________________
તા. ૧૫-૪-૫
આંખના પલકારામાં સાત કેમ થાય? શસ્ત્રક્રિયાથી ત્રીજી આંખ ખાલવાની વાત તો મન કોઈ રીતે કખુલ ન કરે.
આમ મનમાં તર્કવિતર્ક પેદા થવાથી ગયા વર્ષના જુન મહીનામાં જેમને મને આહ્મારા ખાતે પરિચય થયેલા તે અનાગારિક ગાવિન્દ લામાને મેં પત્ર લખીને પૂછાવ્યું કે પ્રસ્તુત પુસ્તકમાં ટિખટી જીવનનું જે ચિત્ર આપવામાં આવ્યુ છે તે વિશ્વાસયેાગ્ય છે કે કેમ ? તેના જવાબ આવ્યા કે એ લામાની આત્મકથા માનવજાતની એક મોટા પાયાની ભયંકર બનાવટ ~ Gigantic Hoax ’છે અને તેને લેખક એક મહાન ધૂત અને ઉઠાઉગીર તરીકે આજે જાહેર થઈ ચૂકયા છે, તે પુસ્તકના લેખક એક અંગ્રેજ છે, જેનું નામ હાસ્સીન્સ' છે. તેણે ઈંગ્લાંડ બહાર કદિ પગ મૂકયા નથી અને ટિમ્બેટી ભાષાને એક શબ્દ પણ તે જાણતા નથી. આ પુસ્તક મારી ઉપર અભિપ્રાય માટે મોકલવામાં આવ્યું હતું અને તે પુસ્તક બહાર પડયું કે તરત જ મે... તેને જાહેર રીતે વખાડી નાખ્યુ હતુ. આમ હાવાથી એ પુસ્તકમાં એવુ કશુ નથી કે જે તમારે જાણવા જેવુ" હોય, સિવાય કે દુનિયાને છેતરવી કેટલી સહેલી છે તેના આ પુસ્તકના અહેાળા પ્રચાર ઉપરથી ખ્યાલ આવે તેમ છે.”
અને વાંચકાને જાણીને આશ્રય થશે કે આ પુસ્તક સૌથી પહેલુ ૧૯૫૬માં પ્રગટ કરવામાં આવ્યુ છે. અને આજ સુધીમાં તેની સાત આવૃત્તિએ પ્રગટ થઈ ચૂકી છે.' આ પુસ્તક પ્રગટ કરનાર એક અ ંગ્રેજ કંપની છે. તેનુ નામ છે. મેસસ સેકર એન્ડ વારબગ” (લ‘ડન). આવા પુસ્તકની નકલે લાખ લાખની સંખ્યામાં પ્રગટ થતી હોય છે, અને તેને સૌથી મેાટા ઉપાડ અમેરિકામાં થાય છે, લેકાની મેટા પાયા ઉપરની બનાવટના આ એક અજોડ નમૂના છે. આ બનાવટથી પુસ્તકને લેખક તથા પ્રકાશક અને લાખો રૂપિયા કમાઇ ચૂક્યા હશે. લેખકનું ઠગારાપણું ખૂલ્લું થઈ જવા છતાં આજે પણ આ પુસ્તક સેંકડોની સંખ્યામાં વેચાઈ રહ્યું છે.. પરમાનદ
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જીવનના ગ્રાહકાને વિનંતિ
પ્રબુદ્ધ જીવનના ગ્રાહકાનું લવાજમ પુરૂ થવા અગાઉ સમયસર તેમને એને લગતી જાણ કરવામાં આવે છે. અને સાથે એ પત્રમાં જણાવવામાં આવે છે કે જે પ ગ્રાહક તરીકે ચાલુ રહેવા ‘ચ્છતા ન હેા તે। એ મુજબ જણાવવા કૃપા કરશે. જેથી વી.પી. ને ખેોટો ખેંચ' અમારે ભોગવવા ન પડે. એ પછી જે 'ગ્રાહકેાના પૈસા નથી આવતા અને જેમની ચાલુ રહેવાની ના પણ નથી આવતી 'તે ગ્રાહકાને તે પછીના અંક વી. પી. થી મોકલવામાં આવે છે. આમ છતાં પણ જેટલા વી. પી. કરવામાં આવે છે એમાંથી ધણા વી. પી. પાછા આવે છે, તેા એ વી. પી. ના ખોટા ખર્ચમાંથી અમને બચાવવા જે ગ્રાહંક ચાલુ રહેવા ઈચ્છતા ન હોય તેમને એરીતે અમને વખતસર જણાવવા ખાસ વિનતિ કરવામાં આવે છે. અને જે ગ્રાહકા ચાલુ રહે છે એ પણ મનીઓર્ડરથી પૈસા મેકલે તે તેમના ઉપર વી. પી. ના વધારાના મેજો ન પડે. આટલા સહકાર અમને જરૂર મળશે એવી આશા રાખીએ છીએ. વ્યવસ્થાપક, પ્રબુદ્ધ જીવન
પૃ
૨૩૫ પરમાનંદ ૨૯ પરમાનન્દે ર
૨૪૧
૨૪૪
વિષયસૂચિ શ્રી મુંબઇ જૈન યુવર્ક સધના વાર્ષિક વૃત્તાંત સધી વાર્ષિક સામાન્ય સભા લાકાની બનાવટનો એક અજોડ નમુનો કૂર્માંચળની પ્રરિકમ્મા આવક જાવકના હિસાબ તથા સરવૈયા
૨૪૧
કૃચિળની પરિકમ્મા, ૧૨.
(કૂર્માંચળની પરિકમ્માને આ ખારમા હતા છે.) એશી સેન સાથેના વાર્તાલાપ
તેમણે ઠંડા પીણાં વડે અમારૂં આતિથ્ય કર્યુ. એક બાજુએ હું અને અજિતભાઇ ભેઠા હૂંતા; જરા પાછળ મેના મેઠી હતી. મારી સમીપમાં ખેશી સેન, તેમની ખાજુએ એક વચારૃધ્ધ અંગ્રેજ મહિલા જે આમેરામાં જ રહેતાં હતાં અને ખેાશી દ ંપતીને મળવા આવી ચડયા હતાં અને તેમની પડખે અને મારી સામે જરા દૂર ખેશી સેનનાં પત્ની બેઠાં હતાં. મેં બેશી સેનને મારા પરિચય આપ્યા, અજિતભાઈની તથા મેનાની ઓળખાણ કરાવી. અજિતભાઇ અંબર ચરખાનું કામ કરી રહ્યા છે એમ જાણીને અંબર ચરખા સ ંબંધમાં તેમણે ઊંડી ઇન્તેજારી - દર્શાવી એને નમુના રૂપે અંબર ચરખાને આખા એક સેટલેરેટરી ઉપર મેકલી આપવા સૂચના કરી. ત્યાર પછી તેમના સ ંશોધનકાય વિષે મારા દિલમાં પ્રગટેલા આદર મે વ્યકત કર્યાં. તેના જવામાં તેમણે જણાવ્યું કે “આવા કાય માં મારી શકિત સલગ્ન કરવાને મને સુયેાગ મળ્યા છે તેને હું જરૂર મારૂ મેાટુ' નસીબ. સમજુ છુ. આ રસ્તે જો હુ ન ચઢયા હોત અને પૈસા કમાવાના રસ્તે ચાલ્યેા હોત તો હુ પણ આજે કેટલાંય કાળાંધાળાં કરી રહ્યો હાત ?” પછી પેાતાની આજ સુધીની સ’શાધન પ્રવૃત્તિ સંબંધે ખેલતાં જણાવ્યું કે “આ પ્રવૃત્તિ મેં શરૂ કરી ત્યારે અહિંના કાષ્ટ ધનિકાના કે સ ંસ્થાઓને મને ટેકો નહાતા. જીવનની શરૂઆતના વર્ષોંમાં જ જગદીશચંદ્ર બેઝ સાથે ઈંગ્લાંડ વગેરે દેશામાં કરવાનું બનેલું. તેના પરિણામે ઇંગ્લાંડ અમેરિકામાં મતે કેટલાક સંધા બંધાયેલા. ત્યાં વસતા અમુક મિત્રાએ મને મદદ કરી અને મારા કાયની શરૂઆત થઈ. હવે તે સરકારની મારા ઉપર ખૂબ કૃપા છે. અને હું જે માગુ છું તે મને મળે છે, આમ મેં જ્યારે જ્યારે જેની અપેક્ષા કરી ત્યારે ત્યારે તે મને એમ જ મળતું આવ્યું છે, અને મારૂં કાર્ય આગળ વધતુ રહ્યુ છે, અને તે માટે કાષ્ઠની સામે મારે હાથ લવવા પડયા નથી કે દીનતા અનુભવવી પડી નથી. ઇશ્વરની મારાં ઉપર સદા કૃપા' વરસતી રહી છે.” આમ ધીમે ધીમે તે ખેલવાના moodમાંતાનમાં—આવતા ગયા અને તેમના મેઢામાંથી ભૂતકાળનાં કઇં કંઇ સ્મરણા ટપકવા લાગ્યાં. ગાંધીજી વિષે વાત નીળકતાં તેમણે પોતાનું એક બ્રુનુ સ્મરણ તાજી કરીને જણાવ્યું કે “હું ૧૯૧૪ માં લડનમાં સ્વ, ગેાપાલકૃષ્ણ ગોખલેને ત્યાં હતા. ગેાખલેજીની મારા ઉપર બહુ પ્રીતિ હતી. એ દિવસેામાં દક્ષિણ આફ્રિકાથી ત્યાંના આપણા હિંદી ભાઇઓને કેસ અંગ્રેજ પ્રજા સમક્ષ રજુ, કરવા માટે ગાંધીજી ઇંગ્લાંડ આવેલા, અને એક દિવસ ગેાખલેજીને ત્યાં તેઓ મળવા આવી ચડયા. તેમને પરિચય કરાવતાં ગોખલેજીએ મને કહેલું કે “Here is the future leader of India'આ ભારતના ભાવી નેતા છે” ગુરૂદેવ ટાગાર, સી. એક્ એન્ડ્રુઝ, પેટ્રીક ગેડીસ—ગયા જમાનાની એ મહાન વ્યક્તિએ સાથે તેમને ધણા સમાગમ રહેતા, તેમણે ટાગાર સાથેના એક પ્રસંગ યાદ કરતાં જણાવ્યું કે એક વખત ગુરૂદેવ, પેટ્રીક , ગેડીસ અને હું ખેડા હતા. કોઈ ચર્ચાના અનુસ'ધાનમાં ગુરૂદેવ ખેલ્યા કે મહાદેવની આપણી પૌરાણિક કલ્પના—જટાજુટધારી યેાગી, સ્મશાનમાં ધુણી ધખાવીને બેઠેલા, ગળામાં સર્પ વીંટળાયેલા અને વળી શરીર ઉપર લટકતી ખોપરીઓની રૂંઢમાળ, એક હાથમાં ત્રિશૂળ, ખીજા હાથમાં ડમરૂ, માથે વળી બીજના ચંદ્રમા ભાંગ પીને મસ્ત રહેનારા-ઈશ્વર વિષેની આવી વિચિત્ર જંગલી કલ્પનાઆને આપણે જડમૂળથી ઉખેડી નાંખવી. તેઇએ.'' એ સાંભળીને મે
.