________________
૨૩૦
એવું દેખાડવાના—ચક્કરમાં આપણે પડી જઈએ છીએ. અને જ્યારે એ બધામાંથી પાછા પડીએ છીએ ત્યારે હવે હું સમાજને કંઇ ઉપયોગી નથી એમ માની હતાશ થઈને એસીએ છીએ. પણ ચીના લેકે આનાથી ઉલટુ જ માને છે. તેમને વૃદ્ધત્વના ભય નથી. ખાટા યુવાન દેખાવાના ડાળ પશુ કરતા નથી. તેઓ તે કહે છે “જિંદગી હવે જ શરૂ થાય છે.”
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫૪૫૮
જો તેને પુત્ર પુત્રીઓ હાય તો તેા નહિ જ. સંતાન ન હોય તે ભાણેજ ભત્રીજા જે હાય તે કૌટુંબિક ફરજ બજાવે, પણ ધરનાં વડીલને યાયે નોંઢું જવા દે. આથી જ ચીની વૃદ્ધોને પાતામાં કામ કરવાની અશક્તિ આવે ત્યારે જરાયે ખેદ થતા નથી. ચીની પિતાએ પેાતાના પુત્રને યોગ્ય શિક્ષણ આપ્યુ હાય છે, અને બાળવયમાં તેના કાડ પૂર્યાં હાય છે તે તે પિતાને વિશ્વાસ રહે છે કે મારા પુત્ર! વૃધ્ધાવસ્થામાં મને સુખી રાખવાને તેમનાથી બનતું બધું કરશે જ. આ પ્રજાના જીવનમાં એ અવસર એવા હાય છે કે જે સમયે તેમના આદર સન્માન સારી રીતે જળવાય છે. એ બાળવય અને બીજી વૃધ્ધાવસ્થા.
k
થયાં
એક ઉનાળાની સાંજે ચાઈનાટાઉનની એક શેરીમાંથી હું પસાર થતા હતા ઠેકઠેકાણે દુકાનાનાં બારણાં પાસે બે ત્રણ એ ત્રણ ઘરડાં ધીમે ધીમે પંખા ખાતાં અને “મેગપાઇ” પંખીની જેમ ફીલખીલ કીલખીલ વાતા કરતાં ખેઠા હતા, કાઇએ સ્લીપર પહેર્યાં હતા તે કોઇએ નહિં. તેમના કાથળા જેવા પાટલુનાને કદાચ મહિના ઇસ્ત્રી નહિં થઈ હાય. અને તેમના એકદમ ઢીલા રેશમી કાળા કાટ તે ખૂબ હળવા રહેવા અને ગપ્પા મારવા માટે ગમે ત્યાં એસી જવામાં હરકત ન આવે તે માટે જ જાણે સીવડાવ્યા ન હોય તેવુ લાગતું હતું. આ મુગ્માને લેક તેતે માટે, શું કહેશે તેની કંઈ પડી નહેતી. સાઠે પહેાંચ્યા. હવે આપણે જુવાનીએ સાથે દોસ્તી રાખી શકવાના નથી એમ સમજીને તે તેવા પ્રયત્ના કરતા જ નથી. નિરાંતે બેસવું થાય તે ચેડુ કામ કરવું અને આરામ લેવા એ એમને રાજને વ્યવહેર છે.
તેઓ કહેશે “જીવાને તે જગતમાં આગળ ધપવા છે. ભલે તે તેમના પાટલુને અકકડ ઇસ્ત્રીંબધ રાખે અને ચકચકતા જોડા પહેરે. ધરડાંએ જો પેત ને હળવા રાખે એવાં સગવડ ભર્યા કપડાં નહિં પહેરે તો કાણું પહેરશે ? કપડાંથી કંઈ માણુસ માણસ નથી કહેવા. માણસાઇ છે સાષમાં, મનની શાંતિમાં. લોકા કાએ શુ પહેર્યું છે. તે હંમેશા નથી જોતા; તેનુ દિલ કેવુ છે તે જુએ છે.” અથી જ દેખાવમાં કંઇક જીથરા જેવા લાગત કપડાં પહેરેલા અને નિરાંતે બેસીને ગપ્પા મારતાં આ ચાઇનીઝ ધરડાંનાં જીવન જો એ તાં તે યશસ્વી અને પ્રતિષ્ઠાસ પન્ન હાય છે. તેઓએ યુવાનીમાં મહેનત કરી છે ધડપણમાં આરામ લેવા માટે. તે આરામ તેઓએ મેળવ્યેા છે; તેઓ પોતાને સુખી માને છે.
આપણને ઘણી વખત વિચાર આવશે, તે આટલા બધા તૃપ્ત અને સ ંતેષી કેમ દેખાય છે? શું તેએતે ધંધા ચલાવવાની, કર ભરવ ની કે કુટુંબને પાળવાની ચિંતા નહિ હોય ? ઉત્તર સાદો સીધે છે. તેઓ પોતાના પુત્ર, પૌત્ર કે તે ન હેાય તા ભાણેજ, ભત્રીજા જે હૈય તેના માથે ધંધાની જવાબદારી બેધડક નાંખી જ દે છે. પરિવારને માટે પણું તે મન ઉપર ભાર રાખતા નથી. ઉલટુ આખા પરિવાર્ આ વૃદ્ધજને કેમ પ્રસન્ન રહે, કેમ રાજી રહે તેમ કરવાના પ્રયત્ન કરે છે.
એમ પણ નથી કે આ વડીલે આખા દિવસ નિરક એસી રહી આળસમાં ગાળે છે. તેઓ સરખેસરખાં સાથે મળી તાત્વિક ચર્ચા કરે છે, તેમજ છાપાઓમાં આવતી છેલ્લામાં છેલ્લી ખબર વિષે આપસઆપસમાં અભિપ્રાય દર્શાવે છે, અને વાતા કરવામાં આનંદ માને છે. સાંજે તે ચાઇનીઝ થીયેટરોમાં જાય છે, અને જો ખેલ પિતૃભક્તિ કે માતૃભાતદર્શક હોય તેા સાચા દિલથી તાલી પાડી વખાણે છે. અપેારા સમય નાના પૌત્ર, પૌત્રી કે દોહિત્રે) ને ભણાવવામાં કે તેમની સાથે રમત રમવામાં ગાળે છે. વળી તે દરેક પાસે કાઈને કાઇ એક પ્રકારના હસ્તઉદ્યોગ તેા હોય જ છે, જે તેઓ માત્ર પેતાના આનંદને ખાતર કરે છે. તે ખીજી કસરતબાજ રમતમાં ભાગ્યે જ રમે છે. જો તમે તેને “ગેલ્ફ ” રમવા ખેલાવો તે તેઓ કહેશે “ગાભ્ ! એ વળી શુ ં ? મહેરબાની કરી તમારી રમત તમે રમા અમે બેસીને જોશું.
ઘેર અમુક કામ માટે છે. આ ખાસ કરીને
કા! વૃદ્ધ ચીતી ને કે પુરૂષને બીનને માટે મેકલવામાં આવે તે તેમાં તેઓ બહુ અપમાન એક એવી વસ્તુ છે. જે તે કદાપિ સહન નહિ કરે.
અલબત્ત, ધણી વખત એવુ બને છે કે ઘરડાંઓને સભાળી લેવા મુશ્કેલ બની જાય. નાના બાળકની જેમ તે ભૂલ કરી બેસે, અગર તા કંઈ ખોડખાંપણવાળા પશુ થઈ જાય. પણ ચીનાએ હંમેશા પોતાના વડીલો સાથે ખૂબ ધીરજથી કામ લે છે. અને શા માટે તેમ ન કરે ? જ્યારે તે બાળક હતા ત્યારે તે વડીએ તેમની સાથે શું એછી ધીરજ રાખીને કામ લીધું હશે ? એટલે હવે જો દાદામાં કે દાદીમામાં કંઈ અણુધડપણું દેખાય અથવા તે તેમના સ્વભાવ જરા બદલાઈ જાય તો તેને મહત્વ ન આપતાં ધીરજથી નભાવી લેવું જોઇએ ને ? -
હું એક એવા વૃદ્ધને ઓળખુ છુ જેને સૌ “મોટાકાકા” કહીને ખેલાવે છે. તેને ઘડીએ ઘડીએ દરૂને ઘૂંટ પીવાની આદત છે. છતાં ક્યાંય પણ ખાણીપીણી હોય તે તેને હંમેશા આમંત્રણ આપવામાં આવે છે, અને માનનીય સ્થાને બેસાડાય છે. શરૂ શરૂમાં તે સ્વસ્થતાથી અને સભ્યતાથી તે મિત્રા સાથે એસે છે. ચશમા ચઢાવીને આજુબાજુના ટેબલે નિહાળે છે, ખાસ કરીને પોતાની પુત્રવધૂ ખેડી હાય તે ટેબલ. પણ જમણ પૂરૂં થાય ત્યાં સુધી તે કદીયે એસી રહી શકતા નથી. દરેક જણ મેટાકાકા પાસે જાય, માનથી નમે અને તેના નામના “ટાસ્ટ” લે, તે પણ તેને “ગુમબાઈ” ( ચાઈનીઝ ભાષામાં ટેસ્ટ લેનારને જવાબ આપવા વપરાતા ખાસ શબ્દ) કહી જવાબ વાળે, પણ જેમ જેમ એક પછી એક “ટાસ્ટ” લેવાતી જાય તેમ તેમ મોટાકાકાના ચશમા નાક ઉપરથી નીચે આવતા જાય. એક વધારે “ટાસ્ટ” અંતે ચશમા કાન ઉપર એક બાજુ લટકી પડે, તેની પુત્રવધૂ જે નજીકના બીજા ટેબલ ઉપર બેઠી હોય તે તરત જ ઊઠે અને તેને જરા પણ ખીજાયા કે ઠપકા આપ્યા વિના ધીમેથી હાથ પકડીને ઉઠાડૅ અને સીધા ઘેર દોરી જાય.
ચાઇનાટાઉનમાં વૃદ્દો પ્રત્યે આવા આદર છે કે જેને લીધે સમાજમાં અળગા પડી જવાથી કે અનાદર થવાથી ઉદ્ભવતી હતાશાને અવકાશ રહેતા નથી.
વૃધ્ધા જાણે છે કે તેમની પચાસમી વર્ષગાંઠ ખાણીપીણીથી ઉજવવાની છે. સાઠમી વર્ષગાંઠ તેનાથી વધારે ધામધૂમથી ઉજવવાની છે. અને જો જીંદગીના સી-તેર શિયાળા પુરા જોયા તા તા તે સૌથી મેટા મહાત્સવના દિવસ ગણાય. એકે એક જણ તેને અભિનંદન આપવા જાય. જો કે બાળકોની વર્ષગાંઠ ઉજવાય છે, પણ ચાઇનાટાઉનના વૃધ્ધાની વર્ષગાંઠે બાળકાની વર્ષગાંઠ કરતાં સેાગણા વધારે ઠાઠમાઠથી અને ભપકાથી ઉજવાય છે.
કવેગ મને કહેતા હતા કે એક ક્વિસ મેં એક એંશી વર્ષના વડીલને જીવન સુખમય ક્રમ જીવાય તે વિષે સલાહ પૂછી ત્યારે તેમણે કહ્યું, “જો ત્રણ કલાક માટે સુખી થવુ હાય તે। દારૂ પીતે પડયા રહે. ત્રણ દિવસ માટે સુખી થવું હોય તેા ભાતભાતના ભેજન બનાવી ધરાઇને જમ. ત્રણ મહિના માટે સુખી થવું હોય તો લગ્ન કર. અને જો જીવનભર સુખી થવું હાય તા તારી વયને અનુરૂપ વન રાખ.”
આ છે ચીની ઘૃહંજનનું માનસ, અને તેમને ગૃહો પ્રત્યેના આદર. અનુવાદક: મેનાબહેન