SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૦૩ પ્રબુદ્ધ જીવન આજના સૌથી મોટો યુગપ્રશ્ન પરિસ્થિતિ અનુકૂળ હાય કે પ્રતિકૂળ આપણે માપણા માટે અને આપણા પરિવાર માટે ભરણપોષણ મેળવવું, દુનિયાના બધા લોકો અને પ્રાણીઓ પ્રતિ મથાસંબધ અને યથા શકિત મદદગાર ખનવું અને જીવનસ ંસ્કૃતિ દ્વારા માનવી જીવનને! ઉત્કર્ષ કરવા એજ છે મનુષ્યજીવન. જીવનદર્શન કહે છે કે અધા મનુષ્યાની, ખધાં પ્રાણીએની આપણે પ્રેમભાવે સેવા કરીએ અને સમગ્ર વિશ્વની યેાજનામાં આપણે બધા જીવા માટે હિતકારક પુરવાર થઇએ એજ છે. આપણા જીવનના ઉદ્દેશ. જીવનદર્શન કહે છે કે સમગ્ર વિશ્વમાં ગમે તેટલી વિવિધતા હાય અને એમાં ક્રમાંક પરસ્પર વિરાધી' સંઘષ પણ જોવા મળતા હોય તે પણ આખા વિશ્વમાં એક અખંડ સવવ્યાપી આત્મા જ અનુસ્મૃત છે. એ આત્માના સાક્ષાત્કાર કરવા અને એના જ અનુભવ દ્વારા આપણા જીવનને કૃતા' કરવું એજ છે સાચી જીવન સાધના. આ માટે પરસ્પર પ્રેમ, સેવા, સ્વાય ત્યાગ, સંયમ અને આત્મબલિદાન એ જ છે જીવનસાધના. આ માટે પરિસ્થિતિ પ્રમાણે આપણાં જ્ઞાન અને કૌશલ્યને વિકસાવીને આપણી સધળી શક્તિના વિનિયોગ સેવા માટે અને દુ:ખનિવારણ માટે કરતા રહીએ એ જ છે જીવનનું પ્રયેાજન અને જીવનના સર્વોચ્ચ આદર સ ધમય જીવનમાંથી સધના તત્ત્વને ઓછુ કરતા જવું અને સહાગ દ્વારા વિશ્વસમન્વમની સ્થાપના કરીએ એ જ છે. સંસ્કૃતિ, એજ છે જીવનવિકાસ, એ જ છે આત્માન્નતિ અને સર્વાંન્નતિ. (2) માનવીની અ ંદર અંદર જે પરસ્પર અણુબનાવ હાય છે, સધ' હામ છે, અન્યામ, અત્યાચાર અને રોાષણ ચાલે છે એની ચર્ચા આપણે ઉપરના વિચારમાં નથી કરી, એમાં તે અન્ન, વસ્ત્ર, રહેવા માટે આવશ્યક આશ્રય, ગામ અને શહેરનું સંગઠ્ઠન અવરજવરની સગવડો, પૂર, દુષ્કાળ આદિ સંકટોનેા સામને કરવા અને પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરવા માટે જ્ઞાન, કૌશલ્ય વગેરેના વિકાસ સાધવા, માનવ–શકિતઓને પરસ્પર પેાષક એવું સંગઠન કરવુ વગેરેના સમાવેશ થાય છે. અને આજ છે સ્વભાવિક વનસાધના, આ જ છે જીવનના આદર્શની સિદ્ધ. પણ બાહ્ય પરિસ્થિતિની મુંશ્કેલીઓ ઉપરાંત મનુષ્યજીવનમાં જે આંતરિક કષ્ણુાએ। ઊભી થાય છે. ક્ષુદ્ર સ્વાસ્થ્ય, અહંકાર, પરસ્પર પ્રેમને અભાવ, અવિશ્વાસ, ઇર્ષ્યા અને દ્વેષ વગેરે અસામાજિક દોષને લીધે માણસ માણસ વચ્ચે જે સંધ ચાલે છે, એ કારણે અન્યાય, અત્યાચાર, શાણ અને વિનાશ માટે માણસ તૈયાર થઈ જાય છે. એનું કારણ શેાધવાનું મહત્ત્વનું છે. જીવનચિંતન, જીવનના નવા નવા પ્રયાગ, યંત્રવિદ્યાને વિકાસ, સંગઠન ચાતુમ' અને ઇન્દ્રિય શક્તિઓને વિકાસ–આ બધા દ્વારા મનુષ્ય પેાતાનુ જીવન નીરાગી, દી...જીવી, સમય, સંગઠિત અને સુખી કરવાની પરાકાષ્ટા કરી જ છે. અને આવી પ્રગતિ અનતકાળ સુધી ચાલ્યા કરશે. પણ (આ ‘પશુ’ જ લણે! મારા છે) મનુષ્ય પેાતાના સ્વભાવના દોષોને લીધે પોતાના જ દુશ્મન અને છે અને 7 २७ અન્યાય કરવા માટે તૈયાર થઇ પરસ્પર શેષભુ કરે છે, યુદ્ધ ચલાવે છે અને ખીન્તના નાશમાં અથવા નુકસાનમાં પેાતાને લાભ અને ઉત્કષ જુએ છે. માનવસ'સ્કૃતિના આ જે મેટા દોષ છે એતે! લાજ શું છે? આ જ છે આપણી સમક્ષ સૌથી મોટા પ્રશ્ન. ામાં એક માનવ ખીજા માનવ પ્રત્યે જે અન્યાય કરે છે, એક સમાજ બીજા સમાજને દબાવે છે, એક રાષ્ટ્ર ખીજા રાષ્ટ્ર પર પેાતાનું માધિપત્ય જમાવે છે, એક વંશ (રસ) ખીજા વંશનું શાષણ કરીને પોતાના ઉત્કર્ષ સાધવાની ચેાજના કરે છે અને એને જ સ'સ્કૃતિનું સુ ંદર નામ આપે છે એનેા ઇલાજ શેાધવાને છે. આજકાલ આપણે જેને માનવસંસ્કૃતિ કહીએ છીએ એની દર દુધૈવને લીધે સ ંકુચિત સ્વાર્થ, આત્મીયતાના અભાવ, એમાંથી ઉત્પન્ન થતી વેરવૃત્તિ અને એના ફલસ્વરૂપ સમમ સમમ પર આવી પડતાં યુ। જ મળે છે. માનવતિહાસને ધૃષ્ણેા મેાટા હિસ્સા આવી ઘટનાઆના જ છે. આવા પ્રકારની માનવસ'સ્કૃતિના દોષ પારખીને અન્યાય, શાષણ, અત્યાચાર, દાસ્ય આદિ દોષોને દૂર કષ્ટ રીતે કરી શકાય અથવા તેા જે સસ્કૃતિ આજ સુધી સબપ્રધાન છે. એને સ’ગઠન, સહયાગ અને સમન્વમપ્રધાન કઈ રીતે મનાવી શકાય, એ આપણી સમક્ષ સૌથી મોટા યુગપ્રશ્ન છે, આ દિશામાં આજ સુધી બહુ ઓછું ચિંતન થયું છે. હવે પરસ્પર ઇર્ષ્યા, મત્સર અને સંઘર્ષને કારણે યુદ્ધ કરવાની તૈયારી વધવા લાગી છે. નાનાં યુદ્ધ જાગતિક યુદ્ધ ખની જાય એવા ભય ઊભા થયા કરે છે. આાજકાલ વૈજ્ઞાનિક સુધ્ધામાં કાએક પક્ષનો વિજય થવાની સંભાવના નષ્ટ થઈ ગઇ છે. પ્રત્યેક સંધષ સ્વાથી સંગઠન દ્વારા જ્યારે જાગતિક સ'ધ'નું સ્વરૂપ લેશે ત્યારે તે પક્ષાને વધુમાં વધુ નાશ થશે. લાખા અને કરોડો લોકાની હત્યા તા થશે જ, પણ એ સાથે માનવમૂલ્યાની પણ હત્યા થશે એ સૌથી મોટા ભ છે. લેાસખ્યા ઓછી થાય તે। એને વધારી શકામ છે પણ માનવી મૂલ્યાની હત્યા થાય તે। એને સજીવન કરવાનું આસાન નથી. પછી તે। સવનારા ખાદ પ્રશ્વરી યોજના' કાઇ નવસર્જન કરે તેા જુદી વાત છે. સર્વનાશ ભણી લઇ જતા આવા સંગઠનને કઇ રીતે ટાળી શકાય ? અન્યાય કરવાવાળી પ્રવૃત્તિઓને આપણે જડમૂળથી કઇ રીતે નાબૂદ કરી શકીએ ? આ સવાલ આજે આપણી સમક્ષ છે આજ સુધીની સંસ્કૃતિના જવાખ આસાન હતા. માં અન્યાય જુઓ ત્યાં લડી લેા. અન્યાયી પક્ષને દુખાવી દે, એટલાથી કામ ન થાય તે। અન્યાયી પક્ષના વિનાશ કરી'આજ હતા અત્યાર સુધીની સંસ્કૃતિને જવાબ. હવે જ્યારે એવા અનુભવ થઇ રહ્યો છે કે યુદ્ધ દ્વારા અન્યામનું પરમાત કરવામાં વિશ્વાસ નથી રહ્યો અને અન્યાયના તો ઇલાજ કરવાન ના જ છે તે આ ઇલાજ શુ છે અને કષ્ટ રીતે એને અમલમાં લાવી શકાય એ આપણી સમક્ષને સૌથી મોટો પ્રશ્ન છે. [3] જ્યારે મનુષ્ય તટસ્થ ભાવથી પક્ષપાતરહિત વિચારવા લાગે છે ત્યારે એ એવા નિષ્ણુમ પર આવે છે કે પૂછુ તયા નિર્દેષિ અને પૂર્ણુતયા પાપી એવા છ માણુસ મળી શકે તેમ નથી. દરેકમાં વત્તાઓછા ગુણુદેાષ હાય છે. પાપી મનુષ્યમાં પણ અનેક પુષ્પત–વ હાય એવું મને છે અને પુણ્યવાન માણ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy