________________
તા. ૧૬-૫-૧
રાતા ગેાળ તેના ગાલ. તેના પિતા જેવાં વાંકડિયાં કાળાં ઝુલ્ફાં અને કાળી સુન્દર મેટી આંખેા. કાંઇ કાંઇ ગાંડુ ધેલું ગણતી હસતી કલ્પના.
ગણુ
પછી હું મારા બિછાનામાં બેઠી બેઠી ઘરના હિસાબ ગણતી હતી. તે મને મેલાવતી હતી-મારા ખાટલાની ગાદી સુધી માંડ પહોંચતી ઊંચી થઇ થઇ, તેની નાની દાઢી ગાદી પર ટેકવી મને ખેાલાવતી હતી. તેનું નાનુ નાકનું ટેરવુ પેચી ગાદીમાં દબાઇ ગયું હતું.
પ્રભુનું જીવન
પેલા લાલ લાલ ગાલ અને કાળી કાળી આંખા સફેદ ચાદર પરથી તેનુ આતુર મુખ જોઇ રહ્યું હતુ. મા-મમી—તેના ગાદીમાં દબાઇ ગયેલા હાઠ અને જવના દાણા જેવા દૂધિયા દાંત અસ્પષ્ટ ઉચ્ચારતા હતા. બિલેમાં જડાયેલી મારી આંખા ઊંચી કર્યા વગર, એક હાથથી કલમથી સહી કરતાં અને બીજા હાથથી તેનુ માથુ પંપાળતાં મેં કહ્યું, “બિબલુશ !” તેનાં આતુર કાજળભરેલાં નયન મારા પર જડાયેલાં રહ્યાં. ફરી એલી, “ભા-મમી.” હિસાખ પૂરા કરવાની અધીરામાં મેં કહ્યું, “જા દીદીજાહમાં રમ—બહાર.’
ચેડીવારે ઊઠીને તેના ખંડમાં ગઇ ત્યારે મારી તરફ તેની પીઠ હતી. બાઇ તેના ધાયેલા, સહેજ ભીના વાળ ઓળતી હતી. મારા કામમાં જેને મેં પાછી કાઢી હતી તે તેાં આયનામાં મને જોઇ એકદમ હસી–કરી–અને મારે ઘૂંટણે વળગી પડી. તેનુ મેઢું મારા પાલવમાં દટાઇ ગયું હતું. તેમાંથી રૂધાતે તેના અવાજ આવ્યો, ‘મા-મમી.’’ તેને વહાલી કરી, ખુરશીમાં એસાડી અને તેના માંમાં મેં કાળીએ ધર્યાં.
માડી બપારે તેને તાવ આવ્યે, ૧૦૨ ડિગ્રી. કલમમાં ઉત્સવ હતા—કાઇ ધરમાં નહાતુ. દાકતરને ખેલાવ્યા. છાતી પર સ્ટેથેસ્કોપ મૂકતાં ઉધરસ આવી, આંખે ફાટી ગઇ, શ્વાસ ધાળાવા લાગ્યા. તે મેહાશ થઈ ગઈ. તેની આંખેા મિંચાવા લાગી, તેની લાંખી પાંપામાં મેાતી પરાવાન્મેલાં હતાં. એક કલાકમાંહજી બધાં આવે તેટલામાં-મારા ખેાળામાં તેને પ્રાણ ગયેા– સૂર્ય આથમતાં.
ધીમે ધીમે શ્વાસ ગયા. ધીમે ધીમે શરીરની કુમાશ ચાલી જવા લાગી, આંખા તેા બન્ધ જ હતી. હોઠ કળી શા બિડાએલા. મુઠ્ઠીઓ-પ્રતાન શીવળેલી.
મૃત્યુને કાણે બિહામણું કહ્યું ? કેવુ સુંદર !
અકસ્માત ? અકાળે ? સવા વર્ષની બાળકી એક જ કલાકમાં ગઈ-રમતી—ખેાલતી-ભેટતી હસતી ગઇ.
