________________
પ્રબુદ્ધ જીવન .
તો
!
રેજીત
પ્રબુદ્ધ જીવન રજત જયન્તી સમારંભનું એક દુષ્ય
જ
અ.
છે , જીવન પર – જયંતી
-
પ્રજ્ઞાચક્ષુ ? જે ઉદારતા દર્શાવી છે. તેને હું અવશ્ય ઉપયોગ ક્રીશ, પણ દૂરપગની હદ સુધી ન જાઉં એની કાળજી પણ રાખવા ઈચ્છું છું. આજે ‘પ્રબુદ્ધ જીવન’ વિશે કંઈક કહેવાનું છે, પણ પ્રબુદ્ધ જીવન એટલે એના તંત્રી શ્રી પરમાનંદભાઈ.
કાશીથી પાછા ફરી ગુજરાતમાં આવ્યું ત્યારે અચાનક ભાવનગર જવાનું થયું. તે કાળે ભાવનગર એટલે મારે મન શ્રી કુંવરજીભાઈનું ઘર જ મુખ્ય. કુંવરજીભાઈ જૂની પરંપરાના જૈન ધર્માભ્યાસી તરીકે જાણીતા. જો કે તેઓને ઉછેર એક રીતે પંથના વર્તુળમાં જ થયેલે, તેથી તેમનું મન પણ એ રીતે ઘડાયેલું. છતાં સ્વભાવે તેઓ ઉદાર અને શાણા વ્યવહારદક્ષ હતા. પ્રસંગ આવતાં તેમણે મને પોતાના ચિ. પરમાનંદભાઈએ લખેલ એક લેખ સાંભળી
તેમનું સ્વાગત કરું છું અને પૂ. કાકાસાહેબને આજના સમારંભનું પ્રમુખપદ સ્વીકારવાની વિનંતી કરું છું.”
ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે આ પ્રસંગ ઉપર અનેક શુભેચ્છકોના આવેલા સંદેશાઓ વાંચી સંભળાવ્યા હતા, જેમાંના કેટલાક તા. ૧૬-૧૧-૬૪ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થઈ ચુક્યા છે અને બાકી રહેલા કેટલાક પ્રબુદ્ધ જીવનના આ અંકમાં સંમીલિત કરવામાં આવ્યા છે. ' ત્યાર બાદ આ પ્રસંગ ઉપર અતિથિવિશેષ તરીકે પધારેલા પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીએ નીચે મુજબ પ્રવચન કર્યું હતું:-
પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી “માનનીય શ્રી પ્રકાસાહેબે પ્રમુખ તરીકે મને મુક્ત મને સમય મર્યાદાનું બંધન સ્વીકાર્યા વિના કંઈક કહેવાની
-
પ્રબુદ્ધ જૈનના તંત્રી
પ્રબુદ્ધ જીવનના તંત્રી
'
રજત જયન્ત
સ્વ. મણિલાલ મકમચંદ શાહ
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
પૂજ્ય કાક