________________
પ્રબુદ્ધ જીવન
CL. 28-8-89
National Integration–રાષ્ટ્રીય સંગઠ્ઠન : તે સમસ્યાનુ સ્વરૂપ
(આજે National Integration રાષ્ટ્રીય સર્જુનની સમસ્યા અંગે જે ચર્ચા ચાલી રહી છે તે સબંધમાં હું કાંઇક લખવાનું વિચારી રહ્યા હતા એવામાં તા. ૯-૬૬૧ના ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં આ પ્રશ્ન ઉપર અનેક લોકોનુ ધ્યાન ખેંચતા એવા શ્રી, ડી, ડી. કલે ના લેખ વાંચવામાં આન્યા, એ વાંચીને એમ વિચાર આવ્યા કે પ્રસ્તુત લેખ એક ચૈાક્કસ વિચારસરણી રજૂ કરતા હાઇને પ્રબુદ્ધ જીવનમાં તેનો અનુવાદ પ્રગટ કર્ ...અને તેની પર્યાલાચના દ્વારા મારા વિચારો રજૂ કરે. આ વિચારના પાિમે પ્રસ્તુત લેખનો નીચે અનુવાદ આપવામાં આવે છે અને તેની સાથે મારી નોંધ જોડવામાં આવે છે. પરમાનદ)
રાષ્ટ્રીય સંગઠ્ઠનની સમસ્યાનું સ્વરૂપ
છેલ્લા મહિના અને અઢવાડિયા દરમિયાન રાષ્ટ્રનું રાજકીય સ’ગર્જંન, ભાવાત્મક સંગઠ્ઠન તથા ભાષાકીય તેમ જ નાતજાતને લગતી નિમ્ન કક્ષાની રાષ્ટ્રવિભાજક વફાદારી— નિષ્ટાએ—વિષે ખૂબ ખેલાયુ છે તેમ લખાઇ રહ્યું છે. પ્રાદેશિક અથવા કામી અભિમાનના સ્થાને આખા દેશ માટે સંગòિત લાગણી કેમ કેળવાય, કેમ પુષ્ટ બને તે માટે જરૂરી પગલાંએ સૂચવતા રીપોર્ટ કરવા શાસક કેંગ્રેસ પક્ષે એક સમિતિ નીમી હતી, એ રીટિને કૅાંગ્રેસની કારાબારીએ તેમ જ મહાસભા સમિતિએ ખૂબ • વિસ્તારથી ચર્ચ્યા હતા અને ભલામણાને સમગ્રપણે સ્વીકારવામાં આવી હતી. પણ આ બધી શાબ્દિક પ્રવૃત્તિઓ અને તે અંગે ભરાતી સભા અને સંમેલને છતાં નજીકના ભવિષ્યમાં • વમાન પરિસ્થિતિ બદલાવાની નથી એવી આશકા અનેક દિશાએથી અનુભવવામાં આવે છે. આવી આશકા અથવા નિરાશા શેને લીધે છે ? મને લાગે છે કે આજની પરિસ્થિતિનુ મેાકળા મનથી પૃથકકરણ કરતાં આ ઘટનાને આપણે યથાસ્વરૂપે સમજી શકીશું.
'ભારત' અથવા ‘હિન્દ'ના નામે જેને આપણે political entity–રાજકારણી ધટક–તરીકે ઓળખીએ છીએ તેવી કલ્પના અંગ્રેજી હુકુમત પહેલાના કાળમાં અસ્તિત્વમાં હતી જ નહિ. જેમાં અનેક ભાષાએ ખેલતા, જુદી જુદી ઢળનાં કપડાં પહેરતા, ભિન્ન ભિન્ન રીતરિવાજોને અનુસરતા અને જુદા જુદા શાસકેાના તંત્ર નીચે વસતા લેાકેા રહેતા હતા એવા વિશાળ વિસ્તાર ઉપર પરદેશી હકુમત લાદવામાં આવી અને તેને લીધે આવા રાજકારણી ધટકનુ આપણને સાથી પ્રથમ ભાન થયું. આજે ભારતની પાયાની સાંસ્કૃતિક એકતાને ખૂબ ખહલાવવામાં આવે છે અને જાહેર જીવનના અગ્રગણ્ય પુરુષો પુરાણી પર પરાઓને જાળવી રાખવાની જરૂર ઉપર લાંબાં લાંખાં ભાષણા કરતા હેાય છે. એમ છતાં મને નથી લાગતું કે ભારતના સર્વ પ્રજાજનાને મળેલે સ સાધારણ સાંસ્કૃતિક વારસા હિંદી તરીકેની ભાવનાને ટેકવવા માટે પૂરતા સમથ હોય. અને, જે ભારતીય પરપરાએ આજે જીવતી છે. દા. ત. નાતજાત, લગ્નસંબંધને લગતાં મર્યાદિત વર્તુળા, અસ્પૃશ્યતાની પ્રચલિત રૂઢિ, અમુક ધંધા અંગે આભડછેટના ખ્યાલે! અને આ પરપરાને આજે બહુ ઓછા લાકા જીવતી રાખવા ઇચ્છે છે તેને જૂનવાણી પર'પરા તરીકે અને આજના અણુયુગ સાથે ખીલકુલ નહિ બધએસતી લેખીને નાબુદ કરવા માટે તે સામે ચાતરકથી હુમલા થઇ રહ્યા છે.
28 1920*j+EB
અલબત્ત, આજે આપણી સામે બહુજનમાન્ય એવા પવિત્ર શાસ્ત્રગ્રન્થા છે-“વેદા, ઉપનિષદો અને પુરાણી; ભારતવ્યાપી તીથ યાત્રાનાં સ્થળેા પણ છે—કાશી, જગન્નાથપુરી, દ્વારિકા, બદ્રીનાથ, કેદારનાથ, રામેશ્વર, નાશિક, પંઢરપુર, તિરૂપતિ; સર્વત્ર સાધારણ એવા કેટલાક ક્રિયાકાંડા પણ છે. (જો કે આ બધાં પ્રત્યે આદિવાસી પ્રજાના ક્લિમાં એટલે આદરભાવ જોવામાં આવતા નથી). પણ આ સર્વના આખરે કેટલેા અથ છે? બહુ જ ઘેાડા. જે ભાષામાં આ ધર્મશાસ્ત્રા લખાયાં છે તે આજે મૃત
ભાષા છે અને થોડા ભણેલા લેાકેા જ તે ભાષા સમજી શકે છે. પોતાના પ્રદેશની બહાર આવેલાં તીથ સ્થાનાએ જતા યાત્રિકાની સંખ્યા પ્રમાણમાં થેાડી છે. બધા હિન્દીઓને માન્ય એવા ક્રિયાકાંડે! ભારતીય અસ્મિતાને પોષે એ રીતે સામાન્ય પ્રજાને પ્રભાવિત કરતા નથી~મોટા ભાગે આ ક્રિયાકાંડ તેમની નાત જાત સાથે અથવા તે! તેમના પ્રદેશ સાથે જોડાયેલા માલુમ પડે છે.
‘અખિલ ભારત’ને લગતી ભાવના અથવા તેા લાગણી અંગ્રેજોના કાળ દરમિયાન કેળવાયેલા ગણ્યાગાંઠયા હિન્દીએ ઊભી કરી હતી. આ તે હિન્દી હતા કે જેમણે પાશ્ચાત્ય કેળવણી પ્રાપ્ત કરીને અને ખીજા દેશોના ઇતિહાસ વાંચીને પોતાના દેશ તરીકે હિન્દતા વિચાર કરવાના આરંભ કર્યાં હતા. આખું હિન્દ માત્ર એક જ વસાહતવાદી-કાલેાનિયલ–સત્તા એ કબજે કર્યું" એ માત્ર એક ઐતિહાસિક અકસ્માત હતા. ધારો કે હિન્દના ઉત્તર ભાગ એક યુરેાપીય પ્રાએ ત્યેા હોત અને હિન્દના દક્ષિણ ભાગ બીજી યુરાપીય પ્રજાએ ત્યેા હાત, તે પછી એ બન્ને વિભાગાએ પોતપાતાની રાષ્ટ્રીય ભાવના અલગ રીતે જ વિકસાવી હાત, કારણ કે સવ” લેાકેાને સાધારણ એવે સાંસ્કૃ તિક વારસે અખિલ હિંદ' લક્ષી ભાવનાની ભૂમિકા પૂરી પાડવા બહુ જ નબળા હતા અને છે, એટલું જ નહિં પણ, પ્રાદેશિક ભાષાના સન્ત કવિ તેમજ પ્રાદેશિક તીથસ્થાના માત્ર તે તે પ્રદેશમાં વસતા લેાકેાને મન ઘણુા વધારે મહત્ત્વના હતા અને છે. અખિલ ભારતીયપણાની ભાવના ઇરાદાપૂર્વકના પ્રયત્ન વડે આપણે કેળવવાની રહે છે. જ્યારે હું કોઇ એક ખંગાળી, તામીલ કે પંજાબીને મળું છું, અને તેને જુદા પોશાક, ભાષા અને રીતભાત જોખતે હું ઘણી વાર કાંઈક પ્રતિકૂળ પ્રત્યાધાત અનુભવું છું ત્યારે મારે મારી જાતને કહેવુ પડે છે, સમજાવવુ પડે છે, કે આ મારા દેશબંધુ છે અને મારે તેની પ્રત્યે મિત્રભાવ રાખવા જોઇએ દાખવવા જોઇએ. આ પ્રકારના ખ઼રાદાપૂર્વકના પ્રયત્ન બહુ થોડા લેાકેા માટે શકય ખરે છે. વળી આ પુખ્તવય મતાધિકારના દિવસે માં મેટા ભાગના લોકો કે જેમને ભારતના એક રાજકારણી ઘટક તરીકે હુ આછે! ખ્યાલ હતા, તેઓ આવે કાઇ પ્રયત્ન કરતા જ નથી. તેમનુ ધ્યાન મુખ્યત્વે કરીને પેાતાની નાતજાત અને પ્રદેશ ઉપર જ કેન્દ્રિત હાય છે.
લેાકાની નિષ્ટા અને લાગણીએ ‘ભારત' સાથે, ‘હિન્દ’ સાથે નહિ, પણ પોતાના ગામ સાથે, પેાતાના પ્રદેશ સાથે, પેાતાની જ્ઞાતિ સાથે જ હુંમેશાં જોડાયલી રહી છે. હજુ થાડા સમય પહેલાં જ, મરાાએ ભારતના અન્ય ભાગા સામે ચઢાઇ કરતા હતા અને જમીનના નાના ટુકડાઓ ઉપર રાજ્ય કરતા અનેક રાજાઓ એકમેકની સામે લડતા હતા. ખરી રીતે યૂરેપમાં જે કાંઇ બની રહ્યુ હતુ અને જેના પરિણામે આખરે માત્ર થેાડા અપવાદો બાદ કરતાં પૂરેપે ભિન્ન ભિન્ન ભાાષ્ટ્રીય દેશામાં વહેચાને સ્થિરતા પ્રાપ્ત કરી છે તેને મળતી ભારતની પરિસ્થિતિ હતી. જો અંગ્રેજોએ ભારતને જીતીને અને પેાતાની હુકુમત નીચે લાવીને એક કર્યું ન હોત તે આ ઉપખંડમાં