SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પ્રભૂવન તા. ૧-૬-૭૩ આયા શબ્દ જ આપણને એક સૂચન કરે છે સસ્કૃતમાં એ ગામ એથી વધારે પ નહાતા, લયું, એણે ળી સમાને ના ચા હતી, મા થાય કે ‘જશ નહી. વ્યાપક રીતે કહી કહીએ તેા મામામાં ખહુ ઊંડા ઊતરવા જેવુ નહી.' સાપણા ઋષિ-મુનિએએ અને સાધુ–સતાએ ભાષાના પ્રભાવને સારી રીતે ઓળખી . લીધે હતા, એટલે મામાની ગતિવિધિથી સાવચેત રહેવા ખાઋત વારવાર સંસારીઓને તેમણે ચેતવ્યા છે. માયાની તાકાતનું ખીરે આમેખ ચિત્ર આલેખ્યું છેઃ મૈયા કી દુલહનને લૂટલી અજા ઋશ્વરની નવવધૂ માયા કઈ સામાન્ય માટીની નથી. એણે વિશ્વામિત્રાદિ સમય ઋષિઓના અહુ કારને ગાળી નાખ્યા છે. કબીર કહે છે કે આ માયા એ તે સુરપુર લૂટા, નરપુર લૂટા, તીન લેાક મચા હાહાકાર; બ્રહ્મા લૂટૅ, મહાદેવ લૂટે, નારદ મુનિ કે પરી પછાર. બ્રહ્મા અને મહાદેવ જેનાથી લૂંટાયા તે મામા ભૃંગી કી મિંગી કરિ’નાખે અને કાન ફૂંકવાવળા ગુરુએની બુદ્ધિ કાશીમાં લૂટે તેવી જખરી છે. આ માયાને પ્રભાવ બતાવતાં એક અન્ય ભજનમાં તેમણે કહ્યું છે; તૂ માયા રધુનાથકી ખેલના ચલી મહેડ, ચતુર ચિકારે ચુણિ ણ મારે કોઇ ન છેડયા નેડે સુનિવર પીર દિગમ્બર મારે જતન કરતા જોગી, જંગલ-મહુિકે જંગમ મારે તૂર ફિરન્ત બલવન્તી. વેદ પઢતા બ્રાહ્મણ મારા સેવા કર્તા સ્વામી, અર્થ કરતા મિસર પછાડયા તૂર ફિર મૈમતી. એટલે પ્રબળ માયા સાથે ખાય ભીડવાની કશ્મીરજી સલાહ આપતા નથી. ભૂતકાળમાં સાધુ–સન્તાને થયેલા અનુભવ ઉપરથી ખીરજી એવા નીચેડ ઉપર આવ્યા છે કે ઈશ્વરનું શરણ લેવું એ જ ખરા ઉગારે છે. પરમાત્માની કૃપા વિના ભાષાના પ્રભાવમાંથી મુનિ, પીર, જતિ, જોગી, સરૂંન્યાસી કોઇ ખચ્યાં નથી. સહજાનદ સ્વામીએ આ ખાખતને બીજી રીતે કહી છે ભગવાનના નિશ્ચય અને મહાત્મ્યરૂપી જેને ખટાઈ ચડી હૈય તેની ચાર ઋતઃકરણ ને દશ ઇન્દ્રિયારૂપ જે દાઢે છે તે સવ' ખાઇ જાય છે.' એટલે સન્ત-પર પરાએ પરમાત્માની નવવધૂના મેાહુપાશમાંથી છૂટવા માટે પરબ્રહ્મની કૃપા અને સાવધાની એ એ આખત પર વિશેષ ભાર મૂકયા છે. ખીર ‘ખીર ગ્ર ંથાવલિ’માં ઉચિત રીતે જ કર્યું છે “હે માયા રાણી, પથ્થર પલળતા નથી, ખીર પણ ડગશે નહી. જે મહામચ્છની તું માછલી છે તે તે। મારા રખેવાળ છે. હું તારા ઉપર નજર નાખુ તા મારા રખેવાળ નારાજ યઇ જાય. એટલે મહેરબાની કરી તુ કાઇ ખીજું ધર શે.” શ્રી મશરૂવાળાએ ‘સમૂળી ક્રાન્તિ'માં આધુનિક ભાષામાં અને આજના યુગને અનુલક્ષીને આ જ ખાખત પરત્વે આાપણુ ધ્યાન આ રીતે દેવુ` છે: “આપણે માયાની સાધનામાં ભગવાનને ભૂલ્યા છીએ, પ્રકૃતિના ધ્યાનમાં આત્માને ખાઇ બેઠા છીએ... આપણે મહત્તાના અને વૈભવના માહમાં માણસાઇને છેાડતા આવ્યા છીએ. જેતે માટે મહેલ બાંધવાને તે પાતે ભરવા પડ્યા છે, છતાં તેના શુશ્રુષા કરવાની આપણને નવરાશ નથી. પહેલાં મહેલ બાંધી લેવા દે, તેમાં એક ઇસ્પિતાલના એારડો પણ રાખશુ, 'છી તેમાં આપણે એ ઇલાજ કરશુ એવી આપણી ગણતરી છે. એ મરશે તે એના દીકરાને ઇલાજ કરશું, અને એને દીકરો નહીં હૈાય તે। કાઇ બીન માંદાને લાવીને ખશું એ આપણા ન્યાય છે. અધેરી નગરીના ગ ુ રાજાને ઊભું કરીએ છીએ.” આામ કખીરથી કિશારલાલ મશરૂવાળા સુધીના વિચારકાએ મામાની શકિતને ઓછી ાંકી નથી, આપણા સ'તા કે વિચારકેએ માયાથી ભાગવાની અથવા ડરી જવાની વાત નથી કરી. તેમણે આપણી શાહમૃગવૃત્તિ ’ પરત્વે ધ્યાન દોરવાનું કાય કર્યુ છે. આધી કે તેાફાન આવતાં શાહમૃગ પેાતાનું શિર રેતીમાં ઘૂસાડી દેવાની તક શોધે છે. એને ખ્યાલ નથી હાતા કે એમ કરીને એ મૃત્યુના મુખમાં જલદી પ્રવેશ કરે છે. તેમ નાદારી કે ભીરુતા એ મામાના પ્રભાવમાંથી બચવાનેા ઉપાય નથી. માયાની સામે બાથ ભીડવી એ પણ હિમાલયને આથમાં લેવા જેવું પરુ” કાર્યાં છે. ઉપાય છે સમજણુને વિકસાવવાને અને અનાસકિતભાવ કેળવતા જવાનેા, અહંની ગ્રંથિ પેચી પડતી જાય તેમ માયાને પ્રભાવ આપેઆપ પચે પડતા જવાને એટલે છેવટે વાત આવીને ઊભી રહે છે આચરણની ભૂમિકાએ. કાઇ પણ વિચાર, પછી એ ભલે ગમે. તેટલા મહાન હેમ, પણુ આચરણની એરણે ચડીને પાર ઊતરતા નથી, ચણુ સાથે એકરૂપ થતા નથી, ત્યાં સુધી એ વિચાર વાંઝિયા રહે છે. સાધુ–સ તેએ ભકિતના મહિમા ગાય છે, તે ભકિત જેમના રૂંવાડે રૂંવાડે ઊતરી ગઇ છે એવા ભકતાના જીવનને આધારે જ, ભકત વિના ભકિતને અવકાશ નથી. ભકિત પોતે નિરાકાર છે, ભકત સાકાર છે. ભકિતને પ્રગટ થવા ભક્રુતમાં અવતરવું પડે છે. એટલે ભકતને મહિમા ભકિત કરતાં આ નથી. ભકત એ ભકિતનું સાકાર રૂપ છે. ભત પેાતાના અહંકારની પર્યું`પાસના કરવાને બદલે પરબ્રહ્મને ભજે છે. એ પેાતામાં કે પેાતાના કર્તૃત્વમાં આસકિત નથી રાખતા. પરબ્રહ્મની શરણાગતિ સ્વીકારીને એ અનાસકત થઇ ગયા હાય છે. સંત તુકારામ શરણાગતિને બધી જ ગતિની ગતિ તરીકે ઓળખાવે છે. એટલે આ યુગમાં કે કાઇ પણ યુગમાં અનાસકિત અને અનન્ય ભકિત એ જ માયાના વા–વ ટાળમાંથી બચવાને નિભેળ ઉપાય લાગે છે. —કાંતિલાલ કાલાણી સાધનાનુ પહેલુ સત્ર હુ' ગંગાનગર તરફ ગયા હતા, ત્યારે પાકિસ્તાનની સરહદ સુધી પહેાંચી ગયા હતા. ત્યાંના સેનાધિકારીષ્મે મને કહ્યું માસ શ્રી, આપ જોઇ શકે છે! કે અમારા એક સીપાઇ સીમા પર ઊભું છે, તે આઠે પહેાર ત્યાં ઉભે રહે છે. તેનુ કામ છે પાકિસ્તાનની સરહદ પર સતત જોતા રહેવાનું. પેલી બાજ પાકિસ્તાનની સરહદ પર પણ તેના એક સીપાઈ ઊભા છે, તે આઠે પહેાર ભારતની સીમા તરફ ધ્યાન રાખે છે. રાજ્યનીતિનુ એ સૂત્ર છે કે તમે જાગ્રત રહે। કે તમારુ પડેશી રાષ્ટ્ર શું કરે છે? સમાજનીતિનુ' એ સૂત્ર છે કેતમારા પહેાશી સમાજ શુ કરી રહ્યો છે તે જોતા રહેવાનું, પરંતુ ધર્માંનીતિનું ચિન્તન સાવ તેની વિપરીત દિશાનું છે. એ કહે છે ૐ ખીજા શુ કરે છે એના વિશે ચિન્તા ન કરેા, પરંતુતુ તે શું કરે છે એનુ ચિન્તન કર. આત્મખેાજ કર. કેટલું હૃદયસ્પશી સૂત્ર એ છે, કે માણસ પેતે પેાતાની આબેચના કરે. પેાતાની આરસીમાં પેાતાનુ મેહું જુએ. જો આપણે એમ નહિ કરીએ તા ફકત ઉપદેશનુ પરિણામ વાણીવિહારથી વિશેષ નહિ હેમ અને એવા કારા ઉપદેશથી મનમાં નાસ્તિકતા જામવાના સભર રહે છે. અનુવાદક શાન્તિલાલ ટી. શેઢ મૂળ હિંદી આચાર્ય તુલસી છ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy