________________
૧૫૮
તા. ૧૬-૨-૭
- જેના તરફ ખરી ધગશ ન જાગતી હોય એવી કોઈ પ્રવૃત્તિ પાછળ ન પડે. રમવા કરતાં ચાલવું ગમતું હોય તે એ કરો. કોઈ ભાષા શીખવાને કંટાળો આવતો હોય કે સંગીત-ચિત્ર જેવી
ક્લા પ્રત્યે આકર્ષણ જ ન જાગતું હોય તો તેની પાછળ ખેાટી દેટ - ન મૂકો. મન વગર કરાતી કોમમાંથી કંટાળે અને થાક ઊપજે છે. બહેતર છે કે એવા વિષયોને ખેતરી રીતે હાથમાં જ ન લો.
હવે આ વિષયની બીજી બાજુ તપાસીએ. મેટી પડી ચલાવતા મારી એાળખાણના એક માણસની વાત કરું. તમને એમ થશે કે આટલી જવાબદારીવાળા માણસને ફ રસદ સરખી પણ નહિ મળતી છે; પરંતુ પોતાની જિંદા કામ ઉપરાંત આ માણસ પોતાના વિષયને લગતાં પુસ્તકે નિયમિત વાંચે છે, તેમજ રમતગમત માટે પણ સમય કાઢે છે. થાક, બે કે કંટાળા જેવી વાત તેની પાસે સાંભળવા પણ મળતી નથી. પોતાના સમયની ગ્ય રીતે ગોઠવણી કરી શેખના વિષયે પાછળ મહેનત કરવાની તેમ જ વધારાના કામને પહોંચી વળવાની તેની પાસે સહજ સૂઝ અને શકિત છે.
એક્વાર કોઈ ફંડ ઉઘરાવવાના કામમાં તેને અગ્ર ભાગ ભજવવનું આS. વધારાની આ ફરજને સારી રીતે બજવવા તેણે પટીનું કામ એટલા સમય પૂરતું બીજાને સોંપ્યું અને બંને કામ સારી રીતે થાય તેની થોગ્ય વ્યવસ્થા કરી. આખરે દિવસ પાસે મુકરર કલાકે છે. વધારાના કામ માટે વધુ સમય પેદા થઈ શકતું નથી. સમયની પાગ્ય માવજત કામ પ્રમાણે આપણે જ કરવાની રહે છે.
કહેવાનું છે કે આવા ઉત્સાહી લેક હાથમાં લીધેલા કામમાં પિતાની જાત રેડી શકે છે. સમય સાથે તેઓ એટલી સરસ રીતે ગોઠવાઈ ગયા હોય છે કે હવે શું કરવું એ વિચાર કરવાને તેમની પાસે ખાલી ગાળો જ હોતા નથી. તેમની પાસે વધુ શારીરિક શકિત હોય છે એવું નથી, પરંતુ સમય સાથે કામ પાડવાની તેઓ સ્વભાવિક કુશળતા ધરાવતા હોય છે. '
થાકની સતત ફરિયાદ તમને રહેતી હોય તે આટલું કરજો:
(૧) શારીરિક તપાસ દ્વારા સ્વાથ્ય અંગેની તમને તક્લીફ નથી તેની ખાતરી કરાવી છે.
(૨) સવારથી સાંજ સુધીના ગાળા પર દષ્ટિપાત કરી તમારો સમય તમે કેવી રીતે પસાર કરે છે તેને વિચાર કરે. તમે જે કરવા ઈચ્છતા હો તેની નોંધ લે, પરંતુ એકસામટું બધું ન આદર. કેશોમાં તમને રસ નથી જાગતે એવું લાગે તે તેનાં કારણે શોધે. માને કે તષને સંગીત ખૂબ ગમે છે, પરંતુ તેનું શાસ્ત્ર જાણતા ન હોવાથી કંઈ કરી શકતા નથી ને સંકેચ ૨.] છે. એક વાર ખ સ યાદ રાખે કે માણસ મરે ત્યાં સુધી કંઈ પણ શીખવા માટે વૃદ્ધ થતા નથી.
(૩) એiાને પચાવી ન શકનાર તેને ત્યાગ કરે એ ઈષ્ટ છે. પોતાની જાતમાં ખેડી રીતે અટવાઈ–ભરાઈને અનેક લોકેા વિના કારણે તંગદિલી ને થાક નેતરે છે.
(૪) તમારા કામકાજને એ રીતે ગોઠવો કે ભાવિ કાર્યક્રમ અંગે પણ તમે નિરાંતે વિચાર કરી શકો. ૨નાખે દિવસ એક જ પ્રકારનું કામ કરનાર કે સાંજના કંઈ ગમ્મત પડે તેવી પ્રવૃત્તિ ગોઠવવી જોઈએ. આપણને ગમતી બાબતની પ્રતીક્ષાને પણ એક આનંદ હોય છે. - (૫) વધુ પડો આરામ કરવાની વૃત્તિને હાંકી કાઢે. થાક અને કંટાળો દર્શાવી અનેક લોક સમય પહેલાં સૂઈ જાય છે. શરીર નરમ હોય ત્યારે અલગ વાત છે; બાકી વધુ સૂઈ રહેવાથી
શોક ચાલી જાય છે એ માન્યતા ભૂલભરેલી છે. A (૬) પિતાની જાતને જ પ્રાધાન્ય ન આપતાં બધામાં રસ લેતા શીખે. પ્રસન્ન તંદુરસ્ત જીવન જીવવાનાં આ બધાં પગથિયા છે.
મૂળ અંગ્રેજી : શારદાબેન બાબુભાઈ શાહ
'ડે. હૅરી જહનસન
જન્મ-મરણની આ અનંત સૃષ્ટિમાં એવી કઈ સોનેરી વેળા હતી કે જયારે આપણા હૃદયાકાશમાં- “જેનારું ના મોં ઘાં fમ તે – જેનાથી હું અમૃત્વ ન પામી શકું તેને હું શું કરું? એવી અપૂર્વ અભિલાષા ઉદય પામી, અને તે ઉત્કટ સાધના દ્વારા આપણે તેને પ્રાપ્ત કરીને કોણ જાણે કેટલાય જુગથી જીવન
જીવતા ચાલ્યા જઈએ છીએ, એ પ્રશ્નને ઉત્તર આજનો માનવપ્રાપ્ત ઈતિહાસ પણ આપી શકે તેમ નથી. અલબત્ત, વેદ આપણા સૌથી પ્રાચીન ગ્રન્થ છે, તેમાં અમરપુત્ર તરીકે આપણા ઉલ્લેખ છે, એટલે એ સમયે આપણી સાધના સિદ્ધ થઈ ચૂકી હતી, તપસ્યાનું વરદાન પણ પામી ચૂકયા હતા યાજ્ઞવલ્કય- મૈત્રેયી-સંવાદમાં, અમરત્વની પ્રાપ્તિ માટે સાધનારૂપે ભૌતિક સુખના ભાગને ધ્વનિ સ્પષ્ટ છે, જેનું કેન્દ્રબિંદુ ઉપરોકત મંત્ર છે.
આપણે ભૌતિક જીવનની ઉન્નતિના શિખરે પહોંચીને પણ તેને સર્વોપરી માનીને આપણું જીવન તે માટે જ છે એમ માન્યું નહીં. આપણે સ્પષ્ટ જોયું કે, મનુષ્યજીવન માટે આપશુજીવનથી પણ ઉચ્ચ એ એક મહાન ઉદ્દેશ છે, જે ઉદ્દેશ આ ભૌતિક જીવનના ઉચ્ચતમ સ્તરને પાર કર્યા વિના પામી શકાતું નથી. ભૌતિક-નશ્વર જીવનના આધારે ભલે મનુષ્ય ગમે તેટલે ઉન્નત હોય, છતાં સર્વદા જીવિત રહેવાની અભિલાષા તે મૂર્ખના સ્વપ્નપ્રદેશ જેવી નિરર્થક છે. આ પરમ સ્વાભાવિક તત્ત્વને જાણીને આપણે ભૌતિક ઉત્કર્મને સર્વસ્વ ન ગમ્યું, કે તેમાં લિપ્ત ન થયા. આપણું લ તે તેનાથી પણ ઉચ્ચ અને ભવ્ય હતું. એથી કોઈ પણ પ્રલોભન અાપણને ડગાવી શકે નહિ. આપણે એ તમામ પ્રલોભને અને વિદોને પદલિત કરતાં, કચરતાં, શ્રદ્ધાભર્યા હૃદયમાં એ જ મંત્રને ધારણ કરતાં આપણા પંથ પર આગળ વધતા ગયા અને કૃતકૃત્ય થયા.
આપણી આ સાધનાનું ફળ એવું કર્યું અમૃત છે કે જેને પ્રાપ્ત કરી આપણે અનંત કાળથી જીવિત છીએ?-તે છે આપણે
અભિજાત ધર્મ, સંસારને એકમાત્ર માનવધર્મ - જે વિશ્વમાનવ બધા સંઘર્ષોથી બચાવી અમૃતજીવન પ્રાપ્ત કરાવવાની ક્ષમતા ધરાવે છે. આપણા પૂર્વજોએ સંસારની સમસ્ત વિવિધતાઓથી સભર, આ વિશાળ દેશના અનેક નિવાસીઓની ચિત્રવિચિત્ર રુચિ, પ્રકૃતિ અને બુદ્ધિને કારણે વિવિધ ભાવથી મુકત, જીવનનાં સમસ્ત અંગેનું સૂક્ષ્મ અધ્યયન કરી જેને જન્મ આપ્યો આ સારાયે વિશ્વમાં હિન્દુ ધર્મને નામે વિખ્યાત છે. આજે પાશ્ચાત્ય દેશમાં પણ, જયાં ધર્મ પ્રત્યે વિદ્રોહી વાતાવરણ છે, ત્યાં આ મહાન તએ ભલભલા ચિતોનું ધ્યાન પિતા ભણી આકર્ષિત કર્યું છે.
પ્રશ્ન થાય છે કે માનવજીવન માટે તેમાં આટલું બધું આકર્ષણ કેમ છે? કારણ દીવા જેવું છે. આપણા આર્ષદ્રષ્ટા ઋષિ-મહધિઓએ આ ધર્મનાં આધારભૂત શાસ્ત્રોનું નિર્માણ કંઈ સર્વસાધારણનાં મંતવ્ય પર નહોતું કર્યું, પરંતુ જીવનનાં મૂળભૂત તત્ત્વોને ગહન વિચાર અને સૂક્ષ્મ દર્શન કરીને તે સંકલિત કર્યું હતું. એ કારણે જ એનું નામ ‘દર્શન’ પડયું છે. માનવજીવનની સમસ્ત કાઈક્લાપ તેની અંત:પ્રકૃતિની ત્રિવિધ ચેતનાના પરિણામરૂપે થાય છે. કર્મ કરવું, જ્ઞાન મેળવવું અને ભકિત પર પ્રેમભાવના જગાડવી એ તેના ત્રણે માર્ગો છે. આ ત્રિપથગાને નિર્મળ અને શુદ્ધ રાખવાના ઉદ્દેશથી સનાતન વૈદેવે ત્રણ ભાગમાં વિભકત કરી ઋષિએાએ પોતાના અપૂર્વ આધ્યાત્મિક જ્ઞાનેશ્વર્યને પરિચય આપ્યો છે. માનવની અંત:પ્રકૃતિની ત્રણેય પ્રવૃત્તિ સાથે સંબંધિત વેદને કર્મ, જ્ઞાન અને ઉપાસનાના ત્રણ કાંડો હિન્દુધર્મના આધારભૂત છે. આ ઉદાર
એનું.