________________
તી. ૧-૪-૭૪
પ્રબુદ્ધ જીવન
-
-
-
-
-
- -
વિજ્ઞાનનો અત્યાચારના ક્ષેત્રમાં પ્રવેશ
.
રશિયામાં સરકારવિરોધીએ ઉપર થતા પૈશાચી અત્યાચારોની વિગતે સેઝેનિન્સીનની “વન હે ઈન ધી લાઈફ એફ આઈવાન તેની વીચ” તથા “કેન્સર વંડ” નામની, આત્મચરિત્રાત્મક કથા- એમાં વાંચીને શ્રી ચીમનલાલ ચકુભાઈનું ધર્માદ્ર અને સંવેદનશીલ હૈયું ભરાઈ આવ્યું અને બીજી કથાની ભયાનકતા તો એમને માટે એવી નીવડી કે તેઓ પૂરી વાંચી પણ શક્યા નહિ, એ જ્યારે મેં પ્રબુદ્ધ જીવન માં વાંચ્યું ત્યારે મને, હમણાં જ ‘સુ સાયન્ટિસ્ટ’ નામના એક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સાપ્તાહિકમાં અને ‘વર્ડ મેડિસીન' નામના એટલા જ પ્રતિષ્ઠિત તબીબી સાપ્તાહિકમાં, માનવી ઉપર પૈશાચી અત્યાચાર કરવા માટેના કેવળ રશિયામાં જ નહિ પરંતુ બ્રિટન અને અમેરિકામાં પણ થતા સંશોધનની અપાયેલી વિગતે યાદ આવી અને મને થયું કે માનવી જેમ પ્રબુદ્ધ બની શકે છે તેમ “પિ ગુચ’ પણ બની શકે છે એ શ્રી ચીમનભાઈના મને ગત ભાવને વધુ સ્પષ્ટ કરવા માટે એ વિગતો “પ્રબુદ્ધ જીવન’ ના વાચકો સમક્ષ રજૂ કરી હોય તે કૅમ? આ વિચારની રન-નુસંધાનમાં, ઉકત બન્ને સામયિકોમાંથી દેહન કરીને, આ લેખ તૈયાર કર્યો છે.
વિરેપીએ અને કેદીઓ ઉપર ચિરિ કરવાની વાત ભારત માટે પણ નવી નથી. દંડા બેડી અને બીજાં એવાં કેટલાંયે અત્યાચરિનાં સાધન હજી હમણાં સુધી આપણે ત્યાં પ્રચલિત હતાં. પરંતુ આ લેખમાં તે, આપણે મુખ્યત્વે કરીને પાશ્ચાત્ય દેશોમાં અત્યાચારેની જે પાશવી લીલા ખેલાય છે તેનું જ વિવરણ કરીશું.
પેનમાં ઈન્કવીઝીશનને નામે, એટલે કે વિધાના અત્માને સ્વર્ગે પહોંચાડવાને નામે જે પૈશાચી અત્યાચણ થતાં તેને કોળ ૧૫ અને ૧૬મી સદીને હતું અને એ કાળથી પાશ્ચાત્ય વિશાની ખોએ, માનવી ઉપર અત્યાચાર ગુજારવાની પદ્ધતિએને વધારે ને વધારે સફાઈદાર - સેફિસ્ટિકેટેડ - બનાવવાનો પ્રયત્ન કર્યા જ કર્યો છે. ૧૫મી સદીમાં સ્પેનિશ વિજ્ઞાનીઓએ આ અત્યાચાર કેમ કરવા તેને, લાગતાવળગતાઓને પાઠ આપવા માટે એક પાઠયપુસ્તક પણ લખ્યું હતું. આજની પદ્ધતિઓ અંગે આવું કાઈ પાઠયપુસ્તક લખાયું હોવાનું જાણમાં નથી, છતાં એ તે હકીકત છે કે ૧૯૪૯ માં પૂરી થયેલી કોરિયાની લડાઈએ આપેલા ધક્કાથી પ્રેરાઈને ઘણા અમેરિકન વિજ્ઞાનીઓ, માનવી પર અત્યાચાર ગુજારવાની પદ્ધતિએ વધુ ને વધુ સફાઈદાર બનાવવાના સંશોધનમાં લાગી પડયા હતા. એ લેકે કદાચ એમ માનીને આ સંધિન કરવા બ્રેરાયા હશે કે વિશ્વને - કી વર્લ્ડને - ટકાવી રાખવા માટે થાડા માણસે ઉપર વૈશવી અત્યાચાર ગુજારવા પડે તો એ કાંઈ વધારે પડતું ન કહેવાય.
