________________
તા. ૧૬-૬-૬૦
૨૫૦૫ ફીટ છે! પાછળ લીલા ગાલીચા માક ઘટ્ટ ઝાંડીથી ઢંકાયલુ. માથેરાન આંખોને માહાવી રહ્યુ હતું. સામે સર્પાકા વહી રહેલી ઉલ્લાસ નદી, અનેક નાના મોટા ટકરા— ટેકરીઓ અને અણિયાળાં શિખરે, એક બાજુએ મુંબઇ આસપાસના દરીયા, દૂર દૂર દેખાતે એલીફન્ટાના ટાપુ, નીચેના સપાટ પ્રદેશ ઉપર દાડી રહેલી—અવાર નવાર દેખાતી–રેલ ગાડીઓ, બીજી બાજુએ પશ્ચિમઘાટની ગિરિમાળા—આવા એક દિગન્તસ્પી ચિત્રપટ્ટ ઉપર નજર દોડયા કરતી હતી અને વિશાળતા સ્વતઃ મૂર્તિ મન્ત બની રહી હૈાય એવા રેશમાંચ દિલમાં પેદા કરતી હતી. નાનાં મોટાં સૌનાં મેઢાં ઉપર આનંદની પ્રસન્નતાની છાયા છવાઈ રહી હતી. નાનાં બાળકોના કિલ્લોલ અત્યન્ત મધુર અને કણુ પ્રિય લાગતા હતા. .
પેગારમા પાઇન્ટ ઉપર પહેલાં પાણી મળતુ નહેતું; ઝાડપાન પણ ત્યાં બહુ નજીવાં હતાં; હવે તે ત્યાં એક નાનાસરખા અગીચા બનાવવામાં આવ્યા છે, ઠેઠ સુધી નળ નાખવામાં આવ્યા છે, અને પ્રવાસીઓની તૃષા છીપાવવા માટે ઠંડા પાણી નાં માટલાં ભરી રાખવામાં આવે છે. ચા પાણી તથા શરબત પણ અહિ' હવે મળે છે, અમે અહિં બધાં માટે અલ્પાહારની ગાઠવણ કરી હતી તે મુજબ પેનારમા ઉપરના બગીચાંમાં, વૃક્ષોની છાયા નીચે, એક પગતે સૌ ગોઠવાઇ ગયાં અને અલ્પાહારને સૌએ આન ંદપૂર્વક ન્યાય આપ્યા.. ત્યાર બાદ નાનાં મોટાં મ`ડળની છખી લેવામાં આવી, અને સાડા દશ-અગિયાર—લગભગ અહિંથી સૌ પાછા ફર્યાં.
સવારના થાકને લીધે મેટા ભાગની ઇચ્છા સાંજના દૂર કરવા જવાની નહાતી. એમ છતાં અમારામાંના એટલાક એક પેઇન્ટ સુધી જઇ આવ્યા. બીજે દિવસે સવારે આખી મડળી ગારટ પોઇન્ટ સુધીનું પરિભ્રમણ કરી આવી. આનું અંતર પેનારમા પોઇન્ટ કરતાં થાવુક ઓછું છે. સાંજના બધાં ફરીથી શારલાય લેઇક ગયા અને બાજુએ આવેલ પસારનાથના મૉંદિરમાં પ્રતિષ્ટિત મહાદેવનાં દર્શન કર્યાં.
રાત્રીના ભોજન પછી 'કાટ્સ બંગલે'માં બધાં એકમાં થયાં અને પૂર્વ તૈયારી સિવાય ગાઠવશ્વલા એવા મનેારંજક કાર્યક્રમમાં બધાં સામેલ થયાં. કાઇએ ગાયું', કાએ વિનેાદી ટુચકાઓ સંભ ળાવ્યાં, બાળકોએ પેાતાની નિશાળમાં ભજવેલાં એવાં નાનાં નાનાં વિનાદી નાટકો ભજવી બતાવ્યાં, સમૂહ ગીતા ગવાયાં, તુંકાંટુ કાં પ્રહસનો પણ ભજવાયાં. આમ બધાંએ સાથે મળીને દોઢ બે કલાક આનદ વિનેદમાં પસાર કર્યાં.
પછીના દિવસે સવારે બજારમાં સૌ કરવા ગયા. સાંજના વખતે ચાર વાગ્યે નીકળવું અને માથેરાનની પૂર્વ બાજુએ લગભગ ૧૦૦૦-૧૨૦૦ ફીટ નીચે આવેલા રામબાગના ઉપવનમાં જવુ, અને ત્યાંથી પર્યંત ફરતા ઘેાડા ભાગમાં ચક્કર મારી 'શિવાજી લેડર (શિવાજીની સીડી) પાસે પહેાચવુ અને તે ઉપર ચઢીને વન ટ્રી હીલ’ના સ્થળ ઉપર આવું અને ત્યાંથી રાજમાર્ગ ઉપર થતે
પ્રબુદ્ધ જીવ ન
.
આ ભાગે થઇન શિવાજી મહારાજ ધેડા ઉપર માથેરાન • આવ્યા હતા એવી કિંવદન્તી આ વંશવાજી લેડર’... નામે ઓળખાતા સીધા ચઢાણુ સાથે જોડાયલી છે.
૩૯
રંગખી હોટેલ પહોંચી જવું-આવા કાર્યક્રમ અમે સાંજ માટે ગોઠવ્યા હતા. આ માર્ગ વિકટ હાઇને જેમની તાકાત ન હેાય તેમણે આ પરિભ્રમણમાં ન જોડાવુ એમ સોને કહેવામાં આવ્યુ હતુ. આ કારણે કેટલાંક ભાઇબહેના આ પરિભ્રમણમાં સામેલ
થયાં નહાતાં.
ઉપર જણાવ્યા મુજબ અમે ચારેક વાગ્યે રામબાગ તરફ જવા નીકળ્યાં. ઉપરની ચેતવણી છતાં આ પરિભ્રમણમાં અઢી વર્ષના બાબાથી માંડીતે ૬૭ વર્ષના મુદ્રા સુધીનાં બાળકો, બહુના તથા ભાઇઓ-આશરે ૪૦ જણાં જોડાયાં હતાં. માથેરાનની પૂર્વ બાજુએ આવેલા રામબાગ પોઇન્ટ ઉપરથી અમે ઉતરવા માંડ્યું. આ સાંકડા રસ્તે ઉતરતાં ઉતરતાં રામબાગની ગીચ ઝાડીમાં અમે પ્રવેશ કર્યાં અને થાડુક આગળ ચાલ્યાં એવામાં ઉપરથી અમારા માંનાં કાઇ આવતા હોય અને અમને ઉભા રહેવાનું કહેતા ડાય એવા અવાજ આવ્યો. એટલે પાછળ રહેલા અમે કેટલાંક જણ ઉપરના લાકા આવે ત્યાં સુધી ખાટી થયાં. થાડી વારે એ બહેનો અને એક બહેનના પતિ એમ ત્રણ જણાં આવી પહોંચ્યો. તેમનું કહેવું એમ થયું કે તે સાથે આવવાનાં જ હતાં, પણુ અમે તેમને યાદ કરીને સાથે લેવા ભુલી ગયાં હતાં. આખરે આ ત્રણ જણાં અમારી સાથે જોડાઇ ગયાં તેથી અમને આનંદ થયા. આમ અમારી સાથે પાછળથી જોડાયેલી એ બહેનામાંની નાની બહેનને નાનપણમાં પેલીયાની બીમારી થયેલી, તેના પરણામે તેમના એક પગે ચાલવાની ભારે તકલી હતી અને તેમને લગભગ ખેડગતાં ચાલવું પડતું હતું. તેમની ઉમ્મર ર વર્ષની છે, તે બી. એ. ના અભ્યાસ કરે છે; તેમનુ નામ મારી ધનીબહેન. આ ખંડેનને જોઇને આગળ ઉપર ‘શિવાજી લેડર આવવાની છે .તે ઉપર' તે કેમ ચઢી શકશે તેની અમારા મનમાં ચિન્તા શરૂ થઇ. પણ હવે આવ્યા છે તે તેને કાંઇ માગ નીકળી રહેશે એમ ધારીને અમે આગળ ચાલવા લાગ્યા.
4
આ માગે ઘણાં વર્ષો પહેલા હું આવેલા. તેને લગતા મારે ખ્યાલ એવા હતા કે ‘શિવાજી લેડર’. સુધીની કડી સરળ અને સરખી છે અને પછી પણ પગથીયાંવાળું સીધું ચઢાણ છે. પણ અમે જેમ જેમ આગળ વધતા ગયા, તેમ તેમ આ મારા ખ્યાલ ખરેબર નહાતા એમ માલુમ પડતું ગયુ. જે કડી ઉપર અમારે આગળ વધવાનુ` હતુ` તે વધારે ને વધારે વિકટ બનતી ગઇ; કેટલેક ઠંકાણે આડાં અવળા પથ્થરોમાંથી માગ કરવાના હતા. વળી જ્યાં ત્યાં
રામબાગના ઉપવનમાં પ્રવાસી મ`ડળીની છબી