SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬૦ પ્રબુદ્ધ તરીકે સ્વીકારાયુ હશે ત્યાં ત્યાં-વિદ્યાથીએ અને અધ્યાપકને . વિનિમય ચાલુ રહેશે અને પાઠ્ય પુસ્તકા વધારે ઉચ્ચ ક્રાટિના બનશે અને, તેની ખપતનું ક્ષેત્ર વિશાળ બનવાથી, પ્રમાણમાં વધારે સાંત્રા પ્રાપ્ત થશે. ન્યાયવિતરણ માટે એક જ ભાષાને એટલે કે હિન્દીના સ્વીકાર થતાં અનેક જટિલ પ્રશ્નો ઉપર અપાતા ચુકાદાઓને સાત્રિક ઉપયેગ થઇ શકશે. કાયદા કાનૂન માટે એક જ ભાષા સ્વીકારાતાં તેને લગતી પરિભાષા અને તેના અર્થા સવ ત્ર એકસરખા હાવાના અને તેના પરિણામે ભિન્ન ભિન્ન પ્રદેશના કાયદાકાનૂન સમજવામાં પરસ્પર વધારે સરળતા પ્રાપ્ત થશે ! આ સામે એ ગુજરાતનું બધું જ ગુજરાતીમાં હાવુ જોઇએ એવા આગ્રહ ધરાવે છે. તે લેકા એમ દલીલ કરવાના કે જ્યાં સુધી ભાષા અંગે સંપૂર્ણ કાયાપલટ ન થાય ત્યાં સુધી પ્રાદેશિક ભાષાના ખા વિકાસ જ નહિ થાય. આ દલીલ દેખાવમાં જેટલી સંગીત લાગે છે તેટલી વાસ્તવમાં નથી. કારણ કે છેલ્લા પચ્ચાસ પાસા વર્ષના ઇતિહાસ તે એમ કહે છે કે તે સમયના લાંબા ગળા દરમિયાન અંગ્રેજી ભાષાનુ આટલું બધુ” પ્રભુત્વ અને હાવા છતાં ભારતના પ્રત્યેક ભાષાસાહિત્યના સારા પ્રમાણમાં વિકાસ થતો જ રહ્યો છે. અને એમ છતાં અંગ્રેજી અને હિન્દી એ એ ભાષા વચ્ચે પરાયા પાતા જેટલા જે ક્રૂરક હતા તે રક હિન્દી અને ગુજરાતી 'વચ્ચે છે જ નહિ. તામીલ તેલુગુ જરા દૂરની ભાષાઓ છે, પણું ગુજરાતી અને હિન્દી ભાષા એ સગી બહેને જેટલી નજીકની છે અથવા તે એક જ દેહ પ પહેરવેશમાં જરાક ફરક આટલી બધી બે વચ્ચે એકરૂપતા છે. એટલે એકના વિકાસ સાથે ખીજીના વિકાસ સહજ રૂપે સંકળાયલા છે. અને આમ છતાં પણ ગુજરાતી ભાષાને સાર્વત્રિક બનાવતાં તેને જે વેગ મળે વેગ અમુક કક્ષાએ હિન્દીને સ્થાન આપતાં કદાચ ન મળે તે પણ અખિલ ભારતીય દૃષ્ટિએ, આન્તર પ્રાદેશિક વ્યવહાર અને વિનિમયની દૃષ્ટિએ ગુજરાતી ભાષાનું અમુક અંશમાં ભલે ગૌણ સ્થાન રહે. આથી કાઇને કશુ મહત્વનું નુકસાન થવાનું નથી. દુઃખની વાત તો એ છે કે ગુજરાતી ભાષાના આગ્રહે આપણે ત્યાં એક પ્રકારનું ઝનુનનું સ્વરૂપ પકડયું છે અને અ ંગ્રેજી તેા નહિ પણ, હિન્દી પણ જાણે કે કાઇ પરાઇ ભાષા હોય એમ હિન્દીની પણ આભડછેટ આપણે ત્યાં કેળવાવા માંડી છે. આ ઝનુન કષ્ટ હૃદ સુધી પહેાંચ્યું છે, તે લોકજીવન'ના મે માસની પહેલી તારીખના નીચેના લેખમાંથી આપણને જોવા જાણવા મળે છે. આ લેખના લેખક શ્રી બલભાઈ મહેતા ‘-તા શાભરી' એ મથાળા નીચે જણાવે છે કે ગુજરાતનું રાજ્ય થયા પછી શુ' - શાલશે ? (૧) રાજ્યનાં બધાં જ ખાતાં એમના વહીવટ તથા પત્રવ્યવહાર ગુજરતી ભાષામાં ચલાવશે તે. એ શેાભશે. (૨) રાજ્યના સઘળા અમલદારા એમની કાર્યાલયની તથા પ્રજાજનોની વાતચીતા ગુજરાતીમાં જ કરવાનો આગ્રહ રાખશે તો. શભશે (૩) રાજ્યનું વાહનવ્યવહાર ખાતું એનાં બધાં વાહને, પારિયાં કે કાંગળા ઉપર -ગુજરાતી લખાણા કરાવી નાખશે તે શેભરો . હો (૪) રાજ્યનાં બધાં જ કાર્યાલય ઉપરનાં પાટિયાં કે કાગળા ઉપર ગુજરાતી લખાણા કરાવી નાખશે તે એ શાભશે. મન (૫) શાળા કે મહાશાળાઓ ઉપરના નામેા પણુ ગુજરાતી ભાષામાં લખશે તે શાભરશે. (૬) વેપારીઓ પણ એમની દુકાનનાં પાટિયાં કે જાહેરખારા ગુજરાતી ભાષામાં લખશે તે શોભશે. જીવન (૭) મકાનવાળાએક એમનાં મકાન ઉપરનાં નામે કે સાલે ગુજરાતીમાં ઊતરાવશે તે શાભશે. (૮) ભરતગૂંથણવાળાં કે કળાકારીગરીવાળાં એમનાં લખાણા ગુજરાતીમાં ઉતારશે તે શાભશે. (૯) સરકારી તેમ જ સંસ્થાના બધા હિસાખે તેમ જ દંત ગુજરાતીમાં રહેશે તે શાભશે. (૧૦) કાઇ પણ વિષય શિખવવાનું માધ્યમ ગુજરાતી હશે તેા શાલશે. (૧૧) કાઇ પણ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી હશે તે શેભરશે. (૧૨) કાઇ પણ પોલીસના પટ્ટા ઉપર ગુજરાતી લખાણુ હશે તેા શાલશે. (૧૩) કાઈ પણું ન્યાયાલયની દલીલ કે ન્યાય ગુજરાતી ભાષામાં અપાતાં હશે તેા શાલશે. (૧૪) કાઇ પણ માનપત્ર કે કમપત્રક ગુજરાતીમાં લખાશે તે શાભશે. (૧૫) શાળા-મહાશાળા કે સસ્થાઓનાં હાજરીપત્ર તેમ જ સમયપત્રકો ગુજરાતીમાં લખાશે તે શાંભશે. (૧૬) રમતગમતની ભાષા કે આન ંદ ઉદ્ગારા પણ ગુજ રાતીમાં હશે તે શાભશે.” (૧૭) રસ્તાઓ ઉપરનાં પાટિયાનાં અંતર તેમ જ દિશા સૂચનાનાં લખાણા ગુજરાતીમાં હરો તા શાભશે. (૧૮) ગુજરાતમાં વપરાતાં મીઠાનાં પડીકા કે રમકડાં ઉપર ગુજરાતી લખાણ હરશે તે શાલશે, (૧૯) ગુજરાતમાં વપરાતા કાપડ ઉપર છાપેલી વિગતો ગુજરાતીમાં છાપી હશે તે શાભરશે. (૨૦) ગુજરાતી છાપાંઓની જાહેરખબરે ગુજરાતીમાં છપાશે તે શાભરો. (આ આપેક્ષાઓ પાછળ માત્ર ગુજરાતી ભાષાને નહિ પણ ગુજરાતી લિપિને પણ આગ્રહ દેખાય છે.) આ યાદી વાંચતાં લેખકના દિલમાં અખિલ ભારતીય દૃષ્ટિને કાઈ સ્થાન જ રહ્યું ન હોય એવી છાય! આપણા મનમાં પેદા થાય છે. આ પ્રકારની નીતિ ને ગુજરાતનુ" નવું રાજ્ય ધારણ કરશે તે તેનું પરિણામ એ આવશે કેઃ (૧) ગુજરાતમાં ભારતના અન્ય ભાષાભાષી કેાઈ અમલદાર આવવા પ્રુચ્છશે નહિ અને તેના પ્રત્યાધાત રૂપે ગુજરાતના અમલદારને અન્ય પ્રદેશ સ્વીકારશે નહિ. (૨) હાઈકા સંબંધે રાજ્યભધારણના એક નિયમ છે કે એક પ્રદેશની હાઇકા ના જતેમાં ત્રીજા ભાગના જો અન્ય પ્રદેશના હેાવા જોઇએ-આ નિયમને અમલ અશકય બનશે અને હાકાટના જજોની અખિલ ભારતીય ધેારણે ફેરખદલી કરવાનું પણ શકય નહિ રહે. (૩) આજના ન્યાયવિતરણમાં અખિલ ભારતમાં જે સવાદિતા પ્રવર્તે છે તે નાબુદ થશે. (૪) અધ્યાપકા અને વિદ્યાથી એના આન્તરપ્રાદેશિક વિનિ મય માટે કાઇ અવકાશ નહિ રહે. (૫) આ નીતિના પરિણામે ગુજરાત સમગ્ર ભારતથી અલગ પડી જશે અને ગુજરાતમાં અલગતાવાદ પેદા થશે. * સદ્ભાગ્યે આવી એકાંગી વિચારણાને ગુજરાતના નવા પ્રધાનમંડળે અથવા તે! નવી ધારાસભાએ હજુ અનુમંત કરી નથી. ગુજરાતના પ્રધાનમંત્રી ડૉ. જીવરાજ મહેતાએ હજી સુધી આવી કાઈ એકાન્તલક્ષી કમુલાત આપી નથી. ઉલ્ટુ' તેમણે સત્તા ઉપર આવ્યા બાદના પ્રથમ જાહેર પ્રવચનમાં જણાવ્યુ` છે કે ‘સચિવાલય કક્ષાએ અંગ્રેજીમાં ચાલતા વહીવટનું વહેલી તકે ગુજરાતીમાં અને હિંદીમાં રૂપાન્તર કરવાને સાંરી રીતે પ્રયત્ન થશે અને કેન્દ્ર તથા
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy