________________
૧૮૨
તેમની લોકલક્ષિતા બહુધા લાકોના પ્રેયની પોષક હોય છે.
જે થોડાં વર્તમાનપત્રો લોકોના શ્રેયની વધુ ખેવના કરતાં હાય છે અથવા તો તેમના પ્રેય અને શ્રેયના સુમેળ બેસાડવા મથતાં હોય છે તેમને માટે જ આ પક્ષલક્ષિતા કે લાલક્ષિતાને પ્રશ્ન ચિંતનના વિષય બનતા હોય છે.
પ્રભુ જીવન
અને એવાં પત્રને મેં આરંભમાં જણાવ્યું તેમ પક્ષલક્ષતા અને લેાકલક્ષિતા વચ્ચે ખાસ વિસંવાદ નથી લાગતો. લાકશાહીમાં રાજકીય પક્ષો બહુધા લોકકલ્યાણના પોતપોતાના ખ્યાલાને આધારે બંધાતા હોય છે અને તે અનુસાર તેઓ પોતાના કાર્યક્રમો, લોકોની અનુમતિ માટે તૈયાર કરતા હોય છે. હવે લાકશાહીની શાસનવ્યવસ્થામાં શાસક પક્ષ તરીકે કે વિરોધ પક્ષ તરીકે એ પક્ષા જ મહત્ત્વના ભાગ ભજવતા હોય છે. આ સ્થિતિમાં લોકકલ્યાણના હેતુથી જ પ્રેરાયેલાં વર્તમાનપત્ર પણ એક અથવા બીજા પક્ષની વિચારસરણી અને કાર્યક્રમનાં હિમાયતી બને તેમાં કશું જ ખોટું હોતું નથી, એટલું જ નહિ પણ, એમ થવું અંશત: અનિવાર્ય હોય છે. કેમ કે લાકશાહીમાં પ્રભાવી—અસરકારક બનવા માટે વિચારને પણ સંઘ— બળની જરૂર હોય છે.
એવા સંઘબળની ઉપેક્ષા કરવામાં આવે તો આચાર્ય વિનોબાના અતિ ઉત્તમ સર્વોદય વિચારની જે દશા થઈ છે તે થવાના ભય રહે. શાસ્ત્રકારોએ એમ કહ્યું છે કે સંઘે વિત્ત: યુિને કળિયુગમાં તો કોણ જાણે, પણ લાકશાહીમાં તા સંખ્યાબળનું મહત્વ અને રાંઘશકિતના પ્રભાવ હોય જ છે. એટલે લોકશાહી વર્તમાનપત્રા પક્ષીય દષ્ટિએ લોકલક્ષી હોય એ સાહજિક લાગે છે.
પણ પક્ષલક્ષિતા અને પક્ષનિષ્ઠા એ બે વસ્તુ અલગ છે. *My party right or wrong'-સાચા કે જુઠો પણ મારો પક્ષ—એવી વૃત્તિ અને બીજા બધા પક્ષો અને તેમના વિચારો ને કાર્યક્રમોના આંધળા નિષેધ એ પક્ષનિષ્ઠાનું લક્ષણ ગણાય. આવાં લક્ષણવાળાં સામ્યવાદી પત્રા આપણા દેશમાં ઘણાંય છે. પણ જનતા પર તેમના કોઈ નોંધપાત્ર પ્રભાવ હોય, અથવા તે તેઓ બહાળા ફેલાવા મેળવી શક્યાં હોય એમ જાણવામાં આવ્યું નથી.
એટલે આ વિષય જે રીતે રજૂ થયો છે તે પરત્વે મારી દ્રષ્ટિ આ છે. પત્રાની લેાકલક્ષિતાની અવિરોધી એવી પક્ષલક્ષિતાનું એક તાજું ખૂબ જ નોંધપાત્ર ઉદાહરણ આપું. અમેરિકામાં ૮૦ ટકા જેટલાં પત્રકાર–પરિસંવાદના
પ્રમુખ
શ્રી ગગનવિહારી લ. મહેતા
✩
સંધના વર્ષોજૂના કાર્યકર તથા જૈન મહિલા સમાજના મંત્રી
બેઠેલાં (ડાખી બાજુથી) શ્રી ચંદુલાલ સાંકળચંદ શાહ, પ્રેા. તારા શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહ, પંડિત, સુખલાલજી, શ્રી મનુભાઇ કાપડિયા, શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી,
ઉભેલાં: પ્રા. રમણલાલ ચી. શાહ, શ્રી. ચીમનલાલ જે. શાહ, શ્રી. લાકડાવાળા, શ્રી. પ્રવીણભાઇ મંગળદાસ શાહ, શ્રી. દીપુર બરાડિયા, શ્રી. સુખાધભાઇ એમ. શાહ, શ્રી. જય ંતિલાલ વર્તમાનપત્રો અને સામયિકો રિપબ્લિકનપક્ષી છે. છતાં આ વખતે પ્રમુખપદની ઉમેદવારીમાં ડેમોક્રેટિક પક્ષના શ્રી જહોનસન સામે રિપબ્લિકન પક્ષના ગોલ્ડવટર જેવા અત્યંત વિષમ વિકલ્પ ઊભા થયા ત્યારે, મોટા ભાગનાં રિપબ્લિકન પત્રાએ પોતે જ ગોલ્ડવ ટરનો નિષેધ ઉચ્ચાર્યો. મારી સમજ પ્રમાણે લોકશાહીમાં મૂળભૂત રીતે લોકલક્ષી પણ વ્યવહારમાં પક્ષલક્ષી એવાં વર્તમાનપત્રાનું સ્થાન, ગૌરવ અને મર્યાદા આ પ્રકારનાં હોય છે. લાકોના વધતા ઓછા લાભ માટે પક્ષ ખરો, પણ લોકોને ભાગે પક્ષ નહિ એ તેમનું બિરૂદ હોય છે.
શ્રી લીલાવતીબહેન દેવીદાસ
તા.
☆
શ્રી મુંબઇ જૈન યુવક
KA
સંઘના એક આધસ્થાપક સભ્ય પુરાણા ‘પ્રબુદ્ધ જૈન’ના તંત્ર
શ્રી રતિલાલ ચીમનલાલ કાઠા