SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૭: આવતી ચૂંટણીમાં આટલી આચારમર્યાદા સ્વીકારીએ પ્રવ્યુ જીવન આવતી સામાન્ય ચૂંટણી વખતે. દેશમાં કેટલીક સ સામાન્ય આચારમર્યાદા જળવાય એવી આકાંક્ષા પેદા થઇ છે તે એક શુભ ચિહ્ન છે. કેટલાક રાજનૈતિક પક્ષાએ પણ એ અંગે ઉત્સુકતા બતાવી છે એ સુખદ વાત છે. રાષ્ટ્રની એકતા ' ને સંસ્કારિતાની દૃષ્ટિએ ચૂંટણી દરમ્યાન બધા લાગતાવળગતા અમુક આચારમર્યાદાઓનું પાલન કરે એ જરૂરી છે. આવી આચારમર્યાદા ચૂંટણીમાં ભળતી વ્યકિતએ અને રાજનૈતિક પક્ષા વગેરે એક જગ્યાએ એકત્રિત થઈને ઠરાવે તે તે ઉત્તમ છે. ગુજરાત સર્વોદય મંડળ, નીચેની કેટલીક આચારમર્યોંદાએ સૂચવે છે તે એ દિશામાં સહાયક થવાની દૃષ્ટિએ :~~~ જનતાએ પાળવા જેવી આચારમાંદા (૧) ચૂંટણી-સભાઓમાં વ્યકિતગત,નિંદા કે હલકી ભાષાને ઉપયાગ થતા હોય તેવી સભામાં અમે ભાગ લેવા નથી માગતા એવા જાહેર નિષેધ કરવા. (ર) પેાતાના મત આપવા સબંધી કાઇ પણ પક્ષ કે ઉમેદવારને વચન આપી બધાઇ જવુ નહીં. (૩) ચૂંટણી દરમ્યાન ઘેરઘેર જઇ મતયાચનાની પ્રથાને -પ્રત્સાહન ન આપવું. (૪) કાઇ પણ ઉમેદવાર કે પક્ષના વાહન કે ભોજનાલયને ઉપયાગ ન કરવા અને એના જાહેર નિષેધ કરવે (૫) ચૂંટણીપ્રચારના કોઇ પણ કામમાં ૧૮ વર્ષથી નીચેની ઉંમરના કિશારાના ઉપયાગ ન થવા દેવા, આ અંગે વિદ્યાથી મંડળેા પાતે જાગરૂક અને. (૬) પેાતાનાં મકાનાની ભીંતેાના ઉપયાગ ચૂંટણીપ્રચાર માટે ન કરવા દેવા. (૭) ચૂંટણી પ્રચારમાં જાતિવાદ કે સંપ્રદાયવાદને આધાર લેવાતા હેાય તે તેને નિષેધ કરવા અને મત આપતી વખતે જાતિ, સંપ્રદાય કે પક્ષનો વિચાર ન કરતાં ઉમેદવારમાં રાષ્ટ્રીય એકતાના ગુણાકેટલે અંશે છે એ જોઇને મત આપવે. (૮) કાઇ પણ ઉમેદવાર કે પક્ષ તરફથી પૈસા કે બીજી સગવડે સ્વીકારીને પેાતાના મતને ન વેચવે. (૯) ચૂંટણી પહેલાં કે પછી ઉમેદવારો પાસે વ્યક્તિગત, સસ્થાગત કે ગામ સારું પેાતાના મતના બદલામાં કાઇ પણ પ્રકારના વળતરની અપેક્ષા ન રાખવી. ઉમેદવાર ને રાજનૈતિક પક્ષાએ પાળવા જેવી આચારમર્યાદા (૧) ચૂંટણી-પ્રચારમાં વ્યકિતગન નિદા ન થાય. (૨) પોતાના કાર્યક્રમની સમજૂતી અપાય, સામેના પક્ષ અંગે કે તેના કાર્યકરો અંગે અસત્ય કે અવળા પ્રચાર ન કરાય. (૩) સમાજમાં પરસ્પર દ્વેષ કે વેરઝેર વધે તેવે! પ્રચાર ન થાય. (૪) અન્ય પક્ષોનાં સભા, સરધસે। . વગેરેમાં અવાધા ઊભા ન કરવા કે તેને તેાડી પાડવાના પ્રયત્ન ન કરવા. (૫) ચૂંટણી–પ્રચારમાં હલકી ભાષાના ઉપયાગ ન કરવા. (૬) સમાજમાં જાતિવાદ, ભાષાવાદ, સ પ્રદાયવાદ કે રાજ્યવાદને મહત્ત્વ મળે તે રીતે પ્રચાર ન કરવા. (૭) પોતાના ઉમેદવારોની પસ ંદગીમાં દરેક પક્ષ રાષ્ટ્રનિષ્ઠા તથા સિદ્ધાંતનિષ્ઠાને પ્રાધાન્ય આપે. (૮) ચૂંટણી–પ્રચાર દરમ્યાન કોઇ પણ વ્યકિત કે સંસ્થાના તા. ૧૬-૮-૧ કે ગામને પૈસાની કે ખીજી સગવડાની લાલચ ન આપવી. (૯) ચૂંટણી–પ્રચાર દરમ્યાન કોઇ પણ વ્યકિત કે સંસ્થાને સીધી કે આડકતરી ધાકધમકી ન આપવી. (૧૦) કોઇ એક પક્ષે અમુક ચૂંટણીમાં જેને ટિકિટ ન આપી હાય એવી વ્યકિતને ખીજા કોઇ પક્ષે એ જ ચૂંટણીમાં ટિકિટ ન આપવી. (૧૧) ચૂંટણી બાદ એક પક્ષની ટિકિટ પર ચૂંટાયેલ વ્યક્તિને પેાતાની બેઠકનુ રાજીનામુ ન આપે ત્યાં સુધી ખીજા પક્ષેએ પાતાના પક્ષમાં પ્રવેશ ન આપવા. (૧૨) ચૂંટણી દરમ્યાન પાળવાની આચારમર્યાદાના જો કોઇ પણ પ્રસંગે ભગ થાય તે તેને જાહેર એકરાર તે પક્ષે પોતે જ કરવા અને તેનું પુનરાવતન ન થાય તેની કાળજી લેવી. (૧૩) દેશના દરિદ્રનારાયણને લક્ષમાં લઈને ચૂંટણી દરમ્યાન થતા ખર્ચ ઓછામાં ઓછે. કરવેશ. (૧૪) દરેક મતદાન ક્ષેત્રમાં કોઇ પણ પક્ષ તરફથી પ્રચાર માટે અમુક વાહન કરતાં વધારેના ઉપયોગ ન થાય તેને અંગે પરસ્પર સમજૂતી કરવી. મતદારને વાહનામાં (૧૬) દરેક મતદાન ક્ષેત્રમાં બધા ઉમેદવારેની સંયુક્ત સભા થાય એ ઇષ્ટ છે. (૧૭) ઘેરઘેર જઇ વ્યક્તિગત મતયાચના ન કરવી. (૧૮) પેાતાના પક્ષ સારુ ચૂંટણી-ફંડ એકઠું કરવામાં અયેાગ્ય સાધનાના ઉપયાગ ન કરવા. (૧૫) મતદાન માટે કાઇ પણુ લાવવા લઇ જવા નહીં. (૧૯) ચૂંટણી–પ્રચાર માટે ૧૮ વર્ષથી નીચેના કિશારૅશના ઉપયેગ ન કરવા. અખબારીએ પાળવા જેવી આચારમર્યાદા આપણાં અખબારો, પછી તે કોઇ પક્ષનાં હોય કે ન હાય, તે તેની પાસેથી ચૂંટણી દરમ્યાન કેટલીક આચારમર્યાદાના પાલનની અપેક્ષા છે : (૧) પોતાના છાપામાં આવતા સમાચાર · કે અગ્રલેખા મારફત હિંસા કે ઉશ્કેરણી ન ફેલાય તેની કાળજી રાખવી. (૨) કામી તંગદિલી ન વધે તે જોવુ. (૩) સમાજમાં અંદરોઅંદર વેરઝેર કે ફ્લેશ ઊભા ન થાય તે વિશે જાગૃત રહેવુ. (૪) સામાન્ય પ્રજાના મન ઉપર સંસ્કારની દૃષ્ટિએ કશી માઠી અસર ન પહોંચે તે જોવું, (૫) અધૂરા, અર્ધસત્ય કે વિકૃત અહેવાલા બહાર ન પાડવા. [ગુજરાત સર્વોદય મંડળ તરફથી તા. ૧૩-૭-૬૧ના રોજ વડાદરા ખાતે મળેલ ગુજરાત સર્વોદય સમેલનમાં રજૂ થયું. વિષયસૂચિ આઝાદીનાં અજવાળાં આવતી ચૂંટણીમાં આટલી આચારમર્યાદા સ્વીકારીયે તમારું ચિન્તન વિશ્વવ્યાપી અને ! તમારી વાણી વિશ્વલક્ષી ખના ! તમારું વત ́ન વિશ્વસવાદી બને ! કમ ખધ અને પુરુષા કરૂણા–વિચાર વિરૂદ્ધ ઉપર્યુક્તતાવાદ રાણકપુર જૈન મંદિર પૃષ્ઠ ગીતા પરીખ ૭૩ વિનેબાજી ૭૭ સુનિલાલ વમાન શાહ ७६ પ્રાણલાલ કાળીદાસ રવિશંકર મ. રાવળ 9 દ્ ૮૨
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy