SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રબુદ્ધ જીવન છે તા. ૧૬-૮-૭૩' કાળ ન બુધવાર કે ૫ર્યું પણ વ્યાખ્યાનમાળા પણ " ' શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી ૧૯૭૩ના ઓગસ્ટની ૨૪મી તારીખ. શુક્રવારથી, સપ્ટેમ્બરની ૧લી તારીખ શનિવાર સુધી એમ નવ દિવસની પર્યુષણું વ્યાખ્યાનમાળા જેવામાં આવી છે. આ નવેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન હૈં, રમણલાલ ચી. શાહ શોભાવશે. આ વ્યાખ્યાનસભાઓ “ભારતીય વિદ્યાભવન’માં ભરવામાં આવશે. દરેક સભા સવારે ૮-૩૦ વાગ્યે સમયસર શરૂ થશે. આ વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે. - '' ... તારીખ . વ્યાખ્યાતા : ' , વ્યાખ્યાન વિષય શુક્રવાર ૨૪-૮-૭૩ ડે. ભગવાનદાસ મહેતા ' જિનેશ્વર ભગવાનને મહિમાતિશય પ્રા. શ્રીમતી પૈર્યબાળાબહેન વેરા યોગઃ- કર્મસુ કૈશલમ શનિવાર : ૨૫-૮-૦૩ શ્રી કાન્તિલાલ કાલાણી કુરલ ' ફાધર વાલેસ પ્રાર્થના અને ધ્યાન રવિવાર - ૨૬-૮-૭૩ શ્રી પ્રબોધ ચેકસી ટ્રસ્ટીશિપની ગાંધીવિભાવનાને ', - વૈજ્ઞાનિક વિનિગમ શ્રી પુરુષોત્તમ ગણેશ માવળંકર લોકશાહી, રાજકીય પ્રશ્ન , , . અને નાગરિક સોમવાર ૨૭–૪–૭૩ " પ્રા. રમેશ ભટ્ટ જીવનમાં શ્રદ્ધાનું સ્થાન શ્રી નવલભાઈ શાહ ગાંધીજી અને આધ્યાત્મિકતા મંગળવાર ૨૮-૮-૭૩ ડે. રમણલાલ શાહ કર્મસિદ્ધાંત છે , શ્રીમતી મૃણાલિની દેસાઈ મીરાંબાઈ ૨૯-૮-૭૩ વિદ્યા પ્રાગજીભાઈ રાઠોડ આપણું પર્વો અને આરોગ્ય શ્રી દલસુખભાઈ માલવણિયા જૈનદર્શન અને જીવનસાધના ગુરુવાર ૩૦-૮-૭૩ , શ્રી ભંવરમલ સિંધી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શ્રી મનુભાઈ પંચોળી (દર્શક) યહૂદીઓ અને યહૂદી ધર્મ ૩૧--૭૩ શ્રી રોહિત મહેતા ઈ શંકરાચાર્યનું ભજગોવિંદમ શ્રીમતી શ્રીદેવી મહેતા : છે અને આજને યુગધર્મ શનિવાર શ્રી નારાયણ દેસાઈ માનવીય કાન્તિ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ આચારધર્મ " ઉપરના દરેક વ્યાખ્યાનો લાભ લેવા સંઘના સભ્ય, શુભેચ્છકે તથા મિત્રોને અમારું પ્રેમભર્યું નિમંત્રણ છે. - અમારી વાત > . શ્રી મુંબઈ જેન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળા છેલ્લાં ૪ વર્ષથી એકધારી ચાલી રહી છે. આ વ્યાખ્યાનમાળા એકધારી અને અવિરતપણે ચાલે છે, કારણકે એની પાછળ સૌને હાર્દિક સહકાર છે, સૌની શુભેચ્છા છે, સૌના આશીર્વાદ છે. એમને અતૂટ શ્રદ્ધા છે કે આ વખતની વ્યાખ્યાનમાળા પણ પ્રતિ વર્ષની જેમ જ ચઢિયાતી જશે, સફળ થશે. અને એવી સફળતા જ અમને વધારે કાર્યક્ષમ બનવા માટે ઉત્સાહ પ્રેરશે. સંઘદ્રારા ચાલતી પ્રવૃત્તિઓ (૧) પર્યુષણ વ્યાખ્યાનમાળા (૨) વસંત વ્યાખ્યાનમાળા (૩) શ્રી. મણિલાલ મોકમરચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય (૪) વૈદ્યકીય રાહતકેન્દ્ર (૫) પાક્ષિક સામયિક પ્રબુદ્ધ જીવન' (૬) વિશિષ્ટ વ્યકિતઓનાં વાર્તાલાપ - સ્નેહમિલન અને સેમીનાર – યથાવત ચાલે છે. આજે હવે આપણે સૌએ સાથે મળીને સંસ્થાને વિકાસ સાધવાને છે. આપણે સંસ્થા પ્રત્યેની ફરજો પૂરેપૂરી અદા કરવાનો સંકલ્પ કરીએ. આ વર્ષે આપણે સંઘસંચાલિત દરેક પ્રવૃત્તિઓ માટે રૂપિયા ૨૫ હજાર ભેગાં કરવાના છે. તે આપણે સૌ આપ અને અમે–સંઘને ઉદાર રકમને ફાળો આપીને પ્રાણવાન બનાવીએ. આને લગતી શરૂઆત, વર્ષોથી ચાલી આવતી પ્રણાલી મુજબ, સંધની કાર્યવાહક સમિતિએ પિતાથી જ કરી છે અને ત્યાર બાદ અમે, આપ શ્રેતાઓ સમક્ષ અમારો હાથ લાંબાવીએ છીએ. અમારા લક્ષ્યાંક મુજબની અમારી ઝોળી છલકાવ ઘો એવી અપેક્ષા સાથે. અમને પૂરી શ્રદ્ધા અને આશા છે કે અમે આપને સહકાર મળી જ રહેશે. * રૂપિયા ૨૫૧) ભરીને હવે સંઘના “લાઈફ-મેમ્બર” – “આજીવન સભ્ય” પણ બની શકાય છે. તે દરેક સંઘના શુભેચ્છક તેમ જ ચાલુ સિભ્યોને અમારી નમ પ્રાર્થના છે કે તેઓ સંઘના આજીવન સભ્ય બને અને પિતાના મિત્રને આજીવન સભ્ય બનાવે અને એ રીતે સંઘ પ્રત્યેની પોતાની શુભ ભાવના વ્યકત કરે. સુશ ભાઈ–બહેનને વધારે કહેવાનું હોય જ નહિ.. ફંડને લગતા નાણાં ચેકથી મોકલનારે Bombay jain yuvak Sangh એ નામે મોકલવાં. શુક્રવાર * * કાર્યાલય: ૩૮૫, સરદાર વી. પી રેડ, - ચીમનલાલ જે. શાહ વનિતા વિશ્રામ સામે, સુબોધભાઈ એમ. શાહ મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ માલિક : શ્રી મુંબઇ જેન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ટે નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ–૧.
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy