________________
છે).
૧૫૪
'
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧ર-૩
' આવ્યું છે પણ તેમને અન્યની મિલ્કત પર વારસા હક્ક રહેશે નહિ.
પણ જ્યાં છૂટાછેડા હોય ત્યાં લગ્ન કાળ દરમ્યાન થયેલું બાળક કાયદેસર જ ગણાય છે.
(૪) અદાલતની કાર્યવાહી દરમિયાન અને તે પછી સગીર બાળકોને કબજો ભરણપોષણ તથા શિક્ષણ વિષે અદાલત ગ્ય ને વાજબી સૂચનાઓ આપી શકે છે રાને તે સૂચનાઓ ફેરવી શકે છે કે રદ કરી શકે છે. આ હુકમ કરવામાં શકય હોય
ત્યાં બાળકોની ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ કલમનો અર્થ સગીર બાળકો માતાને જ કે પિતાને જ સોંપવા
તેવું નથી. બાળકોનું હિત ને ઈચ્છા જોઈને હુકમ કરવાને છે. : (૫) અદાલતની કાર્યવાહી દરમિયાન કે તે પછી અદાલત
પતિને પત્નીને અગર પત્નીને પતિને ભરણપોષણ આપવાનો હુકમ કરી શકે છે. તે રકમમાં વધઘટ કરી શકે છે, પણ જેની તરફેણમાં ભરણપોષણને હુકમ કર્યો હોય તે ફરી લગ્ન કરે અગર ચોરિયભ્રષ્ટ થાય તે ભરણપોષણને હુકમ અદાલત રદ કરી શકે છે.
(૬). આ કાયદા નીચેની અરજી જિલ્લા ફેર્ટ અગર જયાં સીટી- ' સિવિલ કોર્ટમાં હોય તો તેમાં થઈ શકે છે. પણ આવી કોર્ટમાં તો
અરજી થઈ શકે છે તેની હકમતમાં (૧) લગ્ન થયાં હોય અગર (૨) પતિ કે પત્ની સાથે કે અલગ) રહેતાં હોય અથવા (૩). જયાં બને છેલ્લાં સાથે પતિ પત્ની તરીકે રહ્યાં હોય ' , ' (૭કોઈ પણ બે હિંદુ વચ્ચે આ કાયદાનો અમલ પછી - થયેલાં લગ્ન ‘જો તે વખતે તેને પતિ કે પત્ની હયાત હોય તે . રદબાતલ છે તે તે વ્યકિત ગુનેગર છે.
ધ: આ કલમને અર્થ એ થાય છે કે હવે કોઈ હિંદુ ભારતમાં જ નહિ પણ પરદેશમાં જઈને પણ બીજાં લગ્ન કરે
તે તે ગેરકાયદેસર છે ને ગુનેગાર છે.' ' () ઓ- કાયદા નીચેની કાર્યવાહી કોઈ પણ એક પક્ષ ઈચ્છે
તો કેમેરામાં કરવા અદાલત . બંધાય છે. મુકદમાની કાર્યવાહીના છે. અહેવાલ અદાલતની પરવાનગી વિના છાપી શકતાં નથી.' - ૯) આ કાયદા નીચે થયેલાં હુકમનામાઓ સામે અપીલ
થઈ શકે છે. + '' (૧) બે પક્ષકાર સંમત હોય તો પણ અદાલત સંમતિથી
હુકમનામું આપી શકતી નથી ને કાયદામાં જે જે કારણો આપ્યા છે . તે પુરાવાથી સારીત થાય તે જ અદાલત છૂટાછેડા આપી શકે છે. . (૧૨) પરસ્ત્રી કે પરપુરુષ સાથેનાં સંબંધને કારણે અરજી :' કરવામાં આવી હોય તે અરજદારે એ ક યમાં સંમતિ નથી આપી
કે એ કૃત્ય તેણે ઉર્યું નથી એવી ખાતરી થવી જોઈએ. ' '' (૧૩) મુકદમ માંડવામાં બિનજરૂરી કે અયોગ્ય વિલંબ ન ' થયો હોવું જોઈએ.
(૧૪) આ કાયદા નીચે હુકમનામું કરતાં પહેલાં બંને પક્ષકારો વરચે સમાધાન કરાવવા સર્વ પ્રયત્ન કરવાની અદાલતની ફરજ છે. * . . (૧૫) આ કાયદા અન્વયેની અરજી બંને પક્ષે ચશમ- પિશીવી એટલે કે મળી જઈને કરી ન હોવી જોઈએ.
હિંદુ લગ્નનો કાયદો આજે જે છે તેની આ મુખ્ય રૂપરેખા .. છે. જેને માત્ર વકીલ જ સમજી શકે અગર કોઇ વ્યકિત
ગત કિસ્સામાં વકીલોને ઉપયોગી થઈ પડે એવી ઝીણવટભરી બાબ
તોને આ લેખમાં ઉલ્લેખ કર્યો નથી. સામાન્ય વ્યકિત તે કદાચ તે સમજી કે અનુસરી પણ ન શકે. , , . કાયદાનું સામાન્ય જ્ઞાન તે સારુ ઉપયોગી છે ને તે માર્ગદર્શક
નીવડે છે. પેટન્ટ દવાઓ પર જેમ લખવામાં આવે છે કે તબીબની સલાહ લઈને ઉપયોગ કરવો તે મુજબ કાયદો એક જ છે. છતાં
દરેક વ્યકિતગત કિસ્સા પર કાયદાની કલમની ભિન્ન ભિન્ન અસર " હોય છે જે સામાન્ય વ્યકિત સમજી શકતી નથી એટલે વ્યકિત
એ માત્ર કાયદાની આવી રૂપરેખા ઉપર જ આધાર ન રાખવો. • ' '
' . ' કેશવલાલ એમ. શાહ * , ' ' તીવ ' , , , , , , , , ' ' આશા ને ચેતનાને એ,
- દીવડે લઇ ઘૂમવું; • જાત જગે જગાવીને, .
ચૈતન્યમાં ભળી જવું, . . . -હરિશ વ્યાસ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કરેલી રાષ્ટ્રોય તેમજ આંતરરાષ્ટ્રીયક્ષેત્રના રાજકારણની આલોચના
મુંબઈ જેન યુવક સંઘના ઉપક્રમે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આંતરરાષ્ટ્રીય તેમ જ રાષ્ટ્રીય ક્ષેત્રે છેલ્લાં ચાર પાંચ મહિના દરમિયાન બનેલ ઘટનાઓની તા. ૯-૧૧-૧૯૬૩ શનિવા ના રોજ સંઘના કાર્યાલયમાં સવિસ્તર આલોચના કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બનેલી ત્રણ મુખ, ઘટનાઓ: (૧) બ્રિટનના પ્રધાનમંડળમાં કરવામાં આવેલો ફેરફાર, જેના પરિણામે મેકમીલનની જગ્યાએ લોર્ડ હ્યુમ આવેલ છે, (૨) સાઉથ વીએટનામના પ્રમુખ અને તેના ભાઈનું કરવામાં આવેલું ખુન અને નવાં પ્રધાનમંડળની રચના (૩) અલજીરીઆ અને મોરે ક્કો વચ્ચે ચાલતે સરહદી સંઘર્ષ આ ત્રણ ઘટનાઓનું તેમણે સવિસ્તર વિવરણ કર્યું હતું અને તેનું રાજકારણી રહસ્ય સમજાવ્યું હતું. ત્યાર બાદ રશિઆ અને ચીન વચ્ચે ચાલી રહેલા તેમ જ ઈન્ડોનેશિઆ અને મલેશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને તેમણે આછા ઉલ્લેખ કર્યો હતો. અને જણાવ્યું હતું કે આ સંઘર્ષોમાંથી તત્કાળ - કોઈ યુદ્ધનું જોખમ દેખાતું નથી. - ત્યાર બાદ રાષ્ટ્રીય ક્ષેત્રના રાજકારણની ચર્ચા કરતાં ચીન તરફથી
