SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર ન B ૪૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ પબ જીવન ‘પ્રબુદ્ધ જૈન'નું નવસ રકરણ' વર્ષ ૨૨ : અક ૪ મુંબઇ, જાન, ૧૬ ૧૯૬૦, ગુરૂવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુખઈ જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ : નયા પૈસા ૨૦ 0 ssssss 1eQJb16 @>, abled :]<p નું se she AGE 6s sms શ્રાવકપદના અધિકારી કાણુ ગણાય ? કાષ્ઠ માસને સારી નોકરી જોઇએ; તે તેનામાં અમુક લાયકાત હેવી જોઇએ એવી અપેક્ષા રહે છે. ડાકટર જોઇએ તે એમ ખી, બી. એસ. ને, એજિન્યર જોઇએ તે ખી. ઇ. ને, શિક્ષક જોઇએ તે બી.એ, ખી. ટી.ને અને પ્રાધ્યાપક જોઇએ. તે એમ. એ,પીએચ. ડી તે જ લેકે રાખે છે. એવી જ રીતે શ્રાવકનુ મહાપદ પામવા સારૂ પણ અમુક પાત્રતા માણસમાં હેવી જોઇએ. એવી આપણા શાસ્ત્રકારી અપેક્ષા રાખે છે. ભીંત ધાળ્યા પછી એના ઉપર ચિત્ર કરાય; વસ્ત્રને ધાયા પછી એને ર ંગાય, અને ખેતર ખેડે પછી તેમાં ખીજ વવાય. એવી જ રીતે અમુક સામાન્યધમ માણસ પાળતે થઇ જાય તે પછી જ ખાર વ્રત ધારણ કરવાની ચેગ્યતા એનામાં આવે છે. આમ વકપદના અભિલાષીએ જે ગુણ પોતામાં ખીલવવા જોઇએ તે શ્રી હેમચન્દ્ર આચાય ના યાંગશાસ્ત્ર (પ્રથમ પ્રકાશ)માં ગાંવ્યા છે. તેમાં પહેલે ગુણ આ છે કે શ્રાવક ન્યાયસ ંપન્ન-વિભવ હોય, એટલે શ્રાવક પૈસા કમાય તે ન્યાયપૂર્વક કમાય; લુચ્ચાઈ કરીને, માલમાં ભેગ કરીને, ગ્રાહકને છેતરીને કે લાંચ ખાઇને ન કમાય. આ વિષયને લાગતું ' એક 'સ્કૃત સુભાષિત છે કે वरं दारिद्यमन्यायप्रभवात् विभवात् इह । કૃાતા (અ)મિનતા વેદે માનતા ન તુ શોતઃ | અનીતિ કરીન સાહુકાર બનવા કરતાં નિધન રહેવું સારૂ પાતળુ શરીર સારૂં, પણ સાજા ચડીને શરીર હુષ્ટપુષ્ટ દેખાય તે સારૂ નહિ.” જયશેખરસૂરિ (ઉપદેશચિન્તામણિ, ૩-૪૪) લખે છે કે : धम्मोवि जो धणेणं - कारइ ववहारसुद्धिरहिए । सो न लहइ विच्छारं तरुन्व लवणंबुसं सित्तो. ॥ ‘હાથ મેલા કરીને કરેલી કમાણીમાંથી માણસ ધમ કરે તે તેમાં તેની આડીવાડી વધે નહિ; જેમ ઝાડને ખારૂ પાણી પાય તે એ વધે નહિં તેમ,’ એ જ પ્રમાણે ઉર્યવીરગણિ પાર્શ્વનાથચરિત્રમાં કહે છે કેઃ अन्यायेन तु या लक्ष्मीः सा प्रदीपनादुद्द्द्युतिः । ‘અન્યાયથી કમાણી કરવી તે ઘર સળગાવીને દીવા કરવા જેવુ છે.' તેમ છતાં પરાપૂર્વથી ચાલતાં આવેલાં વેપારીનાં લક્ષણ વણું વતાં જયશેખરસૂરિ (ઉપદેશચિન્તામણિ ૨, પાનું ૫૦) લખે છે: विश्वस्तर्वचनं मायारस्वनं वचनं मृषा । गुरुन् विनापि विद्येयं वणिजां स्यादयत्नजा || પાતા ઉપર વિશ્વાસ રાખનારને છેતરવા, ખેાટી માયા રચવી, ખાટું ખેલવુ આ બધી વિદ્યા વિના પ્રયત્ને, કાઇએ શીખવ્યા વિના જ, વેપારીમાં આવી જાય છે.’ વેપારીની આ અવિદ્યા'ના દૃષ્ટાન્તરૂપે, જયશેખર સૂરિ રસભેદ અને પ્રતિરૂપવ્યવહાર (ભેગ)ને નિર્દેશ કરે છે विक्रेतव्यकुंकुमादिवस्तुना प्रतिरूपं सदृशं कुसुम्भादि प्रक्षिप्यते यत्र व्यवहारे स तत्प्रतिरूपो व्यवहारः । La Land વેચવાની કૅસર આદિ વસ્તુના જેવુ કસ્બાનાં ફુલ આદિ ભેળવે તે પ્રતિરૂપ, વ્યવહાર.’ સૂરિજી આજ બેઠા હોય તેા વેપારી ઘીમાં વનસ્પતિ તથા કતલ કરેલાં ઢારની ચરખીના ભંગ કરે છે તેના દાખલા આપે. -0 કણુપીઠમાં આવતું. અનાજમાત્ર વેચાતું લઇ તેને સંગ્રહ કરીને ભાવ ચડાવવાને પ્રયત્ન કરતા ખેલાડી આજ ઘણા પક્યા છે; પણ વિક્રમ સંવત્ ૧૭૧૫માં પડેલા દુષ્કાળમાં ભદ્રેશ્વરના શ્રીમાળી જગડુશાહે ૧૧૨ દાનશાળા ઉઘાડી હતી; અને હુંમીરને ૧૨,૦૦૦ મૂડા, વીસલદેવને ૮,૦૦૦ મૂડા તથા દિલ્હીના બાદશાહને ૨૧,૦૦૦ મૂળ ધાન્ય આપ્યું' હતું, એના જેવા પરોપકારી વેપારી આજ હાય તો આપણે જાણતા નથી. અદ ય મૂદ્દસા વીસરાયસાર દમ્મી ! इगवीस य सुरत्ताणे दुष्भिक्खे जगडुसाहुणा दिना ॥ નવકરવાલિ મણુિંઅડા, તે પર અલગા ચાર, દાનશાલા જગડુતણી, દીસે પુરવ મુઝાર.. ( ઉપદેશપ્રાસાદ-૪, પા: ૩, ૧૧૨) વેપારી ઊંચા ભાવને લેાભે સારાં કરે છે. એટલું જ નહિ પણ ખીજા પણું કંઈક કુકમ કરે છે તે વિષે- જિનમંડનના શ્રાદ્ધગુણુવિવરણ (પા ૭૮ ) માં એક શ્લેક આપ્યા છે; क्रयविक्रयकूटतुलालाघवनिक्षेपभक्षणव्यानैः । एते हि दिवसचौरा मुष्णन्ति महाजने वणिजः ॥ • વસ્તુ વેચવા તથા વેચાતી લેવામાં ફૂડકપટ, આધુ તેાળવુ, પારકી થાપણ ઓળવવી,-એવી એવી રીતે, આ ધેાળા દિવસના ચાર વેપારી, મેદિની મળી હોય તેની વચ્ચે બેસીને ગેરી કરે છે. ' - પહેલાં પ્રથમ માણસ નિત્ય “ ઉઠીને હાલતાં ને ચાલતાં આવાં પાપ કરે છે તેનાથી નિવૃત્ત થાય; સામાયિક -પ્રતિક્રમણ, ઉપવાસ, છઠ્ઠ, અર્જુન, અઠ્ઠાઇ, માસખમણ કરે તથા ધનની ચર્ચા કરે. એટલે તે યશેખરસૂરિ (ઉ. ચિ. ૪–૫૧) પ્રશ્ન પૂછે છે કે પછી कट्टकिरियाहिं देहं दमन्ति किं ते नड़ा निरपराहम् । मूलं सव्वदुहाणं जेहिं कसाया न निम्गहिया ॥ જેણે દુઃખમાત્રના કારણભૂત "માયા ( લુચ્ચાઈ), 'લેલ, ક્રોધ, માન આદિ કાયા ત્યાગ નથી કર્યાં, તેવા જડ લેાકેા બાપડા નિરપરાધ શરીરને તપકાયાત્સગ વનવાસઆદિ કષ્ટક્રિયાથી શું કામ પીડતા હશે ? દેસાઈ વાલજી ગાવેિન્દ્રજી સત્કારતા સને જિહ્વાગે મુજ આ ભલે ન વસજો મા શારદા સદા, કે મારી સહુ વાતથી ભલભલા અંજાઈ છે. ના જતા, કે મારાં સહુ વેણ છે. ન ઉપડે આજ્ઞા મની અન્યથી; હું માણુ પ્રભુ એટલું મુખથકી જે જે સરે શબ્દ એ હેજો સ્નેહુરસ્યા, સુધામય અને સત્કારતા સર્વ ને ! (‘કાડિયું’માંથી સાભાર ઉષ્કૃત)." જયન્તીલાલ સેામનાથ વે
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy