SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૬૧ પ્રબુદ્ધ જીવન રહી છે. ૨૫,૦૦૦ થી વધુ વસતિવાળાં ગામેાની સુધરાઇને તેમની હકુમતના વિસ્તારામાં ઓછામાં ઓછાં પાંચ વર્ષ સુધી નવાં ઉદ્યોગાનાં યંત્રસાધના અને કાચા માલ પર કટ્રાય નહિં લેવા સબંધમાં તેમના અભિપ્રાયા માકલી આપવાનુ સરકારે જણાવ્યું છે. અને મને જણાવતાં આનદ થાય છે કે તેમાંથી કેટલીક સુધરાઇએ આ સૂચનને આવકાર્યું છે, તથા ખીજી સુધરા તરફથી પણ એવે અનુકૂળ જેવાખ મળવાની સને અપેક્ષા છે.’’ તાલીમ અંગે ઉદ્યોગાને જોતા તાલીમ પામેલા માણસેાના અગત્યના તથા તાકીદના પ્રશ્ન પરત્વે રાજ્ય સજાગ છે એમ જણાવીને મુખ્ય પ્રધાને કહ્યું હતું કે “અગાઉના મુંબઇ રાજ્યે નીમેલી માનવશક્તિ-મેનપાવર સમિતિ’–ના અહેવાલ અનુસાર, ઇજનેરી ઉદ્યાગા, વ્યવસાયેા, વગેરેની વિવિધ શાખાઓમાં જોઇતા તાલીમ પામેલા, ટેકનિકલ કર્મચારીએ અને કુશળ તથા અધકુશળ કારીગરો મળી શકે તે ઉદ્દેશથી જુદાં જુદાં સ્થળાએ તાલીમની જોગવાઇવાળી નવી ટેકનિકલ સંસ્થા કે શાળા શરૂ કરવાના એક કાર્યોક્રમ પણ સરકારે ઘડી કાઢયે છે.” ગુજરાતની અનાજખાધના પ્રશ્નના ઉલ્લેખ કરતાં ડૉ. મહેતાએ કહ્યું હતું કે “આ રાજ્ય અનાજની બાબતમાં બહુ અનુકૂળ પરિસ્થિતિ ધરાવતું નથી અને આવતાં વર્ષોં . દરમિયાન આ ખાધ બની શકે તેટલી ધટાડવા માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે. આથી ત્રીજી પંચવર્ષીય યોજનાની ઘરખાસ્ત ધડતી વખતે ખેતીવાડીનાં સાધને વધારવા તરફ ધ્યાન · “કેન્દ્રિત કરવામાં આવેલુ છે જ. તેમ છતાં આ રાજ્યમાં ઉદ્યાગાની સ્થાપના કરવા માટે યાગ્ય વાતાવરણું ઊભું કરવાની જરૂરિયાતને ભૂલી જવામાં આવી નથી,’’ મત્સ્યોદ્યોગ અગે ગુજરાત રાજ્યમાં પ્રજાના કેટલાક 'વર્ડ્ઝમાં મત્સ્યાદ્યાગની ખિલવણી કરવાની રાજ્યની યેાજના સંબંધમાં ખેલતાં તેમણે એવું સ્પષ્ટીકરણ કર્યુ કે “ સરકાર તે માત્ર સાગરકાંઠા પરના વિસ્તારામાં જ આ ઉદ્યોગના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.” તેમણે જણાવ્યુ હતુ કે “ જાહેર જનતાના કેટલાક વિભાગમાં હમણાં મત્સ્યોદ્યોગના પ્રશ્ન ચિ ંતાના વિષય અનેલ છે. આ ઉદ્યાગના વિકાસ સંબંધી પણ હું થોડા શબ્દો કહુ તા તે અસ્થાને નહિ ગણાય. આ સંબંધમાં કેટલાક લોકોના “સનમાં ઠીક ઠીક પ્રમાણમાં આશંકાઓ પ્રવતી હોય એમ લાગે છે. સરકાર તા માત્ર સાગરકાંઠાવાળા વિસ્તારામાં જ આ •ઉદ્યાગના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. આ સંબંધી ખાસ કરીને રાજ્યના અંદરના ભાગના જળવિસ્તારામાં તેના વિકાસ કરાય તે સંબધી લેકની લાગણી હું સમજી શકું છું. ” તેમણે ઉમેયુ` કે “ આવી લાગણીને માન આપવાની નીતિ સરકાર અનુસરી રહી છે. આથી જ્યાં આ ઉદ્યાગ ચાલી રહ્યા છે ત્યાં જ મત્સ્યઉદ્યોગ ખાતુ તેને વિકસાવી રહ્યું છે. ” નાના પાયાના અને કુટિર ઉદ્યાગેને આયાત કરેલી કાચી સામગ્રી મેળવવામાં સરકારે મદદ કર્યાનું જણાવીને મુખ્ય પ્રધાને કહ્યું હતું કે રાજ્યમાં નવાં કારખાનાં સ્થાપવા ઇચ્છનારને -એસેન્સીયેલીટી સર્ટિફિકેટ' પણ આપવામાં આવ્યા છે, ” તેમણે જણાવ્યું હતું કે “૧૩૫ અરજદારોની બાબતમાં કારખાનાની યંત્રસામગ્રી આયાત કરવાની ભલામણેા કરાઇ હતી અને ૨૬૩ અરજદારને કાચા માલ આયાત કરવા માટેનાં સિક્રિકેટ અપાયાં હતાં.” ગ્રામ અને નાના ઉદ્યોગોના વિકાસ સંબધી કાર્યક્રમને ૧૭૫ પહેલી અને ખીજી યેાજનામાં અગત્યનું સ્થાન અપાયું હતુ અને હવે ત્રોજી યેાજનામાં પણ તેના પર એટલું જ ધ્યાન આપવામાં આવશે એમ જાહેર કરીને મુખ્ય પ્રધાને કહ્યું હતું કે “તે દ્વારા રાજગારી ઊભી કરી શકાય છે અને રાષ્ટ્રીય અકારણના પાચા વિશાળ અને વિકેન્દ્રિત કરી શકાય છે.’ • ડૉ. જીવરાજ મહેતાએ વધુમાં કહ્યું હતું કે “નાના પાયાના ઉદ્યાગના વેચાણ માટે સરકારે હાથ ધરેલી એક અગત્યની યોજના ગુણવત્તાની છાપ મારવા અંગેની છે. વડેદરા ખાતેની આદ્યાગિક રસાયણ પ્રયોગશાળામાં આ ચેોજના ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.” યત્રસામગ્રી માટે વધુમાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે રાજ્ય સરકાર હપ્તાથી ખરીદી કરવાની હાયર પરચેઝ-યાજના હેઠળ યંત્રસામગ્રી મેળવવા માટે નાનાં કારખાનાંઓને મહ્દ કરી રહી છે અને આ યેાજનાને અમલ હાલ રાષ્ટ્રીય નાના ઉદ્યોગ-નૅશનલ સ્મોલ ઇન્ડ સ્ટ્રીઝ–કાર્પોરેશન દ્વારા કરાઇ રહ્યા છે. આ ચેાજનાના ઉદ્દેશ નાનાં આદ્યગિક ઘટકાને સરળ હપ્તા ભરવાને ધોરણે યા અને સાધનસરજામ મેળવવાની સગવડ પૂરી પાડવાના છે. આ ચેાજના હેઠળ યંત્ર મેળવવા માટેની ૬૭ જેટલી અરજી નવેમ્બરની આખર સુધીના છેલ્લા સાત માસમાં મળી છે, જેમાંથી ૪૯ અરજીએ ઇજનેરી ઉદ્યાગ તરફથી, ચાર કાગળ, કાપડ અને રસાયણ ઉદ્યાગ તરફથી, એ પ્લાસ્ટિક ઉદ્યોગ તરફથી અને એકેક ચામડું કમાવવાના, વિદ્યુત, ઇજનેરી, ફાર્માસ્યુટિકલ અને પ્રકીણુ ઉદ્યોગેા તરફથી મળી હતી.’ આ બધી દરખાસ્તામાં એકદર મૂડીરાકાણ આશરે રૂા. ૮૮ લાખનુ થતુ. હાવાનું તેમણે જણાવ્યુ હતુ. આશરે ૨૯ લાખની યંત્રસામગ્રી ખરીદ કરવી પડે એવી ૨૭ અરજીની દિલ્હી ખાતેની રાષ્ટ્રીય નાના ઉદ્યોગ કોર્પોરેશનને ભલામણ કરાઈ હાવાનુ અને ૧૧ કેસો કાં તા અરજદારની વિનંતિથી અથવા તે માગેલી યંત્રસામગ્રી નિયમ હેઠળ કોર્પોરેશનથી પૂરી પાડી શકાય તેમ ન હેાવાથી પડતા મુકાયા હોવાનું તેમણે જાહેર કર્યું હતું. ટેનિકલ સહાય માટે મધ્યસ્થ નાના ઉદ્યોગસંસ્થાની સેન્ટ્રલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અંગેનીઝેશનની તવ્યવસ્થા મુજબ નાના ઉદ્યાગા ને વિસ્તરણ કેન્દ્રો શરૂ કરીને ઉત્પાદનની વિવિધ પ્રક્રિયાના અભ્યાસ વર્ગ ઇત્યાદિ દ્વારા ટેકનિકલ માદનના વિષયેામાં મદદ આપવાના હેતુથી ૧૯૫૮ માં એક નાના ઉદ્યાગ સેવા સંસ્થા-સ્માલ ઇન્ડ સ્ટ્રીઝ સર્વિસ ઈન્સ્ટીટયુટની દરેક રાજ્યમાં સ્થાપના કરાઇ છે એમ જણાવીને મુખ્ય પ્રધાને કહ્યું હતું કે “આ સંસ્થાનું મથક ભૂતપૂર્વ મુખઈ રાજ્ય માટે મુંબઇ ખાતે રાખવામાં આવ્યું હતુ અને ગુજરાત રાજ્યની રચના થતાં ભારત સરકારે અમદાવાદ ખાતે આ અંગે એક જુદી સંસ્થા શરૂ કરવાના નિણૅય લીધે છે. આ સંસ્થા માટે સગવડવાળી જગ્યા મળી ગઇ છે અને બધા ટેકનિકલ વિભાગેાવાળી સંપૂર્ણ-સજ્જ સસ્થા ટૂંક સમયમાં જ અહીં કામ કરતી થઇ જશે.” નાના ઉદ્યાગાને આ સંસ્થા પાસેથી જરૂરી ટેકનિકલ સહાય અને માર્ગદર્શન મળી રહેશે એવી તેમણે આશા વ્યક્ત કરી હતી, તેઓએ વધુમાં કહ્યું હતું કે “ દેશમાં આવેલી ચાર નાના ઉદ્યાગ સેવાસંસ્થામાંથી એક સૈારાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની જરૂરિયાતાને પૂરી કરવા માટે ૧૯૫૬ ની સાલથી રાજકોટ ખાતે શરૂ કરવામાં આવી છે. રાજકોટની સસ્થાના (૧) ચીનાઇ માટી અને કાચ વિભાગ; (૨) રસાયણ વિભાગ; (૩) ચમ અને રમતગમતનાં સાધનાનો વિભાગ; (૪) મિકેનિકલ અને કાઉન્ડ્રી
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy