________________
સ્ટર ન. B ૪૬૬. વાર્ષિક લવાજમ રૂા. ૪
બુ જીવન }}
• પ્રમુદ્ધ જૈન ’નું નવસ સ્કરણ ૧: અંક, ૨૪
શ્રી મુબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
મુંબઇ,, એપ્રિલ ૧૬. ૧૯૬૦, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
ટક નકલ : નયા પૈસા ૨૦
鼎茶無無無無無業業茶
s sease-us-s-passe she mass --s તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
વિકાસ ચેાજના
(ગતાંકથી ચાલુ)
વિકાસ ચેાજનાના કેટલાક એલપાડા
સામાન્યપણે જોઇએ તે આર્થિક આયોજનના પ્રયાસમાંથી આપણને એક એધપાઠ તે એ મળ્યો છે કે ભવિષ્યમાં ખેતી. વાડીના વિકાસને દેશની વિકાસ યાજનામાં મધ્યવતી સ્થાન આપણે આપવુ જ પડશે ને ભારે ઉદ્યોગો સ્થાપવાની ને તેની પ્રગતિની શ્રેણી અગત્યતા હોવા છતાં દેશમાં વપરાશની ચીજોનુ ઉત્પાદન વધવુ જોઇશે તે તે માટે મધ્યમ કક્ષાના ઉદ્યોગના વિકાસ ઉપર ખાસ ધ્યાન. અપાવુ જોશે. આવી જ રીતે કાઇ પણ વિકસિત અકારણ માટે ખાધવાળી અનીતિનું અનુસરણ, અમુક ચેસ, મર્યાદા વચ્ચે,' તથા નિશ્ચિત પ્રમાણમાં અનિવા ગણાય તે હકીકત સ્વીકારવા છતાં. અર્થાતંત્ર પર તેની વિષમ અસર ન 'પડે તે બાબતમાં ખાસ તકેદારી રાખવી પડશે. રાષ્ટ્રીય આવકમાં વધારે થયે ને તેથી આંકડાઓની દૃષ્ટિએ સરવાળા બાબાંકી કરતાં વ્યકિતગત જીવતધારણમાં વધારા થયા તે પુરવાર કરી શકાય, પણ સાથે સાથે ભાવસપાટીમાં જ વધારા થાય-તે આપણે આગળ જોયું. કે તે સારા પ્રમાણમાં થયેલ છે તે પહેલા વધારા સાથે ન ગણી શકાય. ખાધવાળી અચ'નીતિને પરિણામે ભાવામાં સ્હેજ વધારે અનિવાર્ય ગણાય એમ અર્થશાસ્ત્રી ને નાણાશાસ્ત્રીએ પ્રતિપાદન કરે છે તે આવી નીતિથી · અમુક સ ંજોગામાં દેશના અ કારણને ફાયદો પણ થાય છે. આ વિષયની શાસ્ત્રીય ચર્ચામાં ઉતરવાનું આ સ્થાન નથી. પશ્ચિમના તે ખીજા આગળ વધેલા દેશોએ છેલ્લા સા—ખસે વર્ષામાં જે પ્રગતિ કરી તે આપણે. દસ-વીસ વર્ષમાં જ કરવી તેએ, ને તે માટે વર્ષોથી નિષ્ક્રિય ને સુષુપ્ત એવા દેશના અ’કારણમાં નવું ચેતન લાવવું જોઇએ તે હેતુ સ્તુત્ય છે. આર્થિક આયોજનનું જે માળખું તૈયાર કરવામાં આવ્યુ છે ને વિકાસની દિશા નક્કી કરી તે તરફે ઝડપથી પગલાં. ઉપાડવામાં આવ્યા છે તે બરાબર છે એમ માની લઇએ તે તેને માટેની ભારે રાકાણેની જરૂરિયાતેમાં કરવેરા અને ખાધવાળી અથ નીતિ બંનેનું સ્થાન છે તે ચોક્કસ છે, સીધા કરવેરા વધારવા માટે હવે ખાસ અવકાશ રહ્યો નથી, તેથી આડકતરા કરવેરાની આવક ઉપર સરકારના અંદાજપત્રમાં ખાસ આધાર રાખવા પડે છે. શ્રી, ટી, ટી. કૃષ્ણામાચારીના જેટ પછી સરકાર કરવેરાના સમૃદ્ધ રાઆલય માંથી અનેક શસ્ત્રોને ઉપયોગ પ્રજાના બધા વર્ગો પર કરે છે. છેલ્લાં ત્રણચાર વર્ષ દરમ્યાન એક બાજુ જ્યારે મધ્યમવર્ગ પર મધવારીની ભીસ વધતી ગઇ છે, ત્યારે બીજી બાજુ આબકારી જકાત નોંખાવાથી, રેલ્વેના દરમાં તે નૂરમાં વધારે થવાથી તે આમ કરવેરાની કરમુકત આવકની મર્યાદા ઘટાડવાથી મધ્યમવર્ગની મુશીબતમાં વધારે થયા છે. સરકારે ખાસ જોવું એ જોઇએ કે આવી રીતે. એટલે કે કરવેરામાં વધારે કરીને અથવા તે ખાધવાળી અનીતિના અનુસરણથી નાહ્ત કરતું કરીને જે નવા
અને મધ્યમવર્ગ
નાણાંકીય સાધના ઉભા કરવામાં આવે તેને સંપૂર્ણતઃ સદુપયેાગ થાય. યાજનાઓ માટેનું જે નાણુ' ઉભું કરવામાં આવે છે, તેનાં ઉપયોગ યોજનાઓના બહારના કાય માં થાય છે એ જાણીતુ છે. આવું સદ'તર ન થાય તેવુ આપણે ઇચ્છીએ, પણ તે શકય નથી, સરકારી આંકડાઓ બતાવે છે, કે છેલ્લાં આ વર્ષોમાં વિકાસ યેાજના-પાછળના ખર્ચે ત્રણ ગણા થયા છે, તે બિનવિકાસ યેાજના પાછળને ખર્ચે બમણા થયા છે. પણ આવાં સાધનાન વધુમાં વધુ ઉપયોગ વિકાસ યેાજનામાં થવા નઇએ; તે પણ-કાર્યક્ષમતાથી તે પૂરી કરકસરથી થવા જોઇએ. યેાજના પાછળ જે નાણું ખર્ચાય છે તેનાથી ખેતીવાડી અને ઉદ્યોગે બંનેનું ઉત્પાદન વધતુ રહેવુ. બેઇએ. તેા જ ખાધવાળી અથ નીતિમાંથી નિપજતા ફુગાવાને કાજીમાં રાખનાર તત્ત્વ અસ્તિત્વમાં આવે. તે પંચવર્ષીય યાજનાએ આ બાબત આપણને ચોકકસપણે શીખવે છે. પહેલી યેજનાની સરખામણીમાં બીછ યેાજના દરમ્યાન રાષ્ટ્રીય ઉત્પાદનમાં ધાર્યાં વધારે ન વરતાયેા ને ઉલ્ટું ફુગાવાની નીતિ વધુ અમલમાં આવી. તેનાં સીધાં પરિણામે ભાવાના ઉછાળામાં જણાયાં તે તેથી મધ્યમવર્ગની મુશીબતમાં વધારા થયા. ૧૯૫૧ થી માંડીને ૧૯૫૯ સુધીના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન, જીવનર્ધારણ અંક, જથ્થાબ ંધ માલના ભાવના આંક, લેાકાના હાથમાં નાણું અને રાષ્ટ્રીય આવકના આંકડાએ ઝીણવટથી તપાસીએ તે આપણને આ બાબતની પાકી ખાત્રી થયા વિના રહેશે નહી.
કલ્યાણકારી રાજ્યની પ્રવૃત્તિઓને પહેાંચી વળવા સરકારી તંત્રમાં ઘણા વધારો થયા છે. સરકારી ખાતાંઓમાં ખૂબ પ્રમાણમાં ભરતી. થઇ. છે. રાષ્ટ્રીયકરણ, રાજ્ય હસ્તક પ્રવૃત્તિ, જાહેરક્ષેત્રના વિસ્તાર એમ નવા ઝોક આપણા દેશમાં આપણે જોઇએ છીએ, ખાનગી ક્ષેત્રને કોઇકવાર ૫ પાળવામાં આવે છે; કાઇક વાર તેને ખૂામાં ખસેડી દેવામાં આવે છે; કાઇકવાર તેને ધમકાવવામાં આવે છે. આ બધાથી દેશની વિકાસ યોજનાને સરવાળે લાભ । થાય છે કે ગેરલાભ તે બાબતમાં સરકારે તે પ્રજાએ ભવિષ્ય માટે આખરી તે પાકકા નિણ્યા લેવા જોઇએ, રાજકીય ને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ. એ દેશના હિતમાં નથી ને જે રાજા, મહારાજા કે મેટા જમીતદારો કે મોટા ઉદ્યોગપતિઓ ન હેાવા જોઇએ એવા મત પ્રવત તે। હાય તે દિલ્હીમાં બેઠેલા અને પોતાને મેગલે આઝમ માની બેઠેલા ઉચ્ચ સરકારી વહીવટકર્તા પણ હુંમેશ માટે જામી પડે તે દેશના હિતમાં છે કે નહી તે અંગે પશુ લેાકમત ચેકકસપણે કેળવવા જોઇએ. લોકશાહીતા ભાવિ સાથે આ બાબત ખાસ સબંધ ધરાવે છે:
એક વાત તે હુ” ખાત્રીથી માનું છું કે વિકાસ ચેાજનાઓની સફળતા માટે સરકારીત ત્રની શિથિલતા દૂર થવી જોઇએ, તેમની કાર્યકુશળતા અને કાર્યક્ષમતામાં . અત્યાર કરતાં. ઘણા જ વધારે
.