SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કેમ કે અમારી માં ન પ્રબુદ્ધ જીવન તા.૧-૬-૭૯ જીવનમાં થોડું ચિન્તન જરૂરી વધારે ચિંતનશીલ વ્યક્તિ તે સમાજનું ગૌરવ ગણાતી હૈાય છે, પરંતુ 'થે ુ ચિન્તન જરૂરી'' એમ એટલા માટે કહેવું પડે છે કે મોટા ભાગના માણસાનું આ તરફ લક્ષ્ય જ નથી હતુ. જન્મ્યા બાદ ખાળપણુ તે! અજ્ઞાનતામાં વ્યતિત થઇ જાય છે. પરંતુ માણુસ સારાસાર સમજતે થાય ત્યારે ખાદ પણ ખાળકનું જ જીવન જીવતા દેખાય છે- તેના અભ્યાસકાળ વાંચવાલખવામાં અને મિત્ર સાથે આનદપ્રમાદમાં વ્યતિત થાય છે- ત્યાર ખાદ તે ધધે! કે નાકરી સ્વીકારી તેને તિશ્રી માની તેમાં રાપચ્યા રહે છે- લગ્નગ્રંથીથી જોડાય છે. સ'સાર ચલાવે છે ખાવું – પીવુ' – વ માનપત્ર વાંચવા- સમજયા વિનાની આડેધડ ચર્ચા કરવી અને ભૌતિક સાધનોના ઉપયાગ કરી આન ૠપ્રમાદ માણવે એમાં જ સમાજના મેટા ભાગના માણુસે ઇતિશ્રી માનીને જીવન વ્યતિત કરતા જૈવામાં આવે છે, તે જે સંપ્રદાયમાં માનતેા હોય તેના સમૂહમાં ભળી જઇ ગતાનુ ગતિક રીતે તેની કા વાડીને અનુસરે છે. થાડાક આચરે। આચરે છે- તેને કોઈ 'શમાં જીવનમાં ઉતરવાના પ્રયત્ન કર્યાં વિના- અને પેાતાને ધાર્મિક માને છે- તેના સમાજ પણ તેને ધાર્મિક તરીકે સ્વીકારે છેભાઇની વાહવાહ ખેાલાય છે અને ત્યાં તેના ધર્મની વ્યાખ્યા પૂર્ણ બને છે. ' પર તુ આવા રૂઢા-રૂપાળા મનુષ્યદેહ પ્રાપ્ત થયા છેતેનુ કન્ય શું છે– તેની સાથે કતા શેમાં છે- તેનું ધ્યેય શું હૅાવુ જોઇએ તેની સાચી ફરજ શુ છે અને તેનાં જીવનનું લક્ષ્યસ્થાન શુ છે- તેને આંખવા માટે શા શા પ્રયત્નો કરવા જરૂરી છે. ફકત ગતાનુ ંગતિક જીવન જીવ્યાથી અને બીલકુલ ચિન્તન નાંહું કરવાના કારણે તે શું ગુમાવી રહયે છે! જીવનના સાચા આનદ શેમાં છે– તેને કઇ રીતે પ્રાપ્ત કરી શકાય- આવા કાંઇ જ વિચાર કરવાની તેને બીલકુલ વૃત્તી પણ નથી થતી- માટે મંગુલિનિર્દે શ કરવા પડે છે કે દરેક માણસે વધારે નહિ પરંતુ થેાડુ ક ચિન્તન કરવું એ તેના જીવનવિકાસ માટે અતિ આવશ્યક છે. ચિન્તન કરવાની ટેવ પડશે તેમ તેમ તેને થાપ વધતા જશે- નવી સમજણુ આવશે- તેમાં આનંદ આવશે અને નવા નવા ક્ષેત્રે એ ચિન્તન તેને દેરી જશે- આવા ચિન્તનની ટેવને કારણે વિશેષ ચિન્તન કરવાવાળા મહાનુભાવાની ખેાજ કરવાની વૃત્તી જાગશેતેમના સપર્ક સાધવા ગમશે- એને કારણે તેનું વાંચન ઉચ્ચસ્તરનુ બનશે- અને જીવનને વિકાસ શેમાં છેતેનું સ’શાધન કરવાની વૃત્તિ જાગૃત થશે-અને એ દિશામાં એક એક પગથીયું ચડતા ચડતા પેાતાના જીવનના વિકાસ ઉચ્ચસ્તર સુધી તે લઇ જઈ શકશે- એ રીતે પેાતાનું જીવનધ્યેય નક્કી કરી શકાશે અને ત્યાર ખાદ એ ધ્યેયને પહોંચીવળવા માટે સતત પ્રયત્ના કરવાની પ્રેરણા મળ્યા જ કરશે- પેાતાનું જીવન ધન્ય બનેલુ લાગશે- તે સાચે માણુસ ખની શકશે. આ રીતે, ઘેાડા ચિન્તનની ટેવ પાડવાથી- માણસ ઉધ્વ ગામી પન્નુ ખની શકે- માટે દૃષ્ટિપૂર્ણાંક ચિન્તન કરવાની ટેવ પાડવી એ જીવનના વિકાસ માટે અત્ય ́ત આવશ્યક છે, આવેા મારા નમ્ર મત છે. શાન્તિલાલ ટી. શેઠ શ્રી મુંબઈ જૈન યુવક સધ વાર્ષિક સભા શ્રી મુંબઇ જૈન યુવક સંઘની વાર્ષિક સામન્ય સભા એગષ્ટ માસની ૧૬ મી જૂન શનિવાર સાંજના ૬ વાગે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળશે, જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. (૧) ગત વર્ષના વૃત્તાંતને તથા સંધ તેમજ શ્રી મણિલાલ મેકમચંદ શાહુ સાČજનિક વાચનાલય અને પુસ્તકાલયના એડિટ થયેલા હિંસામેાને બહાલી આપવી, ૨૫ (૨) નવા વષઁના અંદાંજપત્રા મંજૂર કરવા. (૩) સંઘના અધિકારીએ તેમજ કાય વાહુક મિતિનાં ૧૫ સભ્યાની ચૂટણી, (૪) સ'ધ તેમજ વાચનાલય – પુસ્તકાલચ માટે એડિટરોની નિમણુક ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં વિશેષ સૂચના કરવામાં આવે છે કે, સંઘને વૃત્તાંત તથા વાચનાલય અને પુસ્તકાલયના એડિટ થયેલા હિસાબેા સ`ઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. સેામવારથી શિનવાર સુધીના દિવસેામાં અપેારના બે થી છ વાગ્યે સુધીમાં કોઇપણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકાશે. કાંઈ પ્રશ્નો પૂછવાના હાય તેા એ દિવસ પહેલા લેખિત મેાકલવા વિનતિ. વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલા સમયે સમયસર ઉપસ્થિત થવા વિનંતિ. : કાર્યાલય : ૩૮૫, સરદાર વી. પી. રાડ, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪૦૦ ૦૦૪, ટે. નં. ૩૫૦૨૯૬ ચીમનલાલ જે. શાહુ કે. પી. શાહુ મત્રીરમા મુંબઈ જૈન યુવક સંઘ = Ne Ek - ક ક લ ય ક ક ક ક ક આ કા સ્વ. ઝવેરચ' મોંગલ મહેતા પ્રેરિત શ્રી મુખઈ જૈન યુવક સંઘ સ’ચાલિ વિદ્યાસત્ર ડીસેમ્બર, જાન્યુઆરીમાં ચેાજાતા વિદ્યાસત્રના આ વર્ષના ત્રણ વ્યાખ્યાને શ્રી ઉમાશંકર જોષી આપશે. સ્થળ અને સમયની જાહેરાત હવે પછી કરવામાં આવશે. ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીએ મુંબઈ જૈન યુવક સંઘ 米紫紫米米米米米爰岽羆纍諼祟祟米米
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy