SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨૭૪ નવેસરથી ઘડતર કરી રાષ્ટ્રપતિના શાસન સિવાય તત્કાળ બીજો કોઈ વિકલ્પ ન હતા, પણ વિધાનસભાનું વિસર્જન કરવાને બદલે પાછળથી કોંગ્રેસને સત્તા પર પુન: પ્રતિષ્ઠિત કરવાના પ્રયાસમાં તેને સ્થગિત રાખવાાં આવી તે રાજકીય છેતરપિડી છે. ચીમનભાઈના એકવારના સાથીઓએ જ તેમની સામેના ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો - જેમાં તેલખિલો પાસેથી રૂા. ૨૫ લાખ એકત્ર કરાયાના આક્ષેપોના પણ સમાવેશ થાય છે વિશે તપાસ યોજવા માગણી કરી છે. રાષ્ટ્રપતિના શાસન હેઠળ આ સાક્ષેપાની અદાલતી તપાસ મેજવી જોઈએ અને પક્ષીય સાનુકૂળતાની બાબત લેખે તેને છાવરી દેવા નહિ જોઈએ. સત્યને પ્રગટ થવા દો. રાષ્ટ્રપતિના શાસન સાથે હવે વર્તમાન આંદોલન પાછું ખેંચી લેવાવું જોઈએ જેથી રાબેતા મુજબની સ્થિતિ પુન: સ્થપાય, ઘા રુઝવા દેવા જોઈએ અને નાગરિક પુરવઠો, અનાજપ્રાપ્તિ અને વહેંચણીનાં તંત્રને લેકની જરૂરિયાતો પૂરી પાડવાને કામે લગાડવાં જોઈએ. હિન્દુસ્તાન ટાઈમ્સ નવી દિલ્હી: તા. ૧૦-૨-’૭૪ રાષ્ટ્રપતિનું શાસન રાષ્ટ્રપતિનું શાસન ગુજરાતની મુખ્ય સમસ્યાનું નિરાકરણ સાધશે એ આશા વધુ પડતી છે. એક અપ્રિય મુખ્ય પ્રધાન રાજ્ય માટે બાજારૂપ ગણાય, પણ ચીમનભાઈ પટેલની લેાકપ્રિયતા કે અપ્રિયતાના અંદાજ માત્ર તાજેતરનાં આંદોલનની ભૂમિકા પર કી શકાય નહિ. વિધાનસભા કૉંગ્રેસ પક્ષે તેમની વરણી કરી હતી અને એ હવે સ્પષ્ટ છે કે સ્પર્ધામાં પરાજિત થયેલાં બળેાએ પાછળથી તેમને ટેકો આપ્યો નહિ. કટોકટીને સમયે સંગઠિત નહિ રહીને રાજ્ય કોંગ્રેસે પોતાની નબળાઈનું જ પ્રદર્શન કર્યું છે. નાયબ મુખ્ય પ્રધાન મુખ્ય પ્રધાનની વિરુદ્ધ હતા. પ્રધાનોમાં વિખવાદ હતો. અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે એકતા સ્થાપવાના પ્રયાસો કરવાને બદલે વિખ્ વાદને જ પાણ આપ્યું હતું. કટોકટીમાં કોઈ કોંગ્રેસી નેતાએ નહિ, રાજ્ય કૉંગ્રેસે જ ગુમાવ્યું છે. વિરોધ પક્ષોએ રાષ્ટ્રપતિના શાસનને આવકાર્યુ છે, પણ વિધાન સભાને સ્થગિત રાખવાના પગલાની ટીકા કરી છે. તેનું વિસર્જન કરાયું હેત તે સારું થાત, એ અર્થમાં કે તેમ થત કેન્દ્ર પર હેત્વારાપણની વિરોધ પક્ષોને તક ન મળત. રાષ્ટ્રપતિનું શાસન અનિવાર્ય બને અને પ્રજાકીય શાસનની શકયતા નહિવત્ જણાય ત્યારે શ્રેષ્ઠ માર્ગ વિધાનસભાનું વિસર્જન ી નવી ચૂંટણીઓ યોજવાના છે. અનાજ અંગેની કટોકટી ગંભીર હતી, પણ વિરોધ પક્ષાએ તેના નિરાકરણ અર્થે સત્તાવાળાઓને સહાયક થવાને બદલે પરિસ્થિતિને વણસાડવા બધું જ કર્યું. ભારતીય રાજકારણમાં વિરોધ પક્ષો દ્વારા રચનાત્મક ભાગ ભજવવામાં આવે એ જવલ્લે જ જોવા મળે છે. કોંગ્રેસીઓ પોતે પણ કટોકટીમાં જવાબદારીપૂર્વક વર્ત્યા નહિ. નેશનલ હેરાલ્ડ નવી દિલ્હી : તા. ૧૨-૨-’૭૪ નિર્ણય માડી લેવાચા ગુજરાતમાં રાષ્ટ્રપતિનું શાસન મૂકવાના નિર્ણય કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લશ્કરને બાલાવાયું તે પહેલાં જ લેવાવે જોઈતો હતો. ત્યાં સુધીમાં ચીમનભાઈ પટેલે એ સાબિત કરી આપ્યું હતું કે વિધાનસભામાં તેમની બહુમતી છતાં તેઓ એક તદ્દન બદનામ થઈ.ચૂકેલા માનવી હતા, તેમની સરકાર વિભાજિત હતી અને તપાસ પ્રબુદ્ધ જીવન માગી લે તેવા કેટલાક કહેવાતા સાદા રીતે સાંકળવામાં આવતું હતું. સાથે તેમનું નામ ખુલ્લી ચીમનભાઈ પટેલ જૂથવાદી છે. મૂળ તેમની વફાદારી મારારજી દેસાઈ પ્રત્યે હતી. કમનસીબ ઓઝા જૂથગત ચાલબાજીમાં પ્રમાણમાં બિનઅનુભવી હતા એ કારણે જ મુખ્યત્વે ચીમનભાઈ તેમને ઉથલાવી શકયા હતા. પ્રાગતિક નીતિઓના અમલને સંબંધ છે ત્યાં સુધી પટેલની રાહબરી હેઠળ ગુજરાત સરકાર એક સૌથી વધુ સ્થગિત અને ખૂબ જ અવરોધક તંત્ર બની રહી. ... ગૃહને જ નહિ, રાજ્યની પ્રજાને પણ પેાતાની સાથે રાખી શકે તેવા કોઈડને વિધાનસભા કોંગ્રેસ પક્ષમાંથી શેાધવાનું કદાચ મુશ્કેલ હશે. આમ બને તો કેન્દ્ર સરકારેં વિધાનસભાનું વિસર્જન ડરતાં અને કોંગ્રેસ પક્ષને ગમે તેવાં પરિણામે ભાગવવાં પડે તે પણ નવી ચૂંટણીઓ ય।જતાં અચકાવું જોઈએ નહિ. જડતા જડતા મારી મુજને કોરી ખાય, મનનાં ગાઢાં તિમિરે મારાં یا ૨૨૯ પેટ્રીટ નવી દિલ્હી : ૧૧-૨-’૭૪ માડુ થઈ ગયું ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રપતિનું શાસન મૂકવા માટે કેન્દ્ર સરકાર કઈ યશ લઈ શકે તેમ નથી. તેણે વહેલાં પગલું લીધું હાત. તે એ કમનસીબ રાજ્યમાં ઘણે રકતપાત અટકાવી શકાયા હોત ... દયાજનક સ્થિતિ એ હતી કે અનાજના પુરવઠાની બાબતમાં ગંભીર ‘ગેરવ્યવસ્થા ’ કર્યાને ફખરુદ્દીન અલી અહમદે મુખ્ય પ્રધાન પર જાહેર આક્ષેપ મૂક્યા છતાં પણ કેન્દ્ર સરકાર અને કૉંગ્રેસ મેવડીમંડળ ગુજરાતમાં સરજાયેલી નવી પરિસ્થિતિના સાચા તાગ મેળવી શકયાં ન હતાં અને વિધાનસભામાં બહુમતીનો સાથ હોય ત્યાં સુધી મુખ્ય પ્રધાનને સત્તા પરથી ખસેડવા ન જોઈએ એમ વિચારવાનું ચાલુ રાખ્યું. ઘટનાઓએ દર્શાવી આપ્યું છે કે તેમને અંદાજ ઘાતક રીતે ખાટો હતા. ઝબકારા કંઈ થાય – જડતા... મનમાનેલા સંતોષે ના જંપ, અજાણ કાજે હૈયે આકલિત કંપ, મૌનથકી મીંઢ મન મારું વ શબ્દ અંકાય – જડતા ... હૂંફ દઇને ભરખે જડતા – આગ, ભરડો લઈને ડંખે જડતા - નાગ, રૂવે તે થી જલે શીતલતા હીમ દાડે જડતા મારી જડ ના હવે જરાય! ગીતા પરીખ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા મુંબઈ : ૧૨-૨-’૭૪ કાય ... શ્રી મેટાનાં પુસ્ત હરિ ૐ કામવાળા પૂ. શ્રી મેટાનાં પુસ્તકો વેચાણ માટે સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યાં છે, તે જેમને તે વાંચવામાં રસ હોય તેમને, રવિવાર અને રજાના દિવસે સિવાય સવારના ૧૧-૩૦ થી સાંજના ૫-૩૦ વાગ્યા સુધીના સમયમાં કાર્યાલયમાંથી વેચાતાં મળી શકશે. મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ.
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy