________________
THAN
૩૬
પ્રભુનું જીવન
અનુવાદક; પરમાનદ
ભારત ' લક્ષી વલણની જડ ખેસાડવા માટે કદાચ બુદ્ધિપૂર્વકનુ અને સાચી દોરવણીપૂર્વકનું એક અથવા બે પેઢીનું આયેાજન અપેક્ષિત રહેશે. મૂળ અંગ્રેજી: ડી. ડી. ક ત ંત્રીનોંધ : રાષ્ટ્રીય સંગર્જુનની સમસ્યાના આ વિચારપ્રેરક પૃથક્કરણમાં અમુક તથ્ય રહેલું છે. એમ છતાં રાજકારણની દૃષ્ટિએ આપણા દિલમાં ભારતીય અસ્મિતા કદિ હતી નહિ, છે નહિ, હજુ હવે તે કેળવવાની છે અને તેથી આજે ચાતરક નજરે પડતી પ્રાદેશિક અને નિમ્ન કોટિની નિષ્ઠા અંગે એકાએક ભડકી ઊઠવાની–ભયભીત બનવાની જરા પણું જરૂર નથી—આ મુઘ્નનાં આપણને ચકિત કરે તેવાં અંતિમ કાટિનાં વિધાતા આજ સુધીના ઇતિહાસને અને અદ્યતન વસ્તુસ્થિતિને અયથાથ પણે રજૂ કરે છે અને તેથી તેની વિગતવાર વિચારણા જરૂરી છે.
ભારતભરતમાં હિન્દુ ધર્મના ફેલાવેા યા. ભારતની સમગ્ર પ્રજાને પ્રભાવિત કરે એવા મહાપુષા ' આ દેશમાં પાકયા, એ જ કેાટિના ધર્મગ્રંથ રચાય અને ભારતની અંદર તેમ જ ચાર દિશાએ અનેક ધર્મતીર્થં નિર્માણ થયાં ત્યારથી અખિલ ભારતીય દૃષ્ટિના આ દેશમાં ઉદ્દભવ થયેા જ છે અને એ દૃષ્ટિ સતત પાષાતી અને સંવિત થતી રહી છે. આમ બનવામાં ભારતની ભૌગાલિક વિશિષ્ટ પરિસ્થિતિએ બહુ મહત્વને ભાગ ભજવ્યો છે. સમસ્ત ઉત્તર તેમજ વાયવ્ય તથા શાન દિશાએ હિમાલય અને બાકીની ખંધી દિશાએ મહાસાગર
આ રીતે પરિવૃત્ત અને કંઇ કાળ સુધી સુરક્ષિત એવા ભારત દેશ હુ'મેશા એક અલગ દેશ તરીકે તરી આવત રહ્યા છે. આવી લગભગ અભેદ્યું લેખાતી દીવાલેાના કારણે કઇ કાળ સુધી બહારના બહુ જુજ લેાકેા ભારતની અંદર આવી શકતા અને અહીંના બહુ જુજ લેાકા ભારતની બહાર જઇ શકતા. આવા અલગ જેવા બની રહેલા દેશમાં એક વિશિષ્ઠ પ્રકારની સંસ્કૃતિ અને સભ્યતા નિર્માણ થઇ અને વેદ ઉપનિષદની ભૂમિકા ઉપર ધ રચના અને વહુ વ્યવસ્થાની ભૂમિકા ઉપર સસાધારણ એવી સમાજરચના ઊભી થઇ. આને લીધે કંઇ કાળથી આપણે ત્યાં જેને અખિલ ભારતીય કહેવાય એવી દૃષ્ટિ પ્રજામાનસને પ્રભાવિત કરતી રહી જ છે, પણ આ દૃષ્ટિમાં રાષ્ટ્રાભિમુખતાને-આ મારા દેશ છે. અને તેનું--રક્ષણ અને ઉત્કષ` એ મારા ધમ' છે. આવી રાષ્ટ્ર સાથેની તાકાર વૃત્તિને અગ્રેજોની આ આખા દેશ ઉપર સાવભૌમ સ્થપાણી ત્યાં સુધીકોઇ સ્થાન કે અવકાશ મળ્યે નહાતા. અંગ્રેજ સત્તાની અગાઉ ભારતમાં બે ત્રણ વખત સાભૌમ સત્તા સ્થપાઇ હતી. દા. ત. અશાક અને ગુપ્ત રાજાના સમય; અને પાછળના કાળમાં મેાગલાને સમય. પણ એ સામ્રાજ્યે એટલા વ્યાપાક, સ્થિર, સુશ્લિષ્ટ અને વ્યવસ્થિત નહાતાં, અંગ્રેજ સત્તાએ સારા ભારતને આવરી લીધુ અને અદ્યતન વૈજ્ઞાનિક સાધનાના કારણે તેનું વહીવટી ચેાગડું નક્કર અને સુવ્યવસ્થિત બન્યું. આખા દેશ ઉપર પથરાયેલી આ પરદેશી રાજ્યસત્તાએ દેશનું મોટા પાયા ઉપર શોષણ કરવા માંડયુ અને પરદેશીઓની આ નાગચૂડમાંથી આપણે કોઇ હિસાબે છૂટવુ જોઇએ એવા સવેદને ભારતના એક political entity તરીકે-એક રાજકીય ધટક તરીકે-આપણને વિચાર કરતાં શિખવ્યું. તેમાં પાશ્ચાત્ય શિક્ષણે આપણને અન્ય દેશાના ઇતિહાસથી—તેમના ઉત્થાન પતનથી–માહિતગાર કર્યાં અને આપણા દેશને સમગ્ર રીતે જોવાની અને તેના પ્રશ્નાના વ્યાપક રીતે વિચાર કરવાની તે દ્વારા આપણને તક મળી. આ દૃષ્ટિએ વિચારતાં, હિન્દને એક રાજકીય ઘટક political entity
!! fr»JTLU #
તા. ૧૬-૬-૧
તરીકેને ખ્યાલ આધુનિક છે, અંગ્રેજોની હકુમત આ દેશમાં સ્થપાયા પછીના છે એ મુજબનુ શ્રી કવેનુ વિધાન તદ્દન સાચું લાગે છે. આવી રાષ્ટ્રાભિમુખતા-ભારતને પોતાના રાષ્ટ્ર તરીકે જોવા વિચારવાની વૃત્તિ-રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના બાદ પ્રજામાનસમાં વિકસતી ગઇ અને આઝાદીના આદોલનના દરેક તબકકાના પરિણામે વધારે ને વધારે સુદૃઢ તેમજ ઉગ્ર બનતી ગઈ. આ સમય દરમિયાન નાત, જાત, ધર્મ, ભાષા, પ્રદેશ વગેરે સાથે સબંધ ધરાવતી પહેલાંની કાળજૂની નિષ્ઠા પ્રજામાનસમાં પડેલી જ હતી, પણ આઝાદીના પ્રચંડ આન્દોલનના કારણે અને ગાંધીજીના અત્યન્ત પ્રભાવશાળી વ્યકિતત્વના પરિણામે આ સંકીણ નિષ્ઠાએ ઉપશમ ભાવને પામી હતી—પ્રસુપ્ત દશામાં પડી હતી. આમ છતાં હિન્દુ મુસલમાનાનાં અવારનવાર ઊભાં થતાં રમખાણામાં, આપણે જોઇ શકતા હતા તેમ, આ નિષ્કા અવારનવાર ઉછળી આવતી હતી, પણ પાછી આઝાદીના આવેગમાં તે ખા જતી હતી અને જાણે કે આપણે હવે એ સાંકડી નિષ્ઠાથી ઉપર આવ્યા છીએ એવા ભાસ-ભ્રમ આપણા દિલમાં પેદા થયા હતા.
