________________
પ્રબુદ્ધ
આધુનિક માનસશાસ્ત્રી કહે છે કે સ્મૃતિ એ જ માનવ છે અને જો મને મારા ભૂતકાળ યાદ ન રહે, જો તું હજી અને હંમેશ એની એ જ વ્યકિત છું એમ મને ભાન ન રહે, તે। પછી મારી વ્યકિતતાના સાતત્યનું શું કામ, શા ઉપયોગ, શી મઝા બૌદ્ધમતે પુનર્જન્મ
૨૪
પ્રાચીન ભારતીય વિચારકોએ, પ્રાચીન બૌદ્ધ અને વેદાંતી વિચારકાએ કાઇ તદ્દન જુદા જ દૃષ્ટિબિંદુથી આ આખા વિષય તપાસ્યા હતા. (હું લૌકિક માન્યતા વિષે નથી કહેતા કેમકે તે તે આ બાબતમાં છેક જ અણુધડ અને વિચારરહિત હતી.) તેમને વ્યકિતતાના સાતત્યનેા માહ ન હતા; તેમણે એ સાતત્યને અમરપાતુ મેા નામ આપ્યું ન હતું; તેમણે જોયુ હતુ કે વ્યકિતતા તે જે છે તે જ હોઇ, એટલે કે કોઇ અવિરત પલટાતે સમુદાય હા, એની એજ વ્યતિતાનુ ચાલુ રહેવુ અર્થ વિનાનું છે અને વતૅવ્યાધાત (ઊલટાસૂલટુ' વચન ) જેવુ' છે. તેમણે કાઇ સાતત્ય તે અલખત જોયુ જ હતું અને એ શેાધવાના પ્રયત્ન પણ કર્યાં હતા કે આ સાતત્ય શાનાવડે નિયત કરાયુ' છે અને જે તદેવત્વ (એનું એ હાવાનું ભાન, identity) તેમાં પ્રવેશે છે તે કોઇ શ્રૃતિ જ છે કે પછી કોઇ હકીકતનું, કેઇ સત્યનું નિર્દેશ'ક છે, અને જો સત્યનુ નિર્દે'ક હાય તેા એ સત્ય શુહાઇ શકે? આદ્દવાદીએ કાઇ પણ સાચા તદેવત્વને સ્વીકારવાની ના પાડી. એણે કહ્યું કે આત્મા પણ નથી અને વ્યકિત પશુ નથી; કાઇ નદીના અવિરત વહન જેવે અથવા કોઇ જવાલાના અવિરત જવલન જેવા શકિતના કાષ્ટ અવિરત પ્રવાહ ક્રિયા કરી રહ્યા છે. આ અવિરતપણુ જ મનમાં તદેવત્વના ખેાટા ખ્યાલ ઊભો. કરે છે. એક વર્ષ પૂર્વે હું જે હતા તેની તે વ્યકિત હું આજે નથી, એક ક્ષણ પૂર્વે પણ જે વ્યકિત હતા તે પણ નથી. થોડી ક્ષણ પૂર્વે પેલા ધાટ પાસેથી વહી ગયેલું પાણી અને હમણાં વહેતુ પાણી યે કયાં એકનુ એક છે? એના એ પટમાં પ્રવાહ અવિરત વહેતા હોવાથી જ તદેવત્વના ખાટા આભાસ જળવાઇ રહે છે. ત્યારે, એ સ્પષ્ટ છે કે દેહાંતરધારણ કરનાર અંતરાત્મા જેવુ કશુ નથી, પણ એના એ જ પટમાં સતત વહ્યા કરતુ' કમ' જ માત્ર છે. આ ક જ દેહી બને છે; ક જ, જેને હું ‘હુ'રૂપ ગણુ' છું તે ખ્યાલાને અને ઇંદ્રિયદર્શનાના આ પલટાયા કરતા માનસને અને પાર્થિવ શરીરાની આકૃતિને સર્જે છે. એના એ ‘હુ' તો છે જ નહીં, હતે। પણ નહીં અને કદી હશે પણ નહીં જ્યાં સુધી વ્યકિતતાની ભ્રાન્તિ ચાલુ રહે છે ત્યાં સુધી વ્યવહારમાં આનાથી કશો ફરક પડતો નથી અને અજ્ઞાનની ભાષામાં હું કહી શકું કે હું કોઇ નવા શરીમાં ફરી જમ્મુ છું; વ્યવહારમાં તા મારે આ ભ્રાંતિના આધાર પર જ વવું પડે છે, પણ આટલું સમજવારૂપ મને લાભ થયેા છે કે આ બધુંય 'ભ્રમ છે અને એ ભ્રમ નિવારી શકાય તે છે; કાઇ નવું ધડતર ન થાય એ રીતે વ માન સમુદાયને કાયમને માટે વિખેરી નાખી શકાય છે, જવાલાને હાલવી નાખી શકાય છે, પેાતાને નદીરૂપ લેખનારા પર્ટનો નાશ કરી શકાય છે અને પછી ખાકી રહે છે અસત્, નિવૃત્તિ અને ભ્રમની પાતામાંથી જ મુક્તિ. વેદાંતમતે પુનર્જન્મ
વેદાંતી આનાથી જુદા નિણૅય પર આવે છે. એ તદેવત્વને, આત્માને, સતત રહેતી અપરિણામી વાસ્તવિકતાને સ્વીકારે છે, પણ એ તા મારી વ્યક્તિતા કરતાં ભિન્ન છે, જેને હું ‘હુ’’ કહુ છુ તેવા આ સમુદાય કરતાં ભિન્ન છે. આપણે હાથ ધરેલા વિષયને તદ્દન બંધબેસતી થાય એવી ઘણી સુંદર રીતે
જીવન
તા. ૧-૨-૩
કઠ ઉપનિષદમાં એક પ્રશ્ન ઊભા કરવામાં આવ્યે છે. પિતાએ યમલેાકમાં મેકલેલા નચિકેતા એ લેકના અધિપતિ યમને પૂછે છેઃ અમારી પાસેથી દૂર, આગળ ચાલી ગયેલા માણસનેય માટે કેટલાક કહે છે કે એ છે અને બીજા કેટલાક કહે છે કે એ એ નથી. એ એમાં શું ખરું છે મહાન ગતિનું સત્ય શું છે ? એ પ્રશ્ન આવા સ્વરૂપમાં રજૂ કરાયે છે અને પહેલી નજરે તો એમ જ લાગે છે કે અમરપણાને કોયડા એ શબ્દના યૂરોપીય અથમાં, એટલે કે એની એ જ વ્યકિતનાના મરણેાત્તર સાતત્યના અર્થમાં જ ઊભેલ કરાયા છે. પણ નચિકેતા કંઇ એ પૂછતા નથી. એણે યમ પાસેથી ત્રણ વરદાન માગ્યાં, તેમાંના ખીજા વરદાનમાં પવિત્ર અગ્નિનું જ્ઞાન માગ્યું, જેના વડે મનુષ્ય ભૂખ અને તરસની પાર જાય છે, દુ:ખ અને ભયને પાછળ મૂકી આગળ જાય છે અને મેદપૂર્વક સ્વગમાં સ્થિરપણે રહે છે. સાતત્યના અર્થનુ અમરપણું તા એની જાણમાં જ છે, કેમકે એ પરલેાકમાં જ ગયેલા હાઇ એને એની ખબર છે જ, પણ એને જે જાણવુ છે તે તે વધારે ઊંડી અને સમ ખાખત છે અને એને માટે યમ કહે છે કે પૂર્વે દેવાએ પણ એ બાબતની ચર્યાં કરી હતી, અને એ જાણવું સહેલુ નથી, કેમકે એને ધર્મ (કાયદા, કાનૂન) બારીક છે; મરણ પછી એવુ કઇંક ચાલુ રહે છે જે એની એ જ વ્યક્તિ જેવું લાગે છે, જે નરકમાં જાય છે અને સ્વર્ગમાં આરાહણ કરે છે, પણ શું ખરેખર એની એ જ વ્યક્તિ આમ ચાલુ રહે છે? શું ખરેખર આપણે એ મનુષ્યને માટે કહી શકીએ ખરા કે “ એ જ હજી છે,” અથવા શું આપણે એમ ન કહેવું જોઇએ કે “ હવે એ નથી ? ’ યમ પણ એના જવાબમાં મરણેાત્તર સાતત્યની વાત છેડતા જ નથી અને માત્ર એકાદ બે શ્લોકામાં જ પુનર્જન્મની વાત પતાવી દે છે, કેમકે પુનર્જન્મને તે બધા ગંભીર વિચારક વિશ્વસ્વીકૃત સત્ય તરીકે કબૂલે જ છે. ધમ જેની વાત કરે છે. તે તે આ પલટાતા આભાસેના અધીશ એવા આત્માની અર્થાત સાચા માનવની છે. એ આત્માના જ્ઞાન વિના વ્યક્તિતાનું સાતત્ય અમર જીવન નથી, પણ માત્ર એક મરણુ પરથી ખીજા મરણુ પરની ગતિ જ છે. આ ખાર્થે વ્યક્તિતા ઉપરથી જે સાચી વ્યક્તિ પ્રત્યે જાય છે તે જ માત્ર અમર અને છે. ત્યાં સુધી તે મનુષ્ય પેાતાના જ્ઞાન અને કના ખળ વડે ફરી ને ફરી જનમતા લાગે છે, એક નામ પછી ખીજું નામ, એક રૂપ પછી બીજું રૂપ પ્રગટ થાય છે, પણુ કયાંય અમૃતત્વ નથી.
ત્યારે આદ્ધવાદીએ અને વેદાંતીએ ખરા પ્રશ્ન આ પ્રમાણે ખડા કર્યાં છે અને તેના ઉત્તર એકખીજાથી ભિન્ન રીતે આમ આપ્યા છે. વ્યક્તિતાનુ પુનટન નવાં શરીરેામાં સતત થયા કરે છે, પણ આ વ્યકિતતા તેા કાળના પ્રવાહમાં આગળ વહેતી અને એક ક્ષણુ પણ એની એ ન રહેતી શકિતનું જ ક્ષર અથવા વિનાશી સર્જન છે. અને શારીરિક જીવન સાથે આપણને જકડી રાખનારે તેમ જ એને જ એના એ ખ્યાલ અને લાટ તરીકે એટલે કે પૅન રોબિન્સન જ પાછા સીદી હુસેન રૂપે જન્મ્યા છે એમ ખૂબ આસાનીથી આપણા ઉપર ઠસાવનારા અહંભાવ ત મનનું એક સર્જન છે. ઍકિલીઝ ક ઍલેકઝાંડર રૂપે જન્મ્યા ન હતા, પણ કા' કરી રહેલા જે શક્તિપ્રવાહે ઍફિલીઝનાં પ્રત્યેક ક્ષણે પલટાતાં તન-મન ધાયાં હતાં તેજ પ્રવાહે આગળ વહીને ઍલેકઝાંડરનાં પ્રત્યેક ક્ષણે પલટાતાં તન-મન ધાર્યાં. છતાં પણ પ્રાચીન વેદાંત કહે છે કે આ કાર્ય કરી રહેલી શકિતની પેલી પાર પણ કશુંક છે, જે એ શકિતના શું છે અને પાતાને માટે એ શકિત પાસે નવાં