________________
૧૧૦
શુદ્ધ જીવન
તા. ૧-૧૦-૭૪
મેળે અવતરે છે.” માતાનો રમત બાળક સતત ખ્યાલ રાખે છે. માટે એના પર ભરોસે રાખવાનું મા કહે છે. સતત સંપર્ક હોવો જરૂરી છે.
મન અને અંતર સ્વચ્છ કરીને પ્રાર્થના કરવી જોઈએ. એમ થાય તે જ ભાવાવેશ સમાધિ લાધે છે. માટે મનને ભણાવવાની જરૂર છે. મન શાંતિ ઝંખે છે. એ સ્થિર થઈ શકે છે. મૌનની આ માટે ખૂબ જ જરૂર છે. મા પણ મન પર ખૂબ ભાર મૂકે છે. એક અંગ્રેજ વિચારકે કહેલું : I have regreted often for my speech, but never for my silence. (PRL વાણી માટે હું ઘણી વખત પસ્તાયો છું, પણ મારા મૌન માટે કદી પણ નહીં.).
એમનામાં વિનોદવૃત્તિ પણ અજબની છે. એ આપણને સ્પર્શી જાય છે. ગૂઢ રહસ્યોને સરળતાથી સમજાવે છે અને પછી તે મનમાં સોંસરવું ઊતરી જાય છે. નિશાળમાં ભૂગોળ શીખવે છે અને બધાં સ્થાને વિશે શીખવાય છે રી રીતે જીવનની ભૂગોળ એ સરળતાથી શીખવતાં રહે છે..
- સાધુસંતે માટે મુશ્કેલ માર્ગ લોકેષણા છે. માએ એ પર વિજય મેળવ્યો છે. દેશપરદેશથી અનેક નામાંકિત કે અનામી, અજાણી વ્યકિતઓ આવે છે. કોઈને મેહ નથી. બધાં સાથે એકસરખે વ્યવહાર કરે છે.
- ૧૯૨૯માં ઢાકામાં ઈન્ડિયન ફિલોસોફિકલ કેંગ્રેસ મળી હતી. ત્યાં પ્રતિનિધિઓ સાથેની મુલાકાતમાં કોઈકે પૂછયું : “.....તે પછી વિશ્વ પૂર્ણ થઈ જાય ?” અનુભવની એરણ પરથી એમણે જવાબ આપ્યો. “ હા, અત્યારે પણ એવું જ છે.” એમના આવા જવાબથી પ્રતિનિધિઓ પ્રભાવિત થયા હતા.
સુભાષચંદ્ર બોઝ સાથે વાત કરતાં જે પ્રશ્નોત્તરી થઈ એ સમજવા જેવી છે :
“મા, દેશસેવાથી ભગવતપ્રાપ્તિ થાય છે?”
“ખરી રીતે તો સેવાને ભાવ જાગૃત થવાથી ભગવાન પ્રાપ્ત થાય.” ત્યાર બાદ હસીને સામે પ્રશ્ન કર્યો : “અરછા બાબા, તુમ જો દેશસેવા કર રહે હો, ક્યાં કર રહે છે?”
એમણે કહ્યું, “મને આનંદ આવે છે.”
માએ ફરી પૂછયું, “ઠીક ; આ નિત્ય આનંદ છે? અખંડ આનંદ છે?”
“એ તો હું કહી શકતો નથી.”
માએ કહ્યું, “બાબા, જે કામ અંગે એમ કહેવામાં આવે કે એ બીજા માટે કરે છે. પરંતુ એ બધું પાતા માટે છે. સહુ અખંડ આનંદને ચાહે છે. કેમ ચાહે છે એને ? તમે એમ પણ કહી શકો કે આ બધું જાણીને શું? પરંતુ જે આ બાજુ ધ્યાન અપાય તો મનુષ્ય પોતે પોતાને જાણી શકે. ”
છેવટે માએ હસીને કહ્યું, “અરે ! તમે તે ઠેર ઠેર ભાષણ કરે એમ છે. એને હું શું કહું. મને કંઈ કહો, સાંભળું.”
હું ક્યાં સંભળાવવા આવ્યો છું, હું તે સાંભળવા આવ્યો છું.”
“જુઓ, કેવળ બહાર જોવાને બદલે જરા અંતરમાં ડોકિયું કરે. તમારામાં તે એ શકિત પણ છે.”
માં સારું કહે છે કે આ વિશ્વ તમારું જ છે. તમારી જાત પણ તમારી છે. આ વાજિત્ર જેવું વગાડશો તેવું સાંભળશો. રોજિંદા જીવનમાં જયારે માનસિક તનાવ છે ત્યારે આ શાન ઉપકારક છે.
વસુબહેન ભટ્ટ
આપને બોલાવવા આવી અને આ વરસાદ પડવા લાગ્યા. આપણે ત્યાં નહિ પહોંચી શકીએ.'
આ વાત સાંભળી ભિક્ષુને તે સ્ત્રી પર બહુ દયા આવી. એણે પિતાને થેલે ખભે લટકાવ્યા અને વરસાદમાં જ બહાર નીકળવા તૈયાર થઈ ગયું. એણે સ્ત્રીને કહ્યું, ‘જો તારી એવી જ ઈચ્છા છે કે હું જલદી કુંગ-સી અયુષ્યા (થાઈલૅન્ડની રાજધાની) પહોંચી જાઉં, તે વરસાદ સહન કરવાની શકિત તે મારા શરીરમાં છે.'
