________________
૧૩૦
ચતુવિ શતિ જિન સ્તવન (શ્રમદ્ દેવચંદ્રજી કૃત ) સંપાદક : શ્રી ઉમેશચંદ્ર જગડ, પ્રકાશક : શ્રી જિનદત્તસરિ સંધ, મુંબઇ, ૨, કિંમત રૂા. ૨૦૦૦
પૂર્વીયન: લેખક શ્રી નવનીત પરીખ, પ્રકાશકઃ ખાલગાવિંદ કુબેરદાસની કાઁ. ગાંધી ભાગ, અમદાવાદ, કિંભત રૂા. ૨.૨૫ મહેખ્ખત કા પૈગામ : લેખક શ્રી વિનેબા ભાવે. પ્રકાશકઃ અખિલ ભારત સર્વ-સેવા-સંધ પ્રકાશન કાર્યાલય, રાજબાટ, કાશી, કિંમત : રૂા. ૨.૫૦
ચબલ કે બેહડામે': લેખક શ્રી વિનાખા ભાવે. પ્રકાશકઃ અખિલ ભારત સર્વાં-સેવા-સંધ પ્રકાશન કાર્યાલય, રાજધાટ કાશી. કિંમત રૂા. ૩.
માનવતાનું મીઠું' જગત : લેખકઃ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ, પ્રકાશક: દેવચંદ્રજી પ્રકાશન મંદિર, લી’બડી, સૈારાષ્ટ્ર કિંમત રૂા. ૩.
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, (ગાંધી રસ્તા, અમદાવાદ)નાં પ્રકાશના
નિગ્રંથ ભગવાન મહાવીર: લેખક શ્રી જયભિખ્ખુ,
કિંમત રૂા. ૪.
ગયું જીવન
મત્સ્યગલાગલ : લેખક શ્રી જયભિખ્ખુ, કિંમત
રૂા. ૪૫.
લાખડી ખાખનાં ફૂલ એ ભાગ, લેખક: શ્રી જયભિખ્ખુ, એ ભાગની કિમત રૂ।. ૧૧.
ફુલાંગાર અને બીજી કૃતિએ। : લેખકઃ શ્રી રામનારાચણુ વિશ્વનાથ પાઠક કિમત રૂા. ૩-૨૫.
વિશેષ કાવ્ય: લેખક શ્રી રામનારાયણ વિશ્વનાથ પાક, કિંમત: રૂા. ૨.૭૫. ચેતન પ્રકાશન ગૃહ (પ્રાઈવેટ) લીમીટેડ, (રામજી મંદિર પાળ, વાદરા)નાં પ્રકાશને
મેકસી ગાકીની શ્રેષ્ઠ નવલિકાઓ :
અનુવાદક : શ્રી ભાનુભાઇ વ્યાસ, (સ્વપ્નસ્થ) તથા શ્રી સુરેશ જોષી, કિંમત રૂા. ૫-૫૦,
માનવ અને પરમાણુ સપાદક ડૉ. મધુકર શાહ અને સુભદ્રા ગાંધી, કિમત રૂા. ૫-૫, ગુજરાતદર્શન : સંપાદક
શ્રી ભોગીલાલ ગાંધી,
કિંમત રૂા..
નહેરુ સપાદકઃ શ્રી ભોગીલાલ ગાંધી, કિંમત રૂા. ૩. દેમાતરમ્ : (નવાં બાળનાટકો) ભાગ ૧ : લેખક: શ્રી રમણુલાલ સોની, કિ`મત શ. ૧ા.
ખેચરકાકા : (નવાં બાળનાટકો) ભાગ ૨ : લેખક : શ્રી રમણુંલાલ સાની, કિમત.રૂા. ૧ા.
સંસ્કારમૂર્તિ શ્રી હીરાલાલ અમૃતલાલ શાહ ‘પાગલપ્રેમીતે મળતી એ સત્ય ઘટનાઓ
વિષયસૂચિ
પૃષ્ઠ
સમથ આચાર્ય હીરવિજયજી ...દેસાઇ વાલજી ગોવિંદજી ૧૨૫
પરમાનંદ ૧૨૭
સાધુસ ંસ્થા અંગેના શ્રી શંકરરાવ દેવના પ્રવચનની સમાલાચના... ડો. પદ્મનાભ ખાતે સચે કરેલા સત્કાર
.................................
241
૧૨૯
પરમાન ૬. ૧૩૦ જોન અને જૂન શીન્સ
૧૩૨
તા. ૧-૧૧
સંસ્કારમૂર્તિ શ્રી હીરાલાલ અમૃતલાલ શાહ
મુંબઇ શહેરના એક અગ્રગણ્ય નાગરિક, વ્યાપારી, ઉદ્યાગ પતિ અને વિદ્વાનામાં હુમાન્ય એવા શ્રી હીરાલાલ અમૃતલાલ શાહનું તા. ૨૩-૧૦–૬૦ રવિવારના રાજ ૬૬ વર્ષની ઉમ્મરે મુળ ખાતે અવસાન થતાં આપણા વિશાળ સમાજને એક અહુમૂલ્ય વ્યક્તિવિશેષની ખેાટ પડી છે.
તેમના જન્મ ઇ. સ. ૧૮૯૪ માં ભાવનગર પ.સે આવેલા વરતેજ મુકામે એક જૈન કુટુંબમાં થયેા હતેા. તેમના પિતાને મુંબઇમાં વિલાયતી કાપડના વ્યાપાર હતા. તેમણે પ્રાથમિક ક્રેળવણી ભાવનગરમાં લીધેલી, પણ પછી તે બધા અભ્યાસ તેમણે મુખમાં કરેલે. એક્િન્સ્ટન હાઇસ્કૂલ ભારત મેટ્રિક સુધી અને ત્યાર બાદ સેંટ ઝેવિયસ કૉલેજમાં તેમણે સ મૃત નસના વિષયે લતે શ્રી. એ. ની પરીક્ષા ૧૯૧૫ ની સાલમાં પસાર કરેલી, ત્યારબદ તેમના પિતા સાથે તે વ્યાપારમાં જોડાયા. મ ળદાસ માર્કેટમાં તેમની પેઢી હતી. વ્યાપારી કુનેહ, ખંત અને પરિશ્રમ વડે વ્યાપારના ક્ષેત્રમાં તેમણે બહુ જલદીથી નિપુણતા પ્રાપ્ત કરી લીધી,
વ્યાપાર સાથે સંસ્કૃત સાહિત્ય, તિહાસ પુરાણ, ગાળ શાસ્ત્ર, પુરાતત્ત્વ વગેરે તેમના રસના અનેક વિધયેાનું અધ્યયનસંશાધન તે। ચાલુ જ રહેલુ'. વળી, રાષ્ટ્રમાં ચાલતાં પ્રખર આંદોલનથી પણ તે મુક્ત રહી શકે તેમ હતા જ નહિ. ગાંધીજી અને તેમના સાથી મહાદેવભાઇ, સ્વામી આનંદ, કાકાસાહેબ કાલેલકર વગેરે સાથે તેઓ ૧૯૧૮–૧૯ ની સાલથી સમાગમમાં આવેલા અને તે પરિચય વર્ષો સુધી કાયમ રહેલા. ભાવનગરમાં શ્રી નાનાભાઇ ભટ્ટે શરૂ રેલ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની પ્રવૃત્તિ સાથે તેએ નિકટપણે સકળાયેલા હતા. શ્રી ગિજુભાઇએ શરૂ કરેલ ખાલશિક્ષણને લગતી મોન્ટેસરી પદ્ધતિ તરફ તેઓ પ્રારંભથી જ ખૂબ આકર્ષાયા હતા અને તે પ્રયેાગ સારી રીતે ફાલે ફૂલે એ માટે તેમણે દક્ષિણામૂર્તિ વિદ્યા ભવનની ખાજુએ આવેલી ટેકરી ઉપર પૂરી સગવડવાંળું એક મકાન બંધાવી
આપેલું.