એ વખતની રાષ્ટ્રીયભાવનાના જુવાળને હું આપણને પ્રાપ્ત થયેલા સ્વરાજ્ય સાથે સરખાવું છું. ૧૯૪૭ ની આગસ્ટ માસની ૧૫ મી તારીખે આપણને સ્વરાજ્ય મળ્યુ અને અંગ્રેજ હકુમત આપણા દેશમાંથી સદાને માટે વિસર્જિત થઈએ નક્કર હકીકત છે. એમ છતાં વહીવટી સ્થાના ઉપરથી અગ્રેજો ગયા અને હિન્દીએ આવ્યા-તત્કાળ એથી બીજો કાઇ ફેરફાર નહાતા થયે એમ કહેવામાં જરા પણ અતિશયતા નથી. જે સ્વરાજ્ય આપણે ત્યાં આવ્યું એમ કહેતા હતા તે સ્વરાજ્ય લેાકાને ઘેર ઘેર ગામડે ગામડે પહોંચ્યું નહાતુ, સ્વરાજ્ય આવવા અંગે કાઇ નવી રાહત, નવું જોર, નવી નિર્માણુશક્તિ લેાકાએ અનુભવી નહાતી અને આજે પણ હજુ અનુભવતા નથી એમ કહીએ તો ખાટુ નથી. આઝાદી મળ્યા બાદ આજે સુધી જે પ્રક્રિયા ચાલી રહી છે તે પ્રક્રિયા-સાચી કે ખેાટી-પશુ લેાકાને ઘેર ઘેર સ્વરાજ્ય પહોંચાડવાની જ પ્રક્રિયા ચાલે છે.
ખરેખરી રાષ્ટ્રીય ભાવના-રાષ્ટ્રાભિમુખ વૃત્તિ-પ્રજામાન સમમાં કદી ઉગી જ નહાતી એવુ શ્રી કવેનુ મતવ્ય ઉપરની વિગતા વિચારતાં સ્વીકારી શકાય તેમ છેજ નહિ. ઉલટું અંગ્રેજોના આગમન અને સત્તાસ્થિરતા સાથે એક રાજકારણી ધટક તરીકે ભારતને જોવા--વિચારવા-અપનાવવાની વૃત્તિ ઉત્તરાત્તર વેગ પકડતી ગઇ હતી, એમ છતાં તેના મૂળ એટલાં ઊંડા ગયાં નહોતા, અન્ય નિષ્ઠાએના મુકાખલે રાષ્ટ્રનિષ્ટાને સહજપણે સર્વ પ્રથમ સ્થાન મળે—આ પ્રકારની ચિત્તઅનુભૂતિ–જીવન્ત સવેદન-પ્રજામાનસમાં સ્થિર થયેલ નહેતું. સ્વરાજ્ય જેમ આપણે ઘેર ઘેર પહોંચાડવાનું છે તેમ આ અનુભૂતિ યા તેા સંવેદનની જ્યાત પ્રજાસમુદાયની પ્રત્યેક વ્યકિતના દિલમાં પ્રગટાવવાની સ્થિર કરવાની હજુ બાકી છે. આ બાબત આપણે ભુલી ગયા, એ સ્થિરપ્રતિષ્ઠિત છે એમ માનીને ચાલ્યા, આ રાષ્ટ્રભિમુખતાને સુદૃઢ કરે એવા ઉપાયેાના વિચાર કરવાનુ વિસરી ગયા, બધી ભાષાને ફાવે તેમ વિકસવાની છૂટ આપીને સર્વ સાધારણ હિન્દી ભાષાને મજબૂત કરવાના આગ્રહ આપણે છેડી દીધો, શિક્ષણક્ષેત્રે સર્વ રાજ્યાને ફાવે તેવી નીતિ ગ્રહણ કરવાની સત્તા આપીને શિક્ષણના ક્ષેત્રમાં આપણે અરાજકતા સરજી, ભાષાવાર રાજ્યરચના ઊભી કરીને કલ્પ્યા નહેાતા એવા સંનિ નેાતર્યા, પ્રાન્ત (Province) શબ્દના સ્થાને રાજ્ય (State) શબ્દ પ્રયાજીને દેશમાં નહેાતુ એવુ રાજ્યાભિમાન ઊભું કર્યું અને અલગતાવાદ કેળવવા માટે વણુમાગી સગવડ ઊભી કરી આપી. આના