________________
૧-૮-૭૩
પ્રબુદ્ધ જીવન
ઉદ્દેશપૂર્ણ જીવનનું મહાત્મ્ય
આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું છેકે “જે વ્યકિત પોતાના જીવનને અર્થહીન માની બેસે છે તે માત્ર દુ:ખી જ નથી પણ તે જીવવા માટે લાયક રહેતી નથી.” ૧૯મી સદીના લેખકોને અને અત્યારે પણ ઘણા લેખકોને જીવન અર્થહીન છે તેવી નૈરાશ્યપૂર્ણ વાતા અને વાર્તાઓ લખવાની મઝા પડતી હતી. ગેટ્, શીલર, વાલીસ, વેગનર, નિત્સે, વાન ગેાઘ અને વિલિયર્સ દ' આદમએ બધા ૧૯મી સદીના લેખકો અને કવિઓની કૃતિએ જાશે તે માલૂમ પડશે કે “અંતે તે જીવન અર્થહીન અને નિરાશામય છે” તેવું તારણ તે કૃતિઓમાં ઠાલવ્યું હશે. વિલિયર્સદ' આદમની એક નવલક્થાના નાયકને તેની પ્રેમિકાએ કહ્યું કે “જીવનની સુંદરતા ભાગવવા માણસે જીવવું જોઈએ ?” ત્યારે નાયક કહે છે કે “જીવવું? અરે, જીવવાની વાત અને જીવનમાંથી આનંદ માણવાની વાત ત આપણે નાકરીને સેપી દીધી છે.” આ નવલકથાના નાયકને નવું ના સુંદર બરફીલા પ્રદેશમાં જવા માટે પ્રેમિકા કહે છે ત્યારે પણ નાયક કહે છે કે “ચિત્રામાં અને કલ્પનામાં રળિયામણા દેખાતા એ બરફીલા પ્રદેશ ત્યાં ખરેખર પહોંચીએ ત્યારે ભેજવાળા અને ટાઢથી જડબાંને ઠૂંઠાં બનાવી દે તેવા હોય છે.” કાર્પે એલ, એચ. મેયરે પણ તેની નવલકથામાં એક રણપ્રદેશના સૂર્યાસ્તના મનમે હક દશ્યની સુંદરતાને પોતાના નિરાશામય વિચારથી કલુષિત કરી નાખી છે. નવલકથાના નાયક કહે છેકે “રણપ્રદેશના સૂર્યાસ્ત આંખો માટે મને હારી છે પણ હકીકતમાં તા બે પ્રકારના રણપ્રદેશ છે. એક કલ્પનાના રણપ્રદેશ, જયાં સૂર્યાસ્ત આંખને સોનેરી લાગે છે અને બીજો રણપ્રદેશ જે આપણા ટાંટિયાને તપાવીને બાળી નાખે છે.” બીજા એક જર્મન લેખક શ્રી આબરમન કહે છે કે “સતત વર્ષાથી મારો મિજાજ બગડી જાય છે. પણ તે પછી સૂર્ય ઊગે છે તે પણ મને અર્થહીન લાગે છે.” તે આ પ્રકારની અર્થહીનતાનેા ભાવ સતત જાગે ત્યારે માનવું કે જીવન નિષ્ફળ ગયું છે. તેવું માનનારા માનવીમાંથી જીવનતત્ત્વ ચાલ્યું ગયું છે અને મૃત્યુએ તેને ઘેરી લીધેા છે.