સ્ત્રીએ માત્ર એટલું જ કહ્યું, “આ ભારે વરસાદમાં બહાર નીકળવાનું કષ્ટ ન કરશે, નહિતર મારે ' માથે પાપને એક અન્ય દેષ લાગશે. જો આપણે મારા પતિને ફાંસી આપતાં પહેલાં રાજધાની નહિ પહોંચી શકીએ તે હું માનીશ કે એ અમારાં પૂર્વજન્મનાં કર્મોનું ફળ છે.”
એની વાત સાંભળી ભિક્ષુએ એક ઊંડા શ્વાસ લીધે. એના ' મનમાં એ સ્ત્રી પ્રત્યેની શ્રદ્ધા વિશેષ વધી. એ બોલ્યા : 'તું પૂર્વજન્મનાં કર્મોના ફળની વાત કરી રહી છે એટલે લાગે છે કે, તને ભગવાનના ઉપદેશોનું જ્ઞાન છે. આ જન્મમાં મનુય દુ:ખેથી દૂર ભાગી નથી શકતે. એમાંથી છુટકારો મેળવી પિતાની ઈચ્છાનુસાર સુખની શોધ કરવા માટે પણ તે સ્વતંત્ર નથી. આ બધું તેના પૂર્વજન્મનાં કર્મોના ફળ પર નિર્ભર હોય છે. આઈ પીંગ જે ભયાનક અપરાધી, જેને ફાંસીની સજા કરાઈ હતી તે ભાગી ગયો, એ સજામાંથી બચી ગયો. તારો પતિ ખુન - સારન બિચારી આખી જિંદગી રાજાને વફાદાર નેકર રહૃાો. એ દુ:ખદ વાત છે કે એને આઈ પીંગની ચેકી કરવાની જવાબદારી ઉઠાવવી પડી હતી. મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે લોકોએ આઈ પીંગને ભગાડવાના પડયંત્રમાં ભાગ નથી લીધો છતાં જજે તમને દોષિત ગયાં છે. શું આ બધું પૂર્વજન્મનાં કર્મોનું ફળ નથી– જેને કારણે આ બધું થયું? આઈ પીંગ જેલમાંથી ભાગી ગયે. અને એને બદલે ખુન- સારાનને ફાંસીની સજા ભોગવવી પડશે. એને અર્થ એ થયો કે આઈ પીગે ગયા જન્મમાં અવશ્ય કોઈ સત્કર્મ કર્યું હશે એટલે જ એ સજામાંથી બચી ગયે.’
ભિક્ષુ કહેતો જ રહ્યો : “તેં મને ત્યાં લઈ જઈ મારા મંત્રોના પ્રભાવથી તારા પતિની રક્ષા કરવા માટે પ્રેર્યો છે. હું ભિક્ષુ છે અને મારે તારી વાત માનવી જ પડી. પરંતુ મારી મંત્રા અને એ પવિત્ર દિવ્ય શકિત, જે મેં ભગવાનને ઉપદેશમાંથી પ્રાપ્ત કરી છે તેનાથી તારા પતિનાં પૂર્વજન્મનાં કર્મો નષ્ટ નહિ થઈ શકે. પ્રત્યેક પુરુષનાં સારા અને ખરાબ કર્મોના ભંડાર હોય છે. છતાં તારી સાંત્વના માટે વરસાદમાં ભીંજાઈને પણ હું ત્યાં જઈશ. અને તારી ઈરછા છે તે મુજબ મારી પ્રાર્થનાના પ્રભાવથી તારા પતિની રક્ષા કરવાનો પ્રયત્ન કરીશ.'
એટલું કહી ભિક્ષુ વરસાદમાં ભીંજાતે બહાર નીકળે. પેલે નવયુવક જે આરામથી સિગરેટ પીતા પીતે બંનેની વાતે સાંભળતો હતો તે અચાનક ઊભું થયું અને સ્ત્રી તરફ ફરીને બે : “ એ ભિક્ષુને વરસાદમાં જતા રોક. હું જ આઈ પીંગ છું. મને રાજધાનીમાં લઈ જાઓ અને તારા પતિને બદલે મને અધિકારીઓને હવાલે કરી દો. ભિક્ષુએ કહ્યું તેમ, બધું જ આગળનાં કર્મોનું ફળ નથી ? નહિતર આવી રીતે કમોસમનો વરસાદ કેમ આવ્યો અને આપણે ત્રણે એટ૨ થી જ
બા વિશ્રામગૃહનું શરણ શા માટે લીધું? સાંભળ, મેં એ ભિક્ષુની વાતો સાંભળી ભાગી છૂટવાને ઈરાદો બદલ્યું છે.' - ' અને યુવકે આકાશ તરફ જોયું તે તડકો નીકળ્યો હતો અને વાદળાંનું કર્યાંય નામનિશાન નહોતું. [ચાઈલૅન્ડની કથા ] , ' મૂળ લેખક : વૈતાલ
અનુંજિતેન્દ્ર ઠાકર
ક વર્ષોની સાક્ષી 55
- એક નવયુવક એક મઠની પાસેથી પસાર થઈ રહ્યો હતો તે
એ જ જોરદાર વરસાદ આવ્યો અને તે દોડીને વિશ્રામગૃહમાં દાસી ગયો. તે જ સમયે એક ભિક્ષા અને એક સ્ત્રી દેડતાં એ વિશ્રામગૃહ તરફ આવી રહ્યા હતાં.
નવયુવક તમાકુ કાઢી કેળના પાંદડા પર રાખી સિગરેટ બનાવીને આરામથી તે પીવા લાગ્યું. ભિક્ષુ બેલ્યો : “આવે કમે મને વરસાદ કદી જોયે-સાંભળ્યું નથી.”
સ્ત્રી કહેવા લાગી : “આ મારાં ભાગ્ય અને પૂર્વ'જન્મનાં કર્મોનું ફળ છે કે હું મેતના મેમાંથી એમને બચાવવા