SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૭૩ -સંસ્થાઓને સહકાર મેળવી પેાતાના ધર્મનું ગૌરવ કરવા ઈંતેજાર હાય ત્યારે જૈન સમાજના આર્યભગવંતો શાસ્ત્રને નામે ગંભીરતાપૂર્વક આપણને એમ કહે કે આ બધું ધર્મ અને શાસ્ત્રવિરુદ્ધ છે, ત્યારે આચાર્યભગવંતેાની આજ્ઞા માથે ચડાવી શાસ્ત્ર સમજવાને કાંઈક પ્રયત્ન કરવા અને સ્વતંત્ર વિચાર કરવાની શકિત કેળવવી. એક સમય હતો, જયારે બ્રાહ્મણે એમ કહેતા કે શાસ્ત્રોના અભ્યાસ કરવાના, તેમના જ ઈજારા છે. જૈન સમાજમાં તે આવે કોઈને ઈજાર નથીને ? શાસ્ત્રોની જાણકારી આ મહાત્સવને વિરોધ કરતા આચાર્યભગવંતોને જ છે કે બીજા કોઈને છે? સ્થાનકવાસી સમાજના આચાર્ય આનંદઋષિજી, દિગમ્બર સમાજના આચાર્ય શ્રી ધર્મસાગર, તેરાપંથી સમાજના આચાર્ય તુલસી, શ્વે. મૂતિ. સમાજના આચાર્ય વિજય સમુદ્રસુરિજી, મુનિ વિદ્યાનંદજી, મુનિ સુશીલકુમાર, મુનિ યશેાવિજયજી, મુનિ મહેન્દ્રકુમાર, પ્રથમ આ બધા આચાર્યો અને મુનિએ રાષ્ટ્રીય સમિતિના સલાહકાર છે તે કોઈને શાસ્ત્રનું જ્ઞાન નથી? રાષ્ટ્રીય સમિતિમાં ચારે ફિરકાના આગેવાનો છે. આ બધા ભૌતિકવાદી, જમાનાવાદી, ધર્મના વિરોધી, ધર્મને હાનિ કરવાવાળા છે? એ પણ યાદ રાખવું જોઈએ કે આ વિરોધ) શ્વે. મૂર્તિ. સમાજના એક વર્ગના જ છે. બીજા ત્રણે ફિકાએ તથા શ્વે. મૂર્તિ. સમાજના પણ મેટ ભાગ આ મહાત્સવને આવકારે છે અને પૂરો સહકાર આપે છે. કોઈ એમ પૂછી શકે કે એક ફિરકાના એક વર્ગને સમસ્ત જૈન સમાજ અને જૈન ધર્મને આવી મેટી હાનિ કરવાના શું અધિકાર છે? પોતાના વિરોધ જાહેર કરી શકે પણ જાણે જૈન સમાજના આ વિરોધ છે એવે આભાસ ઊભા કરવાના શું અધિકાર છે? આટલું પણ લખવાની લેશમાત્ર ઈચ્છા ન હતી. પણ મને ભારપૂર્વક કહેવામાં આવ્યું કે વિરોધ વધતો જાય છે અને આ મુનિએ ગામેગામ ફરી ભ્રામક પ્રચાર કરી રહ્યા છે તેના કોઈક જવાબ આપવા જોઈએ તેથી જ આટલું લખ્યું છે. આ વિવાદનો વિષય નથી, જેને આ મહોત્સવમાં ન જોડાવું હોય તેને આગ્રહ નથી, પણ કૃપા કરીને જેને આમાં જૈન ધર્મ અને સંસ્કૃતિનું ગૌરવ લાગે છે એવાઓસરકારની સહાયથી આવા ભવ્ય પ્રસંગ ઉજવે તે ઓછામાં ઓછું એટલું કરી શકો કે તેનો ખોટો વિરોધ ન કરે, તમે માનો છે તેવી શાસ્રીય રીતે તમે આઉત્સવ ઊજવે, અમને અમારી રીતે કરવા દે. હું આશા રાખું છું કે જૈન સમાજનું એટલું મેટું દુર્ભાગ્ય નથી કે આપણને સદ્ બુદ્ધિ ન સૂઝે અને વિવેક સાવ ભૂલી જઈએ. ચીમનલાલ ચકુભાઈ નિષ્ણાતની કેફિયત ફલમાં સુવાસ કોઈ હવે બાગમાં નથી; ભૃંગ મથી મથી કહે કે ફાગમાં નથી. પીંછાં ભલેને પહેરી લે એટલાથી શું? હંસાની નજાકત કશીય કાગમાં નથી. માનવને રોમરોમાં કેટકેટલું ભર્યું; કે એટલું તે ઝેર હવે નાગમાં નથી. વાણીથી ઉદ્ ભવેલ હ। વેદનાનું માપ ? કયાંય એટલી અનુભવી કો આગમાં નથી. સર્જનની સજા અર્પવા ઉત્સુક હોય કા; પણ આવતા ઈશ્વર કોઈ લાગમાં નથી. સ્વર શ્વાસમાં ઘૂંટી ઘૂંટી ભરી લઈ પછી; માલકૌંસની મીઠપ કો બિહાગમાં નથી. -સુશીલા ઝવેરી બુદ્ધ જીવન અન્યત્ર ચેાજાચેલી વ્યાખ્યાનમાળાએ શ્રી જૈન યુવક મંડળ વિલેપાલે –નિયાજિત જાહેર વ્યાખ્યાનમાળા વિષય ઓગસ્ટ-’૭૩ વકતા ૨૪-૮-૩૩ શ્રી યશવંત વ્યાસ લોકસાહિત્યદ્રારા ચારિત્ર્યઘડતર ૨૫-૮-૭૩ શ્રીપુરુષોત્તમ માવળંકર ભારતના યુવાનો સામે પડકાર (M. P.). અને તકો મહ‚ત્મા ગાંધી-એક મહાકાવ્ય ધાર્મિક વાર્તાઓની અસર ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા ?? ૨૬-૮-૭૩ શ્રીમતી સ્મૃણાલિની દેસાઈ ૨૭-૮-૭૩ શ્રી અમૃતલાલ યાશિક ૨૮-૮-૭૩ શ્રી હરિભાઈ કોઠારી ૨૯-૮-૭૩ શ્રી મનુભાઈ પંચાળી ૯૩ (દર્શક) ૩૦-૮-૭૩ શ્રાોકરસનદાસ માણેક શ્રી ઘાટકોપર વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંધ પ્રેમ-કાવ્ય અને વાસ્તવિકતા પર્યુષણ વ્યાખ્યાનમાળા વકતા તા. ૨૫-૮-૭૩ થી તા. ૩૧-૮-૭૩ એમ આઠ દિવસ માટે યોજાયેલી આ વ્યાખ્યાનમાળાનું ઉદ્ઘાટન શ્રી શાદીલાલજી જૈને કર્યું હતું. અને સ્વાગતપ્રમુખ તરીકેનું સ્થાન શ્રી દુર્લભજી કેશવજી ખેતાણીએ શેાભાવ્યું હતું . વિષય. સભાના પ્રમુખ આચારસંહિતા શ્રી કાન્તિલાલ એલ. શ્રી. એમ. એમ. ધ્રુવ કાલાણી યોગસાધના અને અમેરિકન ડૅકટર દંપતી ડૉ. શાંતિલાલ બી. શાહ ચીફ પ્રેસીડન્સી મેજીસ્ટ્રેટ સિદ્ધિ શ્રી અને શ્રીમતી બ્રશમી M, S. F. R, C, S. સમાજ અને સ્રીધર્મ શ્રીમતી મૃણાલિની દેસાઇ, પ્રિન્સિપાલ શ્રીમતી પ્રણયબૅન કોટીચા યુગ-પડકાર અને ધર્મ ૐ. ઇન્દુતાઇ ટીકેકર જૈન દૃષ્ટિએ યાગ શ્રી શાંતિકુમાર ભટ્ટ શ્રીમતી જયવંતીબેન મહેતા મ્યુ. કારપેારેટર ૐા. એસ. એમ. લાધાવાલા M. S. . R. C. S.. વિજ્ઞાન યુગમાં શાંતિ શ્રી નારાયણભાઇ દેસાઇ શ્રી મોહનલાલ મહેતા ‘સેપાન’ જીવનમાં સાહિત્ય અને કલાનું સ્થાન શ્રી મધુકર રાંદેરિયા શ્રી સુરેશ દલાલ ઘાટકોપર હિન્દુ સભા અને ઘાટકોપર નાગરિક મડળ પ્રેરિત ઘાટકોપર વર્ષા-વ્યાખ્યાનમાળા ઑગસ્ટ-’૭૩ વકા વિષય જીવનસાફલ્ય आजका अन्नप्रश्न હન્દી ક્રિકેટ વજન: આરોગ્ય દષ્ટિએ આની વિષમ પરિસ્થિતિ और सर्वोदय महाराष्ट्र की संतपरम्परा નૂતન સાહિત્ય શ્રી મનુભાઇ પંચાળીનુ વ્યાખ્યાન શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી તા. ૪-૯-૭૩ મંગળવારના રોજ સાંજના ૬-૩૦ વાગ્યે શ્રીમનુભાઇ પંચાળી (દર્શક)નું “મેઘાણીમાઇનું જીવન અને કવન” એ વિષય ઉપર, શ્રી પરમાનંદ કાપડિયા સમાગૃહમાં જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું છે. રસ ધરાવતા ભાઇ-બહેનોને પધારવા વિનંતિ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ૨૩/ગુરુ ૨૪ શુક્ર ૨પ/શિન ૨૬ વિ ૨૭/સામ શ્રીમહેન્દ્રભાઈ સંપત શ્રીમતી શૃણાલ ગેરે શ્રી વિજય મર્ચન્ટ ડા, અશક મહેતા શ્રીમતી ઈન્દુતાઈ ટીકેકર ૨૮મંગળ શ્રી શુકુન્દરાવ પાટિલ ૨૯૦બુધ શ્રી તારક મહેતા
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy