SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર ન B ૪૨૬૬ વાર્ષિક લયાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જૈન ”નું નવસંસ્કરણ વર્ષ ૨૩: 'ફ ૮ મુંબઇ, ઓગસ્ટ ૧૬, ૧૯૬૧, બુધવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮ ગાયક વૃન્દઃ આઝાદીનાં અજવાળાં (૨) આ જ વા ળાં. દશે દિશે નવચેતન છલકે દૂર થતાં અધારાં કાળાં, આ ઝાદીનાં હતી માતને મળે હાથે ખેડી શી દિસે હવે સામેરી કે કા લેખડી ભારે, રણકે શુભ મંગલ રણકારે; મુક્ત ધરા ને મુકત ગગનમાં ગૂજે જીવન-ગાન રસાળાં ગાત આઝાદીનાં અજવા ળાં. જુગજૂની જંજીર તૂટી તે છૂટયાં બંધને જડતા કેરાં, કાતર તાડી વહ્યાં ઝરણું શાં ગા. વૃંદ: આઝાદીનાં સત્ય—અહિંસા તણું અનેરાં, શત્રુને પણ કર્યાં અમે તે પ્રેમભીનાં અંતરથી વ્હાલાં આઝાદીનાં અજવાળાં, પ્રવકતાઃ અંતે આવીઃ વર્ષોંના તનતેડ પ્રયાસ પછી આઝાદી આવી. આપણા દેશ હવે આપણા થયા. આપણું' તત્ર હવે સ્વતંત્ર થયું. ઍના કુમકુમ પગલે ચેતનનાં પૂર લકવા માંડયાં. સ્વત્વનાં નૂર ઝળકવા માંડયા. આનંદના સૂર રણકવા માંડયા... ગાન અજવાળાં, શીર પરે ના ભાર કાના મુકત ઊડે અવ આપણુ કેશ, થયે। સ્વતંત્ર દેશ આપણા ખિલવવા નવલાં ઉન્મેષ; હવે ધરા પર સ્વર્ગ સર્જવા, અંતરમાં અરમાન નિરાળાં, આ ઝા દી નાં આ જ વા ળાં. પ્રવકતા: આમ તે દેશ મુક્ત થયે.. રાજ્યરચના પણ પેાતાની સ્વતંત્ર થઇ, भुवन શ્રી મુખઇ, જૈન યુવક સંઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ : ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદકુંવરજી કાપડિયા આઝાદીનાં અજવાળાં સગીતરૂપક પણ કોઇ સાહસ નિવિઘ્ને પાર પડે છે ખરું ? આઝાદીની યાત્રાના આર્ભમાં જ ગા. વૃંદ : છઃ મિશ્ર માતા તણાં બાળક એ વિખૂટાં પડયા અને રેલી રૂધિર-ધારા, હિન્દુ અને મુસ્લિમના વિભાજને લાખા જનાનાં ઘરખાર તૂટયાં. પ્રવકતા : આઝાદી સાથે જ પ્રશ્ન આવ્યા ભાગલાના. એક જ ભૂમિને હિન્દુસ્તાન અને પાકિસ્તાનના બે વિભાગમાં વ્હેચી દેવાઇ. કરુણતાની ધાર રાત્રિ છવાઇ ગઇ. ગા, વૃંદઃ છંદ મિશ્ર પરંતુ એ ઝેર સમાવી દીધુ માતા તણા શંકર શા ઉરે આ, આઝાદી કેરા પગલે પહેલા વટાવિ પર્વત આતેનો. પ્રવકતા : ત્યાં પડયા બીજો કટકા ! જેના અદ્ભુત પ્રયાસે આઝાદી હાંસલ થઇ હતી તેવા પરમ પૂજ્ય રાષ્ટ્રપિતાની જ હત્યા થઇ! વિધિની કેવી દૂર કરુણતા ! ગા. વૃંદ : ગાન નહિ મળે વ્યથા તે વાણી ! વ્હાલપના વડલાની આજે ડાળડાળ પીખાણી ... નહિ મળે. કાળ સ્વયમ પણ હામ ભીડે ના હવાને એ શુચિમય કાણુ, કાળા નિર્દેય હાથે ઍને જાતે કીધા શું કુરબાન ? કુમકુમ ભૂસી ભસ્મ પિતાની ભાલ પરે લેપાણી— નહિ મળે વ્યથાને વાણી નભથી સૂર્યાં ખર્યાં, અવિન વ અધારે અટવાણી...નહિ મળે. કેમ ભૂલાય આ કારમી કિલક કથા? એની વેદનાના ડૂમા તે ભારતનાં હૃદયને ગુંગળાવી દે તેવા છે. છતાં... છતાં એને સહ્યે જ છૂટકો. આભ તૂટે તેાયે એની પાર ગયે જ છૂટકા. * છંદ મિશ્ર ગા. વૃંદઃ મુશ્કેલીઓ તે। પુરુષા માંગે આપત્તિમાં શકિત નવીન જાગે, તપ તપી સેાનુ' વિશુદ્ધ થાયે, કાળાં ક્રમે મેઘધનુ છવાયે. પ્રવકતા : અને આપણે આત્મશ્રદ્ધાને ખળે પુરુષાર્થના યજ્ઞ આરંભ્યા છે. અત્યાર સુધી ગુલામીમાં સખતા માનવીએ હવે પેાતાને પગે ઊભા રહીને નવભારતનું નિર્માણ શરૂ કર્યુ છે. પોતાના મનારથાની દુનિયાનું નવસર્જન આર્જ્યું છે. એના પ્રથમ સાપાન રૂપે આપણે ઘડી પહેલી પંચવર્ષીય યેાજના– ગા. વૃંદ : ગઝલ લખી અધારના પટ પર લૂમ લઇ તેજરેખાની અમારી યોજના સૂરત પલટવા હિંદમાતાની. કસી પુરુષાથી કમ્મર, લૂછી નયનેથી લાચારી કર્યાં છે યજ્ઞ યત્નાન ભૂલીને યાતના ભારી. ખિલ્યું છે પાંચ વર્ષે ફૂલ પહેલું હિંદના ભાગે મ હે કે—વિ શ્વ માં અમ સાધનાને પ્રેરતું આગે, પ્રવકતા : કેવુ છે આ ફૂલ? કેવી છે આ સાધના? એણે દેશને શું આપ્યું ? પ્રવકતા ૨ : સને ૧૯૫૬ માં પૂરી થતી પહેલી ચેાજનાને પરિણામે ભારતમાં ૨૦ ટકા ખેતીનુ ઉત્પાદન વધ્યું, ૩૮ ટકા આદ્યોગિક ઉત્પાદન વધ્યું, અને ૧૮ ટકા રાષ્ટ્રિય આવક વધી. પ્રવકતા ૧: વાહ! અને તે ઉપરાંત ? પ્રવકતા ૨: તે ઉપરાંત ભૂમિ--સુધારણા થઇ, જીવન–વીમા કંપનીનું રાષ્ટ્રિયકરણ થયું', અને સધન યેાજનાએ પણ શરૂ થઇ. લેાકેાને મેટા સમૂહોમાં સહકારી–વનની તાલીમ મળી. આખા રાષ્ટ્રની તાસીર બદલાવા માંડી.
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy