SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર નં. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ प्रजद्ध भवन પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ, જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નયા પૈસા 2652 1961 ૧૯૬ • પ્રબુદ્ધ જૈન 'નું નવસ ́સ્કરણ વર્ષ ૨૨: અંક ૧૭ .મુંબઇ, જાન્યુઆરી ૧, ૧૯૬૧, રવિવાર . આફ્રિકા માટે શિલિંગ - તત્રી: પરમાનંદકુવરજી કાપડિયા અખર ચરખા અને ખાદી ખરીદનારને આપવામાં આવતી સબસીડી’ [રાજકોટ ખાતે તા. ૧૩–૯–'૬૦ના રોજ ૯૨મી રેંટીયાબારસ (ગાંધી જયન્તી) ને સમારંભ ત્યાંની રાષ્ટ્રીય શાળામાં ઉજવાયેલા તે પ્રસંગ, સૈારાષ્ટ્રના રચનાત્મક કાર્યકર્તાઓના મુરખ્ખી અને મા દેશ કસમા શ્રી નારણદાસ ખુશાલદાસ ગાંધીએ એક પ્રાસગિત પ્રવચન કરેલું. આ પ્રવચનમાં ખાદી કમિશનની, ખાદી ઉત્પાદન અને વેચાણ અંગેની નીતિ અને પર’પરાગત રેંટિયાના સ્થાને અખર ચરખાને પ્રતિષ્ઠિત કરવાની પ્રવૃત્તિ સબંધમાં કેટલીક ટીકા કરવામાં આવેલી હાઇને, તે પ્રવચને ખાદીપ્રવૃત્તિમાં રસ લેતા સમુદાયનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતુ. અને તત્કાલિન સામચિકામાં તે અંગે અનુકૂળ તેમ જ પ્રતિકૂળ ટીકા કરવામાં આવી હતી. આ ચર્ચાસ્પદ પ્રવચનની એક નકલ મોકલવા મેં' મુ. નારણદાસભાઇને લખેલું' તે નકલ સાથેના પત્રમાં મુ. નારણદાસભાઇએ પોતાના પ્રવચન અંગેના મારા પ્રત્યાધાતા લખી મોકલવા સૂચવેલું, એ પ્રસ્તુત પ્રવચનના ઉપયાગી ભાગ તથા મારા જવાબૂ નીચે આપવામાં આવે છે, શ્રી નારણદાસ ગાંધીનું પ્રવચન જેમ કેાઇ મહાન નદી પોતાના પ્રવાહ બન્ને અને વિકટ પરિસ્થિતિ ઊભી કરે તેવી પરિસ્થિતિ ખાદીકામ માટે આવી છે. સરકારે ખાદીકામ માટે રધર ખાદી કાર્ય કર્તાનુ ખા રચ્યું છે, જેના હાથમાં અઢળક ધન મુકાયું છે. અને ખાદી જે આપણી વચ્ચે “મહાન સ ંદેશ લઇને આવેલ છે તે સ ંદેશા કરાડાની ઝૂંપડીમાં રેંટિયા મારફત પહોંચાડવામાં જે શક્તિ વપરાઇ રહી હતી, તે હવ ખાદીના વિકેન્દ્રિત ઉત્પાદનના મેાહમાં પડી, મિલના ઉત્પાદન સાથે હરીફાઇમાં મૂકવાની યેાજનામાં વપરાઇ રહી છે. પરિણામ એ આવ્યું કે આજે મિલની હરીફાઇની દૃષ્ટિએ એ ટકા જેટલું ઉત્પાદન પણ નથી કરી શકયા : ત્યાં જ ખાદીના સ્ટાક એકઠા થઇ ગયાની બૂમ પડવા લાગી. અને તેના નિકાલ કરવા કરોડ રૂપિયાની સબસીડી મેળવી રહ્યા છે તેમાં વધારા કરવા વિનંતિ કરવી પડી. સરકારે તે આ વિનતિ તરત સ્વીકારી. અબજો રૂપિયા મોટા ઉદ્યોગો પાછળ ખર્ચનાર સરકાર આમ ચેડા કરોડ રૂપિયા મંજૂર કરવામાં શા માટે અચકાય? પરંતુ ખાદીને આ દશામાં મૂકવી તે ખાદીકામને શેાભા આપનારું નથી. આ પ્રસંગે પૂજ્ય બાપુજીએ ૧૯૪૫ માં ખાદીનું નવસંસ્કરણ ચરખાસલ દ્વારા કર્યું તે યાદ આવે છે. ત્યારે એકજ મંત્ર આપ્યા કે, “ સૂતરને બદલે ખાદી અને કાંતે તે પહેરે’ ત્યારે ખાદીનું મૂલ્યાંકન કેટલું ચડી ગયું હતું? ન કાંતનારને ખાદી ન મળવાથી તે કેટલું અકળાતા હતા? અને કેવી મુશ્કેલીથી ખાદી મેળવતા હતા? ત્યારે આજે ખાદીનુ' મૂલ્ય સખસીડી ઉપર સબસીડીથી અકાય છે. પૂ. રાજેન્દ્રબાપુએ ગત વર્ષની રેંટિયા બારસે આ સ્થળે જ ઉદ્ગાર કાઢયા હતા કે ખાદીકામ ખૂખ વધ્યું છે; સરકારની ખૂબ મદદ મળી રહી છે; હજુ પણ વધારે મળે તેમ છે, તે મદદથી કામના વિસ્તાર થયેા છે; પણ પૃ. ખાપુની દૃષ્ટિનુ કામ રહ્યું નથી. આવી રીતે બીજા નેતાઓ પણ પોતાનું દુ:ખ વ્યક્ત કરે છે. થાડા સમય અગાઉ ગુજરાત રાજ્યના માન. રાજ્યપાલ અહીં શાળામાં આવેલ ત્યારે તેમણે પણ તેવા જ ઉદ્ગાર કાઢેલા. આવા ઉદ્દગાર કાઢી દુ:ખ વ્યક્ત કરવા ઉપરાંત આવા મહાન નેતાઓ પણ રેંટિયાને તેના ખરા સ્થાને મૂકવામાં અસહાય હાય તેમ લાગે છે. ૧ અંગ્રેજ સરકાર જ્યારે ખાદીકામને કચડી નાખતી હતી ત્યારે તેને તેમાંથી ઉગારી લેવા પૂ. બાપુએ નવસસ્કરણ કર્યું. અત્યારે આપણેજ હાથે જો ખાદીની આ હીણી દશા થાય છે, તા આ મહાન નેતાઓએ આખી યાજનાનેા કરી વિચાર કરી તેને તેજસ્વી બનાવવી જોઇએ. આ યોજના કરવી જ જોઇએ. અને ફેરવવા માટે આકરું પગલુ ભરવું જોઇએ. રેંટિયાને અને ખાદીને સરકારી સબસીડીમાંથી મુક્ત રાખવી જોઇએ, અને તેની પેાતાની શક્તિ ઉપર ચાલવા ઇ તેનું તેજ વધારવા તરફ સ ખાદી કાર્ય કર્તાની શક્તિ રેડાવી જોઇએ. શરૂઆતમાં યાર્ડ સમય કામ મદ લાગશે, પણ તેમાંથી જ તેજસ્વીતા આવશે. કમિશન પાસે જેટલી શક્તિ, આવડત અને ધન છે તે રેંટિયાને તેના ખરા સ્થાનમાં લાવવામાં વાપરવી જોઇએ. રેંટિયાના સદેશને કરાડાની ઝૂ ંપડીમાં લઇ જવાના છે તે આટલા આટલા પ્રયત્નથી લાખાની જ ઝૂંપડીમાં પહોંચ્યા છે અને હવે તેા તેનું ભવિષ્ય પણ જોખમમાં છે. આ જોખમનુ' નિમિત્તે વિચારતાં અખર રેંટિયાના વિચાર સહેજે આવે. કયાં કરાડાની ઝૂંપડીમાં રેંટિયા પહોંચાડવાના મનારથે અને કયાં અમુક જ સંખ્યામાં અખર પહોંચાડવાના અથાગ પ્રયત્ના અને અઢળક ખર્ચ ? આ પરિસ્થિતિ વિચારતાં અખરની આજ દિવસ સુધીની નિષ્ફળતા, તેના માટે મહાન સેવકાની ખર્ચાતી શક્તિ અને અઢળક ધનના વ્યયની વિગત વિચારવી રહે છે. આવી શક્તિ રેડાઇ રહી છે, તેથી કદાચ થોડા લાખ માણુસેામાં અખર સ્થાન મેળવશે, પણ તે રેંટિયાના ખરા તેજસ્વી સ્વરૂપે તે નહિ જ. એકજ પ્રાંતના દાખલા લઇએ. આ ત્રણ વર્ષમાં મુંબઇ રાજ્યમાં ફક્ત અઢાર હજાર અખર રેટિયા જ દાખલ થયા છે અને તે ૩૬૦ દિવસની સરાસરીએ દરરાજની આંટી (એટલે કે દોઢ આનાથી પણ ઓછુ ) પણ ઉત્પાદન નથી કરતા, જ્યારે તેની પાછળ ૪૩ લાખ રૂપિયા ખર્ચાઇ ગયા છે અને ૫૦ લાખની લેશન અપાયેલ છે. કમિશનનામાના સતત પ્રયત્ન છે, ખૂબ કર્યું અને કરી રહ્યા છે, પણ મારા નિશ્ચિત મત છે કે રાષ્ટ્રના તેજસ્વી સદેશના વાહક પર પરાગત રેંટિયા જે શક્તિ ધરાવે છે તેને ભાગે તે આ કરી રહ્યા છે. આજ તા અગ્રગણ્ય ખાદી કાર્યકર્તાઓ, CHALTY), G
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy