________________
૧૮૨
પ્રબુદ્ધ જીવન
પાસે તરંગવતીનુ માગું કરે છે. નગરશેઠ આ માગણીને નકારે છે, પરિણામે પદ્મદેવ અને તરંગવતી ધર છેડીને ચાલી નીકળે છે, આમ કથા આગળ ચાલે છે અને નાની માટી અનેક આફ્તામાંથી પસાર થયા ખાંદુ તે બન્ને કાશાંખી પાછાં ફરે છે અને બન્નેના માતાપિતા રાજીખુશીથી તરંગવતી અને પદ્મદેવનાં લગ્ન કરે છે. આમ વર્ષોં સુધી સસાર ભાગવતા આ અતેને કાષ્ઠ જૈન મુનિ સાથે ભેટા થાય છે અને એ મુનિના ઉપદેશથી પ્રભાવિત ખનેલા તે અન્તે. સ ંસાર વિષે વૈરાગ્ય અનુભવે છે અને તે મુનિ પાસે પ્રવજ્યા ગ્રહણુ કરીને આત્મકલ્યાણુના પંથે. વિચરે છે. તરગવતીની કથાના આ સાર છે.
આવી સુન્દર કથાવસ્તુને શ્રી ખીમય દભાઇએ ‘પૂનમ લન’ નૃત્યનાટિકામાં બહુ કુશળતાપૂર્વક ગૂંથી છે, અને નૃત્યનાટિકાના ભિન્ન ભિન્ન પ્રસ ંગેા એવા પ્રમાણબદ્ધ રીતે યોજવામાં આવ્યા છે કે આરંભથી અન્ત સુધી પ્રેક્ષકો એકસરખા અતૂટ રસાનુભવ કરે છે. વળી આ નૃત્યનાટિકાની પદ્યરચના પણ સાદી, સરળ અને સુગેય છે. દા. ત.
કાણે વજાડયુ ઢાલ, મધરાતમાં કાણે વાયુ ઢાલ તાળીઓ. ત્રીજીણી, દાંડિયા દેવાણા
ગાજી રે શેરીની પાળ...કાણે વજાડયુ ઢાલ, એકજ પાંખનાં પંખી અમે જનમે જનમનાં સાથી આવા ૨ે પખી જનમેાજનમના સાથી ખીલી કૌમુદીની રાત, આજની હેાજી, ખીલી કૌમુદીનીરાત. આભલાના ચંદરવામાં તારલાની ભાત હેાજી...ખીલી. . .હાલને સાથી હાલ્યા જઇએ
એવે અજાણ્યે દેશ કે કાઇ જાણે ના લવલેશ. આમાં પણ જે તળપદા શબ્દોના જ્યાં ત્યાં ઉપયાગ કરવામાં આવ્યા છે તેથી પદ્યેા તેમજ વાર્તાલાપ ભારે રોચક અને સંગીતમય લાગે છે. આવી સુંદર નૃત્યનાટિકા સર્જવા માટે શ્રી ખીમચ ભાતે ધન્યવાદ ધટે છે અને તેમના હાથે વધારે ને વધારે ઉત્કૃષ્ટ કાટિની નાટયકૃતિઓ સર્જાતી રહે એવી તેમના વિષે આપણા દિલમાં આશા ઊભી થાય છે. સામુદાયિક તીથ યાત્રાનું સાંસ્કૃતિક મૂલ્ય :
આવી તીથ યાત્રાના એક પ્રયાજકને અભિનન્દન બિહાર અને ઉત્તર પ્રદેશમાં અનેક જૈન તીથ કરાનાં કલ્યાણક સ્થાન છે. તીર્થંકરના ચારિત્રમાં પાંચ મહત્ત્વના પ્રસગા ગણાય છે. ચ્યવન (એટલે કે પૂર્વભવની ગતિમાંથી ભાવી તીથ"કરના જીવનું માનવયેાનિમાં સંક્રમણ ), જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, અને નિર્વાણુ, આ પાંચ પ્રસંગને પાંચ કલ્યાણુક તરીકે ઓળખવામાં આવે છે અને દરેક તીથ કરના જીવનના, માંના દરેક પ્રસંગ જે જે સ્થળે નિર્માણ થયા હોય તે તે સ્થળને તે તે તીર્થંકરનાં કલ્યાણકસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. દા. ત. બિહારમાં આવેલ સમેતશિખર નામના પર્વત ઉપર ભગવાન ઋભનાથ અને મહાવીર સિવાય પાર્શ્વનાથ અને ખીજા ૨૧ તીથકરનાં નિર્વાણુ થયા હોવાનું માનવામાં આવે છે. આ કારણે સમેતશિખર ૨૨ તીથ કરની નિર્વાણભૂમિ હેાઈને જૈન સંપ્રદાયમાં એક તી તરીકે તેનું સૈાથી વધારે મહત્ત્વ લેખાય છે.
વૈશાલીમાં ભગવાન મહાવીરના જન્મ થયે; પાવાપુરીમાં તેમનું નિર્વાણ થયું. આ રીતે કાશી ભગવાન શાન્તિનાથની જન્મભૂમિ છે. રાજગૃહી, 'પાપુરી અને બિહારમાં આવેલા ખીજા અનેક સ્થળેા તેમ જ ઉત્તરપ્રદેશમાં આવેલાં કાશી, અયેાધ્યા વગેરે સ્થળેા જુદા જુદા તી કરાના કલ્યાણક પ્રસંગા સાથે જોડાયેલાં છે. આ કારણે, જેવી રીતે જૈનેતર
તા. ૧૬-૧
• હિંદુ જનતામાં હીમાલયનાં ચાર ધામે ( જન્માત્રી, ગંગાત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) અથવા તો ભારતની ચાર દિશાએ આવેલાં ચાર ધામો--જગનાથપુરી, કાશી, દ્વારિકા અને રામેશ્વર”ની યાત્રાનું કંઇ કાળથી બહુ મોટુ પુણ્ય મનાયલું છે અને ‘આ તીર્થોની હું... કયારે યાત્રા કરીશ એવી ઝંખના દરેક શ્રદ્ધાળુ હિન્દુ સેવતા હાય છે તેવી ઝંખના આ બિહાર-ઉત્તરપ્રદેશનાં તીર્થીની યાત્રા અંગે દરેક મૂર્તિપૂજક શ્રદ્ધાન્વિત જૈન અનુભવતા હાય છે. આવી બહુલક્ષી તીથ યાત્રાના અવાન્તર લાલ એ છે કે આવી યાત્રાએ નીકળનાર જૈન, વૈષ્ણવ, કે બ્રાહ્મણ યાત્રીને આપણા વિશાળ દેશ ભારતનું દર્શન થાય છે, અને ભારતીય સાંસ્કૃતિ સારા એવા પરિચય થાય છે. આવી યાત્રાના ધાર્મિક દૃષ્ટિએ જેટલા લાભ છે તેટલા જ લાભ સાંસ્કૃતિક તેમ જ શૈક્ષણિક દષ્ટિએ આવી વિશાળ પ્રદેશને આવરી લેતી યાત્રામાં રહેલે છે. દેશભરમાં ારે માસ ચાલી રહેલી આવી યાત્રા વડે જ ભારતીય એકતાની ભાવના કેળવાતી રહી છે.
આવી યાત્રાઓ કરવાનું સામાન્ય સ્થિતિના માણસો માટે સહજ શકય હેતુ' નથી. વળી આવી યાત્રા માટે સ્થળે સ્થળે જે સગવડા જોઇએ તે સાધારણ માસને સુપ્રાપ્ય હતી નથી. તદુપરાન્ત એકલદોકલ નીકળનાર કુટુંબને આવી યાત્રા પાછળ ખર્ચ પણ સારા પ્રમાણમાં થાય છે જે તેના ગજા બહાર હોય છે. આ કારણે આપણા સમાજમાં યાત્રાસંઘે કાઢવાની પ્રથા કંઇ કાળથી ચાલતી આવી છે, કાઇ પણ ધર્મપરાયણ શ્રીમાન પોતાની કામ યા વર્તુળના સંખ્યાબંધ કુટુમેને પેાતાના ખેંચે સુપ્રસિદ્ધ યાત્રા ધામાનાં દર્શન કરાવતા અને તે કુટુંખાની સર્વ પ્રકારની જવાબદારી પોતાના માથે લેતે. આવા યાત્રાસથે એક સ્થળેથી બીજા સ્થળે મોટા ભાગે પગપાળા પ્રવાસ કરતા કરતા તીર્થ સ્થાને પહોંચતા. રેલવે ટ્રેનની સગવડ થયા ખાદ લાંખા અંતરે આવેલાં તીની યાત્રાએ હવેના રેલવેમા જ થાય છે. આજકાલ આવી સમૂહયાત્રા માટે સ્પેશિયલ ટ્રેનોની ગેાઠવણ કરવામાં આવે છે. અને જ્યાં પહેલાંની રીત પ્રમાણે બધા ખર્ચ ઉપાડવાની જવાબ દારી લેવાને કાઇ એક ધમ°પરાયણ શ્રીમાન તૈયાર ન હેાય ત્યાં આવા પ્રશ્નધ કોઇ એક સંસ્થા તરફથી કરવામાં આવે છે અને આવી સ્પેશિયક્ષ ટ્રેનમાં જોડાનાર પાસેથી પ્રવાસના ખર્ચને પહોંચીવળવા માટે જરૂરી એવી રકમ લેવામાં આવે છે. આવી સ્પેશિયલ ટ્રેનન સામાન્ય સ્થિતિના ધણાં કુટુ લાભ લે છે અને તિયાત્રા કરવાની દિલની ભાવનાને એ રીતે સાખે છે. આવી સ્પેશિયલ ટ્રેના યાજવાના હવે તે એક ધાદારી વ્યવસાય પશુ શરૂ થયા છે અને તે દ્વારા આયોજક સારૂં દ્રવ્યાપાર્જન કરતા હાય છે. આવે! યાત્રાપ્રબંધ જ્યારે કાઇ સેવાભાવિ ગૃહસ્થ કરે છે અને એ રીતે સેંકડે ભાઇબહેનને તેમજ બાળકોને સુખરૂપ યાત્રા કરાવે છે કારણ કે આ કાંઇ નાનુંસુનું કામ ક જવાખદારી નથી—ત્યારે તેવા ગૃહસ્થ માટે આપણા દિલમાં ઊડે। આદર ઉપજે છે.
“ તાજેતરમાં મુંબઇના શ્રી ધોધારી જૈન મંડળ અને શ્રી ચદ્રપ્રભુ જૈન ભક્તિ મંડળના સંયુકત ઉપક્રમે સમેતાશિખર, પાવાપુરી વગેરે તીર્થીની યાત્રા કરાવવા માટે એક સ્પેશિયલ ટ્રેનની યાજના કરવામાં આવી હતી, આ આખી યાજનાને મૂર્તરૂપ આપવાની જવાબદારી જૈન શ્વે મૂ. સભાજના એક જાણીતા કાર્યકર્તા શ્રી હીરાલાલ જૂઠાભા શાહે માથે લીધી હતી. પ્રસ્તુત પ્રવાસમ તા. ૧૫-૧૦-૬૦ થી તા. ૨૯-૧૧-૬૦ સુધી એમ ૪૫ દિવસના ગોઠવવામાં આવ્યે હતા. આ યાત્રામાં ૫૦૦ ભાઇ મહેતા અને તે ઉપરાંત ૨૨. ત્રણ