________________
તા. ૧૬-૯-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
સ્નેહસ’મેલનમાં શ્રી ઝાલાસાહેબ પ્રવચન કરી રહ્યાં છે
તા. ૨૯–૮-૭૧ના રાજ યેજાયેલા તાદાત્મ્ય એટલા જ સમયથી રહ્યું છે. આમાં પણ પરમાનંદભાઈના સદ્ભાવ મને ત્યાં ખેંચી ગયો.
“વિભૂતિઓની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ અનેક સત્યનિષ્ઠો સાથે મળીને સેવાવૃત્તિથી એવું જ કામ કરી શકે છે.
“રસેલ અને રાધાકૃષ્ણનમાં જે સામ્ય લાગે એવું જ સામ્ય તેની નાની આવૃત્તિમાં પરમાનંદભાઈ અને મારા વિશે હું કલ્પતો રહ્યો છું. વ્યાધિ અને સમાજના ઉત્કર્ષ અને કોય માટે સતત મથ્યા કરવું તે પરમાનંદભાઈનું જીવનકાર્ય હતું.
“વ્યાખ્યાતાઓની પસંદગીનું પણ તેમનું ઉચ્ચ ધોરણ રહેતું અને એ કારણે વ્યાખ્યાતાઓ પણ ઉત્તરોત્તર એવા જ યોગ્ય મળતા રહ્યાં છે.
“માણસ બાલે છે તે પ્રમાણે વર્તી શકતા નથી હોતા. પરંતુ તેમાં સંગતી હોવી જોઈએ એમ હું માનું છું. આપણે જે વિચારને માન્યતા આપતા હોઈએ એ પ્રમાણે જીવવાનો આપણો પ્રયત્ન હોવા જોઈએ. મારી આવી મનોવૃત્તિ રહી છે અને એ કારણે જ જાહેરમાં હું બહુ
જતા નથી.
“જેને જીવનમાં કંઈક જાણવું છે એવા માણસ માટે જ નહિ, વિદ્રાના માટે તેમ જ વિદ્રો માટે પણ આ વ્યાખ્યાનમાળાની પ્રવૃત્તિ ખૂબ જ ઉપયોગી છે. આવા મારો અભિપ્રાય છે.”
ત્યારબાદ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કહ્યું કે “મારા વ્યવસાચના તેમજ સામાજિક કામેાના દબાણના કારણે પરમાનંદભાઈ, મિત્રે અને પરિચિતા સાથે જે અંગત સંબંધેા રાખી શકતા હતા તે મારી મર્યાદાની બહારની વસ્તુ છે.
“વ્યાખ્યાનમાળાને લગતા ભાર પણ જે રીતે પરમાનંદભાઈ ઉપાડતા હતા તેમાં પણ મારી મર્યાદા છે, એટલે સહકાર્યકરોને માથે મારું એ બાજો નાખવા પડતા હોય છે. પરતુ આ વખતની વ્યાખ્યાનમાળાને જે સફળતા સાંપડી અને સંઘની પ્રવૃત્તિ પણ જે યથાવત રીતે ચાલી રહી છે તેમાં શ્રી. ચીમનલાલ જે. શાહ અને શ્રી સુબોધભાઈ એમ. શાહ—બન્ને મંત્રીઓ ઉપર સવિશેષ બાજો રહ્યો છે અને તેમણે પૂરા સમયના ભાગ આપીને આ કામ ઉપાડી લીધું છે.
“પરમાનંદભાઈને મારા વિશે અપૂર્વ મમતા હતી, વિશ્વાસ હતા અને તેમનામાં ઉદારતા અને ખેલદીલી હતી. આ કારણે અમેા પરમમિત્ર બની શક્યા હતા. તેમની દષ્ટિ મુખ્યત્વે સામાજિક હતી, જ્યારે મારી દષ્ટિ મુખ્યત્વે તાત્વિક રહી છે. એક સુધારકની ધગશ મારામાં નથી, હું આવી બાબતમાં કાંઈક ઉદાસીન રહેતા હાઉ છું પરંતુ જે કાંઈ મારે માથે આવી પડે છે તે, ગમે તે કારણે અત્યંત સરસ રીતે થઈ જાય છે. કયારેક મને પેાતાને પણ આ વિશે એમ પ્રશ્ન થાય છે કે આમ કેવી રીતે બનતું હશે?
આ
“આટલી બધી પ્રવૃત્તિઓ હું ચલાવું છું, પરંતુ તેને લગતી કોઈ પણ વસ્તુથી હું અજાણ નથી રહેતા. એનું કારણ એ છે કે મને દરેક સંસ્થામાં કાર્યકરોનો સહકાર ખૂબ રહે છે.
“ત્યારબાદ તેમણે કહ્યું હતું કે અનેક જાતની પ્રવૃત્તિઓના બાજો મારા માથે હોય છે એ કારણે હું દરેકને પૂરો સંતોષ નથી આપી શકતા અને એ કારણે ઘણાને એમ લાગતું હોય છે કે હું તેમને પૂરો ન્યાય નથી આપતો. પરંતુ મારી શકિતની પણ મર્યાદા છે. સંઘની પ્રવૃત્તિઓ વિશે મારી શકિત પ્રમાણે હું કરતો જ રહીશ. સૌ કાર્યકરોને સહકાર પણ મને ઉત્સાહીત રાખે છે.” ત્યારબાદ શ્રી. કે. પી. શાહે અને પ્રા, રમણલાલ ચી. શાહે સંઘની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ત્યારબાદ સંઘના મંત્રી શ્રી સુબાધભાઈ એમ. શાહે સૌના આભાર
માન્યા હતા.
સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી એ. જે. શાહ તથા મધુરીબહેન શાહ તરફથી બૂફે ડીનરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના માટે પણ મંત્રીશ્રીએ તેમનો આભાર માન્યો હતા. અનેં ફેને ન્યાય આપી સૌ પ્રસન્ન વાતાવરણમાં છૂટાં પડયાં હતાં.
સંકલન: શાંતિલાલ ટી. શેઠ સ્વ. પરમાનદ્ન કાપડિયા સ્મારક નિધિમાં * આજ સુધીમાં ભરાયેલી રકમા
૧,૨૬,૦૭૬ અગાઉ પ્રગટ થઈ ગયેલી રકમે ૧૦૦૧ શ્રી. નાણાવટી ફેમીલી ચેરીટી ફંડ
૧૦૦૧ નરભેરામ હંસરાજ કમાણી ચેરીટી ટ્રસ્ટ-જમશેદપુર
૧૦૦૧
૧૦૦૧
૧૦૦૧ ૫૦૧ ૫૦૧
૫૦૧
૫૦૧ " જયંતીલાલ અંબાલાલ શાહ તથા
મિલાબહેન જયંતીલાલ શાહ.
મહાસુખલાલ ભાઈચંદ શાહ
લીલાધર પી. શાહ
33
૫૦૧
૫૦૧
૫૦૧
૫૦૧ ૫૦૦
૬૮૬૦
૧૬૪૨૪૪૯
,,
"3
..
૧૪૩
કોનવેસ્ટ (પ્રાઈવેટ) લિ. રાજેન્દ્ર બાલચંદ મહેતા ગણપતલાલ મગનલાલ ઝવેરી ગુલાબચંદ રાઘવજી–સુરેન્દ્રનગર માતીબહેન જીવરાજ શાહ અમદાવાદ
નેમચંદ નાથાલાલ તથા સુમતિબહેન નેમચંદ
મનુભાઈ રાયચંદ સંઘવી નરસી કોરસીની કું.
નાનચંદ જુઠાભાઈ પાંચસેાથી નીચેની રકમેા