________________
તા. ૧૬-૨-૭૪
:
, - - - તા. ૪ ના » 1 2 આઝાદીની લડાઈ લડયા હોત, તો અંગ્રેજોની સંગીનાએ આજ સુધીમાં આપણાં સરડાંનાં તેરણાથી આ દેશને સજાવી દીધા હતા. ' , " મને એ નથી સમજવું કે ગાંધીજીની એક હાકલે જેલ ભરી દેનારો, મૂઠી મીઠા માટે હાડકાં ભંગાવી નાખનારા, સંવિનય કાનૂન, ભંગ કરનારા લાખે સત્યાગ્રહીઓ કયાં છુપાઈ ગયા છે? દુનિયા
ઇતિહાસ ભણીને ડહાપણ શીખે છે. આપણે આપણે આસન કે ભૂતકાળ કેમ ભૂલી બેઠા? તમામ પક્ષના નેતાઓ, રચનાત્મક કાર્યકરો, વિદ્યાર્થી આગેવા, ગરીબનું ભલું ઈચ્છતા હજારે લોકો
એ ગોદામ અાગળ સંપરિવાર ભૂખ હડતાળ પર બેઠા હોત, ગંદા- - મેના માલિકોને સંગ્રહિત અનાજ, તેલ, ઘી, પડતર ભાવે સરકારને આપી દેવા સત્યાગ્રહ કર્યો હોત, તેમ ન થાય ત્યાં સુધી એવા સંઘરાખોરોનો સામાજિક બહિષ્કાર કર્યો હોત, એ જ રીતે સરકાર સામે સત્યાગ્રહ કરી, સંગ્રહિત જ કંબજે કરી, સસ્તે ભાવે ગરીબ વચ્ચે વિતરણ કરાવ્યું હોત, તે એ આંદોલનને અર્થ પણ સરત. એવા આંદોલન પર ગોળી ચલાવતાં પહેલાં શાસકો દસ "વાર વિચાર કરે. ". અમેરિકામાં માંસના ભાવમાં વધારો થયો તેના વિરોધમાં આખા દેશની ગૃહિણીએાએ માંસનો બહિષ્કાર કર્યો. તેમાં પ્રમુખ નિકસને પણ સાથ આપ્યો. છેવટે માસના ભાવ સરકારે બધી ' આપ્યા. જનતાના સત્યાગ્રહ’ . સત્તાસ્થાને બેઠેલા સાચા માણસે અવશ્ય સાથ આપશે અને સ્વાર્થસાધુઓ ઉઘાડા પડી જશે. .
તેને બદલે આપણા વીરલાઓએ બતાવેલા પાણીના પ્રતાપે ચાર –ટારાઓને ફાયદો થયો. વડોદરામાં સામાન્ય ગરીબે જે અનાજ – તેલ -- ઘી લૂંટી ગયા હતા તે તેઓએ પેડીસના ભયથી તળાવમાં પધરાવી દીધું. સસ્તા અનાજની દુકાનોનાં મોલ નથી. - નઘરોળ સરકારને હાથ ઊંચા કરી લેતાં વાર નહીં લાગે, અને જે - કોડે આદિવાસીઓ ને ગરીબો વર્ષોથી એક ટંક ખાઈને ચલાવે
છે તે સદંતર ભૂખે મરી જશે. કાળા બજાર માં છે, સંઘરાયેલું છે તે -બધું આ દેશનું છે. આપણે વ્યવસ્થિત રૂપે તેને ધોળા બજારમાં લાવીને ગરીબાના પેટ સુધી પહોંચાડી શકીશું. સ્વસ્થ મને ભેગા થઈને તે માટે સક્રિય, રચનાત્મક માર્ગો વિચારવા પડશે. તમામ પક્ષના આગેવાને પક્ષીય સ્વાર્થો તજીને દેશને જિવાડવા માટે આગળ આવે. સાથે બેસીને કાર્યક્રમ વિચારે. હવે તેઓ મેડું કરશે તે જનતાની ભૂખ તેમને પણ ભરખી જશે. ત્યારે સૂક સાથે ઘણું લીલું બળી જશે. તે પહેલાં તમામ બુદ્ધિજીવીઓ જાગે, સ્વાર્થ ત્યાગે, સામૂહિક રૂપે નિર્ણય લઈને અમલમાં મૂકે. વિરાટ જનતાના સત્યાગ્રહ સામે શાષકો એક ક્ષણ નહીં ઊભા રહી શકે. ' રેલવે કર્મચારીઓ દેશને ખાડામાં નાખીને પણ પોતાના સ્વાર્થ સાધવા દબાણ લાદ, મજૂર સંગઠન ઉત્પાદનનું સત્યાનાશ કાઢીને પણ વધારે વળતર મેળવવા હડતાળ પડે, સરકારી કર્મચારીઓ ઓછા સમયે જનતાની સેવા કરીને પિતાની કલમ અને અક્કલના જોરે સરકારને થથરાવે. સરકાર જેમનાથી ડરે તેમની અગ્ય માગણીને માન્ય કરતી જાય, સત્તાપક્ષ વિરોધ પક્ષની ઘોર ખોદવા. મશગૂલ રહે, વિરોધ પક્ષો ,સત્તાધારી પક્ષનું ખરાબ દેખાય તે જ રાજી રહે, જનતાને સાચી દોરવણી ન આપે, સાધુ-સંતે પરલોક સુધારવાની વાત જ કર્યા કરે, સારસ્વતે ટયુશને 1 અટવાઈ જાય, કોમના આગેવાને પોતાની કે ની જ ચિંતા કરે, સર્વોદયવાળા પેતા સીનિત કા [ રાચ્યા કરે, ને પછી આ દેશની સમસ્ત જનતાની આગેવાની કેણ કરે? અને યોગ્ય ચાગેવાન વગરની જનતા મુંડા ચોર-લૂટારાના હાથમાં રમી જાય તેમાં નવાઈ શું?
' , | ગુણિયલ ગુજરાત રોળાઈ જાય, અહીં બીજું કાંગાને ઊભું થાય, સામ્યવાદી વિચારધારાનુંસાર બધુ કડડભૂસ થઈને તેનો ખેાળામાં જઈ પડે, તે પહેલાં તમારી બુદ્ધિશાળીએ ચેને. સામૂહિક વિવાર, સામૂહિક નિર્ણય, સામૂહિક અમલ અને સામૂહિક વિકાસ તે સિવાય બીજો રસ્મ નથી.
રજનીકાન્ત કટારિયા . . . . . . . . ‘શિશુવિહાર અને લોકમિલાપમાંથી
ગજરાત વિશે રાષ્ટીય અખબારો
[અત્રે દેશનાં આગેવાન પાના અગ્રલેખમાંથી અવતરણે આપ્યો છે, જેમાંથી આપણા રાષ્ટ્રીય અખબારેએ ગુજરાત વિશે
માં પ્રત્યાઘાત દાખવ્યા છે તેની જોખી મળે છે. . .. - ... ગુજરાતમાંથી ચેતવણી છે, , ગુજરાતને રાષ્ટ્રપતિના શાસન હેઠળ મૂકવાના કે નિર્ણય સામે શાપવાદ ઉઠાવી શકાય તેમ નથી ... જે સંજોગોમાં ચીમનભાઈ પટેલે રાજીનાર અાવ્યું છે તે નવા મુખ્ય પ્રધાન હેઠળ એક વિકલ્પી સરકાની તાત્કાલિક : રચના માટે સાનુકૂળ નથી. કાયદો અને વ્યવસ્થા તૂટી પડવા ઉપરાંત વિધાનસભા કોંગ્રેસ પક્ષમાં પણ સારો એ વિખવાદ પ્રવર્તે છે અને તે સ્પષ્ટપણે જ અત્યારે શ્રી પટેલના અનુગામીની વરણી કરવાની સ્થિતિમાં નથી. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાપદેથી રાજીનામું નહિ. આવા માટે શ્રી પટેલને ગમે તે કારણે હોય પણ રાજ્ય વિધાનસભાના વિસર્જનની ભલામણ નહિ કરવા માટેનાં તેમનાં કારણે હાલની ક્ષણે વાજબી છે. રાજ્યભરનું પ્રજાકીય આંદોલન સમગ્રતયા કોંગ્રેસ સામે અને ખાસ કરીને ચીમનભાઈના પ્રધાનમંડળ સામે હતું એમ સ્વીકારીએ, અને અમુક હદે એમ સ્વીકારવું જ પડે, તો પણ પટેલ સરકારનું પતન લગભગ સર પૂર્ણપણે શાસક પક્ષમાંના ૨ાંતરિક બળવાને કારણે થયું છે. વિરોધ પક્ષોને તેમાં નહિવત હિસ્સો હો રાને રાજકીય પરિસ્થિતિએ વિધાનસભામાં શાસક પક્ષની બહુમતી પર કોઈ રીતે રાસર કરી નથી. શ્રી પટેલને રાજીનામું આપવાની ફરજ પાડવાના વિરોધીઓના દિલનને કોંગ્રેસી અસંતુષ્ટીએ બેશક લાભ લીધો છે, પણ તેઓ લાંબા સભ્ય સુધી અદાલનને ટકાવી રાખી શકયા એ હકીકત આવશ્યક રીતે જ વિધાનસભાના તત્કાળ વિસર્જન માટેની દલીલ બનતી નથી.
* આમ છતાં એ છાપ રહે જ છે કે નવી દિલ્હીમાં કોંગ્રેસના tતરિક વિખવાદનું નિરાકરણ સાધવા અને રાજયને એકવાર રજકીય રીતે સલામત બનાવ્યા પછી તેને પુન: સત્તા પર મૂકવા માટેની એક યુકિતરૂપે બંધારણની ૩૫૬મી કલમને શિરો લીધો છે. ઉત્તર પ્રદેશમાં તેણે આમ કર્યું હતું અને સંભવત: ગુજરાતમાં પણ તેમ કરવા તે પ્રેરાશે. ... તંદુરસ્ત પ્રણાલીઓ અને પરંપરાના અભાવે વર્ચસ્વ ધરાવતો પક્ષ પોતાના રાજકીય ' ઉદ્શે પાર પાડવા રાષ્ટ્રપતિના શાસનને લાભ ઉઠાવે એ લગભગ- અમર્યાદિત અવકાશ રહે છે. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાંબાવવાની બાંધારણીય જોગવાઇઓને આશ્રય લેતાં નવી દિલ્હીને અટકાવે તેવું કશું જ નથી. પણ ૩૫૬ મી કલમને તિરસ્કારને પાત્ર બનાવીને ‘જ તે તેમ કરી શકશે. રાજ્ય કોંગ્રેસમાં જે જથગત સ્પર્ધા પ્રવર્તે છે તે જોતાં સર્વ જોને સ્વીકાર્ય એવા નવા નેતાની ખેજ સહેલી નહિ હોય. પણ કોંગ્રેસની આંતરિક મુશ્કેલીઓ એ લાંબા સમય સુધી લોકશાહી પ્રક્રિયાઓને સ્થગિત રાખવા માટેનું વાજબી કારણ ન ગણાય. ' ' , ': * . . : :'. * *
-સ્ટેટસમેન મા
નવી દિલ્હી: ૧૨-૨-૭૪.
અધૂરું પગલું . * ...ગુજરાતના સંક્ષે ભની સૂચકતા એ છે કે નવી ચૂંટણી જ સર્જાયેલી ગૂંચ ઉકેલવામાં સહાયક બનશે. નવી ચૂંટણીઓ પછી સજાયેલી સરકાર જ ઉરચ સ્થાને પરના ભ્રષ્ટાચારના આક્ષપિમાં સર્વાગી તપાસ જવા માટેની પ્રજાકીય માગણીને હાથ ધરે એવી અપેક્ષા રાખી શકાય. કેન્દ્રના નિર્ણયથી પૃથજન એમ માનવાને જ પ્રેરાશે કે મતદારોના મુકાબલે કરતાં કોંગ્રેસ ગભરાય છે. શ્રી જયપ્રકાશ નારાયણે કહ્યું છે તેમ નવી ચૂંટણી માટેની માંગણી બુલંદ બની રહી છે, એને કેન્દ્રને ગમે કે ન ગમે, ફરીવાર કદાચ તેણે ઘટનાઓને વશવર્તી રહેવું પડશે,
- ઈન્ડિયન એકસ્પેસ ,
”
મુંબઈ : ૧૫-૨-૭૪