SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૬૧ પ્રબુદ્ધ જીવન દેવદ્રવ્ય અને બીજી કેટલીક આનુષંગિક ખાખતા વિષે | સર સી. પી. રામસ્વામી આચરના અધ્યક્ષસ્થાને નિમાયેલ હિન્દુ રિલિજીયસ એન્ડાઉમેન્ટ કમિશન સમક્ષ તા. ૧૮-૪-૬૧ ના રાજ શ્રી પરમાનદ કુવરજી કાપડિયાએ જુબાની આપી હતી. તેને જરા વિસ્તારીને તૈયાર કરવામાં આવેલી નોંધ નીચે આપવામાં આવે છે. ઉપર જણાવેલ કમિશન સમક્ષ શરૂઆતમાં પેાતાના પરિચય આપતાં શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણુાવ્યું કે “હુ જૈન છું. જૈન સમાજના શ્વે. મૂ. સપ્રદાય સાથે મારે જન્મજાત સબંધ છે. મુંબઇની અનેક જૈન સંસ્થા સાથે મારા વર્ષોજૂના સંબંધ છે. ખાસ કરીને આજથી ૩૨ વર્ષ પહેલાં મુખમાં સ્થપાયેલ શ્રી મુંબઇ જૈન યુવક સંધને એક સ્થાપક, સભ્ય અને અગ્રગણ્ય કાર્યાં કર્તા છું. ૨૨ વર્ષથી પ્રગટ થઇ રહેલું ‘પ્રમુદ્ધ જીવન’ જે પહેલાં પ્રબુદ્ધ જૈન'ના નામે ઓળખાતુ હતુ તે પાક્ષિક પત્રને હું તંત્રી છું. મુંબઈ કે અન્ય સ્થળના કાષ્ટ જૈન મંદિરના વહીવટા સાથે મારા કોઇ સબંધ નથી”. હિન્દુધર્મ અને જૈન ધર્મના પરસ્પર સંબંધ વિષે ખુલાસા કરતાં તેમણે જણાવ્યું કે “મારા અભિપ્રાય મુખ જૈન ધર્મ, ઔધ્ધ ધમ અને વૈદિક ધર્મ માર્ક હિન્દુધર્મની એક મુખ્ય શાખા છે. ત્રણેની તાત્ત્વિક વિચારણામાં તેમ જ આચાર પ્રક્રિયામાં ધણુ મોઢુ મળતાપણું છે. હિન્દુધર્મની અથવા તે હિન્દુસ’સ્કૃતિની વિશાળ ભૂમિકા ઉપર આ ત્રણે દના કાહ્યાંડુહ્યાં છે. હિન્દુ ધર્મના વિશાળ રવક્ષ્યને ગ્રહણુ કર્યાં સિવાય જૈન ધર્મ યા દનને યથાસ્વરૂપે સમજવાનુ શક્ય જ નથી, આમ છતાં પણ હિન્દુ ધર્મીના પેટાળમાં રહેલા વૈદિક ધર્માંમાં અને જૈન ધર્મમાં મેાટા કારક એ છે કે જૈન ધર્મના ઇષ્ટદેવા વૈદિક ધર્મના પ્રષ્ટદેવાથી તદ્દન જ જુદા છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક મહત્ત્વના તફાવત છે. આ બધું ધ્યાનમાં લેતાં વિશાળ હિન્દુ ધર્મના અનુસંધાનમાં જૈન ધર્મના જો વિચાર કરવા હાય તેા એક વિશાળ વટવૃક્ષની અગરૂપ હાવા છતાં, જેણે સ્વતંત્ર મૂળ નાંખ્યાં છે એવી--વડવા સાથે જૈન ધર્મને સરખાવી શકાય. આવી વડવાઇ જેમ મૂળ થડ સાથે જોડાયલી છે અને એમ છતાં સ્વતંત્ર મૂળને લીધે અલગ છે એવા ભ્રમ પેદા થાય છે. એ મુજબ જૈન ધર્મ હિન્દુ ધ સાથે ગાઢપણે સંકળાયલા છે, એમ છતાં, જૈન ધર્મની અમુક વિશેષતા અને ખાસિયતાના કારણે જૈન ધર્માં હિન્દુ ધર્માંથી કાઇ અલગ સ્વતંત્ર ક્રમ છે એમ વિચારવા કેટલાક જૈન વિચારકા પ્રેરાય છે.” ૨૧ જૈન મંદિર અંગે પ્રશ્ન પુછાતાં તેમણે જણાવ્યુ કે “જૈન મૂર્તિપૂજાની કલ્પના અને જૈન મંદિરની રચના, પ્રક્રિયા તથા વહીવટી પરિસ્થિતિ જૈનેતર માંદરાથી બહુ અલગ પ્રકારની છે. જૈન મંદિરમાં કાઇ સત્તાધિકારી મઠાધીશ, મહન્ત કે પૂજારી નથી. તેને વહીવટ સ્થાનિક સધા ચલાવે છે અને જૈન તીર્થાના વહીવટ શ્વે. મૂ. સમુદાયમાં મોટા ભાગે શેઠ આણુ દજી કલ્યાણુજીની પેઢી અને દિગંબર સમુદાયમાં તીરક્ષક સમિતિ જેવી બંધારણપુરઃસરની જાહેર સંસ્થા ચલાવે છે. જૈન મંદિશમાં કોઇ વ્યક્તિને 'વંશપરપરાના હકકો હતા જ નથી; વારસદાર જેવુ તે સંસ્થામાં કઇ છેજ નહિ. અને તેના વહીવટી નિયમન માટે અમારી બાજુએ ૨ીલીયિસ અને પબ્લીક ચેરીટી ટ્રસ્ટ એકટ દ્વારા ઉભી કરવામાં આવેલી કાનૂની જોગવાઇઓ પૂરતી છે, ઉલટુ અમુક ખાખતમાં વધારે પડતી છે. એથી જે વધારે નિયમન યા નિયંત્રણાની આવશ્યકતા હાવાનુ અન્ય હિન્દુ મન્દિરા અંગે આપનું કમિશન વિચારે તે જૈન મંદિરાને લાગુ પાડવાની મારા અભિપ્રાય મુજબ કા જરૂર નથી.” જૈન મંદિરામાં દેવદ્રત્ર્યના નામે થતી આવકના ઉપયેગ સબંધમાં પ્રશ્ન પૂછાતાં તેમણે જવાબ આપ્યા કે “ પહેલાંના કાળમાં ચૈત્યવાસી સાધુએ અને યતિ જૈન મંદિરાની સંભાળ લેતા હતા. તે મંદિશમાં એકઠા થતા દ્રવ્યના આગળ જતાં તેમણે જયારે દુરૂપયોગ કરવા માંડયા અને પરિણામે મદિરાના ટકાવને ખાધા આવવા માંડી ત્યારે તે વખતના સંઘના આગેવાનોએ અને આચાર્યોએ દેવદ્રવ્યના ઉપયેગ વિષે મર્યાદા ખાંધી કે આ દ્રવ્યના ઉપયાગ માત્ર જનમૂર્તિ અને જિન મંદિરના ઉપયાગ માટે જ થવા જોઇએ અને એ મર્યાદાને કડક અનાવતા વિધિનિષેધા શાસ્ત્રગ્રંથામાં દાખલ કરવામાં આવ્યા. આમ છતાં વિક્રમના આઠમા સૈકામાં એટલે કે ઇસ્વીસનના કદાચ સાતમા સૈકામાં થયેલા સમથ અને શાસ્ત્રવિશારદ્ આચાર્ય હરિભદ્રે પેાતાના ‘સખાધપ્રકરણ ” નામના ગ્રંથમાં ચૈત્યવાસી મુનિઓનું વર્ણન કર્યુ છે, પણ સાથે સાથે જણાવ્યુ` છે