________________
૧૭૪
પ્રબુદ્ધ વાન
પાડવા માટે રાજ્ય સરકાર તાત્કાલિક કામા હાથ પર લેનાર છે. કંડલાને વધારે વીજળીક શક્તિ આપવા માટે ત્રીજી પંચવીય ચેાજનામાં ઇલેકટ્રિસીટી એડ઼ે વ્યવસ્થા કરી છે. મને આશા છે કે આ રાજ્યના તેમ જ બહારના ઉદ્યોગપતિએ આ સગવડને પૂરા લાભ લેશે અને રાજ્યના આદ્યાગીકરણમાં અને નવા બંદરની ખિલવણીમાં સહાય કરશે. આથી નિકાસની ઝુબેશને પણ વેગ મળશે અને કંઇક અંશે પરદેશી હૂંડિયામણુ અંગેની આપણી સ્થિતિમાં સુધારો થશે.” જમીનને પ્રશ્ન
કારખાનાં તથા તેને અંગેનાં અન્ય મકાનો બાંધવા માટે અનુકૂળ જમીન પ્રાપ્ત કરવાના પ્રશ્ન અંગે તેમણે કહ્યું હતુ કે “આ સંબંધી ઉદ્યાગાને પડતી મુશ્કેલી પ્રત્યે સરકાર સારી પેઠે સજાગ છે. આ પ્રશ્ન રાજ્ય સરકારની ગંભીર વિચારણા હેઠળ છે અને જમીનપ્રાપ્તિ અંગેની ચાસનીતિ રાજ્ય સરકારે ઘડી છે. આ અંગે વધુમાં મારે જણાવવાનું કે, રાજ્ય સરકાર જમીન પ્રાપ્ત કરીને અને તેમાં માર્ગો, વીજળીક શકિત, પાણી, ગટર અને શકય હોય ત્યાં રેલવે સાઇડિંગની જરૂરી સગવડે આપીને તેને વિકસાવશે તેમ જ આયેાજન પંચે આવા વિસ્તારના વિકાસ માટે જાહેર કરેલી નીતિ અનુસાર, જે સાહસવીરા અમદાવાદ, વડાદરા, સુરત, ભાવનગર, રાજકોટ જેવા મેટાં શહેરા નજીક અથવા તો જામનગર, ખંભાત, અંકલેશ્વર, ઉંબરગાંવ જેવાં આદ્યાગિક શકયતાવાળા વિસ્તારા નજીક ઉદ્યોગે સ્થાપવા માગતા હોય તેમને આવા વિકસિત પ્લાંટા રાજ્ય સરકાર વેચશે. ઉદ્યાગપતિઓને ઇચ્છા હાય તેવા પ્લાંટા પોતે મેળવીને વિકસાવી શકશે.
“અમુક ખાસ ઉદ્યોગ માટે તવિષયક નિષ્ણાતોની મદદથી કેટલીક પ્રોજેકટ અંગેના હેવાલે તૈયાર કરાવવાના રૂપમાં મધ્યમ અને મેટા ઉદયેાગાને સીધી મદદ આપવાની અને તે દ્વારા તેમને સંપૂર્ણ સામગ્રી ઉપલબ્ધ કરવાનો પણ અમારી નેમ છે. આ ઉપરાંત, અન્ય પ્રકારની સહાયમાં આદ્યાગિક ઉપયેગ માટે રાજ્યમાંની અમુક ખનિજની પ્રાયોગિક કસાટી કરી આપવાના સમાવેશ થાય છે.’ ઉદ્યાગાને આર્થિક મદદ
ઉદ્યોગાની નાણાંની જરૂરિયાતાના પ્રશ્ન સંબંધમાં મુખ્ય પ્રધાને કહ્યુ હતુ કે “ઉદ્યાગાની નાણાંની જરૂરિયાત પૂરી કરવાના હેતુથી ગુજરાત રાજ્યની સ્થાપના થઇ તે જ વેળા ગુજરાત રાજ્ય નાણાં કાર્પારેશનની સ્થાપના કરવામાં આવી છે; અને પ્રાથમિક ગાઢવા કર્યા પછી તે કામ ઑગસ્ટ મહિનાના ખીજા અઠવાડિયાથી શરૂ કરવામાં આવ્યું છે. હવે તેને લેશન માટેની અરજી મળવા લાગી છે. ઉપરાંત આ કોર્પોરેશન ઉદ્યગાને રાજ્ય તરફથી મદદ આપવાના નિયમો હેઠળ રૂા. ૧ લાખ સુધીની લેાન આપવા સંબંધમાં રાજ્ય સરકારના એજન્ટ તરીકે કામ કરે છે. આ વ્યવસ્થા હેઠળ નવેમ્બર તા. ૩૦, ૧૯૬૦ સુધીમાં રૂા. ૪૩.૫ લાખ માટે એકદરે ૧૧૭ અરજીઓ આવી હતી, તેમાં કાપડ, ઇજનેરી, રસાયણા, ચીનાઇ માટીના ઉદ્યોગે, તેલ વગેરે વિવિધ ઉદ્યોગો માટેની અરજીઓને સમાવેશ થાય છે. અગાઉની મુંબઇ રાજ્ય નાણાં કર્પોરેશન પાસે નિકાલ વિના પડી. રહેલી અરજીઓને પણ આવી અરજીમાં સમાવેશ થયા છે. આવી ૧૧૭ અરજીએમાંથી કુલ રૂા. ૧૦ લાખની રકમ માટેની ૨૮ અરજી મંજૂર પણ કરી દેવામાં આવી છે. ૧૯ અરજી નકારવામાં આવી છે. અને બાકીની
તા. ૧-૧-૧
