________________
ખુબ જીવન
E S T – એક અનુભૂતિ
[અભ્યાસ વર્તુળનાં ઉપક્રમે તા. ૯-૧૦-૮૦ના રોજ ઉપરોકત વિષય ઉપર એક વાર્તાલાપ ગોઠવાયો હતો. તેમાં શી વિપિન પરીખ અને શ્રી રસિક શાહ, બે મિત્રોએ આ EST ટ્રેનીંગ શું છે ને એ લેવાથી પોતાને શું લાભ થયા છે તે વિષે ખૂબ રસપ્રદ વાત કરી હતી. શ્રેતાઓથી હાલ ભરાઈ ગયા હતા અને વાર્તાલાપને અંતે સૌનાં મુખ પર સંતે અને આનંદની લાગણી પ્રવર્તતી હતી. બંને વકતાઓએ પોતાનાં વકતવ્યની ટૂંક નોંધ લખી મોકલી છે, તેમાંથી વિપિન પરીખની નોંધ અહીં આ સાથે સાભાર પ્રગટ કરવામાં આવે છે. રસિક શાહની નોંધ આવતા અંકે પ્રગટ થશે.]
તા. ૧૬-૧૦-૮૦
હું પહેલા ત્રણ સવાલો પૂછી મારું વકતવ્ય શરૂ કરીશ:
( ૧) Where is in all this enormous room is there a door? અહીં આ વિશાળ ખંડમાં મુકિતનું દ્વાર કયાં છે? (૨) You had your lunch buk did you taste your lunch ? સવારે તમે ભાજન લીધું પણ તમે ભાજન વખતે હાજર હતા ?
(૩) You take your tea : What was the texture of the cup? તમે ચા તે પીધી. તમારા હાથને, તમારી ત્વચાને ચાના કપને સ્પર્શ થયા હતા ખરા?
આપણે જે જીવન જીવીએ છીએ તેમાં બધું જ છે, જીવન નથી – પ્રાણ નથી. ટી. એસ. ઈલિયટ પૂછે છે, “Where is tle life? we have lost in living?" અથવા હેનરી જેમ્સ કહે છે, So much life and so little living. જીવન જીવાય છે પરંતુ યંત્રવત !
EST શું છે? વસ્તુત: EST આપણા જ સંસ્કૃત શબ્દ ‘અસ્તિ’ પરથી આવ્યા છે: એટલે કે ‘હોવું' અને ફ્રેન્ચમાં પણ તેનો અર્થ થાય છે- ‘to be. આપણે હર હંમેશ જે નથી તે થવાના – બનવાના સતત કરુણ પ્રયત્ન કરતા હોઈએ છીએ. એના સંદર્ભમાં આપણી પોતાની જાતને – the natural self the real self પામવાના આ પ્રયત્ન છે.
E S T એટલે ‘એરહાર્ડ સેમીનાર ટ્રેનિંગ' જે નામ એના પ્રણેતા અને સ્ટ એરહાર્ડ પરથી આવ્યું છે. અલબત્તા એના વ્યકિત ત્ત્વ જોડે આ તાલિમને કોઈ નિરબત નથી. અમેરિકામાં સાનફ઼ા-સીસ્કામાં એના ઉદ્દભવ છે. ૧૯૭૧ માં પહેલી તાલિમ શૈઈ ત્યારથી અત્યાર સુધીમાં ૨૫૦,૦૦૦ માણસેાએ આ તાલિમ લીધી છે અને હિંદુસ્તાનમાં અત્યાર સુધી ૯ ટ્રેનીંગ થઈ છે, જેમાં ૨૩૦૦ માણસાએ લાભ લીધેા છે.એમાં સ્ત્રી-પુરુષ ઉપરાંત બાળકોએ પણ તાલિમ લીધી છે. એમાં પારસી છે, ગુસલમાન છે, હિંદુ છે ને નાસ્તિકો પણ છે. બાળકથી માંડી ૭૦-૮૦ વર્ષના વૃદ્ધોએ પણ આ તાલિમ લીધી છે. ૬૦ કલાક એટલે કે બે શિન-રવિ પર આ તાલિમ ફેલા૧ હોય છે. આ તાલિમમાં એકી સાથે એક હાલમાં ૨૫૦થી
માણસા ભાગ લે છે. સવારે ૮-૩૦થી શરૂ થતી આ તાલિમ રાતે છેક એક, બે, ત્રણ કે ચાર વાગે પૂરી થાય છે, જ્યારે ટ્રેનરને પોતાનું કાર્ય પૂરું થયાને સંતોષ થાય.
આખા દિવસમાં ત્રણ વિરામ અપાય છે જેમાં પહેલાં બે બાથરૂમ – બ્રેક કે ટી – બેંક કહી શકાય, જેમાં તમે ફ્ળાના રસ કે ચા કોફી લઈ શકો, પરંતુ કશું ખાઈ શકી નહીં. રાત્રે એક જ વાર જમવા માટે ડીનર – બેંક અપાય છે. ત્યાં સુધી તમે કશું ખાઈ શકતા નથી. આ ત્રણ છૂટ્ટીના સમય દરમિયાન જ તમે બાથરૂમ જઈ શકી. બીજા કોઈ સમયે કે વચ્ચેથી નહીં.
હાલમાં તમને પાણી પીવાની, કશું ચાવવાની, ચૂસવાની કે ખાવાની છૂટ નથી. દવાદારુ કે સીગરેટની છૂટ પણ નથી. દરમિયાન તમને ઘડિયાળ પહેરવાની છૂટ નથી. હાલમાં તમારે બાલવાનું ન હેાય તે સિવાય તમે તમારી જગ્યા પરથી ઊઠતા નથી. EST તમને જીવન જીવવાની એક અનુભૂતિ આપે છે જે મળ્યા પછી તમે જે સંબંગા વેઠી રહ્યા છે કે બદલવાના પ્રયત્ન કરતા રહ્યા છે. તે સંજોગો જીવન જીવવાની પ્રક્રિયામાં જ વિખરાઈ જાય છે.
એટલે કે આ દર્શન થયા પછી તમે જૂની ઘરેડ પ્રમાણે જીવના ઢસરડો નથી ઉંચકતા પરંતુ એ દર્શન પછી તમે જીવનને નવી જ આંખે જૂએ છે સંજોગોનો મુકાબલો કરો છે, અલબત્ત, E S T તમારા સંજોગો, નોકરી, કે સંબંધીઓને કશું બદલતું
૧૦૫
નથી બધું એનું એ જ રહે છે. તમારી સ્થિતિ તમારી દિષ્ટ બદલાય છે, તમારી માન્યતાઓ, વિચારો ને આ તાલિમને પડકાર છે. EST કહે છે જીવનમાં સંજોગાનું મહત્ત્વ નથી, તમે સંજાગાને કઈ રીતે જુઓ છે, સ્વીકારો છે. તેનું મહત્ત્વ છે. એ દષ્ટિ જ તમારી જીવનનું પાત વણે છે.
EST શું છે તે કરતાં E S T શું નથી તે કહેવું ઠીક રહેશે. E ST કોઈ નવો ધર્મ નથી. કોઈ નવા વાદ કે પ્રણાલિકા નથી. એમાં કાઈ ગુરુ-શિષ્ય નથી, એનું કોઈ બાઈબલ કે શાસ્ત્ર નથી. એ ઓટો સર્જન કે સંમેહિત નથી. એક ટ્રેનરે તો બહુ સરસ કહેલું કે E ST એક Training નથી એ Detraining છે. તમે તમારી જાતને અનેક ગ્રંથિ માન્યતાઓ, વિચારોથી સંમાહિત, મૂછિત કરી છે. EST આ ગ્રંથિઓ, માન્યતાઓના ભૂક્કા કરવાની વાત છે.
આ ટ્રેનીંગ કેવી રીતે આપવામા આવે છે? તમે ચારે દિવસ હાલમાં, થિયેટરમાં જ બેઠા છે, આ હોલની બહાર તમે કયાંય જતા નથી, ત્યાં ટ્રેનર જે અમેરિકાથી આવતા હોય છે તે તમારી સાથે વિચારોનીઆપ-લે કરે છે. આખી તાલિમ દરમ્યાન વાતચીત અંગ્રેજીમાં થાય છે. પરંતુ ભાષા આ દર્શનમાં અવરીધ રૂપ નથી બનતીએટલું જ નહીં તમે અંગ્રેજી ન જાણતા હ। ને શું બ્રેલા નહીં તો પણ ટ્રેનીંગની અસર તમે અનુભવી શકશો. એક ટ્રેનરે તો એટલે સુધી કહેલું કે કૂતરાં અને બિલાડા પણ જો હાલમાં બેસે તે એમને પણ આ ટ્રેનીંગ મળે છે.
આ તાલિમના ત્રણ ભાગ પાડવામાં આવે છે. (૧) Data - હકીકત (૨) Sharing આપ લે (૩) Process તાલિમ.
પ્રથમ ભાગ - Data -દરમ્યાન ટ્રેનર પોતે બાલે છે અને વિધાનો કરે છે, સમજાવે છે, તેમાં તમને વચ્ચે પ્રશ્નો પણ પૂછે! તમને ન સમજાય તો તમે પણ પૂછી શકો.
બીજા ભાગ દરમ્યાન Sharing એટલે કે વિચાă – અનુ ભવા, અનુભૂતિની આપ-લે કરાય છે. અને આ આપ – લેનું E S T માં ખૂબ મહત્ત્વ અંકાય છે. આ આપ -લે ફરજિયાત નથી હતી. તમે બોલો જ એવા અગ્રહ નથી રખાતા. તમે ન બાલા તા પણ ટ્રેનીંગનો ફાયદો તમને મળે જ છે. હા, એક ટ્રેન સરસ કહેલું
If you don't want to share tell that you don't want to share અને આટલું કહેત જ તમે બેાલતા થઈ જશે.
આ આપ - લેમાં માણસા પોતાના જીવનની વાત કરે છે. પોતાના મ્હેરા છેડી અનેક લોકો સમક્ષ અંગત વાત કરવી એ ખૂબ હિંમત માગી લે છે અને બાલવા માત્રથી પણ એ હિમત આવે છે. આ મ્હારા ઉતારીને કરેલી વાતો તમને સ્પર્શી જાય છે. બીજા શું ધારશે એ ભીતિ અહીં એક વખત ભૂલી જાઓ છે.
Sharingમાં એક સત્ય સમજાય છે કે બાલવા માટે જ્ઞાનના અખૂટ ભંડારની કે બુદ્ધિશાળી હોવાની જરૂર નથી. એમ શબ્દાનું કે વ્યાકરણનું મહત્ત્વ નથી. મોટી મેોટી વાતોનું મહત્ત્વ નથી. જીવનની નાની નાની, ક્ષુલ્લક લાગતી ઘટનાની વાત તમે કરી ને તમે બીજાના હૃદયની નજદીક આવા છે.
એક અપેક્ષા રખાય છે કે તમે પાતે જે અનુભવ્યું હોય – That which youreally experienced તે જ કહે..-- બાલા. કોઈના ઉછીના ડિતાઈ ભરેલા જ્ઞાનનો દેખાવ ન કરી. ટ્રેનર વારેવા૨ે ટકોર કરે છે “તમે બાલા છે તે બધું જ ઉધાર લીધેલું છે. What do you feel really?
આ Sharing દરમ્યાન કેટલલકની વાત સાંભળી આપણી આંખ ભીની થાય છે. તે ત્યારે બીજું એ પણ જ્ઞાન થાય છે કે જુદા જુદા વસ્ત્રોમાં આપણા બધાના જ Problems ગ્રંથિ વિ.