SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન પૂર્વજન્મના, કેમ કે હમણાં તા એણે આચિતુજ ઐતી માના ઉદરમાં પોતાના જીવનનું નવું પાનુ ફેરવ્યું છે અને જો દુર્જન લહેર કરે છે અને દુનિયાને પગ તળે કચડે છે તે તે તા એની સજ્જનતાને લીધે-જ, જો કે એ સજ્જનતા પણ ગયા જીવનની જ, કેમ કે એ વખતના 'સત હમણા તેા છેક જ પાપના સપ્રદાયમાં ફેરવાઇ ગયા છે. ખસ, ખધેા ખુલાસેા મળી ગયા અને બધુ ખરાખર છે એમ નક્કી થઇ ગયું. ખીજા શરીરમાં કરેલાં પાપને માટે આપણે દુ:ખ ભોગવીએ છીએ, આ દેહમાં કરેલા પુણ્યાને માટે બીજા દેહમાં આપણને શિરપાવ મળશે અને એને અનન્તતા સુધી ચાલ્યા કરશે. નવાઇ જેવું નથી કે તત્વચિતાને આ તદન નકામી માથાકૂટ લાગી છે અને તેથી પુણ્ય તેમ જ પાપ બંનેને છેડી દઇ આવી હેરતભરી રીતે શાસિત થયેલી દુનિયામાંથી નાશી છૂટવાને જ તેમણે પરમ પુરુષાથ ગણ્યો છે. એ સ્પષ્ટ છે કે સજ્જનતાને માટે સ્વર્ગના ઉપભાગની લાલચ અને દુષ્ટતાને માટે નરકની યાતનાએની ધમકીના રૂપા અર્ધ આધ્યાત્મિકઅ ભૌતિક એવા જે જૂના ખ્યાલ હતા તેના જ આ નવા લેખાશ છે. પ્રભુ કાઇ ન્યાયાધીશ, પિતા અને નિશાળના શિક્ષક રૂપે સારાં બાળકોને ઇનામો આપે છે અને મસ્તીખાર છેકરાંને નેતરથી કટકાવે છે એવો ખ્યાલ અને વિશ્વના નિયમ મુખ્યત્વે બક્ષિસ આપનારો અને સજાનો અમલ કરનારા છે એવા ખ્યાલ એક બીજાના સંબંધી જેવા છે, તેમ જ હજી પણ માનવસમાજ. જે વ્યવસ્થા ઉપર અવલ ખેલા છે તે સામાજિક ગુનાઓને માટેની જંગલી અને અમાનુષી ક્રૂડની ક્રૂર અને અન્યાયી વ્યવસ્થાને ખ્યાલ પણ. એ ખ્યાલાને જ સંબંધી છે. ભાનવ પોતે વધુ ને વધુ ઇશ્વર સમાન બનવાનુ મૂઠ્ઠીને ઊલટા હંમેશ શ્વરને પેાતાની સમાન બનાવવા ઇચ્છે છે અને આ બધા ખ્યાલો આપણામાં રહેલાં ખાલિશતા, જંગલીપણું અને પશુતાનાં જ પ્રતિબિંખા છે. જો આપણે જાણતાં ન હોત કે કક કાળથી ચાલી આવતી પોતાની તુચ્છ વિચારણાને મહાન સંતેના ગંભીર ચિંતનામાં ભેળવી દેવામાં માણસને મઝા પડે છે, તે જરૂર આપણને આશ્રય થાત કે બદ્ધ અને હિંદુ ધર્મોની જેવા ઊંડા તત્વજ્ઞાનમાં આવી બાળકશાઇ કલ્પના કર્યાંથી ઘૂસી જવા પામી.. . આ વિચારા એટલા તા પ્રબળ છે, કે માનવજાતિની કેળવણીમાં તેમને જરૂર ઉપયાગ હશે એમાં શંકા નથી અને કદાચ એ પણ ખરુ હોય કે ઇશ્વર બાળક અંતરાત્મા સાથે તેની ખાલિરાતા અનુસાર વર્તતા