ભારત ઉપર તત્કાળ કોઈ મોટા પાયાના આક્રમણને સંભવ નથી, પણ - પાકીસ્તાનની કાશમીર સરહદ ઉપરની હીલચાલ કાંઈક ચ. તા
પેદા કરે તેવી છે એમ તેમણે જણાવ્યું હતું. પછી કામરાજ યોજનાના પરિણામે કેન્દ્ર પ્રધાનોને અને છ પ્રાદેશિક * મંત્રીઓને છૂટા કરવામાં આવ્યા તેના અ ઘાતપ્રત્યાઘાતોનું તેમણે વિસ્તારથી વર્ણન કર્યું હતું અને નવા પ્રધાનમંડળની રચના કરવા જતાં વાતારણ ઉલટું બગડયું છે અને જુથબંધી નાબુદ થવાને બદલે વધી છે એવો અભિપ્રાય તેમણે વ્યકત કર્યો હતો. કેન્દ્રસ્થ ' પ્રધાનમંડળમાંથી છૂટા થયા બાદ શ્રી એસ. કે. પાટીલનાં જાહેર નિવેદનની સમીક્ષા કરતાં શ્રી પાટીલનાં કેટલાંક નિવેદને બેજવા, બદારીભર્યા હોવાનું. તેમણે જણાવ્યું હતું. ત્યાર બાદ જયપુર ખાતે મળેલ અખિલ હિંદ મહાસભા સમિતિના અધિવેશનમાં કોંગ્રેસની કારોબારીએ Democratic socialism થી કોંગ્રેસ શું કહેવા માંગે છે તેનું વિસ્તારથી નિરૂપણ કરતું એવું એક અતિ મહત્ત્વનું નિવેદન રજૂ કર્યું હતું અને તે અંગે છેવટનો નિર્ણય હવે પછી ' થોડા સમયમાં ભૂવનેશ્વર ખાતે મળનાર કોંગ્રેસ અધિવેશનમાં લેવામાં આવનાર છે તેની તેમણે વિગતવાર સમજૂતી આપી હતી. તે નિવેદન મુજબ દેશમાં માત્ર સમાજવાદી ઢબની સમાજરચના જ નહિ પણ સમાજવાદ લાવવા માટે નીચેની બાબતે અતિ આવશ્યક હોવાનું આ નિવેદનમાં જણાવ્યું છે તે તરફ તેમણે લક્ષ ખેંચ્યું હતું.
(૧) Planned Economy–આયોજિત અર્થરચના : (૨) તેને માટે જરૂરી અંકુશ (૩) દોલત અને આવક અંગે દેશમાં પ્રવર્તતી અસાધારણ
અસમાનતાની જરૂરી પગલાંઓ દ્વારા સત્વર નાબૂદી. (૪) ઉત્પાદન વધે તેવાં સાધને ઉપર વધારે ધ્યાન કેન્દ્રસ્થ
કરવાની જરૂર A (1) Social justice સામાજિક ન્યાયની સાર્વત્રિક
સ્થાપના . (૬) સંયુકત સહકારી ખેતીને સવિશેષ વેગ
. (૭) સામાજિક સેવાઓ શકયતમ વિસ્તાર . (૮) ચાલુ દિન પર દિનના જીવનમાં સૌને મળવી જોઈતી
" સરખી તકો
તેમણે આગળ ચાલત. કારોબારીના નિવેદનમાં રહેલા નીચેના વિધાન ઉપર સવિશેષ ભાર મૂકયો હતે. Congressmen ' should become examples of socialist philosophy
in their daily life. કોંગ્રેસી કાર્યકરોએ સામાજિક વિચાર- સરણીના જીવંત નમૂના બનવું જોઈએ.
- ત્યાર બાદ પંજાબ, કેરળ, ગુજરાત અને કાશ્મીરની રાજછે કારણી પરિસ્થિતિની તેમણે ચર્ચા કરી હતી.. * * j... આ રીતે તેમણે કરેલી ઢગલાબંધ હિતીથી ભરેલી આલોચના . સાંભળનાર સૌ કોઈના માટે રસપ્રદ અને બેધપ્રદ નીવડી હતી.
'