________________
તા. ૨૧–૩–૬૦ના રોજ સાંજના સમયે મુબઇ જૈન યુવક સધ તરફથી મને હર'માં પસંદ કરેલાં થોડાં ચિત્ર દેખાડવાને એક પ્રાધ યાજવામાં આવ્યા હતા. શરૂઆતમાં ભારત સરકારના ફીલ્મ્સ .ડીવીઝન પાસેથી મેળવવામાં આવેલાં મદુરા, કાનારક અને ખજુરાહા એમ ત્રણ ખેલતાં ચિત્રપટા દેખાડવામાં આવ્યાં હતાં. મદુરા દક્ષિણ હિન્દુસ્થાનમાં તામીલનાડમાં આવેલું છે અને તે ત્યાંના ભવ્ય અને વિશાળ મીનાક્ષીમ`દિર અંગે સુપ્રસિદ્ધ છે. કાનારક ઓરિસ્સામાં જગન્નાથપુરી બાજુએ બંગાળાના ઉપસાગરના કિનારે આવેલું છે, તે ત્યાંના જુના પુરાણાં અને કાળજ રિત સૂર્ય મંદિરને લીધે જાણીતુ છે. ખજુરાહા મધ્યપ્રદેશમાં પન્નાની બાજુએ આવેલું છે. અહિં શિવ, શક્તિ અને વિષ્ણુનાં તેમ જ જૈન સંપ્રદાયનાં કેટલાંક મંદિશ છે. આ મંદિરની અંદર તેમજ બહાર સુન્દર અને ભારે આકર્ષક કાતરકામ છે. આ ત્રણે સ્થળા તેના અદ્ભુત શિલ્પનિર્માણના કારણે દુનિયાભરના પ્રવાસીઓને ખૂબ આકષી રહેલ છે. આ સ્થળાના ઉપર જણાવેલ ચિત્રપટોનાં કુશળ નિર્માણ દ્વારા તેમ જ તેની સુન્દરતા અને ભવ્યતાના સાક્ષાત્કાર કરાવતી કેામેન્ટરી - સાઁગીત મીશ્ર આલેાચના દ્વારાપ્રેક્ષકાને પરિચય કરાવવામાં આવ્યા હતા.
ત્યાર બાદ મુક્તિનાથના રંગીન ચિત્રપટદ્વારા માનવી નિર્માણુમાંથી પ્રકૃતિના અદ્ભૂત અલૌકિક-નિર્માણુનાં અમને દર્શન કરાવવામાં આવ્યાં હતાં, મુક્તિનાથ તીથ વિષે આપણામાંના ધણા ખરા તદ્દન અજાણુ હાઇને તેના જરા વિગતથી ખ્યાલ આપવામાં આવે તે તે અસ્થાને નહિ લેખાય.
મુક્તિનાથનું સ્થળ નેપાલના ઉત્તર વિભાગમાં હિમશિખાની મુખ્ય હરાળની પાછળના ભાગમાં આવેલું છે. આ સ્થળને તેપાળના તેમ જ ટ્રિએટના લાકા એક તીર્થ સમાન ગણે છે. આ સ્થળની ભભ્યતાથી આકર્ષાઇને હિમાલયમાં જેમણે ખૂબ પરિભ્રમણ કર્યું... છે એવા શ્રી. નવનીતભાઈ પરીખ એમની મંડળી સાથે ૧૯પપના એકટેમ્બર માસમાં એ તીથ ની યાત્રાએ ઉપડયા હતા. આ મંડળીમાં શ્રી, નવનીતભાઇ ઉપરાંત હતાં. સૌ, માલતીબહેન ઝવેરી, નવનીતભાઈના રસાએ ભાઇ પન્નાલાલ અને તેમના એ પવતારોહક યુરેપિયન મિત્રા. આ પાંચ જણુની મંડળી દિલ્હી ખાતે એકઠી થઇ અને ત્યાંથી ઉત્તર પ્રદેશમાં આવેલ ગારખપુર થઇને ભારતની નેપાલ સાથેની સરહદનુ ગામ વતનવા
છે ત્યાં રેલ્વે માર્ગે
સરહદ
પહેાંચી, ત્યાંથી મેટર રસ્તે તેપાલની દક્ષિષ્ણુ ન છ કે માં આવેલ ‘ખુટવાલ' ગામે તેએ પહેાંચ્યા. અહિંથી તેમને પગપાળા પ્રવાસ શરૂ થયે અને કૃષ્ણાગંડકી નદીના કિનારે કિનારે પર્વત માગે ઉત્તર દિશાએ આગળ વધતાં તેઓ ‘તુકુચા’. ગામે પહોંચ્યાં. આ ભાટી આ લેા કા ની કુમારા વસ્તીનું ગામ છે અને ડિબેટ સાથેના