પણુ, હોય અને મરણ પછી તેની સ્વર્ગ-નરકની ભભકભરી કલ્પનાને એ ચાલુ રહેવા દેતા ઢાય. પણ અમુક તબક્કા પછી સજા અને ઇનામના ખ્યાલ બિલકુલ અસરકારક રહેતા નથી. માણસે સ્વર્ગ અને નરકમાં માને છે અને છતાં લહેરથી પાપ કયે જાય છે અને છેવટે કાઇ પાદરી પાસે કરેલા પ્રાયશ્ચિત્ત વડે અથવા મૃત્યુશય્યા પર કરેલા પશ્ચાત્તાપ વડે અથવા ગંગાસ્નાન વડે અથવા કાશીમાં જઇ મરણ પામવા વડે એમાંથી છૂટે છે. આપણી ખાલિશતામાંથી છૂટવાના આવા બાલિશ ઉપાયા છે! અંતે માનસ પ્રૌઢ બને છે ત્યારે આ બધા બાળબચ્ચાંના ખેલને એતિરસ્કાર પૂર્વક દૂર હડસેલી દે છે. બક્ષિસ અને સજાના રૂપની પુનજેમની ઉપપત્તિ પશુ, જો આથી જરા વધારે ઊંચી હૈાય તે પણ એટલી જ નકામી છે અને સારૂ છે કે એ નકામી છે; કેમકે ઇશ્વર તરફ ઊંચે જવાના સામર્થ્યવાળા માનવ બક્ષિસ કે નામને માટે સદ્દગુણી થાય અને સજાના ભયને લઇને પાપ ન કરે એ અસહ્ય છે. કાઇ સ્વાથી બાયલા કરતાં અથવા ઇશ્વર સાથે ક્ષુદ્ર વેપાર કરનારા કરતાં તે બળવાન પાપી સારી. આ વિરાટ અને મહાન જગતની વ્યવસ્થા આવા ક્ષુલ્લક હેતુ ઉપર થાય એ જ અકલ્પનીય છે. ખરેખર ગીતાએ બરાબર જ કહ્યું છે કે कृपणाः फलहेतवः । . તા.૧-૫-૧ પુનઃજન્મવાદને પુરી આધાર અંતરાત્માની ઉત્ક્રાંતિ પુનર્જન્મવાદના ખરા આધાર તો અંતરાત્માની ઉત્ક્રાંતિ છે અથવા જડ તત્ત્વમાંથી એનુ બહાર આવવુ. એ એની ક્રમિક સ્વવપ્રાપ્તિ છે. કર્મ અને તેમાંથી બહાર નીકળી જવાના જે ઐાદ્ધ સિદ્ધાંત હતા તેમાં આ જ સત્ય છુપાયેલુ હતું, પણ ઔદ્દવાદ અને પ્રકાશમાં ન લાવી શકયા. હિ ંદુ ધમ' અને 'પૂર્વે જાણતા હતા, પણ પછીથી એને વ્યકત કરવામાં એ સાચી સમતુલા ખાઇ ખેડા. હવે આપણે એ પ્રાચીન સત્યને નવી ભાષામાં કહેવાનુ છે. જો અંતરાત્માનુ આવુ ક્રમિક વિકસન ખરૂ ઢાય તે પછી પુનર્જન્મવાદ એક બુદ્ધિવિષયક આવશ્યકતા અને તાર્કિક રીતે અનિવાય આનુષ ંગિક સિદ્ધાંત ખેતી જાય છે, પણ એ ઉત્ક્રાંતિના હેતુ શા? પ્રમાણસર ભૌતિક બદ્લા મેળવવાની આશાએ આચરેલુ રૂઢિસ્વીકૃત અથવા સકામ પુણ્ય નહીં, પણ કોઇ દિવ્ય જ્ઞાન, શકિત, પ્રેમ અને શુદ્ધતાની સતત વૃદ્ધિ જ એના હેતુ હેાઈ શકે. આ વસ્તુ જ ખરૂ સત્યમ છે અને એ સત્ન પોતે જ પેાતાની અક્ષિસ છે. પ્રેમના કાર્યની એક માત્ર ખરી બક્ષિસ એજ છે કે સદાકાળ પ્રેમના આનંદની ગ્રહણુક્ષમતામાં વધ્યે જવું અને આખરે આત્માના સર્વગ્રાહી આશ્લેષ અને વિરાટ પ્રણયના હર્ષોંન્માદમાં લીન થવું, ખરા જ્ઞાનનાં કાયની એક માત્ર બક્ષિસ એ જ છે કે નિઃસીમ પ્રકાશમાં સદાય વધ્યે જવું. ખરી શક્તિનાં કાર્યની એક માત્ર બક્ષિસ એ જ છે કે દિવ્ય શકિતને વધુ ને વધુ આપણામાં વસાવવી અને શુદ્ધતાનાં કાર્યની બક્ષિસ એ જ છે કે અહંકારમાંથી વધુ વધુ છૂટા થઈ બધી વસ્તુઓનુ દિવ્ય સમવમાં રૂપાંતર અને અને સમરસતા કરનારી પરમ પવિત્ર વિશાળતામાં પ્રવેશ કરવે, આ સિવાય બીજા કશા પણ બદલાની ઇચ્છા કરવી એ મૂર્ખાઇ અને અજ્ઞાન છે અને આ બધી વસ્તુઓને બદલા તરીકે ગણવી એ પણ એક અપરિપકવતા અને અપૂર્ણતા છે. ને ત્યારે દુ:ખ અને સુખ, દુર્ભાગ્ય અને સમૃદ્ધિનું શું ? આ બધાં તા પાતાની કેળવણીમાં અંતરાત્માને મળતા અનુભવે, સહાયતા, આલખના, સાધના, સાધના, પરીક્ષાએ અને કસોટીએ છે અને સમૃદ્ધિ તે ધણીવાર દુ:ખ કરતાં ચે મારી કસોટી છે. ખરેખર, વિત્ત અને દુઃખને તે ઘણીવાર પાપની સજા ગણવાં કરતાં પુણ્યની બક્ષિસ ગણવી જોઇએ, કેમકે એ તે અંતરાત્માને સૌથી વધુ મદદગાર થાય છે. તેમને કોઇ ન્યાયાધીશનાં સખત ન્યાય તરીકે અથવા ક્રોધે ભરાયેલા શાસનકર્તાના કાપ તરીકે અથવા અનિષ્ટનાં પરિણામ તરીકે ગણવાં એ તે ઈશ્વરના અંતરાત્મા સાથેના વ્યવહારને અને અંતરાત્માની ઉત્ક્રાંતિના નિયમને તદ્દન ઉપલકિયા દૃષ્ટિથી જોવા બરાબર છે અને દુન્યવી સમૃદ્ધિ, સ ંપત્તિ, સંતતિ તેમ જ કલા, સાંદર્ય અને શકિતના બાહ્ય ઉપભાગનું શું? જો અંતરાત્માને કશી પણ હાનિ કર્યા વિના એ સ મેળવાય અને ભગવાનના આનદ અને અનુગ્રહના આવિર્ભાવ તરીકે જ માત્ર એ સવ ભગવાય તે એ સારૂ જ છે, પરંતુ એ બધુ પ્રથમ તે આપણે બીજાઓને માટે - અથવા તા સર્વને માટે મેળવવું જોઇએ અને આપણે પોતાને માટે તે વિશ્વ-વ્યવસ્થાના એક અંગ તરીકે જ અથવા તે પૂર્ણતાને વધારે નિકટ લાવવાનાં એક સાધન તરીકે જ મેળવવુ જોઇએ. અંતરાત્માને પોતાને તેા પોતાના અમૃતત્વની સાબિતી યે જોઇતી નથી અને પેાતાના પુનર્જન્મની સાબિતી કે જોતી નથી કેમકે એક એવા વખત આવે છે, કે જ્યારે એ સભાન– પણે (Cnsciously) અમર થાય છે અને પેાતાના અન ંત અને નિવિકાર સ્વરૂપ પ્રત્યે સભાન બને છે. એક વાર એ સાક્ષાત્કાર થાય કે પછી અંતરાત્માના અમરપણાની બાબતના બધા ઐહિક
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy