________________
૨૦૦
પ્રભુ જીવન
મહિનામાં ઓછામાં ઓછા ૨૦ દિવસ મારે બહાર કરવાનું રહે છે. મારાં પત્ની પણ ભણાવવાનુ કામ કરે છે. એટલે સતત ચરખા ઉપર કાંતવાના દિવસે થોડા જ હોય છે. ઘણા ભાઇઓના અનુભવ છે કે અખર ચરખો લાંબા સમય માટે કાંતવા હોય તે જ ચાલી શકે એવે છે. જ્યારે ચલાવીએ ત્યારે એને શરૂ કરતાં પા અડધા કલાક તે! ચાલ્યા જ જાય. મારા અનુભવ એ નથી. જેના ધરમાં રોજ અડધો કલાકથી કલાક પણ ચરખા ચાલતા હોય તેને તે તરત જ કામ આપે છે. મે પ્રયાગરૂપે રસોડામાં દાખલ થવાના ઓરડાના ટેબલ ઉપર એને મૂકી રાખ્યા. રસાડામાં જઉં ત્યારે પાંચ-સાત મિનિટ ને કાવાર તે પચાસ સા આંટા ફેરવી લઉં, છતાં સાંજ સુધીમાં ચરખા ઉપર અડધાથી પાણી ટી કુંતાઇ જાય. એટલે 'એકવાર પદ્ધતિસર કામ ગોઠવાઇ ગયા પછી ચાલુ કરવામાં કાઇ, ખાસ મુશ્કેલી પડતી નથી. ધણીવાર તે દિવસમાં હું આથી દસ વાર પાંચ પાંચ દસ દસ મિનિટ ચરખા ફેરવતે હઇશ. મે અબર ચરખાના વધારે વિચાર કુટુબનાં વસ્ત્રસ્વાવલ ંબનની રીતે જ કર્યાં છે. એ દૃષ્ટિએ ત્રણ ત્રાકના ગીઅરવાળા ચરખા સૌથી વધારે અનુકૂળ આવ્યો છે. એનાથી ધરમાં સાધન પણ ઓછાં થાય છે. અને વધારે ત્રા સંભાળવામાં જે કડાકૂટ જેવુ લાગે તે પણ લાગતું નથી. કાંતવાની ગતિ પણ કલાકે એક આંટી સુધી આવે છે. એ માટે અવાડિયામાં એક દિવસ પટ્ટા બનાવી લઇએ છીએ અને પછી કેલેડર પદ્ધતિથી ચાર પટ્ટાના પટા બનાવી એને કાંતીએ છીએ. ઘણીવાર એ પટ્ટી પણ એ ત્રણ દિવસ મારા ચરખા ઉપર ચાલે છે.
ટૂંકમાં કહુ તા વસ્ત્રસ્વાવલંબન માટે પણ અંબરચરખે! સાદા રેંટિયા કરતાં વધારે અનુકૂળ આવી શકે એમ છે; ફક્ત એ માટે થોડી જાગૃતિ ને સાવચેતી રાખવાં જોઇએ. એક પ્રશ્ન છે અને તે એ કે સાદા ચરખા ગમે ત્યારે ને ગમે ત્યાં કાંતી શકાય છે. વાત કરતાં કરતાં પણ ચાલે. કોઇપણ જાતની માનસિક તાણ પડતી નથી. પ્રવાસમાં પણ સાથે લઇ જ શકાય. આ બધા અનુભવે સાદા ચરખાની તરફેણમાં છે અને એ રીતે સાદા ચરખાની કતાનું પણુ સ્થાન રહેવાનું જ. અંબર ચરખો બધે ફેરવી શકાવાના નથી. એના ઉપયેગ થાડી વધારે આવડત ને એકાગ્રતાની અપેક્ષા રાખવાના, છતાં કોઇપણ માસને પ્રયાગ કરવા હોય તે કરી જુએ. એક મહિના તે રોજ અડધા કલાક કે કલાક સાદા ચરખા ઉપર કાંતે ને એજ રીતે એક મહિને તે અખર ચલાવે. ' કાઇપણ જાતની શકા વગર કહી શકું કે અંબરથી ઉત્પન્ન વધવાનુ છે તે તે સારૂ પણ થવાનું છે એટલે જેના દિલમાં વસ્ત્રસ્વાલખનની ઝંખના હશે તેને તે જરૂર કાયદા થશે જ. પણ ભાવના જ નહિ હાય તેને તે પેલા ચરખા પણુ કાંતી નહિ આપે. એટલે વસ્ત્રસ્વાવલંબન એ વિચાર છે, એ જીવવાની પતિ છે અને સાદા ચરખા કે અંબર ચરખા એ સાધન છે. સાધનની બાબતમાં મને લાગે છે કે આપણે વધારે સારા, વધારે વૈજ્ઞાનિક અને કાર્યક્ષમ સાધનને આવકારવું જોઇએ ને એ રીતે હું અખરને વિજ્ઞાનયુગના એક આશીર્વાદ તરીકે આવકારૂ છુ.