આપણે એમ માની લઈએ છીએ કે જીવનમાં સતત ઘર્ષણ રહેતું હોય, આપત્તિઓના પહાડ ઊભા થતાહાય કે રાજ કટોકટીથી ગ્રસ્ત રહેતા હાઈએ ત્યારે જીવન અર્થહીન લાગવા માંડે છે. પણ હકીકતમાં આનાથી ઊલટું જ બને છે. કટોકટીના સમયે જ આપણે ખૂબ જાગ્રત રહી^ છીએ. ઊલટાનું આપણે ચીલાચાલુ જીવન જીવીએ છીએ ત્યારે આપણી શકિતઓને પડકાર મળતો નથી અને તેથી સૂતેલી શકિતઓ આખરે વિલાઈ જાય છે. મેંટરકારને લાંબા વખત ગેરેજમાં રાખીએ તે તેની બેટરીએ ખરાબ થઈ જાય છે. તેવી જ રીતે માણસ પોતાની શકિતને ઉચિત ઉપયોગ ન કરે, તે શકિતઓને જીવનના ઝંઝાવાત સામે ટકરાવા માટે ન મૂકે તે તેની શકિત પણ બેટરીની માફક ખરાબ થઈ જાય છે. સાત્રેએ કહ્યું છે કે “ઉચ્ચ કક્ષાની કટોકટી વખતે મારી શકિત અને બુદ્ધિતીવ્રમાં તીવ્ર રહી છે.” પરંતુ આને અર્થ એમ પણ થતા નથી કે આપણા મનને સતત જાગ્રત રાખવા હમેશાં અન્યાય, ભય અને મુશ્કેલીએ ની હાજરી જરૂરી જ છે. અંતે તે આપણા મનની શકિતને કેન્દ્રિત કરવાની છે. તે શકિત કટોકટી વખતે કેન્દ્રિત થઈ શકે તે શાંતિને સમયે પણ કેન્દ્રિત થઈ શકે છે. ગ્રેહામ ગ્રીન નામના લેખક જયારે ખૂબ જ કંટાળી જતા અને તેમને મિજાજ બગડી જતા ત્યારે તે આપઘાત કરવા માટે રિવેલ્વિર ઉપાડતા. પણ તે પછી તેની સામે પડેલા એક રમકડા તરફ ગાળી છેાડતા. એ રમકડું ચક્કર ચક્કર ફરવા લાગે અને પોતે હજી જીવિત છે તેવા ભાવ અનુભવવા માંડે ત્યારે ગ્રેહામ ગ્રીનને જીવન અર્થપૂર્ણ લાગતું
ما
૭૩
હતું. મનને કેન્દ્રિત કરવાથી આપણામાં ઊંડેઊંડેલપાયેલી શકિતઓને આપણે બહાર ખેંચી શકીએ છીએ.
આ બધું કરવા માટે પણ જીવન સામે કોઈઉદ્દેશ કે હેતુ હાવા જોઈએ. એ ઉદ્દેશ બહુ ઉમદા, સેવાભાવનાવાળે કે દેશદાઝ માટેના હેય તે જરૂરી નથી. કોઈ પણ એક હેતુની હાજરી અત્યંત જરૂરી છે. ર્દી કાલિન વિલ્સને તેના નવા પુસ્તક “ન્યૂ પાથવેસ્ટ્ઝ ઈન સાઈકો લા”માં માનસશાસ્ત્રના વિકાસને આખા ઈતિહાસ લખીને તે તારણ કાઢયું છે કે માનસિક રીતે બીમાર રહેતા દર્દીઓના જીવનમાંથી સેક્સ (જાતીયજ્ઞાન) અંગેના પ્રસંગાનું વિશ્લેષણ કરવાની ફોઈડની પદ્ધતિને તિલાંજલિ આપીને દર્દીઓના જીવનમાં કોઈ ઉદ્દેશ છે કે નહિ; અને એ ઉદ્દેશ હતો તે અદશ્ય થઈ ગયા છે તેની જાચ કરવી જોઈએ.