પૈશાચી અત્યાચારની પદ્ધતિમાં સફાઈ તે હંમેશાં થતી જ આવી છે, પરંતુ છેલ્લાં વીસ વર્ષમાં તે એ પદ્ધતિએ એવી સફાઈદર બનાવાઈ છે કે પેલાં સ્પેનિશ પાઠયપુસ્તકોના લેખકોને તો એની કલ્પના પણ નહિ આવી શકે. બ્રાઝિલ અને ટકમાં કેદીઓ ઉપર થતા પૈશાચી અત્યચારની વાત આપણે વોરંવાર સાંભળીએ છીએ પરંતુ રશિયા, અમેરિકા અને બ્રિટન એ ત્રણે દેશમાં, પૈશાચી અત્યાચારોને વધુ ને વધુ સફાઈદાર બનાવવા માટે પાયાનું સંશોધન | થઈ રહ્યાં છે અને કેટલીક વિજ્ઞાનીએાએ તે એને પોતાનું જીવન- કાર્ય બનાવી ચૂક્યું છે.
૧૯૩૦થી ૧૯૪૦ના ગાળા દરમિયાન સ્ટેલિનના શાસન- કાળમાં રશિયાની છૂપી પોલીસ દ્વારા કેદીઓ ઉપર જે અત્યારે થતા તે અત્યાચારને કારણે કેદીએ માનસિક અને શારીરિક સમતુલી ગુમારી બેસતા, પણ આ પરિણામ સિદ્ધ કરવા માટે છુપી પોલીસને
મહિનાથી પણ વધારે સમય લાગતો, હવે અત્યાચાર ગુજારવાની પદ્ધતિ એવી સફાઈદાર બનાવવામાં આવી છે કે બહારથી, ત્યાચાર ગુજરેલા હોય એવું દેખાય નહિ છતાં, માત્ર બે-પાંચ દિવસમાં જ કેદી પેતાની માનસિક અને શારીરિક સમતુલા ગુમાવી બેસે છે. હમણાં જ ઉત્તર આયર્લેન્ડમાં જે ભયંકર નરભેધ ખેલાઈ ગયો તેના ઉપલામાં પકડાયેલા કેદીઓ ઉપર સંભવત: આવી જ કોઈ અત્યાચારની સફાઈદાર પદ્ધતિએને પ્રગ કરાયો હોવા જોઈએ, કારણ કે એ કેદીએ બે-પાંચ દિવસમાં જ પેતાની માનસિક અને શારીરિક સમતુલા ખેઈ દેતા જણાયા હતા. ઘણા વિજ્ઞાનીઓએ લશ્કરના ઉપક્રમે કરેલા સંશોધનનું આ પરિણામ હતું. આ સંશોધનની કારમી અસરનું ભાન હજી હમણાં જ થવા માંડયું છે એમ ‘વર્લ્ડ મેડિસીન” જણાવે છે. આ અસર અંગે સંશાધન કરતા કર્ક યુનિવર્સિટીના પ્રોફેસર રેંબર્ટ ડેલી જણાવે છે કે “આ પદ્ધતિએ જેમના પર અજમાવાઈ હતી તેવા ૨૦ મણસેની ઝીણવટભરી તપાસ પછી મને માલમ પડયું છે કે આ મણસે માનસિક રીતે ખૂબ જ અસ્વસ્થ છે. તેમને સતત ચિન્તા, ભય અને ગભરાટ રહ્યા કરે છે. પંચેન્દ્રિય વડે પરિસરને, પ્રકૃતિને જે અર્વાદ માણી શકાય છે એવો આસ્વાદ આ લોકો માણી જ શકતા નથી. આ લેકેની પંચેન્દ્રિયો જાણે કામ જ કરતી નથી.”
કાચબા પિતાનાં અંગોને જેમ પિતાની ઢાલમાં પાછાં ખેંચી લે તે પ્રમાણે પિતાની ઈન્દ્રિયોને પોતામાં પાછી ખેંચી લેનારની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત્તા કહેવાય એવું ગીતામાં કહ્યું છે અને પછી, ચાવી રીતે " સ્થિતપ્રજ્ઞ બનેલ માનવી જે રાહી રિથતિ: ને કેમ પ્રાપ્ત કરે છે તેનું વર્ણન પણ કરેલું છે. પરંતુ પાંચેન્દ્રિયોના ઉપભેગથી વિમુખ થયેલા ઉકત કેદીયોને તે નથી શાન્તિ મળતી કે નથી બીજું કશું મળતું. તેમને તે મળે છે ચિન્તન ચિન્તા, ભય અને ગભરાટ. વિજ્ઞાને વિકસાવેલી વિશિષ્ટ પદ્ધતિઓ વડે એ સ્થિતિ સિદ્ધ કરવામાં આવે છે.
અને આવી પદ્ધતિઓના ઉપગ ચગે છૂપી પોલીસના માણસને તાલીમ આપવા માટેનાં ખાસ કેન્દ્રો પણ સ્થાપવામાં આવેલાં છે. આ તાલીમ કેન્દ્રોમાં “સર્વિસ પરસોનેલ” એટલે કે લશ્કરી માણસેને “આર્ટ ઓફ ઈન્ટરગેશન ઈન ડેપ્ય” -ત:સ્તલ સુધી પહોંચે એવા પ્રકારની “પૂછપરછ' . કરવાની કલા અંગે તાલીમ આપવામાં આવે છે. ૨ાવું રોક કેન્દ્ર ઈંગ્લેન્ડના કેન્દ્ર પરગણામાં રોશફર્ડ ખાતે આવેલું છે અને એનું નામ આપવામાં આવ્યું છે “જોઈન્ટ સર્વિસીસ ઈન્ટેલિજન્સ સેન્ટર.” રશિયામાં તે આવાં કેટલાંયે કેન્દ્રો હશે, પરંતુ એની માહિતી તે કોઈને મળે જ નહિ ને! લોકશાહીને એ આશીર્વાદ છે કે આવાં કેન્દ્રોનાં મઠામ પણ પ્રજાને જાણવા મળે છે અને આવાં કેન્દ્રોમાં ચાલતી પ્રવૃત્તિઓની તપાસ માટે સમિતિઓ પણ નિમાય છે. બ્રિટનમાં જ્યારે આયર્લેન્ડમાં ગુજારાતા પૈશાચી અત્યાચાર અંગે ઘણે ઊહાપોહ થયો ત્યારે એ અંગે તપાસ કરવા એક પાર્કર સમિતિ પણ નિમાઈ હતી. અને એ સમિતિએ બહાર પાડેલા હેવાલમાંથી જ ‘વર્ડ મેડિસીન’ સામયિકે વિગતો મેળવી હતી.
અને એ વિગતોને અભ્યાસ કર્યા પછી “વર્લ્ડ મેડિસીન’ સામયિકે દુનિયાભરના વિજ્ઞાનીઓને પ્રશ્ન કર્યો હતો કે “આવાં ‘સવિસ સેન્ટર્સ માં મને વિજ્ઞાનશાસામાં પારંગત હોય એવા માણસની સેવાની જરૂર પડવાની જ, ચાવી સેવા આપવા તૈયાર થતાં પહેલાં આવા મને વિજ્ઞાનશાસ્ત્રીઓ સૌથી પહેલાં પોતાની જાતને એ પ્રશ્ન પૂછવો જોઈએ કે મારી સેવાની આ લોકોને શા હેતુથી જરૂર પડી