________________
૧૪૨
મુહ જીવન
*
તા. ૧-૧૨૭૬
છે
કે
કટી જ
After his (shastri's) taking over, an international conspiracy working through their syndicate in India had plunged the nation, already enfeebled by China war, into economic insolvency and a costly military conflict with Pakistan.
ઇન્દિરા ગાંધી વડા પ્રધાન થયા ત્યારે દેશની રાજકીય અને આર્થિક પરિસ્થિતિ અત્યંત વિકટ અને ખરાબ હતી. કેંગ્રેસ પ્રત્યાaldt Mafia-like syndicate a CARIU att Ola SCERL ગાંધી તેનું નિશાન હતા. છેવટ જુલાઇ ૧૯૬૯માં ઇન્દિરા ગાંધીએ સિન્ડિકેટને તેડી અને ત્યાર પછી ઝડપી પગલાં લીધાં. બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, સાલિયાણા નાબૂદ કર્યા વગેરે. બંગ્લાદેશને અભૂતપર્વ વિજય, ૧૯૭૧-૭૨ની ચૂંટણીઓમાં ગી બહુમતીને પરિણામે વિરોધ નામશેષ થઇ ગયો. Opposition was dead as dodo.
તે પછી ૨૬મી જૂન ૧૯૭૫ કટોકટી જાહેર કેમ કરવી પડી? કરંજિયાના શબ્દોમાં કહીએ તે માખીને મારવા હથોડે ઠેમ ઉપાડ પડયો? કરંજિયાના કહેવા મુજબ રેલવે અથવા બીજી હડતાળે, અલ્હાબાદ ચૂકાદો, વિગેરે નિમિત્ત હતા. ખરા કારણો બીજા હતાં. The answer to the riddle lies elsewhere, in Indira Gandhi's mind and its awareness of the Indian Political syndrome. The seeds lay deeply embeded in the History of the congress Party and Nehru regime over the past decades. The 26th June 1975 recorded Indira Nehru Gandhi's final triumph over the common enemy which had bedevilled the Trumurti of Gandhiji, Jawaharlal and Indira.
આના ઉપર વિવેચનની જરૂર નથી. ઘણું કહેવાય એવું છે. કટોકટીના મૂળ ઊંડે છે તે તેનું આયુષ્ય પણ લાંબુ હોય. શ્રી. કરંજિયા કહે છે તે ખરું હોય તે કટોકટીનું સાચું કારણ આંતરિક અસ્થિરતા નહિ પણ બીજું છે.
. હવે છેલ્લા પ્રશ્ન ઉપર આવીએ. શ્રી. કરંજિયાએ કહ્યું છે. This brings us to the final decisiva question, would Indira succeed in executing the socialist programme wbich Nehru had left incomplete, often times scuttled?
સમાજવાદી કાન્તિ કરવામાં નેહરુ નિષ્ફળ કેમ ગયા? કરંજિચાના કહેવા મુજબ India's constitution, Parliamentary democracy with its multi-party base and Judicial system could not permit radical socio-economic changes. Nehru, the loyal democrat and constitutionalist, fell to the insufficiency of the instrument forged at his instance. - ભારતનું બંધારણ, અનેક રાજકીય પક્ષોવાળી સંસદીય લોકશાહી અને ન્યાયતંત્ર, સામાજિક અને આર્થિક ક્રાન્તિ માટે અવરોધક તત્ત્વ છે.
This was the most bitter lesson learnt by Indira at ber father's side. She was unlikely to forget it. So when the crisis which bede villed the Nehru regime, threatened to bind her leadership in a more confounded knot, she cut it with the sword of Emergency.
આપણા બંધારણમાં ક્રાન્તિ માટે જે અવરોધે હતા તે હવે દૂર કરવામાં આવ્યા છે. ન્યાયતંત્રને તેનું સાચું સ્થાન બતાવી દીધું. છે. હજી સંસદીય લેકશાહી રહી છે પણ અનેક રાજકીય પક્ષોવાળી લાંબા સમય કદાચ રહેશે નહિ, રમૂંટણીઓ ગૌણ છે. કાન્તિ મુખ્ય છે. સફળ ક્રાન્તિ માટે હજી ઘણાં મહત્ત્વના ફેરફારો થશે.
The socio-economic programme before the Nation (20-5 points) seeks to transform the Emergency into a revolution; and the success or failure of the Indira Gandhi regime will depend on its outcome,
એક બાબતને શ્રી કરંજિયાને ખૂબ વસવસો છે. ૧૯૭૧ની ચૂંટણીમાં ગરીબી હટાવ’ને નાદ ગુંજો પણ ત્યાર પછી તેને અમલ ન થયો. The dilution of economic policies since
the 1971-72 land slide victory eroded the Garibi Hatao programme.
શ્રી. કરંજિયાના મતે તેથી પણ વિશેષ શોચનીય હકીકત એ છે કે કટોકટી જાહેર થયા પછી પણ આર્થિક નીતિ કાન્તિકારક થવાને બદલે મિલકતના હકોને પોષક રહી છે.
The Government's refusal to dethrore property from the Fundamental rights while inseribing socialism from the Fundamentalri in the Preamble of the constitution and the increasing pro-big business tilt in Economic Policies, pursued in the emergency, project the contradiction which is create ing a credibility gap. - આ વિરોધાભાસી સમસ્યાનું સાચું કારણ શ્રી. કરંજિયા શોધશે
એવી આશા રાખીએ. જાણકારો સમજે છે, કે શ્રી કજિયાને તેનું સાચું કારણ કોંગ્રેસની વર્તમાન રચનામાં દેખાય છે. The tragedy is that the ruling party has not been streamlined into an instrument of social change.
શ્રી. કરંજિયાની આશા સંજ્ય ગાંધીમાં છે.
May be the failure of the ruling party on thir count can be made up by the revitalised youth Congress under Sanjay Gandhi's leadership.
Indira Gandhi has found another Nehru rise to her side at a moment when she was fighting, back against the wall, to save the country as well as ber political career, may be life itself from opposition alliance.
History has an odd way of repeating itself. Just as Indira had proved a rock of support to Jawaharlal after the China war, so the emergency had found a formidable aide in Sanjay. Wasit dynasty, Karma or historical forces that brought about this extraordirary development? - વિચારવાને પ્રશ્ન એ છે કે શ્રી કજિયા જે પ્રકારની સામાંજિક આર્થિક ક્રાનિત કરે છે તેવી ક્રાન્તિ, ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી અથવા શાસક પક્ષ કરવા ઇચ્છે છે અથવા કરવા સમર્થ છે? ૧૯૭૧ પછી અને કટોકટી પછી પણ, ઇન્દિરા ગાંધીની આર્થિક નીતિને એક જમણેરી રહ્યો છે. તે અકસ્માત છે કે તેમની વિચારસરણીનું અવિભાજય અંગ છે? વર્તમાનમાં જે બની રહયું છે તે આવી કોઈ કાતિ માટે છે કે સત્તાના કેન્દ્રીકરણ માટે જ છે?
શ્રી કરંજિયાના કહેવા પ્રમાણે સમાજવાદી કાન્તિ કરવામાં નેહરુ નિષ્ફળ ગયા, કારણકે તેઓ ૧૯મી સદીનું જુનવાણી માનસ 2011 254. Victorian up-bringing ard faith in democratic solutions, કરંજ્યિા કહે છે : ઇન્દિરા ગાંધી માટે આવું કેઇ બહાનું રહેતું નથી. Indira Gandhi has consciously and 1ightly destroyed that excuse with the declaration of Emergency. નેહરુના સમયમાં ખરેખર કટોકટી હતી ત્યારે પણ, કહેવા છતાં, નેહરુએ જે ન કર્યું, તે, જયારે એવી મોટી કટેકટી નથી ત્યારે ઇન્દિરા ગાંધીએ કર, તૈથી, તેમણે અને દેશે કાંઇ મેળવ્યું છે કે ઘણું ગુમાવ્યું છે તે ઇતિહાસ નક્કી કરશે.
શ્રી કરંજિયાના લેખની મેં કાંઇક વિરવૃત સમીક્ષા કરી છે, કારણકે શી કરંજિયા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીના નિકટના પરિચયમાં હોવાને અને તેમના વિચારે યુથાર્થ રીતે જાણવાની દાવે કરે છે. તેમનો લેખ વર્તમાન પરિસ્થિતિ અને ભાવિ બનાવી ઉપર પ્રકાશ પાડે છે. મેં અંગ્રેજી અવતરણ કાંઈક વધારે આપ્યા છે, જેથી કરી શ્રી કરંજિયાના વિચારો બને ત્યાં સુધી તેમના શબ્દોમાં જ ૨જૂ થાય. છતાં જેઓ અંગ્રેજી વાંચી શકે છે તેમને મારા આ વિલેપણના સંદર્ભમાં. અંગ્રેજી લેખ વાંચી જવા મારી ભલામણ છે. ૨૫-૧૧-૭૬
ચીમનલાલ ચકુભાઈ