અકાળે શું એક વર્ષ કે શું દસ કે સે? કાળના યુગયુગાન્તર આગળ ? એક ક્ષણ–એક યુગએ આપણા મનની કલ્પના—ગણિત. મૃત્યુ એ કાળ છે–અકાળ નહીં,
અકસ્માત ! મૃત્યુને કેણુ અકસ્માત કહી શકે ? અકસ્માત તે જીવન છે.
એ સાંજે મારા ખેાળામાં નિર્જીવ શી એને જોઇ મારાથી કહેવાઇ ગયું”, “ એ જ એક ભરેાસેા છે. '' મૃત્યુના ભરાસે છેજીવનના નહીં.
.
આ જીવ આવ્યે શું અને ગયા શું ? એક સવા વર્ષ માટે ? નવ નવ માસ દરમાં ધરી, રાતદિનના ઉજાગરા કરી, પાળીપાષી, એ મૃત્યુના દાન માટે ! આહું જીવિત । તુ` કેવુ વ્ય, કેવુ... મિથ્યા!
એવુ કાણુ પૂછી શકે? વસન્ત આવી છે. માઘ માસમાં પેલુ કાંચનાર–ગુલબાસી રંગી ફૂલોથી ભરેલુ, કેટલી પાંદડી અને કળીઓથી ધરા પથરાઈ છે! જલની જેમ, પુલ્લ એ તરુવરનું પ્રતિબિમ્બ માટી ઝીલી ન રહી હાય જાણે! કાચી
આ કળીએ શુ અકાળે ઝરી પડી છે? નીચે જેવી તે ઝરી પડી છે તેવી અનેક બીજી વૃક્ષ પર ખીલી છે—ખીલે છે. ઝરી
૧૫
પડવાને લઇને શુ એ ઝાડ ઓછું સુન્દર છે ? એ સુન્દરતા શેાકનું પાત્ર નથી. એની સમગ્રતામાં તે કાંચનાર આનન્દમય દીસે છે.
માનવજ-મારા કાંઇ કાંઇ કરવાનું હતું, કાં કાંઇ લાધવાનું હતું તેને ! પણ નાની બાળાને મૃત્યુએ ઝડપી લીધી. તેના જીવનમાં સર્વ શેષ જ રહ્યું. ઇન્દ્રિયસ પુટ શે। આ પ્રાણવન્ત દેહ કાંઇ કાંઇ કરવા વાંકે છે; પણ મૃત્યુ દ્વારા એ સપુટ આસરી જતાં શું શેષ રહે છે?. બાકી કાંઈ જ નહીં –અધૂરું પણ નહી. શેષ, બાકી, અધૂરું' એ મરેલાંની પાછળ રહેનારાં માટે. એ ઇન્દ્રિયસ પુટની જાળમાં રાયનારાં માટે.
હા, મૃત્યુ ? ક્રૂર કાણે કહ્યું ? માતા જેવુ સાડમાં લેતું મરેલાંને તે ખરું જ, પણ જીવતાંને મરણના ભાસ કરાવી આત્મભાન કરાવતું. મૃત્યુ-એ ામયી જનની! તારું. દરેક દન અમને રડાવતુ'-નવા જન્મતા બાળક જેવુ એ રુદન છે. પુનજમતુ. મરેલાંના પુનર્જન્મથી શુ વિશેષ? પણદરેક મૃત્યુના ભાનથી પુનર્જન્મ થાય છે. એ મૃત્યુ માનવદેહના અવસાનમાં જ નથી પણ હરેક પળ - હરેક સરી જતી પળ – તેના અવસાનનાં તે મૃત્યુ સમાયેલુ છે. એ સરી ગયેલી મૃત્યુમય પાના કારુણ્યમાંથી એ અસીમ કરુણાનુ ભાન થાય છે. શરીરઅંડનુ કોચલું ફૂટી જાય છે—એ ધટ કૂટતાં, અનતાકાશને સાક્ષાત્કાર થાય છે.
પણ તેને થયું શું ? બધાં પૂછતાં, શુ થયુ ?” વહી ગયેલા કલાકાને-યાદગીરીનાં પડેાને-એ માટીના મોટા ટિંબાને-વારવાર ખાધા. કાંઇ કારણ જડે છે? એક એક ક્ષણુ-ધૂળમાં વેરાયેલાં કાળાં કીડિયાં જેવી—વીણી વીણીને પાછી પરાવલી. ખૂટતાં કીડિયાં ન જડયાં, તે ન જ જડયાં.
મૃત્યુ પહેલાં--હા, બરાબર ચોવીસ કલાક પહેલાં – નવા ઝાડના કયારા કયાં ખાદીએ? ” માળી પૂછવા આવ્યેા. પખવાડિયા પછી ઉપલે માળથી ઊતરી. તે રમતી હતી-ચેાપાટનાં સેગટાં અને કાડીએથી, કાડી ભરેલી એક મુઠ્ઠી તેના મેમાં હતી. મને ફાળ પડી. મેં તેને રોકી. મુઠ્ઠી ખેંચી. કાડી મેાઢામાં રહી ગઈ હશે એમ જાણી નાક ઝાલ્યુ, તે રડી. માં લાલ થઇ ગયું હતું, સાકટાં અને કેાડી જમીન પર વેરાઈ ગયાં હતાં. તેના ગાલ પર વેરાતાં આંસુ મેં લૂછ્યાં. છાતી સરસી ચાંપી, છાની રાખી અને બાગમાં ઝડાપવા ગઇ. પવન ફૂંકાતાં હતા. ધૂળ આકાશે ચઢતી હતી. અણુધાર્યાં વઢેળને લઇને પાંદડાં અને કુલા આકાશે ખેંચાતાં હતાં.
હા, એ કાડી તે ગળી ગઇ હશે? એ તેની શ્વાસનળીમાં થઇ, ફેફસામાં ગઇ! ચેાવીસ કલાકમાં એ કેડીને લઇ ફેફ્સામાં પાણી ભરાયાં. તાવ આવ્યા-પ્રાણ ઊડી ગયેા. એ મારે હાથે થયું! માને હાથે ખાળકીતા પ્રાણ લેવાયા? તે ચેોપાટની બાજીએ સર્વસ્વ ખાયું !
પણ પખવાડિયા પહેલાં તેને તાવ આવ્યા હતા તેની અસર પણ હાય ! પણ તે તે પાછી સારી થઇ ગઇ હતી. સાચે, કોડીએ પ્રાણ લીધા હશે ? ફરી નદીને કિનારે જાઉં, ચિતા સળગાવી હતી ત્યાં ભેખડામાં શેધુ ? એ કાડી જડશે?
ગઇ સાંજે તેને તાવ આવ્યેા હતા ત્યારે કેમ ન યુ? છબિ લીધી હાત તેા છાતીની અન્દર કેડી દેખાઇ હોત. એક કલાક તેણે આપ્યા હતા. એડાશ, તે એક કલાક જીવી હતી. બિ લીધી હાત તેા કાડીને યંત્રથી છાતીની બહાર કાઢી શકાતે. તેના જીવ બચી ગયા હાત. હાય ! ન સૂઝયું, ન સૂઝયું. કેમ ન યુ' ?
યાદ આવ્યું પેલુ એક બુલબુલ-તેની કારમી ચીસાઉઝરડાએલી એની છાતી. નાનપણમાં અમારાં ઝુમ્મરમાં એણે માળા બનાવ્યેા હતેા. એક હાડા ચારા લેવા ગયુ હતુ. ત્યારે ગુપચુપ તેના બચ્ચાને અમે રમવા લીધું. બુલબુલ પાÝ