________________
૧૬૮
તા. ૩૧-૫૯
·
દિ કાંઇ વાંચવું કે લખવું અને છેવટે રાત્રીના દશ-સાડા દશ લગભગ સુઇ જવું, આવા' સાધારણ રીતે મુંબઇની દિનચર્ચાને ક્રમ હાય છે. આ રીતે વાયલા માણુસને એકાએક એવી દિનચર્યામાં જોડાવાનુ ખતે કે જેમાં સવારના ત્રણ વાગ્યે ઉઠવાનુ હાય, સાડા ત્રણ વાગ્યે પ્રાના હાય, પાંચ વાગ્યે પદયાત્રમાં જોડાવાનુ હાય, દેશ ખાર માલ ચાલવાનું હોય, પયાત્રાના મેાખરે વિનેાબાજીનાશબ્દો સાંભળવા—ઝીલવા મન અધીરાઈ અનુભવતું હાય, ચાલતે ચાલતે રાત્રીનાં ગાંઢ અંધકાર હળવા થાય, પૂર્વાકાશ બાજુએ પ્રકાશ ફૂટવા માંડે, અને ધીમે ધીમે પૂર્વક્ષિતિજને ભેદીને સૂર્ય ઉપર આવે આઠ વાગ્યા લગભગ ખીજા પડાવના ગામે પહોંચાય, ત્યાં વળી નવા જ લકાના ભેટા થાય, નાસ્તાની ભાત ચાલુ પધ્ધતિથી નિરાળી, ચા મળવાના સંભવ આછે, છાપા ભાગ્યે જ જોવા મળે, મોટા ભાગે ઠંડા પાણીએ ન્હાવાનું અને કપડાં હાથે ધાવાનાં, અપેારનુ ભેજન, અઢીથી સાડા ત્રણ સુધી સામુદાયિક કાંતણુના કાર્યક્રમ, વિનેબાજીના નાનાં મોટાં પ્રવચન ચાલુ સાંભળવાનાં, નવા નવા માણુસેને મળતા રહેવાનું, સાંજનુ ભજન, સમુહ પ્રાર્થાંના, રાત્રે નવ વાગ્યા લગભગ સુઈ જવાનું, આજે એક ગામ તા આવતી કાલે ખીજું ગામ—આ રીતની થે।ડા દિવસની પણ દિનચર્યાં તેની વિલક્ષણતાના કારણે મન - ઉપર ઘણી ઊંડી અસર પેદા કરે છે અને એ તદ્દન સ્વાભાવિક છે. આવી પયાત્રા દરમિયાન આપણે કાષ્ઠ જુદી જ દુનિયામાં વિચરી રહ્યા છીએ એવા ભ્રમ મનમાં અવારનવાર પેદા થયા કરે એવુ તેનુ સ્વરૂપ છે. વિનેબાજી સાથે જે થાડા દિવસ કરવાનું અન્યું તેની આવી જ કાઇ બળવાન અસર વડે મારૂ મન પ્રભાવિત બન્યું છે. તેનાં સ ંવેદના અને આલાતપ્રત્યાધાતા વડે હજી પણ મન ખૂબ ઘેરાયલુ" રહે છે અને તેના યાં 'અ'શત્રુ’‘વિવરણ કરવું અને કયા અંશને છેડી દેવે તેની તારવણી મન નથી કરી શકતું નથી.
ડ્રીંગણી દીવાલ ઉપર કે માઇલનુ’સીમાચિનૂન દાખવતા પથ્થર ઉપર બેસતા. એ વખતે અવે અજવાળુ થઇ ચુકયું હાય; લાલગાળ બનેલું પૂર્વાકાશ સૂર્યના આગમનની આગાહી આપતું હાય, મંદ મંદ વહેતી શીતળ પવનની લહરિએ શરીરમાં સ્મ્રુતિ અને કદિ પ્ર પ પણ પ્રેરતી હેય, ચરાચર જગત જાગૃતિને સંચાર અનુભવી રહ્યું હોય, પક્ષીઓના કલરવ શરૂ થઇ ચૂકયા હોય, ભરચક પાકના ભારથી તાજેતરમાં હળવાં થયેલાં. વિશાળ ખેતરા હસી રહ્યાં હોય, પૂર્વ ક્ષિતિજ ઉપરથી બહાર આવેલા સૂર્યના મધુર આતપ આખા પ્રદેશને સામેરી રંગે રંગી રહ્યો હોય, આ બધું નિહાળતાં શરીર અને મન ઉભય આલ્હાદક પ્રખુલ્લતા અનુભવી રહ્યું હાય-એવામાં દૂર દૂર સડક ઉપર ચાલી આવતી શ્વેતવસ્ત્રધારી માનવીઓની માંડળી નજરે પડે, મેખરે એક ખત્તીધારી ભાઈ પાઈલટ માક આગળ ચાલતા હોય, પાછળ વિનાબાજી અને તેમની નજીકના સાથીએ અને તે પાછળ પદયાત્રિકોની મંડળી ચાલી રહેલ હોય, કોઈ ભાઈ અથવા બઢુન સાથે વિનાબાજી ચર્ચા કરતા હોય અથવા તે તેણે પૂછેલા પ્રશ્નના જવાબ આપતા હાય, નજીકના હાય તેએ પોતાના કાને જે બે ચાર વાકયો સાંભળવા મળે તેથી અને પાછળના વિનાબાજીના સાન્નિધ્ય માત્રથી સાષ અનુભવતા હોય. ઉગતા પ્રભાતે આવું મધુર દન-જાણે કે જનતાના ઉદ્ધારને, દુઃખનિવારણના, સ્વર્ગપ્રાપ્તિને સદેશે લઇ આવનાર કાઇ પયગંબર ન હોય, ઈશુ ખ્રીસ્ત, મુંદ્રા કે મહાવીરની જાણે કે નવી આવૃત્તિ ન હોય, શુ ખ્રીસ્તે કહેલું કે “હું જાઉં છું, પણ તરતમાં તમારી વચ્ચે પાછે આવીશ” એ આગાહી સાચી પડી જાણી નથી, પણ ગાધીજી તે એમ કહ્યા વિના ચાલી ગયેલા, એમ છતાં જાણે કે તે ફરીથી આપણી વચ્ચે સદેહે પુનઃ પ્રત્યક્ષ થયા ન હેાય—આવી કઈ કઈ કલ્પનાએ તરગશીલ મનમાં વિનાબાને સમીપ આવતાં નિહાળીને સ્ફુરી આવે છે. એ પ્રાણદાયી પ્રાતઃકાળ, દૂરથી દેખાઈ રહેલું પદયાત્રી મંડળ, પાતળી લાંબી દેયષ્ટી, વિશિષ્ટ પ્રકારની વેશભૂષા, આંખે ચષ્મા અને દાઢી અને હાથમાં લાંબી લાકડી વડે અન્ય સથી જુદા તરી આવતા સમીપ આવી રહેલા વિનેબાજી– આખું દૃષ્ય મારા ચિત્ત ઉપર એવુ સચાટ છપાઈ ગયું છે કે જ્યારે પણ આંખે બંધ કરીને તેનું સ્મરણ કરૂ છુ કે તરત જ એ આખું દૃષ્ય મને જીવતું જાગતું દેખાય છે.
આવું જ મને હર દૃષ્ય વિનાબાર્જીના કાઇ પણ ગામડાંના પ્રવેશને લગતુ હોય છે. ગામડાની ભાગાળે વિનેબાજીનુ સ્વાગત કરવા ગામડાના લકા એકઠા થયા હાય, સૌરાષ્ટ્રમાં પ્રચલિત પ્રથા છે તે મુજખ વિનેબાજીને આવકાર આપતી રસ્તાની બન્ને બાજુએ ગઠવાયલી બહેનેાની હાર માથે ચકચકતાં તાંબા પીત્તળનાં ખેડાં લઇને ઉભી હાય, ભાઈ, બહેના અને બાળકાનાં મેઢાં ઉપર કુતુહળ અને જિજ્ઞાસાં આરપાર તરવરતાં હાય, આ તે કાણું ક્િરસ્ત અને તેની મોડી આવી રહેલ છે!” એવા કૌતુથી ગ્રામજનતાની આંખા વિનોબાજીને અને ધુલિધૂસર : પદયાત્રીગણને ટીકી ટીકીને જોઇ રહી હાય, વિનેખાજી નજીક આવે ત્યારે કાઇ બહેન વિનેશાજીને કંકુનું તિલક કરે, ગામના કાઇ માવડી વિનાબાજીને સુતરના હાર પહેરાવે, કેટલાય લેકા તેમના પગે પડત્રા મથે, અને એ રીતે વિનાબાજી, અને તેમનુ યાત્રીદળ ગામમાં પ્રવેશ કરે.આ દૃષ્યની કાવ્યમયતા તે જે જીએ તે જ જાણે અને માણે.