કણબી
એની GAGO )
લગન
બુદ્ધ જીવન
મુકિતનાથ
ટેન્સીંગ
“બુવાલ
વ
© ગોપુર
• ભાગ મોટ
પોમા
વ્યાપારનું એક જાણીતું મથક છે. અહિં તેમને પ્રથમવાર ગગનસુખી હિંમપ તેની શિખરમાળાનાં દર્શન થયાં. સામે દેખાતા પહાડામાં એક બાજુએ ધવલગિરિની પવ તમાળ હતી, જેના ઉચ્ચતમ શિખરની ઊંચાઇ ૨૬૦૦૦ ફીટ છે અને તેની બાજુએ પૂર્વ તરફ નજરને ખેંચી જતી અન્નપૂર્ણાની પર્વતમાળ હતી, જેનાં ઉચ્ચતમ શિખરની ઊંચાઈ ૨૬૫૦૦ ફીટ છે. આજ સુધીમાં ઍવરેસ્ટ અને એથી ઓછી ઊંચાઇ ધરાવતાં કેટલાંક શિખરે પવ તારાહકાએ પદાક્રાન્ત કર્યાં છે પણ ત્યાર પછીની ઊંચાઇવાળાં જે શિખરા હજી સુધી પદાક્રાન્ત કરી શકાયાં નથી તેમાં આ ધવલગિરી સૌથી ઊંચું શિખર છે. ધવલગિરી અને અન્નપૂર્ણાંએ બે પવ તમાળની વચ્ચે થઇને કૃષ્ણા ગંડકી નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહી જાય છે. આ નદીપ્રદેશની ઊચાઇ આશરે ૬૫૦ ફીટ છે, અને તેની બાજુએ જ ધવલગિરિનું ઉચ્ચતમ શિખર-૨૬૮૦૦ ફીટ ઊંચાઇએ આવેલું છે. અને શિખર ઉપરથી ગડકી નદી સુધીના આશરે ૨૦૦૦૦ ફીટના એટલે કે ચાર માઇલના સીધે પ્રપાત અહિ જોવા મળે છે. આવા ભૈરવજવ’ દુનિયામાં અજોડ છે.
તા. ૧-૫-૬૦
ધવલગિરી અને અન્નપૂર્ણાં—આ બે મહાગિરી વચ્ચેની વિશાળ ખીણમાં વહેતી ગડકી નદીના કિનારે કિનારે ચાલતી આ સડળી ગડકીને ઓળંગીને પૂર્વ' તરફ વળી અને મે દિવસમાં મુક્તિનાથ પહેાંચી. બુટવાલથી અહિ' સુધી પહોંચતાં આ પ્રવાસી મળીને ભાર દિવસ લાગ્યા.
મુકિતનાથની ઉત્તરે કૃષ્ણા, ગંડકીનુ ઉગમસ્થાન છે. આ સ્થળની ઊંચાઇ ૧૨૫૦૦ ફીટ છે. અહિં નેપાલી શિલ્પશૈલી ધરાવતું પેગોડા ઘાટનું મંદિર છે અને તેમાં સુકિતનારાયણની ચતુર્ભુ જ મૂર્તિ છે. ચોતરફ હિમપતાની વચ્ચે નજીકમાં જ ઉગમ પામેલી ગંડકી નદીના કિનારે આવેલુ આ મદિર સ્વાભાવિક રીતે અપૂર્વ શાન્તિ અને કલ્પનાતીત નૈસગિરેંક સૌન્દ્રય ના અનુભવ કરાવે છે. શરીર, મન આત્મા-વ્યકિતમાં રહેલુ સર્વસ્વ ન વણુવી શકાય એવી. સાતા અનુભવે છે.
મુકિતનાથની બાજુએ એક બૌદ્ધ મંદિર છે. યાત્રાળુએ બન્ને મંદિરમાં જાય છે અને એક જ પરમાત્માનાં ભિન્ન સ્વરૂપોનાં દર્શન કરે છે, બૌદ્ધ મંદિરની બાજુએ વહેતા જળપ્રવાહની નીચે
નેપાળ
Q 95
ભૂતળમાંથી ગેસ – પ્રવૃલિત બને તેવા
વાયુ નીકળે છે અને
તેથી આ જળપ્રવાહને દીવાસળી અડાડતાં અગ્નિશિખા પ્રગટી
ઉઠે છે, કુદરતની આ ગહન પ્રક્રિયા થી વિસ્મિત બનતા, યાત્રાળુએ આ સ્થળને જળતા પાણી' તરી’ ઓળખે છે.
આ સ્થળની એક ખીજી વિશેષતા છે. ઉપરથી સરી આવતી ગંડકી નદીના પ્રવાહ મુકિતનાથના મંદિર પાસે ગૌમુખ અથવા