અને છતાં પ્રવાસમાં, કોઇની સાથે વાતે કરતાં કે આરામના સમયમાં પણ કાંઇક ઉત્પાદન કરવા માટે સાદો ચરખા- વાપરૂ છુ. એક વખત પૂ. દાદાએ અંબર ચરખા શીખવાની વાત કરી ત્યારે મને યાદ છે કે મે' કહ્યું હતુ કે આમ શીખા તે તેા સારું છે; પણુ બધી રીતે વિચારતા આપના માટે તે. આ સાદા ચરખા જ સારે છે ને વરસે દહાડે ૧૧૦ ચે. વા. જેટલું કપડુ આપે છે. એથી વધારે કાંતીને આપને શું કામ છે ? એટલે કયું સાધન વાપરવુ તેને આધાર આપણી પ્રવૃત્તિ, ઉંમર, જીવનની જરૂરિયાત વગેરે પર રાખે છે અને એ વિવેક કરવા જ જોઇએ. એ દૃષ્ટિએ આપણા દેશમાં અંબર પણ ચાલશે ને સાદા ચરખા પણુ ચાલશે.
નવલભાઇ, શાહ
તા. ૧૬-૨-૧
દાતા થાય, ન ચે થાય, એક લાખા મનુષ્યમાં
હવે વીરચંદભાઇએ વેપારના ક્ષેત્રમાં પ્રવેશ કર્યાં તે પૂ આફ્રિકા માલ ચડાવવા માંડ્યા, તેમાં એ એક અદ્ભુત દાનપતિના પ્રસંગમાં આવ્યા. આ દાનપતિ તે શેઃ અબ્દુલહુસેન
અલ્લાહદીના.
અબ્દુલહુસેનભાઇનેા અન્તકાળ હતા એવે ટાણે એક હિન્દુ એની આગળ આવી ચડ્યા તે કહે, ‘ મારે દેશ જાવુ છે. પણ આગમાટના ભાડાના પૈસા નથી, તે મને અપાવે.’
શે! આ વેળાએ ભારે ભીડમાં આવી ગયા હતા; લેણિઆતને દેવાના પૈસા પણ એની પાસે ન મળે. એવી દુર્દશામાં પણ માગવા આવેલા માણસ ઢાલે હાથે કેમ પાછા જાય ? એટલે શેઠે પત્નીને પૂછ્યું. પત્ની કહે: રીકડા પૈસા તેા નથી જ, પણ ઘરની ઘરવખરી, ફર્નિચર, ધરેણુ ગાંઠુ,—એવુ એવુ પણ વેચાઈ ગયુ છે. તો હવે કેમ કરવું ?'
એટલે શેઠે પત્નીના સામી આંગળી કરી ને કહે, વાપરી શકા એમ મને સૂઝતું આ માણસને ભાડાના પૈસા
નાકમાં હીરાની થૂક હતી, તેના આ ચૂંક તમે હવે બહુ દિવસ નથી; એટલે એ વેચી નાખા તે આપેા. '
'
વીરચંદભાઇને પહેલેથી જાહેર જીવનમાં રસ હતા, એટલે કોંગ્રેસની વાર્ષિક એઠક થાય તેમાં હાજરી ભરે. વળી મુંબઇની નગરસભા(કાર્પોરેશન )ના પણ પોતે સભ્ય બન્યા; રૂ।. ૫૦૧ આપીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પણ આજીવન સભ્ય થયા; એક જૈન કાન્ફરન્સના મંત્રીપદે પણ એની વરણી થઈ હતી,
સ્થાનિક કોંગ્રેસના કામમાં પણ વીરચંદભાઇ પડ્યા, એટલે માંડવી કોંગ્રેસ સમિતિને પ્રમુખપદે આવ્યા. પછી ૧૯૩૦માં મુંબઇનગરીની સંગ્રામસમિતિના નવમા પ્રમુખ લેખે એને ચાર માસની સખત કેદની શિક્ષા થઈ. જેલમાં એ સરદાર વલ્લભભાઇ અને ડૉ. ચન્દુલાલ દેસાઇ તથા ખીજા અનેક લાકાના પ્રસંગમાં આવ્યા.
જેલમાં ગયા તે પહેલાં તે દિવસના ૧૫-૧૫ કલાક કોંગ્રેસનું કામ કરતા, ને જેલમાં પેાતાને ઘેાડુ ધણું દૂધ ને ખાંડ મળતી તેમાંથી બીજા કેદીઓને ભાગ આપતા.
છૂટીને આવ્યા પછી માંડવી વિભાગમાંથી કોંગ્રેસ સારુ કાળા ઉધરાવવામાં પેાતે શ્રી નરીમાનને મદદ કરી હતી. અને જવાહરલાલજીએ તમને મળવા એલાવ્યા છે એવી શ્રીમતી સરાજિની નાયડુની ચિઠ્ઠી પણ એકવાર વીરચંદભાઇ ઉપર આવી હતી.
હતા.
રાજકોટ રાજ્યમાં પ્રખ્યાત લડત ચાલી ત્યારે પણ શ્રી વીરચંદભાઇ રાજકોટ આવીને જેલજાત્રાળુ અન્યા ૧૯૩૯માં જામનગર રાજ્ય પ્રજાપરિષદ્ની સભા ભરાણી, તેમાં પોતે સ્વાગતપ્રમુખ બન્યા હતા. આ સભાને ગાંધીજીએ સદેશા મેકલ્યા હતા, કે
• બીજું કાંઇ ન કરી શકે તે કાઠિયાવાડની શુદ્ધ ખાદી ધારણ કરી ગરીમા સાથે તમારું ઐક્ય સિદ્ધ કરો,
ક્રમશ :
દેસાઇ વાલજી ગેવિદજી