કેઃजिणपवयणवुड्विकरं, पभावगं नाण-दंसण गुणणं । बुर्द्धतो जिणदव्वं. तित्थयरत्तं लहूहू जीवो। (ગા. ૧૭, પૃ. ૪) અર્થ : “ જિન પ્રવચનની વૃદ્ધિ કરનારૂ અને જ્ઞાન અને કનના પ્રભાવને વધારનારૂં એવું જે જિનદ્રવ્ય છે તેને વધારનારા વ તી કરપણું પામે છે. ” આમાં ‘ પવયણ ’શબ્દના અર્થ બતાવતાં આચાય હરિભદ્રે પોતાના ‘પચાશક’ નામના ગ્રંથમાં જણાવેલ છે કે “ શુળસમવાયો સંઘો, વવયા તિસ્થં ચ હોદ્ ાસ’’(પચાશક પ્રકરણ ૮, ગા. ૩૯). અર્થ : “ ગુણને સમુદાય તે સધ, પ્રવચન અને તીથ એ ત્રણે સમાન અÖવાચી શબ્દ છે. “ મનુષ્યના સમૂહનું નામ જૈન શાસનમાં સધ નથી, પરંતુ ગુણયુકત મનુષ્યના સમુદાયનું નામ સંધ છે. અને તે સોંધને પ્રવચન તેમ જ તીર્થ પણ કહી શકાય છે. વળી આ અથા ઉલ્લેખ વિશેષાવશ્યક ભાષ્યની ગાથા ૧૧૧૧ તથા ૧૧૧૨ માં પણ છે. આ ભાષ્યકારનું નામ જિનભદ્ર ગણુ ક્ષમાશ્રમણ છે. આ આચાય આગમાનુસારી છે અને આચાય હરિભદ્ર કરતાં પહેલાના છે. આ પાઠ। વિચારતાં એ કાળમાં પણ જિનમૂર્તિ તેમ જ જિન મંદિરા ઉપરાંત જે દ્વારા જૈન સંધના ઉત્કષ' થાય અને જ્ઞાન તથા દર્શનની વૃદ્ધિ થાય તેવાં કાર્યો માટે પણ જિનદ્રવ્ય એટલે કે દેવદ્રવ્યને ઉપયોગ શાસ્ત્રવિહિત છે–એવા અર્થભાવતું ઉપરની ગ:થામાંથી આપણને બળવાન સમન મળે છે. “અને આજે તે સમય, પરિસ્થિતિ અને મંદિરાના વહીવટનું રૂપ પલટાઈ ગયુ' છે. આજે ચૈત્યવાસી સાધુઓની સંસ્થા અસ્તિત્વમાં રહી નથી. મંદિરનો વહીવટ સ્થાનિક સંધાની સમિતિ દ્વારા ચાલે છે. આવા સમયમાં જો સથે એક વખતે દેવદ્રવ્યના ઉપયાગ ઉપર કડક મર્યાદા મૂકી તે જ સધ સમયની જરૂરિયાતા સમજીને દેવદ્રવ્યના ઉપયોગને વધારે વ્યાપક બનાવી શકે છે. કોઇ પણ મંદિરની જેટલી જરૂરિયાત હોય તેટલા વ્યય સચિત થતા દેવદ્રવ્યમાંથી જરૂર કરવામાં આવે. પણ વધારાના. દ્રવ્યને એકઠું કર્યે જવુ તેના બદલે જૈન સમાજમાં શૈક્ષણિક, વૈદ્યકીય તેમ જ અન્ય લેાકાપયોગી કાર્યોમાં તે વધારાના દ્રવ્યને ઉપયેગ થવા જ જોઇએ. આજના જમાના માટે આટલા ફેરફાર ચા સુધારે આવશ્યક છે. વળી જૈન સમાજના ચાર ફિરકામાં એ ક્રિરકા અમૂર્તિ પૂજક છે; બાકીનાા એમાં દિગ ંબર સમાજમાં દેવદ્રવ્ય સબંધે wak @
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy