________________
1
૨૩૦
$
પ્રબુદ્ધ જીવન
ગુજરાતનાં તાફાનાની તવારીખી ઝાંખી
એકાદ નાની સરવાણી કોઈ મહાનદમાં પલટાઈ જાય તે રીતે ગુજરાતના નાના જણાતા સંક્ષાભ જોતજોતામાં એક વિરાટ લોક - ચાંદોલનમાં પલટાઈ ગયો. ઐતિહાસિક બનવા નિર્માયેલી એ લડતની તવારીખી ઝાંખી આપવાને અત્રે પ્રયાસ કર્યો છે:
જાન્યુઆરી તા. ૨, જેતપુર : જનસંઘના એલાનથી જેતપુર બંધ રહ્યું. બેકાબૂ ટોળાંને વિખેરવા લાઠીમાર, અશ્રુવાયુ ને ગાળીબાર. ગાળીબારથી એકને ઈજા. લાઠીમારમાં ૩૯ જણા ઘવાયા.
જાન્યુઆરી તા. ૩, બારડોલી : ડાંગર લેવી-વિરોધી આંદાલનના સંચાલક દયારામભાઈ પટેલ અને સૂરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ વલ્લભભાઈ પટેલની આંતરિક સલામતી ધારા હેઠળ ધરપકડ થતાં લેવી દાલને લીધેલા હિંસક વળાંક, અમદાવાદ : એલ. ડી. ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ ફરી તોફાને ચઢયા. હ્રાસ્ટેલને આગ લગાડી. અશ્રુવાયુ અને ૧૪૪ મી કલમનો અમલ. આ વિદ્યાર્થીઓએ થોડા દિવસે પહેલાં ભેજનના અસાધારણ ખર્ચ સામે વિરોધમાં તોફાન કરી રેકટરના બંગલાનું ફર્નિચર બાળ્યું હતું.
જાન્યુઆરી તા. ૪, સૂરત : તોફાની ટાળાંચો દુકાનો બંધ કરાવી. લોકોમાં ગભરાટ ને તંગદિલી, વ્યારા : તફાનીઓએ શાળા– કોલેજો બંધ કરાવી. એસ. ટી. બસે। તથા સરકારી પ્રેસ પર હુમલા. વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનની નનામીઓ બાળી.
જાન્યુઆરી તા. ૫, અમદાવાદ : સંસ્થા કોંગ્રેસ દ્વારા ગામતીપુર બંધ. ભગતસિંહ હાલ પાસે પથ્થરમારો થતાં લાઠીમાર અને અશ્રુવાયુના ઉપયોગ.
જાન્યુઆરી તા. ૬, વડોદરા: પાંચ હજારથી વધુ ખેડૂતા દ્વારા બારડોલીના લેવીવિરોધી સત્યાગ્રહને ટેકો. અમદાવાદ: પૃથ્થરમારાના બનાવા, સાત રથળાએ છેડાયેલા અશ્રુવાયુ. સૂરત: બારડોલી, માતા અને મલેકપુરમાં હિંસક બનાવો.
જાન્યુઆરી, તા. ૭, - અમદાવાદ : વિદ્યાર્થીઓની હાકલથી મોટા ભાગની શાળા – કોલેજો બંધ. બસા પર પથ્થર ફેંકાતાં લાઠીભાર. આગલી રાત્રે આગ, લૂંટ અને દુકાનો તોડવાના બનાવા સંખ્યાબંધ ધરપકડો. વલસાડ : જનસંઘની હાકલથી વલસાડ સમ્પૂર્ણ બંધ. પંચાયત કચેરીએ બંધ કરાવતા મારચા પર લાઠીમાર.
જાન્યુઆરી તા. ૧૦, અમદવાદ : સેનેટ હોલમાં જુદા જુદા વિદ્યાર્થી તથા યુવક મંડળોના પ્રતિનિધિઓની સભા. ચાહિસક રીતે આંદોલન ચલાવવા માવળંકરની સલાહ, તેમના માર્ગદર્શન હેઠળ નવનિર્માણ યુવક સમિતિની રચના. ૧૪ મી ઓગસ્ટ શ્રામજીવી સમિતિ તથા ૮૦ જેટલાં કામદાર મંડળાની હાકલથી અમદાવાદ સમ્પૂર્ણ બંધ. આગ, લૂંટના સંખ્યાબંધ બનાવો. ૨૦ સ્થળોએ ૫૭ રાઉન્ડ જેટલા ગોળીબાર, વડોદરામાં અશાંતિ. કરફયૂના અમલ છતાં અનાજની દુકાના અને ગોદામોમાં લૂંટ. લશ્કરની લેવાયેલી મદદ. કેટલીક લશ્કરી ટુકડીઓ દ્વારા પેટ્રોલિંગ. સૂરતમાં શાંતિપૂર્વક પસાર થયેલા ‘બંધ. ' મોડાસા : આગ–લૂંટના બનાવો. ત્રણ વાર ગાળીબાર. બે જણનાં મરણ, ધોરાજી : જનસંઘયોજિત બંધ.
જાન્યુઆરી, તા. ૧૧, વડોદરા: બે દિવસે દરમિયાન પ દુકાનો તોડીફોડીને લૂંટવામાં આવી. ૨૦ દુકાનો બાળવામાં આવી. દૂધની સંખ્યાબંધ કેબિના તેડાઈ. ત્રણ બસાને નુકસાન. અશ્રુવાયુના ૨૫૦ ટેટા અને ૨૫ગ્રેનેડ ફોડાયા. લશ્કરનું પેટ્રોલિંગ ચાલુ. કુલ ૭૩ રાઉન્ડ ગોળીબાર થયા. એકંદર ચારનાં મરણ. આગના સંખ્યાબંધ બનાવા, અમદાવાદ: ગઇ કાલના બંધ પછી. પથ્થરમારા, આગ અને લૂંટના ચાલુ બનાવો. નવ સ્થળોએ ગાળીબાર. ૩૨ સ્થળોએ છોડાયેલા અશ્રુવાયુ. સરહદ સલામતી દળની
તા. ૧૬-૨-૦૪
લેવાયેલી મદદ. ઊંઝા તોફાની ટોળા પર ગાળીબાર, સાતને ઇજા. વીસનગર : જનસંઘયોજિત બંધ, તોફાની ટોળાં પર ગોળીબાર. બેનાં મરણ.
જાન્યુઆરી તા. ૧૨, અમદાવાદ: દુકાનેા તેડવાના ચાલુ બનાવો, ગાળીબારના અઢાર રાઉન્ડ, વડોદરા, મેડાસા, વીસનગર વગેરે સ્થળોએ ગોળીબારથી એકંદર બાર જણનાં મરણ. સંસદસભ્ય પ્રો. માવળંકરે ૩૦ મી સુધીમાં સત્તા છેડી દેવા રાજ્ય સરકારને આપેલી મહેતલ. ભાવનગર: સામ્યવાદી અને સમાજવાદી પક્ષાની હાકલથી ભાવનગર બંધ. આગેવાન સામ્યવાદીઓની ધરપકડ. વાપી: જનસંઘની હાકલથી ઉદ્યોગનગર સહિત વાપી બંધ. પારડી, -બિલિમ્પરા પણ બંધ, સૂરત : કૉલેજોમાં હડતાળ. પેટ્રોલ પમ્પ અને બસેા પર હુમલા.
જાન્યુઆરી તા. ૧૫, અમદાવાદ: મુખ્ય પ્રધાને નરેન્દ્રસિંહ ઝાલા પાસેથી પુરવઠા ખાતું પોતાના હસ્તક લીધું. શાળા—કાલેજોમાં હડતાળ નહિ પડાવવાને માવળંકરનો ગ્રહ. નવનિર્માણ સમિતિને તે માન્ય ન રહેતા રાહબર તરીકે માવળંકરે આપેલું રાજીનામું. રાજકોટ: સૌરાષ્ટ્રનાં સંખ્યાબંધ ગા—સુરેદ્રનગર, વઢવાણ, જામ જોધપુર, ભાણવડ, ચલાલા, ધ્રાંગધ્રા, વીરપુર, બોટાદ, કોટડા સાંગાણી વગેરે બંધ. વિરમગામમાં બંધ દરમિયાન અનાજની દુકાન પર રચા જતાં છેડાયેલા અશ્ર્વ વાયુ.
જાન્યુઆરી તા. ૧૬, સુરેન્દ્રનગર : બંધ દરમિયાન આગ, લૂંટના બનાવા, ઠેર ઠેર લાઠીમાર અને અશ્રુવાયુનો ઉપયોગ. ટોળાંએ એક ધારાસભ્યના પિતાની અનાજની દુકાન લૂંટી. પાટડી, જોરાવરનગર અને વઢવાણમાં પણ બંધ.
જાન્યુઆરી તા. ૧૭, ગાંધીનગર : ઘઉંનાં વેચાણ તથા જથ્થા અંગેનાં નિયંત્રણા કૂફ રખાયાની સરકાર દ્વારા જાહેરાત. વિદ્યાર્થીએ દ્રારા કુલપતિની કચેરીમાં ભાંગફોડ. ફુલપતિ ઇશ્વરભાઇ પટેલને ઇજા.
16
જાન્યુઆરી તા. ૧૮, રાજકોટ : સૌરાષ્ટ્રમાં જનસંઘ દ્વારા ૩૫ જેટલાં શહેરામાં બંધ. રાજકોટમાં અભૂતપૂર્વ હિંસા અને લૂંટફાટ સંખ્યાબંધ ગાળીબાર, પાંચનાં મરણ, કોર્પોરેટરોનાં મકાન, પેસ્ટઓફિસ, હેન્ડલૂમ હાઉસ, બેન્કો વગેરેને આગ ચાંપવાના બનાવે. દોઢસા જેટલી દુકાનો લૂંટાઇ. ૧૪૪મી કલમના અમલ અને કરફ્યે છતાં ગુંડા તત્ત્વોને મેાકળું મેદાન મળ્યું.
ગોંડલમાં એક સેલની મિલ અને છ મકાન તથા લાતીઓને આગ ચાંપવાના બનાવે. મગફળીની દસ હજાર ગુણી ભસ્મીભૂત.
જાન્યુઆરી તા. ૧૯, રાજકોટ : અહીં તથા ધોરાજી, જેતપુરમાં ગાળીબારના બાર રાઉન્ડ. ગઇ કાલે જેતપુરમાં અનાજની છ દુકાને લૂંટાયા પછી કરફ્યૂનેા અમલ.
ભાવનગરમાં વિદ્યાર્થીઓનાં તોફાન, ટ્રેન અટકાવવા પ્રયાસ. જામનગરમાં પથ્થરબાજી કરતા વિદ્યાર્થીએ પર લાઠીમાર. જાન્યુઆરી તા. ૨૦, અમદાવાદ: આંદોલનના અગિયારમા દિવસે અહીં ઉપરાંત રાજકોટ, જામનગર, જેતપુર, ધારાજી, વડો" દરા, મેડાસા, સંતરામપુર, ગોધરા, ધંધુકા, – એમ રાજ્યનાં દસ શહેરામાં જુદા જુદા સમ્યના કરફ્યૂના લ, અમદાવાદમાં ટોળાંને વિખેરવા ઠેર ઠેર રાશ્ચ વાયુ. રતનપોળમાં ઝવેરાતની દુકાન તાડવાના પ્રયાસ. બારડોલી: લેવી આંદોલન મોકૂફ રખાતાં ખેડૂત આગેવાનોની મુકિત. દયારામભાઇ, વલ્લભભાઈ સહિત આઠ કાર્યકરોના ભવ્ય સત્કાર.
જાન્યુઆરી તા. ૨૧, જેતપુર : વિદ્યાર્થીા દ્વારા પથ્થરબાજી, ૨૩મીની સવાર સુધી કરફ્યૂ. મેરબી, ઉપલેટામાં પણ કરફ્યૂ. સૂરત