________________
૩ર
(ગતાંકથી ચાલુ :
જેમના મકાનમાં અમે આટલા દિવસ રહ્યા તે કૅપ્ટન દૌલત-' સિંહના અમને તે મીઠા અનુભવ થયા. અમારી સાથે તેમને બધા વ્યવહાર સરળ અને ભાવભર્યાં હતા. ' અમને જોઇતી ચીજો એમને ત્યાંથી મળી રહેતી હતી. અમારી અગવડ સગવડની તે પૂરી ચિન્તા ધરાવતા હતા. જેમ અહિ' અમે આવ્યા ત્યારે તેમણે અમારૂ ચા પાણીથી સ્વાગત કર્યુ` હતુ` તેમ જતી વખતે પણ અમારે તેમને ત્યાં ચા પાણી તથા નાસ્તા કરીને જવાનુ હતુ. જે સ્થળમાં અમે રહ્યા તે સ્થળ પણ કૌસાનીની જે વિશેષતા તે માણવા માટે ભારે અનુકુળ હતું. અમારી માફક ફ્રેંઇ પણ મળીને આ મકાનમાં રહેવાની ઈચ્છા હોય તો કેપ્ટન દૌલતસિંહ સાથે પત્રવહાર કરીને તે ગેઠવણુ કરી શકે છે.
છે.
કૌસાની બહુ જ નાનુ ગામડું છે. બસ સ્ટેપની આસપાસમાં જ મોટા ભાગે ત્યાં રહેતા લેાકાને વસવાટ છે. કૌસાનીની વસતી ૨૦૦-૩૦ થી વધારે માણસાની નિહ હાય. પહેલાં તે ત્યાં દૂધ, અનાજ, કેરોસીન, શાકપાંદડુ...–એવી જરૂરિઆતની ચીજો મેળવવામાં બહુ મુશ્કેલી પડતી હતી અને મળતું તે બહુ એવું મળતું. સરકારી સ્ટેટ બગલો કે ડાક બંગલા સિવાય પ્રવાસીઓને ઉતરવાનું કોઇ પણ ઠેકાણુ નહતુ. હવે તેા ત્યાં એક નાની સરખી ‘સર્વોદય હોટેલ' શરૂ થઇ છે. જ્યાં ખાવા પીત્રા ઉપરાંત રહેવા વગેરેની ઠીક ઠીક સગવડ છે, જરૂરિઆતની પણ ઘણી ખરી ચીજો હવે ઓછા વધતા પ્રમાણમાં મળી રહે છે. અમને તે દૂધ પણ જોઇએ એટલુ મળી શકતુ હતુ. ચાપાણીની પણ ત્યાં ત્રણ ચાર હૉટલ ચાલી રહી છે.
આમ કૌસાની સબધે અનેક
મીઠાં સ્મરણા મગજમાં સ ધરીતે અમે જુન માસની ખીજી તારીખે સવારના ભાગમાં નવ સાડા નવ વાગ્યાની બસમાં બેસીને ત્યાંથી વિદાય થયા. અનેાદા કૅલે અમારા વધારાને સામાન આ રીતે પાછા ફરતાં ત્યાંથી લઇ લીધા; સોમેશ્વર વટાવ્યું. કાસી આવ્યું. ગરમ પાણી’માફક આ સ્થળે પણ જતા આવતા પ્રવાસીએ નાસ્તો કરીને, ચાપાણી પીને તાજા થાય છે. અમને અહિં તાજુ સરસ દહીં મળ્યું. જેને જે ગમ્યુ તે . ખાધું પીધુ અને આગળ ચાલ્યા. કાસીનદી પૂલ એળ ગીને બસ આક્ષેારાના રસ્તે ઉંચે ચઢવા લાગી, કાસી
નદીએ હવે અમારો સાથ છેડયે અને ખૈરના ગરમ પાણીની દિશા તરફ તે આગળ આવી. અમે બપોરે બાર વાગ્યા લગભગ આમેરા પહોંચ્યા.
બુદ્ધ જીવન
કૂર્માચળની પરિકમ્મા
આત્મારા અહિં`રામકૃષ્ણધામ નામની એક સસ્થા છે ત્યાં ઉતરવાનું અમે આગળથી નક્કી કર્યું હતું. ત્યાં મજુરા પાસે સામાન
ઉપડાવીને અમે પહેાંચ્યાં. રામકૃષ્ણ ધામના મુખ્ય સંચાલક સ્વામી પરબ્રહ્માન જીએ અમારૂં ભારે પ્રેમથી સ્વાગત કર્યું. રહેવા માટે અમને એક ઓરડા ઉપર અને એક એરડા નીચે કાઢી આપ્યા. ઉપર અમે રહ્યાં. નીચે મેના-જતભાઈ રહ્યાં. અહિં આવ્યા અને આ રૂતુ ઉનાળાની ચાલે છે એનુ એકાએક ભાન થયું. આજ સુધી બધે હવામાં ઓછી વધતી પણ ઠંડી જ અનુભવતાં હતાં. પણ અહિં ખરેખર મુબઇ જેવી ગરમી લાગી, આભેારાની ઉંચાઇ ૫૪૦૦ ફીટની છે, અને ઉનાળામાં અહિં સાધારણત : ગરમી રહે જ છે. એટલું' ખરૂં કે આ બાજીની આબેહવા એવી વિચિત્ર હાય છે કે, જ્યારે પણ તમને લાગે કે, આજે ખરેખર . બહુ ઉકળાટ છે ત્યારે સમજવુ કે એ ત્રણ દિવસની અંદર વરસાદ આવવાના છે. એ મુજબ જરૂર વરસાદ આવી જાય અને બંધે પાછી ઠંડક થઈ જાય. આમ અહિં હવામાનની સમશતેષ્ણુતા ઉનાળાની ઋતુમાં જળવાઇ રહે છે.
તા. ૧-૪-૫૯
અહિં આવ્યા બાદ સામાન વગેરે બધુ થોડીવારમાં ગાઠવાઇ ગયુ; અમે ન્હાયા ધાયા; સ્વસ્થ થયાં, ભોજન કર્યું"; થાક લાગ્યા હતા અને આગલી રાતનેા ઠીક ઠીક ઉજાગરા હતા, એટલે એએક કલાક આરામ કર્યાં. સાંજ પડી. અહિં એક એરડાને પ્રાથના મંદિર બનાવવામાં આવ્યુ` છે, ત્યાં સાંજ સવાર આશ્રમવાસી ભાઇ બહેના પ્રાના માટે એકઠાં થાય છે. ઓરડામાં દાખલ થતાં સામેની દીવાલની મધ્યમાં લાકડાનું એક નાનું સરખું દેવઘર જેવું છે અને તેમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની છબી મૂકવામાં આવી છે. અત્યારે નિયમ મુજબ ત્યાં પ્રાથના શરૂ થઈ. અમે બધાં એમાં જોડાયાં. ત્યાર બાદ ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી કેટલીક ‘ડોકયુમેન્ટરી ફીલ્મ્સ ત્યાં વસતાં ભાઈબહેનાને બતાવવાને કા ક્રમ ગાવાયા હતા. તે મુજબ પ્રાથના પૂરી થયા બાદ ફિલ્મા દેખાડવાનું શરૂ થયું. એ જોવામાં દોઢેક કલાક પસાર થયા. બાદ વાળુ પતાવીને અમે નિદ્રાધીન થયા.
અમે અહિં આવ્યા તે જ દિવસે સાંજે, આ પહાડી પ્રદેશમાં વર્ષોથી રચનાત્મક કાય કરી રહેલા મને આજે વિશેષત: ભૂદાન આન્દાનના પ્રચાર કરતા ભાઇ શાન્તિલાલ ત્રિવેદીનાં પત્ની સૌ. તિબહેન અમારી ખબર પૂછ્યા આવેલાં હતાં. ભાઇ શાન્તિલાલ ત્રિવેદીને, આમૅારા જઇએ ત્યારે, મળવાની સૌથી પહેલી સૂચના મારા મિત્ર ભાઈ નવનીત પરીખે કરેલી. પછી તે નૈનીતાલમાં ગંગાબહેને તેમની સેવા પ્રવૃત્તિ વિષે ઘણીવાર ઉલ્લેખ કરેલા. મુકતેશ્વરમાં જયન્તીબહેને પણ્ તેમના વિષે પ્રશંસાના ઉદ્ગાર કાઢેલા મેં પણ તેમના નૈનીતાલ તથા કૌસાનીથી અમારા એ બાજી આવ્યાની ખખ્ખર આપતા અને આલ્ભારા પહોંચીએ
શ્રી. બેશી સેન તથા શ્રીમતી ગટ્ટુ ડ સેન
!