૧૯૩૦ના દાયકામાં હિટલરના અત્યાચારોના સાક્ષી બનેલા લેખક લે મૃત્યુના વાતાવરણ વચ્ચે શાક ઉદ્દેશ કે આશા હોય તે જીવન કેમ ટકી રહે છે તેનાં સુંદર ઉદાહરણૢ! આપ્યાં છે. શ્રી ફૂન્કલ માનતા હતા કે માનવીનું શારીરિક ધારોગ્ય જીવનના કોઈ હેતુ કે અભિલાષા ઉપર ઘણ... ચવલંબે છે. હિટલરના કેમ્પમાં જયાં યહૂદીઓને આખરી કતલ માટે રાખવામાં આવતા હતા તેના એક કેદીને સપનું આવ્યું. તે સપના મુજબ ૩૦મી માર્ચે હિટલર હારી જશે અને બધા કેદીઓ કેમ્પમાંથી છૂટી જશે. ફેબ્રુ આરીમાં આ સપનું એક અત્યંત બીમાર એવા વૃદ્ધ માણસને આવ્યું હતું. ૩૦મી માર્ચ સુધી તેની અભિલાષાને જોરે તે અશકિત છતાં ચાલતા પણ હતા અને પહેલાં ખારાક લઈ નહોતા શકતા તે ખોરાક પણ લેતે હતા, પરંતુ ૩૦મી માર્ચની રાત્રે હિટલરની હારના સમાચાર ન આવ્યા એટલે આ વૃદ્ધ ભાંગી પડયા. ૩૧મી માર્ચે તેનું મેદત થયું!
ઉપરના દાખલામાં તે। શ્રી કન્કલે વૃદ્ધની આશાને કારણે તેને જીવનતંતુ કેમ ટકી રહ્યો તેનો દાખલેશ આપ્યો છે, પરંતુ કોઈ. ખાસ લક્ષ્ય નજર સામે રાખ્યા વગર અને તે લક્ષ્ય પાર પડે તેવી આશા રાખ્યા વગર માત્ર મનને! આશાવાદી અભિગમ રાખ્યો હાય તો પણ જીવનમાં ઘણું બળ રહે છે તેમ શ્રી ફૂલે કહ્યું છે. શ્રી કલે એક ત્રીજો દાખલો આપ્યા છે તેમાં કહ્યું છે કે વર્તમાન તકલીફ અંગેની માનસિક તાણને અભરાઈએ ચઢાવી દેવાર્થી પણ જીવનનો રસ પુનર્જાગૃત કરી શકાય છે. એક લેખકને ઘણાં વર્ષ પછીના લેખનના હ્રાસ પછી કંપવા થયે.. ‘રાઈટર્સક્રેમ્પ' તરીકે ઓળખાતી આ દર્દને કારણે લેખક બરાબર લખી શકતે નહાતા. અક્ષરો સારા પડતા નહોતા. હાથમાં પેન પકડે એટલે તેને ફિકર થવા લાગે કે સારા અક્ષર પડશે કે નહિ,શ્રી ફોન્કલે તે લેખકને સલાહ આપી કે પેન પકડયા પછી સારામાં સારા અક્ષર નહિ, પણ બની શકે એટલા ખરાબ અક્ષરો લખવાને ઈરાદે જાણીજોઈને રાખો. નવાઈની વાત એ બની કે લેખકને કંપવા ચાલ્યો ગયો, સારા અક્ષરા નહિ લખાય તેની ચિંતા અને માનસિક તાણને કારણે તેના ‘રાઈટર્સ કેમ્પ' વધ્યા હતા
શ્રી માનસશાસ્ત્રીઓના અનુભવની વાત કર્યા પછી નવીન માતર ચિકિત્સામાં કે પ્રત્યક્ષ જીવનમાં કેવા અભિગમ અપનાવવા જોઈએ તે અંગે શ્રી કૉલિન વિલ્સને સુંદર શબ્દોમાં કહ્યું છે:
"In order to realise his possibilities, man must believe in an OPEN future; he must have a vision
of something worthdoing. માણસ નિરાશાવાદી થવા કે એક જગ્યાએ સ્થગિત થઈ જવા સાચા નથી. માનવીના લેહીની માફક તેની માનસિક શક્તિ સતત ભ્રમણ કરતી રહેવી જોઈએ. માણસની મનોભૂમિ અને તેને મનેાવિહાર પરિ