અરજી તપાસ હેઠળ છે. વિશેષમાં કોર્પોરેશન પાસે મેટા અને મધ્યમ ઉદ્યોગો પાસેથી દરેકને રૂ. ૧ લાખથી વિશેષ રકમની લેાન જોઇએ એવી રૂા. ૮૭,૫ લાખની રકમ માટેની ૨૩ અરજીઓ આવી હતી. આમાંથી રૂા. ૨૩.૫ લાખની ૬ અરજીઓ મજૂર કરવામાં આવી છે અને ૨ અરજીઓને નકારી કાઢવામાં આવી છે. માકીની અરજી તપાસ હેઠળ છે. આ ઉપરથી જોઇ શકાશે કે ટૂંકા ગાળામાં પણ કાર્પોરેશન સારી કામગીરી બજાવી શકયું છે. ''
ડૉ. મહેતાએ તેમના પ્રવચનના પ્રારંભમાં જણાવ્યું હતું કે “ભારત સ્વતંત્ર થયું ત્યારથી, દેશના ઝડપી ઔદ્યોગીકરણ ઉપર વારવાર ભાર મૂકવામાં આવ્યે છે. એ પંચવર્ષીય યાજનાએના સમય દરમિયાન ખેતીવાડી, સિંચાઇ, વીજળિક યાજના, ઉદ્યોગે અને શિક્ષણ તથા આરાગ્યના ક્ષેત્રે પણ સદેશીય વિકાસ સાધવામાં આવ્યા છે. આદ્યોગિકરણ માટે નવાં સાધના વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ થતાં જાય છે અને રાજ્યના વિવિધ ભાગામાં તેના ઉપયાગ અને વધુ વિકાસ માટે સગવડા ઊભી કરાતી જાય છે. આ સબંધે, રાજ્યમાં મળી શકતાં સાધના અંગે હું થોડી વિગતે આપની સમક્ષ રજૂ કરવા ઇચ્છું છું. ખેતીવાડીના ક્ષેત્રમાં, રાડી પાક અંગે આ રાજ્ય, તેલીબિયાં, કપાસ અને તમાકુનું સારી રીતે ઉત્પાદન કરતાં રાજ્યેામાંનુ એક છે, ચાલુ વર્ષના અંત સુધીમાં આ રાજ્ય લગભગ ૮ લાખ ટન તેલીખિયાં, ૧૧.૬૧ લાખ ગાંસડી કપાસ અને ૫૪, ૦ ૦ ૦ ટન તમાકુ ઉત્પન્ન કરશે તેવી ધારણા રાખવામાં આવે છે. લાંબા તારના કપાસના વાવેતર માટે ભૂતકાળથી જે પ્રયત્ન હાથ ધરાતા આવ્યા હતા તેનું ફળ હવે મળવા લાગ્યુ છે અને આ પ્રકારના કપાસ પણ વધુ વિસ્તારમાં વાવવામાં આવે છે. ' સદ્ભાગ્યે આ રાજ્યમાં કેટલાક મહત્ત્વનાં ખનિજે છે. આમાં ઊંચા પ્રકારના ચૂના, ખેાકસાઇટ, ચિરાડી, મેંગેનિઝ કવાટર્ઝ અને વિવિધ પ્રકારની માટીના માટા જથ્થાને સમાવેશ થાય છે. વિશાળ અને અનુકૂળ સાગરકાંઠે તથા બીજા આનુષં ગિક લાભા ધરાવવાને કારણે મીઠાના ઉત્પાદન સંબધી રાજ્યની પરિસ્થતિ પણ સાનુકૂળ છે. કોલસા અને લિગ્નાઇટ પણ અહીં મળી આવ્યાં છે. આર્થિક રીતે પરવડે તેટલા પ્રમાણમાં તેને જથ્થા મળી શકે તેમ છે કે નહિ તે નક્કી કરવા માટે વધુ પ્રયાસ કરવાની જરૂર છે. તેલ અને ગેસ મળવાની શક્યતા અંગે તેલ અને કુદરતી ગેસ પચે હાથ ધરેલી માજણી સળ નીવડી છે તે આનંદની વાત છે. ભારત સરકાર વ્યવસ્થા કરે તેવા માધ્યમ દ્વારા ટૂંક સમયમાં જ આ સાધનાના ઘેગિક હેતુ માટે ઉપયાગ કરવામાં આવશે એવી હું અપેક્ષા રાખું' છું. આ સાધનાના આદ્યોગિક હેતુ માટે સંપૂર્ણ પણે ઉપયાગ કરવામાં આવશે તેની મને ખાતરી છે. ”
તેમણે વધુમાં કહ્યું હતું કે “અગાઉના મુંબઇ રાજ્યમાં આદ્યાગીકરણ માટેની શક્યતાની યાગ્ય આંકણી કરવાના અને તેની આખરી ચેાજના તૈયાર કરવાના એક પ્રયત્ન કરવામાં આબ્યા હતા, અને ૧૯૬૦ના જાન્યુઆરીમાં આ હેતુ માટે એક “માસ્ટર પ્લાન” પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ગુજરાત માટે આથી વધુ પણ વિશાળ પાયા ઉપર વિગતવાર આંકણી રાજ્યના ઉદ્યાગખાતાએ શકય તેટલી ઝડપથી કરવાની રહેશે અને આ આંકણી કરતી વખતે આયેાજનપચે ત્રીજી પંચવર્ષીય યોજનાને અંતે વિવિધ ખાખતા માટે નિયત કરેલા લક્ષ્યાંકાને ધ્યાનમાં રાખવા પડશે.’
ડૉ. જીવરાજ મહેતાએ એમ પણ જણાવ્યું હતુ કે “બીજી એક ખાબતમાં પણ સરકાર ઉદ્યાગાને મદદરૂપ થવા પ્રયાસ કરી