પૂર્ણ
પ્રભુ જીવન
દાખલા તરીકે મુખજીમાં રહેતા હાઇએ ત્યારે અથવા તે કોઈ પ્રવાસ દરમિયાન વહેલાં ઉઠવાનું કદિ નથી જ બનતું એમ તે છે જ નહિ, પણ રાત્રીના ત્રણ કે સાડા ત્રણ વાગ્યે ઉઠવાનુ અને પાંચ વાગ્યામાં ખુલ્લા પ્રદેશમાં ચાલી નીકળવાનુ–આ તે ભાગ્યે જ · બનતું હૈાય છે. વિનાબાજીની પયાત્રામાં જોડાવાનુ અન્યુ. એ દિવસે શુકૂલપક્ષની શરૂઆતના હતા, એટલે પાછલી રાતે ચંદ્ર હોય જ નહિ અને આકાશમાં કેવળ તારા જ ચમકતા હોય. ગામડાનું આંકાશ ખાસ કરીને શિયાળાના દિવસેામાં ખૂબ ચોખ્ખું હોય છે, વહેલી સવારમાં તારાથી જડેલુ આ ધનશ્યામ છતાં સ્ફટિકનિમૅળ આકાશ મારી આંખેાને ખૂબ જ આકર્ષતુ એ શાન્ત નિરવ ઘડિઓ દરમિયાન જોયેલા, અનુભવેલા, આખા આકાશને ભરી દેતા તારાઆને-પ્રકાશ નહિ પણ ઝળહળાટ–આજે પણ આંખમાંથી અને સ્મરણમાંથી ખસતા નથી. જાણે કે આવુ આકાશ અને આમ ઝગારા મારતા તારાઓ પહેલાં કદિ જોયેલ જ ન હાય એવી નૂતન તાના અનુભવ એ વખતે થતા હતા. વળી એ સમયે શરૂ થતી પ્રાર્થના અને શુધ્ધ સ્પષ્ટ ઉચ્ચારીપૂર્વક થતે ઇશાવાસ્ય ઉપનિષદને પાઠ અને તે પછી સામુહિક રીતે ગવાતુ’ ‘ૐ તત્સત્ શ્રી નારાયણુ તૂ, પુરૂષાત્તમ ગુરૂ તૂ'આના રણકાર આજે પણ કાનમાં ગુંજ્યા જ કરે છે. ઇશાવાસ્ય ઉપનિષદ્નુ માહાત્મ્ય અને અર્થગાંભીય' મને એ જ દિવસેામાં ખરેખર સમજાયુ.
બહુ લાંબું ચાલવાના અસામર્થ્યના કારણે વિનેાખાજીની પદ્મયાત્રામાં પ્રારંભથી ન જોડાતાં કદિ કર્દિ પાછળથી જનારા કાઇ વાહનમાં. હું ગોઠવાઈ જતા અને બીજો પડાવ ત્રણ ચાર માઇલ દૂર રહે એટલે * ઉતરી જતાં અને વિનોબાજીના આવવાની રાહ જોતા કાંઈ ગરનાળાની
વિષય સૂચિ
સન્તબાલજીના સાન્નિધ્યમાં ત્રણ કલાક ક્ર્માચળની પરિકમ્મા વિનેબાજીની પયાત્રા વિષે ચડુંક વધારે
પરમાનદ
પરમાનંદ
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુવર્ડ્ઝ કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રષ્ણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ, બંદર રોડ, મુંબઈ ૯, ૩, ન. ૩૪૬૨૯
J
ધર્માનઢ
પૃષ્ઠ
૧૫૮
૧૬૦
૧૬૭