________________
તા. ૧૬-૩-૬૧
કરુણાવિચાર વિરૂદ્ધ ઉપયુકતતાવાદ
Compassion versus Utility..
તા. ૧–૩–'૬૧ ના પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થયેલ નુમુક્ષિત કવિ નોતિ વં! એ મયાળાના લેખ વાંચીને શ્રી વત્સલાબહેન મહેતાએ એક ચર્ચાપત્ર લખી મેાકલ્યુ છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છેઃ
પ્રબુદ્ધ જીત
“માંસ મચ્છીના આહારને ભારત સરકાર ઉત્તેજન આપી રહી છે એમ માનીને આપના એક મિત્રને આધાત લાગ્યા છે અને તેમણે આપને પત્ર લખ્યા છે તેમ જ તેના ઉપર આપે આલાચના કરી છે તે વાંચી. આ વાંચીને ઘણા વખતથી મનમાં અમુક વિચારો ધેાળાયા કરે છે તે વિચારો આપ સમક્ષ મૂકું છું. તેના ઉત્તર આપ તથા આપના મિત્ર આપવા કૃપા કરશે ?
ગાયના
“માંસ મચ્છી આજે નહિ પણ હજારો વર્ષોથી ભારતના મોટા ભાગના લોકો ખાતા આવ્યા છે. ખગાળ, સીધ, પંજાબ વગેરે આખા પ્રાન્તા માંસાહારી જ છે—સિવાય કે બ્રાહ્મણા, અને ગાળ માં તે। શ્રા હ્મા પણ માંસાહારી છે. આપના મિત્રને જાણીને આશ્ચર્ય થશે કે વેદેમાં દરેક પહેલાં યજ્ઞ વાછરડાને કાપીને તેનુ માંસ આરોગવાનું લખ્યું છે. દરેક સ્મૃતિમાં કઇ જાતનું માંસ કયા વખતે ખાવું અને ન ખાવું તે વિષે ખૂબ જ વિગતવાર બધું આપ્યું છે. વિશેષ કરીને મનુસ્મૃતિમાં તા યે સમયે કયુ માંસ ખાવું તે પર આખું એક પ્રકરણ છે. વેદ્ય અને સ્મૃતિના મારા ઊંડા અભ્યાસ છે, તેથી મને આ વિષે ખરાખર માહિતી છે, માત્ર ગુજરાતમાં જૈતેની અસર વધારે હોવાથી ગુજરાત વધુ શાકાહારી પ્રાન્ત છે. પણ માનો કે આ બધુ ખાટુ છે ને ખરાબ છે. તે પણ માંસાહારી લોકો તે શરીર ટકાવવા એક જરૂરિયાત માનીને માંસ ખાય છે, પરંતુ જૈનેતા આજે વર્ષોથી મુખ્ય ધંધા રેશમ અને મેાતીના છે તેમાં શું હિંસા નથી થતી ? રેશમના જીવતા કીડાને (રેશમના તાર આખા તૂટયા વગર નીકળે માટે) ઉકાળવામાં આવે છે. આ મે જાતે જોયુ છે અને જાણીતી વાત છે કે, મોતી કાઢવા માટે ઢગલા ને ઢગલા કાળુ માછલીઓને જીવતી મારી નાખવામાં આવે છે. આ બન્નેમાં શુ મુગા વેની હત્યા નથી? અને રેશમ અને મેાતી ને શેખની વૈભવની–વસ્તુ છે. એના વિના શ્રીમન્ત ઓ ખુશીથી ચલાવી શકે છે. ગરીખાની તે। આ છે વૈભવની વસ્તુઓ લેવાની શકિત જ નથી હોતી. આપણે આપણુ રેશમ પરદેશ નીકાસ નથી કરતાં? આ ગામાંસ નીકાસ કરતાં કઇ રીતે વધુ અહિંસક છે? આ બન્ને વેપારા તા મુખ્ય જૈતાના જ હાથમાં છે.
“અને વાંદરા નિકાસ કરે તેમાં શું ખાટુ ? ઘણાં વર્ષોં પહેલાં શ્રી · કનૈયાલાલ મુનશીએ કહ્યું હતુ` કે “ભારતમાં કાં તેા કૂતરાં, ખીલાડાં, વાંદરાં વગેરે પ્રાણીઓને વાડા, કે કાં તેા મનુષ્ય ને જીવાડા, પ્રાણી
એ તે મનુષ્યા બન્ને માટે ભારતમાં અનાજ નથી,’તા આ લાખ્ખો રૂપિયાના પાકને નુકસાન કરતાં, અનાજ ખાઇ જતાં વાંદરાની નિકાસ થાય તે જ ભારતની વધતી જતી વસ્તીને અનાજ પૂરું પડશે. નહિ તેા પછી આપણે જ મારી નાંખવા પડશે, વળી નિકાસ થાય છે તે વાંદરા પર પરદેશમાં વૈજ્ઞાનિકા રાજ રાજ મનુષ્યના હિત અર્થે જ પ્રયોગો કરે છે. આ પ્રયોગા સફળ થાય છે તેને આપણે શું પૂરેપૂરો લાભ નથી ઉઠાવતા? આપણા પરમ પ્રિય પુત્ર કેયુવાન પતિ કે પત્ની માંદી હોય અને ડૉકટર નવુ કાઇ ઈન્જેકશન આપીને સફળતાથી આપરેશન કરે તે જ વખતે હૃદય બંધ પડી જતુ હોય તે તે કાઢીને
વિષયસૂચિ
સાચા મનુષ્યત્વની પ્રાપ્તિના કીમિયેા કવિ શ્રી રાજેન્દ્ર શાહની ચિન્તનમાધુરી ડે. રમણલાલ શાહનું સંધે કરેલું બહુમાન જિગી
૨૨૧
મસાજ કરીને પાછુ મુકી દર્દીને જીવનદાન આપે કે હૃદયમાં કાણું પડેલુ હોય એવા જન્મથી જ હૃદયવાળા બાળકોને પ્લાસ્ટીકની નળી હૃદયમાં ઓપરેશન કરી મૂકીને જીવાડે કે સડી ગયેલી કીડનીની જગાએ સફ્ળતાથી બીજી કીડની મૂકે તે આપણને પમ આનદ નથી થતે ? આ બધા જ પ્રયાગા વાંદરાં પર થાય છે અને જો વાંદરાં પર ન થાય તે શસ્ત્રક્રિયા આટલી આગળ વધે જ નહિ અને આપણે પોતે જીવનમાં આટલી નચિન્ત સહીસલામતી ન જ અનુભવીએ. આપણું પ્રિયજન સફ્ળ શસ્ત્રક્રિયાથી બચે એમ હોય તો તે વધારે મહત્ત્વનું કે એક વાનરનું જીવન ? અને તે નજ બની શકે, કેમકે મનુષ્ય પર આવા પ્રયોગો થાય જ નહિ. હંમેશ કોઇ વસ્તુને જોતાં પહેલાં મહત્ત્વની કઈ બાબત છે એ જોવું જોઇએ.
તા. ૧૭–૩૬૧
વત્સલા મહેતા શ્રી વત્સલા મહેતા ઉચ્ચ કોટિના લેખિકા અને સામાજિક સમસ્યાના એક સ્વતંત્ર સમીક્ષક બહેન છે. પ્રબુધ્ધ વનના વાચકને યાદ હશે કે તા. ૧-૮૬૦ ના પ્રબુધ્ધ જીવનમાં “પાગલ પ્રેમી” એ મથાળાની એક સત્ય ઘટના—ગીતા પરીખે લખેલી–પ્રગટ થઇ હતી. તે ઘટનામાં રહેલા નૈતિક મુદ્રાનુ વિશ્લેષણ કરતા વત્સલા બહેનને એક લેખ અને બહેન ગીતાના પ્રત્યુત્તર પછીના તા. ૧૬-૯-૬૦ના પ્રબુદ્ધે જીવનમાં પ્રગટ થયા હતા અને આ મુદ્દા ઉપર ‘જન્મભુમિ–પ્રવાસી'ના કેટલાક અકામાં ઠીક સમય સુધી ચર્ચા ચાલી હતી.
શ્રી વત્સલાબહેનનુ ઉપર આપેલું ચર્ચાપત્ર કરુણાવિચાર વિરૂદ્ધ ઉપયુક્તતાવાદ' અથવા તે। ‘Compassion versus Utility'એ સનાતન સમસ્યાનુ સૂચન કરે છે અને તેમનું નિરૂપણ ઉપર્યુક્તતાવાદ તરફ ઢળે છે. અહિંસાવાદીઓને-પશુદયાવાદીનેપડકારરૂપ આ ચર્ચાપત્ર અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ ઊભાં કરે છે, જેની ઝીણવટભરી ચર્ચાવિચારણા થાય એ બહુજરૂરીછે. આ માટે આ સમસ્યા અંગે સ્વતંત્ર રીતે વિચાર કરતા અને ભિન્ન ભિન્ન મતબ્યા ધરાવતા વિચારકાને પોતાના વિચારો બને તેટલા સક્ષેપમાં અને સુવ્યવસ્થિત આકારમાં લખી મેાકલવા નિમંત્રણ આપવામાં આવે છે. આ રીતે પ્રાપ્ત થયેલાં લખાણા અયવા તે તેમાંના ઉપયોગી ભાગા, એકની એક ખાખત પુનરાવર્તન ન થાય એ રીતે, પસંદ કરીને પ્રબુદ્ધ વનના આગામી અંકામાં અવકાશ મુજબ પ્રગટ કરવામાં આવશે અને છેવટે તંત્રોના નિવેદન સાથે આ ચર્ચા સ"કેલી લેવામાં આવશે. તંત્રી, પ્રબુદ્ધ જીવન
કરુણાવિચાર વિરૂદ્ધ ઉપયુકતતાવાદ પ્રકીણ નોંધ : પરિવર્તનના વિશાÉÀતઃ એક આલેાચના, ધી ઈન્ડિયન ગ્રે ડીલર્સ ફેડરેશનની કાર્યવાહીની અગ્નિપરીક્ષા, એક ભવ્ય રાજપુરુષને દુઃખદ દેહવિલય. આઇન્સ્ટીનના મહાકાવ્યના એક વિશેષ અનુવાદ નવપરિણીત યુગલને આશીર્વાદ
'D
પૃષ્ઠ
બ્રુસ બ્લેવિન ૨૧૫ ગીતા પરીખ ૨૧૮
૨૨૦
મનસુખલાલ ઝવેરી ૨૨૦ વત્સલા મહેતા ૨૨૧ પરમાનદ ૨૨૨
વિઠ્ઠલદાસ પુરૂષોત્તમ દેસાઇ ૨૨૪ ગીતા પરીખ ૨૨૪