________________
૨૪
તેણે જે વળતાં પગલાં લીધાં છે તેથી વાતાવરણુ તંગ અને છે. હજારા બંગાળીઓની તેણે અચાનક ધરપકડ કરી અને તેમાંના કેટલાક સામે, દેશદ્રોહ કે એવા કોઈ આાપસર કેસ ચલાવવાની ધમકી માપી છે. ખુંગલા દેશે ૧૯૫ પાકિસ્તાની યુદ્ધકેદીઓ ઉપર અત્યાઆરા માટે કેસ કરવાને નિષ્ણુ'ય કર્યાં છે તે અટકાવવા, આંતરરાષ્ટ્રીય કાર્ટોમાં ભૂતાએ ફરીઆદ કરી. દાદ માગી છે, કાયદાના અટપટા પ્રશ્નો ઉભા થાય છે. એક વાત સ્પષ્ટ છે કે સીમલા કરારની સમજુતી અને તેના ધારણને વળગીરહેવા ભૂતાની અત્યારે દાનત નથી, તાર્સ્ક ંદ કરાર પછી પણ આવી જ સ્થિતિ ઉભી થઈ હતી, આપણે વધારે સજાગ રહેવું પડશે અને લશ્કરીખ કાંઇ એ કરવાને વિચાર કરી શકાય તેવું રહેતુ નથી, અમેરિકા, ભૂતા ઉપર ક્ખાણુ ન લાવે ત્યાં સુધી ભૂતાનું આવું વલણ રહેશે. હવે ઇરાનના શાહ, તેની મટે ચડયા છે. મધ્યપૂર્વમાં ઈરાનને પેાતાની લાગવગનું મોટુ મથક બનાવવાના અમેરિકાને ચીમનલાલ ચકુભાઇ ભય 55
પ્રયત્ન છે.
પ્રબુદ્ધ જીવન
卐 મરણ
આ લખાણ કોઇ ગવથી અથવા કીતિ'ના માહથી નથી લખતા, સહજ લખાઈ જાય છે. કેટલામ સમયથી મનમાં એમ રહે છે કે મારા ખધા વિચાર અને માચારના પામરૂપ મારી અંતિમ માન્યતાઓ મારે એક વખત લખીનાંખવી. માન્યતા વિવાદને વિષય નથી, ઘણાં ચિન્તનનું પરિણામ ઢવા છતાં, માત્ર બુદ્ધિ ઉપર આધારિત નથી. અંતરતમ ઊંડાણમાંથી, એનુ” સ્વરૂપ ધાયું છે, અનેક તાણાવાણાથી ગુંથાયેલ છે, તે દરેક છુટા પાડી રજી કરી શકું તેમ નથી. છતાં આ માન્યતા એટલી દૃઢ અને વાડી છે કે મારા સમગ્ર જીવનની આધારરૂપ છે.
હુમાં શંકરાચાયના ભગાવિમ્ અને વિવેક ચૂડામણિ વાંચુ છું.. વ્યવહારિક પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યો છું ત્યારે આ ગ્રન્થે એક જુદી જ દુનિયામાં લઇ જાય છે: આ મે દુનિયા વચ્ચે કાઇ સેતુ દેખાતા નથી. છતાં બન્નેને અનુભવ છે એમ લાગે છે, અને એક સિક્કાની બે બાજુ હાવી જોઇએ એવી પ્રતીતિ થાય છે, છાંદગીના ૯૯ ટકા સબંધ વ્યવહારિક દુનિયામાં જાય છે. એક ટકા અન્ય અનુભૂતિ થાય છે. તે જે ચમકારા મૂકી જાય છે તેથી જીવન ધન્ય થતું લાગે છે. ત્યાં વધારે રહેવાનું મન થાય છે પણુ ટકી શકાતું નથી.
તા. ૧-૬-૭૩
આ વૃત્તિ છે, કોઇ આધ્યુ. અધર રહી જશે એવે ભાવ મનમાં આવ્યા નથી. મારા વિના કોઇ વ્યકિત કે સંસ્થા કે ખીજું કાં! પણ અભાવભાવ અનુભવશે એવુ પણ લાગ્યું નથી. મારાથી થાય તે મેં કર્યુ છે. હું નહિ હાઉ” તે પણ આ ઘટમાળ ચાલુ રહેવાની છે. મારી ઉષ્ણુપ કાંય લાગવાની નથી. હું નિમિત્તમાત્ર હતી અને છું એ ભાવ સત્તા રહ્યો છે. જિંદગીમાં આધાતપ્રત્યાધાત સારી પેઠે અનુભવ્યા છે, કાષ્ટના ઊંડા ઘા મન ઉપર રહ્યો નથી. બધું સરી ગયુ` છે. ક્રષ થાય છે, આવેશ થાય છે, ઉ મ થાય છે, પણ બધુ` ક્ષણિક રહે છે. થાડા સમયમાં જ ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થઇ જાય છે.
મૃત્યુના ભય ક્ષ! માટે હાય તે મને સમજાયુ નથી. લાંબી માંદગી ભાગવવી પડે, પરવશ થષ્ર જઇએ, કાઇને ભારરૂપ થઇએ તેનું દુ:ખ થાય. આવા પ્રસંગે અનશન કરી સ્વેચ્છાએ દેહત્યાગ કરવા એ યોગ્ય છે એવી મારી માન્યતા છે.
આવું બધું વિચારતાં મરણુ ભય શું છે તે ઉપર મન દોડવું, મરણુ ભય મેટામાં મેાટા ભય લેખામ છે, જીજીવિષા એટલી પ્રબળ છે કે જીવવા વલખાં મારતાં જીવને જોઇ આટલી બધી તિવ્ર જીજીવિષા કેમ હશે તે સમજાતું નથી. મારા જીવનને વિચાર કરૂ છુ" ત્યારે કેાઇ ક્ષણે મને મરણુ ભ્રમ થયેા હેાય એવા અનુભવ નથી. મારા માટે આ સાવ સહજ સ્થિતિ હ્રામ એવું મને લાગે છે. શારીરિક અવસ્થા જન્મથી જ નિષ્ફળ રહી છે. લાં સમય માંદગી ભોગવી છે. ખે વખત મેટાં ઓપરેશન કરાવવા પડયા છે. બીજી. આપરેશન કર્યું ત્યારે કેન્સર જ નીકળશે એમ ડો. ખાલીગાને મત હતા. મરણની પુરી તૈયારી કરી ઓપરેશન કરાવ્યુ હતુ. જરા પણ ક્ષેાભ થયેા ઢાય એવી મને સ્મૃતિ નથી. કાઇ અભિમાનથી આ લખતે નથી. કાઇ ક્ષણે એવા ભ્રમ નથી અનુભવ્યેા કે મૃત્યુ થશે તે શું થશે. સદા તેને માટે તૈયાર હાઉ એવી વૃત્તિ રહી છે, ક્યાંક મનની આસકિત રહે એવુ” લાગ્યું નથી. ફ્રોઈ બન્ધન મને અહી રાકી રાખે એવું જાણ્યું નથી, સ્થિતિ હુ સાધારણુ હતી ત્યારે પણ આ વૃત્તિ હતી, આજે પણ
મરણભય વિષે લખું છું ત્યારે આત્મા, ક, અમરત્વ, મેક્ષ વિગેરેને વિચાર નથી કરતા. આ અધા વિશે મારી કેટલીક માન્યતાઓ છે તે વિષે કદાચ હવે પછી લખીશ. અત્યારે માત્ર મારા મનની વૃત્તિઓ અને અનુભવ વિષે જ લખું છું. આત્મા છે કે નહિં, હાય તે! અમર છે કે નહિં, પૂર્વભવ, પુનર્જન્મ આ બધી વસ્તુ હોય કે ન હોય, કાઇ પણ સ ંજોગેામાં મરણભમનું કારણુ નથી એમ મને લાગે છે. આ દેના અંત સાથે બધાના અંત આવે છે અને આગળ પાછળ કાંઇ જ નથી એમ માનીએ તા પણ મરણભયનું કારણ નથી. અંત આવી ગયા, છૂટી ગમા, દુઃખ કે ચિન્તાને કાંઈ અવકાશ નથી. આત્મા છે અને અમર છે અને પુનઃજન્મ છે એમ માનીએ તે પણ મરણભયનું કારણ નથી. આ દેહ છે।ડી કયાં જવાના છીએ તે કાંઇ જાણુતા નથી, આથી સારી દશામાં કેમ જવાનું ન હોય ? આા જિંદગીમાં કેઇ એવું કમ' `` નથી કે તેનું પરિણામ દુઃખરૂપ આવશે એવ ભય મ. સારી દશા પ્રાપ્ત કરવાના ઇરાદે પણ કાંઇ કર્યુ નથી. સહજપણે માસ તરીકે પ્રાપ્તત વ્ય કર્યુ છે તેને સતેાષ છે. દેહ યાગથી નીપજે, દેહ વિયેગે નાશ, એ સ્થિતિ હામ તા પણ દુ:ખ નથી, પુનઃજન્મ હેાય તે પણ ભય નથી. અજ્ઞાનથી ભય ઊભો કરવાની જરૂર નથી. એટલું જ્ઞાન નથી કે નિશ્ચિતપણે એમ કહી શકું કે હવે પછી સદ્ગતિ છે. જે હાય તે, આ ભવે ક્રાંઇ એવુ કયુ' નથી કે ચિન્તા કે ઉર્દૂગ થાય.
ઇશ્વરકૃપાથી જીવન એ દરે સુખી અને બધી રીતે સમૃદ્ધ રહ્યું છે. કદાચ ભરણુભયના અભાવનું આ એક કારણ હાય, પણ માવા પ્રકારનું જીવન ધડવામાં વિચારપૂર્ણાંક પુરુષાથ કર્યા છે. અકસ્માત નથી. આવી વૃત્તિ વધતી જ રહે છે.
કાલેજમાં અભ્યાસ ક્રુરતા ત્યારે પ્લેટોના સંવાદો વાંચ્યા હતા. તેના સારે. એવા અભ્યાસ કર્યાં છે. સેાક્રેટિસને સ્વહસ્તે ઝેરના માલા પીવાને છે છતાં તેના ચિત્તની સ્વસ્થતા અદ્દભૂત છેડાવવા અને અવણુ નીય રહી છે. તેને બચાવવા અથવા મિત્રા પ્રયત્ન કરે છે તેને સેક્રેટીસ અવગણે છે. અેલ્લે દિવસે, ચારે તરફ કકળાટ છે ત્યારે આ સ્થિત પ્રા પુરૂષ આત્મા અમર છે અને મૃત્યુના ભયનું ક્રાઇ કાણું નથી તેના ઉપદેશ આપે છે. પ્લેટાના આ સંવાદ જેનું નામ ‘ફીડે' છે તે અમર સાહિત્ય છે, મારા મન ઉપર આ સંવાદની ઊંડી અસર રહી છે. મારા જીવનધડતરમાં સેક્રેટીસે કરેલ “ બચાવ ” અને આ સંવાદના મેટો કાળા છે. મારી પ્રાથના છે કે મારે આ ભાવ અંત સુધી ટકી રહે. ૨૭-૫-૧૯૭૩, ચીમનલાલ ચકુભાઇ
ク