SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭ ૭૯ # પર્યુષણ વ્યાખ્યાનમાળા 8 - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી, રવિવાર તા. ૧૯-૮-૦૯ થી સેમવાર તા. ૨૭-૮-૭૯ સુધી- એમ નવ દિવસની વ્યાખ્યાનસમાએ ચપટી ઉપર આવેલા “બિરલા કી કેન્દ્ર”ને સમગૃહમાં જવામાં આવી છે. આ નવેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડે. રમણલાલ ચી. શાહ શેનભાવશે. દરેક સમામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૩૦ અને ૯-૩૦ થી ૧૩૦ સુધી એમ રોજ બે વ્યાખ્યાને રહેશે. જે બે દિવસમાં ભકિત - સંગીત છે તે દિવસેએ ૧૩૦ થી ૧૧-૧૫ સુધી ભકિત-સંગીત રહેશે. આ વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે: - તારીખ * વ્યાખ્યાતા વ્યાખ્યાન-વિષય રવિવાર ૧૯-૮-૭૯ શ્રી શશિકાન્ત મહેતા શબ્દબ્રહ્મ નવકાર પ્રો. ચન્દ્રકાન્ત બક્ષી ઇતિહાસ : મને વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સોમવાર ૨૦-૮-૭૯ 3. નેમિચંદ્ર જૈન जैन धर्मः कितना वैज्ञानिक, कितना व्यावहारिक પ્ર. કુમારપાળ દેસાઈ મૃત્યુની મીઠાશ મંગળવાર ૨૧-૮-૭૯ છે. રજનીબહેન ધ્રુવ સમાજ અને ધર્મ આચાર્યશ્રી જયેન્દ્ર ત્રિવેદી કેધ અને કરૂણા બુધવાર ૨૨-૮-૭૯ 3. મૃદુલાબહેન મારફતિયા ગીતા અને આપણું જીવન શ્રી મનુભાઈ પંચોળી (દર્શક) ટેસ્ટય - કલાકાર અને શ્રેયસાધક ગુરૂવાર ૨૩-૮-૭૯ શ્રીમતી દામિનીબહેન જરીવાલા | શ્રી અરવિંદ તથા શ્રી માતાજીનું જીવનદર્શન આ. શ્રી યશવંત શુક્લ સાહિત્યને સમાજસંદર્ભ શુક્રવાર ૨૪-૮-૭૯ છે. મધુસૂદન પારેખ જીવનનો મર્મ આચાર્યશ્રી કુંજવિહારી મહેતા ઉત્તમ ધર્મ - મધ્યમ માર્ગ - શનિવાર ૨૫-૮-૭૯ ડો. સુરેશ જોષી બૌદ્ધિકની નિષ્ક્રિયતા ફાધર વાલેસ ધર્મ - ભગવાનની દષ્ટિએ રવિવાર ૨૬-૮-૭૯ છે. પુરુષોત્તમ માવલંકર હેરલ્ડ લેસ્કી – અનોખા લેકશિક્ષક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ચાર પુરૂષાર્થો શ્રી પુરુષોત્તમદાસ ઝાલેટા ભકિત-સંગીત સમવાર ૨૭-૮-૭૯૯ શ્રી અગરચંદજી નાહટા तीर्थंकरकी साक्षात् उपासना ડો. રમણલાલ ચી. શાહ આલોયણું શ્રી પીનાકીન શાહ તથા ભકિત ગીતે બી. કમલેશકુમારી - ભારતીય વિદ્યાભવનમાં રિપેરીંગ કામ ચાલતું હોવાથી આ વખતે નીચે પ્રમાણે વ્યાખ્યાન-સ્થળ બદલવામાં આવ્યું છે તેની તેંધ લેવા વિનંતી. * : આ દરેક વ્યાખ્યાનો લાભ લેવા સંઘના આજીવન સંધ્યો, સભ્યો, શુભેચ્છકો તથા સૌ મિને પ્રેમભર્યું નિમંત્રણ છે. વ્યાખ્યાન સ્થળ : બીરલા ક્રિડા કેન્દ્ર - પાટી ચીમનલાલ જે. શાહ સમય : દરરોજ સવારના ૮-૩૦ થી ૧૦-૩૦ કે. પી. શાહ તા. ૨૬-૮ અને ર૭-૮ ભકિત-સંગીત મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. સવારે ૧૦-૩૦ થી ૧૧-૧૫ પિયુષણ વ્યાખ્યાનમાળાને પ્રોત્સાહન અમે જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના સમગ્ર ખર્ચના અનુસંધાનમાં રૂા. ૧૧૦૦૧, જેવી માતબર રકમ એ. એશિયન પેઈન્ટ્સ (ઈન્ડિયા) લિમિટેડ વતી, તેના ડાયરેક્ટરો, શ્રી ચંપકલાલ કસી, શ્રી સૂર્યકાન્ત દાણી, શ્રી ચીમનલાલ ચેકસી અને શ્રીમતી વીણાબહેન વકીલદ્રારા સંઘને મળેલ છે. આ જ્ઞાનપરબને આવું પ્રોત્સાહન આપી ડાયરેકટરોએ સંઘ પ્રત્યે જે પ્રેમાળ સભાવ દાખવ્યો છે તે અન્ય સૌને માટે પણ માર્ગદર્શક બની રહે તેમ છે. : - ચીમનલાલ જે. શાહ જ કે. પી. શાહ- મંત્રીઓ માલિક શ્રી મુંબઈ જેન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક હરી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરધર વી. પી. રોડ મુંબઈ-૪૦૦૪ ટે. નં. ૩૫૦૨૯૬, બદ્રકાના બી એ પીપલ્સ પ્રેસ, મેટ, મુંબઈ ૪૦૦૧,
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy