________________
૪
પ્રભુનું
આકાર સુધી લઇ જવાના આગ્રહ ધરાવતા જૈન ધર્મના આ દેશમાં ઉદય થયા તે કોઇ આકસ્મિક ચેગ નહાતા, પણ અમારી વૈચારિક પ્રક્રિયાઓનું સ્વાભાવિક તર્ક જન્ય પરિણામ હતું. એવી જ રીતેખ્રિસ્તી ધર્મને—જ્યારે તેને રાજકારણ સાથે કશા સબધ નહાતા એવા તેના પ્રાર ંભના દિવસેામાં-અને સમયાન્તરે જરથેાસ્તી ધર્મને આ દેશમાં આવકારપૂર્ણ વાતાવરણુ મત્યુ અને પેાતાનેા વિકાસ સાધ વાને યોગ્ય ક્ષેત્ર પ્રાપ્ત થયું એ પણુ કેવળ અકસ્માત નહેાતા, પણ ઉપર જણાવી તેવી અમારી ઉદાર વિચારશૈલિનું જ સ્વાભાવિક પરિણામ હતું. ઇસ્લામ જે પેાતાની આક્રમક પ્રચારનીતિ માટે સુવિખ્યાત હતા તે હિંદમાં પ્રવેશ પામતાં નરમ બન્યે, મૃદુ ખન્યા અને મુસ્લિમ વિજેતાઓ અને શાસકોના વિજય કરતાં જો વધારે નહિ તેા તત્સદશ મહત્વપૂર્ણ ઇસ્લામના સન્ત સાધુઓના વિજય ખન્યા, તે પણ ભારતની પ્રાકૃતિ ઉદાત્તતા અને પરમતસહિષ્ણુતાનું જ પરિણામ છે. આજે અમારે ત્યાં એક એવી અનેક રંગના ચારૂ મીશ્રણવાળી-રંગબેર’ગીતાણાવાણાવાળી—સંસ્કૃતિ નિર્માણુ થઇ છે કે જેમાં અનેક તત્ત્વએ એક અસાધારણ વૈવિધ્યવાળી છતાં વિલક્ષણ એકરૂપતાને પ્રગટ કરતી સમાજરચના ઊભી કરવામાં અદ્ભુત કાળા આપ્યા છે.
આમ હાવાથી નિરામિષ–આહાર હંમેશને માટે અમારા જીવનનું અધ ધાર્મિક એવું સામાજિક વૈશિષ્ટ ખની રહેલ છે, . અને નહિ કે આહારવિષયક જુદી જુદી વિચારસરણી કે આર્થિક અનિવાય તાતુ કેવળ સૂચક યા નિદČક હાય એવુ રૂપ તેણે ધારણ કર્યું છે. જો કે આ ખાખતાને લગતા પરિપમા તા તેમાંથી જરૂર પેદા થયા છે. પરિણામે એમાં જરા પણ આશ્ચ પામવા જેવું નથી કે અમારે ત્યાં એવી કેટલીયે જ્ઞાતિઓ અને કામે છે કે જે પેઢીઓથી નિરામિષ-આહારી છે અને જેના કાઇ પણ સભ્યે કદિ પણ નાના કે મેટા જાનવરનુ માંસભક્ષણ તા શું પણ તેના સ્પેશ સુદ્ધાં પણ કર્યાં હોતા નથી. જ્યારે હુ આ કહી રહ્યા છું ત્યારે એમ સમજવાનું નથી કે ભારત સમગ્રપણે નિરામિષ-આહારી છે અથવા તા તેની વસ્તીના મોટા ભાગ તે પ્રકારના છે એવા હું દાવા કરૂં છુ. મુસલમાન, ખ્રિસ્તીઓ, પારસી, શિખા અને બૌધમી એ પણ સામુદાયિક રીતે વનસ્પત્યાહારી નથી, એટલે કે જેમ બીજી કામામાં છે તેમ આ કામેામાં માંસાહારને સામાજિક રીતે પ્રતિબંધ નથી. પણ મીજી દૃષ્ટિએ વિચારતાં, ભારતની વસ્તીને માટે ભાગ વનસ્પત્યાહારી છે-એ અથમાં નહિ કે તેઓ માંસ ખાતા નથી અથવા ખાઇ શકતા નથી, પણ એ અ માં કે તેમને માંસ મળતું નથી અથવા તેા પરવડતું નથી. અમારી વસ્તીને માત્ર નાના સરખા ભાગ એવા છે કે ચાલુ માંસાહારનું સેવન કરે છે. આમાં પણ બીજા દેશો કરતાં અમારા દેશમાં શાક, કઠોળ અને ફળે તેમન: ચાલુ ખારાકમાં મહત્ત્વનુ પ્રમાણ ધરાવે છે.
એમ પણ કહી શકાય કે આમાંની કેટલીક બાબતે વિષે અમે કાંઇક વિચિત્ર ખ્યાલા ધરાવીએ છીએ- આપ તેને પૂર્વગ્રહા પણ કહી શકા છે. જેએ માંસ ખાતા હોય છે તેમને પશુ સર્વ પ્રકારનુ માંસ ખાવાની છૂટ હેાતી નથી, પણ અમુક પશુઓનું જ માંસ ખવાય, અમુક પક્ષનુ માંસ ન જ ખવાય અને વર્ષ દરમિયાન અમુક દિવસેાથી અને અમુક સમયે તે પ્રકારનું માંસ ખવાય' યા ન ખવાય એટલુ જ નહિ, આપને જાણીને આશ્ચર્ય થશે કે કતલ કરવા માટે નક્કી કરાયેલા પશુઓની અમુક રીતે જ કતલ કરાય યા ન કરાય– આવી અનેક મર્યાદા અને પ્રતિબંધો માંસાહાર અંગે અમારે ત્યાં પ્રવતા હોય છે. આ રીતે એવા ચાસ પશુએ છે અને આમાં કામ કામ દીઠ ફેરફાર હાય છે– કે જેનુ માંસ ખવાય જ નહિ અને તેના ત્યાગ કરવા જ જોઇએ એવી માન્યતા પ્રવર્તતી હૈાય છે. વળી
જીવન
તા. ૧-૪-૬૧
એવા કેટલાક દિવસે કે કેટલાક પ્રસંગ ડ્રાય છે કે જ્યારે માંસ ખાઇ ન જ શકાય, અને કતલ કરવાની પ્રતિ સબંધમાં પણ ચાક્કસ નિયમા યા પ્રતિબધા હૈાય છે. હિંદુએ સબંધમાં આ બધા પ્રતિબંધો અને નિષેધાની પાછળ માણુસની સ્વાદવૃત્તિની નબળાઈના સ્વીકાર, માંસાહારવિરમણની દૃષ્ટતા અને માંસના ઉપયોગને જેટલા અને જેટલી રીતે અટકાવી શકાય તેની આવશ્યકતાના ખ્યાલો રહેલા છે. આમ હાવાથી કશું આશ્રયજનક નથી કે પરંપરા અથવા કૈટુંબિક રીવાજ તરીકે, અગત માન્યતા કે સામુદાયિક નિયમન તરીકે, આર્થિક કારણસર કે શરીર, મન અને આત્માનાં આરેગ્ય અને વિકાસની દૃષ્ટિએ નિરામિષ આહારની ઉપયાગીતાના સ્વીકાર તરીકે આવાં અનેક કારણેાસર અમારે ત્યાં વસ્તીના એક વિપુલ વિભાગ છે કે જે ખીલકુલ માંસાહાર કરતા નથી અને એથી પણ વધારે માટે એવા પણ વિભાગ છે કે જે કોઇ કોઇ વાર અથવા તે અમુક જ પ્રસ ંગે માંસા-હારની છૂટ લે છે. અમારા રીતરીવાજથી નવાકે એવા પરદેશથી આવેલા મિત્રાની જાણ ખાતર મારે એ પણ જણાવવુ જોઇએ કે સાધારણ રીતે અમારા દેશમાં અમે દૂધ અને તેમાંથી બનતી ચીજોને બીન-વનસ્પત્યાહાર તરીકે લેખતા નથી. બીજી બાજુએ ઇંડાંને-જેમાંથી બચ્ચું પેદા થવાની શકયતા જ ન હેાય એવાં ઇંડાંને પણ-સ્થિતિચુસ્ત વર્ગોમાં ખન-વનસ્પત્યાહાર તરીકે જ લેખવામાં આવે છે.
આવા બધા ખ્યાલોના પરિણામે હિંદમાં એક એવા સમાજ પેદા થયા છે કે જે ખારાકની બાબતમાં બીજા દેશાથી જુદો પડે છે. એ પુરાણા દિવસે કે જ્યારે અહિંસા અને મનુષ્ય સ્વભાવ ઉપર પડતી ખેારાકની અસર એ એ મુદ્દાઓ ઉપર માંસાહાર નિષેધ સંબંધમાં ખાસ ભાર મૂકવામાં આવતા હતા ત્યારે તે પાછળ કોઇ આર્થિ ક ખ્યાલ પણ રહેલા હતા કે કેમ તે વિષે ચોક્કસપણે કહેવાની સ્થિતિમાં અમે નથી, પણ આજની અમારી આર્થિક પરિસ્થિતિ અમારી ખાનપાનની પરંપરા સાથે હુ સારી રીતે ખધ બેસે તેવી છે. અમારી વસ્તી ઘણી મોટી છે અને દર વર્ષે ૪૦ થી ૫૦ લાખના પ્રમાણમાં જોસભેર વધતી ચાલી છે. જમીનનું ક્ષેત્રફળ મર્યાદિત છે અને તેમાં એક પંચને પણ વધારે થઇ શકે તેમ નથી. વણખેડાયલા ભાગ ખેતી નીચે લાવી શકાય તેમ છે, પણ એમાં કોઇ શક નથી કે આપણી દૃષ્ટિ પહોંચી શકે તેટલા નજીકના ભવિષ્યમાં ખેતી નીચેની જમીનમાં જરા પણ વધારા કરવાનું શકય રહેવાનું નથી. આ ઉપરથી આપણને એ વિચારવાનું પ્રાપ્ત થાય છે કે અનાજ કે માંસ એમાંથી શેની વૃદ્ધિ કરવાનું આર્થિક દૃષ્ટિએ વધારે યોગ્ય છે? જે દેશમાં વિશાળ પ્રદેશ હજી પણ સુલભ છે અને ચરાણુની જમીન પણ ચારે ખાજુએ પથરાયલી પડી છે ત્યાં માંસ મેળવવા માટે પશુઓનો ઉછેર્ જરૂર સારા પ્રમાણમાં કરી શકાય. “આ સંબંધમાં સામાન્ય રીતે એ પ્રકારની ગણતરી છે કે એક માસને જરૂરી ખારાક પૂરા પાડવા માટે પશ્ચિમના ધરણા મુજબ ર એકર જમીન આવસ્યક લેખાય છે. જો લેાકો વનસ્પત્યાહારી હોય તે। શા એકર જમીન પૂરતી થઇ રહે એવા અંદાજ વિચારવામાં આવે છે. આ તફાવતનું કારણ એ છે કે માંસાહારના હેતુથી ઉછેરવામાં અને ચરાવવામાં આવતા જાનવરેાને જેટલી જમીન જોઇએ તેના ૯ થી ૧૫ મા ભાગની જમીન માણસના આહાર માટે જરૂરી એવા અનાજ, શાક, અને કળાના આકારમાં એટલુ જ પાષણુદ્રવ્ય મેળવવા માટે પુરતી થઇ પડે.” આ વિષયના અભ્યાસ કરતાં અમેરિકાવાસી શ્રી રીચાર્ડ ખી. ગ્રેગ આ પ્રકારના નિર્ણય ઉપર આવ્યા હતા, તે। પછી એ તે એક ભારે સુખદ સુયેાગ છે કે આજે દેશના ઘણા ભાગમાં જમીન ઉપરનું જે બાણ અનુભવાઇ રહ્યું છે