SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રશ્ન : ચાલુ વર્ષ દરમિયાન ભારતના માથે કાઈ જોખમ છે ખરૂ? ઉત્તર: ( માતજીએ દૃઢતાપૂર્વક જવાબ આપ્યા) મને લાગતું નથી. પ્રશ્ન : તેના અર્થ એમ છે કે ઠંડું. યુધ્ધ ચાલ્યા કરશે ? ઉત્તર: એવું જ કાંઈક ચાલ્યા કરશે. તેમણે ઉમેર્યુ કે એ વિષે ચિન્તાતુર બનવાની જરૂર નથી, અને ભારતનું ભાવી તા નિશ્ચિતપણે એકદમ સ્પષ્ટ છે. પ્રબુદ્ધ જીવન તા. ૧-૪૫૮ છે કે જ્યાતિષ શાસ્ત્ર તા સાચું જ છે, પણ આજના જોષીઓની તેને લગતી સમજણ અધુરી હેાય છે. વળી જ્યોતિષ સાથે જટલ પ્રકારનું ગણીત જોડાયલુ હોય છે. આ ગણીતને લગતી ગણુતરીએમાં પણ ભૂલ થવાને સંભવ છે. વળી કુંડળી, હસ્તરેખા, આકાશતી પરિસ્થિતિ, જન્મસમય, નક્ષત્રયાગ વગેરે જે હકીકતાના ચોગઠા ઉપરથી ભવિષ્ય ભાખવામાં આવ્યું. હાય તે હકીકતે! પૂરી સાચી ન હોય અથવા તે અધુરી હાય એમ પણ બનવાજોગ છે. આવાં અનેક કારણાને લીધે જોષીની આગાહીઓ ઘણી વખત સાચી પડતી નથી અને તેથી સામાન્ય માનવી માટે તે વિશ્વસનીય ખની શકતી નથી. દૈવી શક્તિ ધરાવતા માનવીઓની જરૂર છે તેમણે છેવટે કહ્યું કે ઘણી જુની પુરાણી પરપરા અનુસાર જો ખાર પ્રમાણીક માણસે પોતામાં દૈવી ઈચ્છાને મૂર્તિ મન્ત કરવાને તૈયાર થાય તે તે Divine તે—દિવ્ય તત્ત્વને પ્રગટ થવાની ફરજ પાડી શકે છે. આશ્રમમાં લગભગ એક પ્રશ્ન : પણ માતાજી, આપની પાસે તે હજાર આત્માએ વસે છે. ઉત્તર: હા, પણ તેએા હજુ ખાળકા છે. પછી માતાજીએ ઉમેર્યું કે “ભારતને અને વિશ્વને બચાવવા માટે આધ્યાત્મિક જ્ઞાન સાથે સંગઠ્ઠનપ્રેરક નિશ્ચયશકિત ધરાવતુ એક સુદૃઢ વ્યકિતઓનું મંડળ ઉભું થવુ જોએ. ભારત જ એક એવા દેશ છે કે જે દુનિયામાં સત્યને અવતારી શકે. દૈવી ઈચ્છા અને શક્તિના પ્રગટીકરણ વડે જ-અને નહિ કે પશ્ચિમના ભૌતિકવાદનું આંધળુ અનુકરણ કરીને–ભારત પોતાના સદેશા દુનિયાને પહોંચાડી શકશે. ઈશ્વરી ઇચ્છાને અનુસરીને ભારત આધ્યાત્મિકતાની ટાસે પહોંચી શકશે અને સત્યના માર્ગ બતાવી શકશે અને વિશ્વભરમાં એકતાનું આયોજન કરી શકશે.” આગાહીના ત્રણ પ્રકારો અને તદ્વિષયક વિચારણા ઉપર આપેલ પ્રશ્નોત્તરી અનેક દૃષ્ટિબિન્દુએથી ચર્ચી શકાય તેમ છે, પણ આપણે તે એમાંથી આગાહી વિભાગની જ આ નોંધમાં ચર્ચા કરીશુ. ક વ્યક્તિના કે સમાજના, કોઈ એક રાષ્ટ્રના કે દુનિયાના ભાવી વિષે કરવામાં આવતી આગાહીઓ ત્રણ પ્રકારની હાય છેઃ– ૧ એક તા નાની, શાણા, અનુભવી અને પોતાની આસપાસ ખનતી ઘટનાને દી દ્રષ્ટિપૂર્વક નિહાળનારા તત્વજ્ઞા અને સમાજહિતચિન્તકા તરફથી કરવામાં આવતી આગાહી. આ લેકા પાતાનાં જ્ઞાન, અવલાન અને અનુભવના આધારે આપણા વ્યક્તિગત ભાવી વિષે કદિ કદિ ભવિષ્યવાણીસમાં વિધાન કરે છે. દા. ત. સુવિખ્યાત અ ંગ્રેજ વિદ્વાન અને નવલકથાકાર સ્વ. એગ્. જી. વેલ્સે ભવિષ્યમાં શું શું ખનશે અને કેવી કેવી શાધે! થશે તે સંબંધમાં પેાતાના Things to Come' નામના પુસ્તકમાં કેટલીક આગાહીઓ કરી હતી. આવી આગાહીઓ આજે આમ છે તે હવે પછી સમયાન્તરે આમ આમ ખનવું જોઇએ' એવી અટકળના અથવા તે સંભવિત શકયતાના રૂપની અને નહિ કે કાઈ નિશ્ચયાત્મક રૂપની હાય છે, અને તે કેવળ અનુમાન અને કલ્પનાના ખળવડે પ્રેરાયલી હૈાય છે. આવી આગાહી કુર્દિ સાચી પડે છે; કર્દિ ખાટી પણ પડે છે અને એ તદ્દન સ્વાભાવિક છે; કારણ કે ભાવીનું નિર્માણ કરનાર અનેક ખળાનુ કાઇ પણ માનવીને કદિ પૂર્ણજ્ઞાન હેતુ નથી અને તેથી તત્કાળ જે કાંઇ ઇંદ્રિયપ્રત્યક્ષ અને બુધ્ધિગમ્ય હાય તેના આધારે કરવામાં આવેલ ભાવીને લગતી કલ્પનાઓ અપૂર્ણ અને કેવળ સંભવિતતાની કાર્ટિની હાવાની ૨ ભવિષ્ય ભાખનાર ખીજો વર્ગ જોષીઓના હાય છે. તેમને પેાતાને કાઇ સ્વતંત્ર કાળવેધક ન હોતું જ નથી અને તેમને એવા કોઇ દાવા પણ હાતા નથી. તેઓ જે કાંઈ કહે છે તે જ્યાતિષ શાસ્ત્રના અભ્યાસના આધારે કહેતા હાય છે. આ આધાર ઉપર કરવામાં આવેલી આગાહી કોઈક વાર સાચી પડે છે; કાઇક વાર ખેટી પડે છે. જ્યારે તેમની ભવિષ્યવાણી કાઈ પણ બાબત અંગે ભેટી પડે છે ત્યારે જ્યાતિષ શાસ્ત્રમાં શ્રધ્ધા ધરાવનાર લોકો એમ કહે ૩ ભવિષ્ય ભાખનાર ત્રીજો વગ એવી વ્યક્તિનો છે કે જેઓ પાતાને કાળવેધક તેમજ અવકાશવેધક દૃષ્ટિ પ્રાપ્ત થયાના અને એ કારણે દેશ અને કાળ–એ બન્ને રીતે સામાન્ય માનવીને અષ્ટ એવા પદાર્થ તેમ જ ઘટનાનુ પેાતાને દશન હોવાના દાવે કરે છે. ઉપર આપેલ પ્રશ્નોત્તરમાં ભાવી ધટનાઓની આગાહી કરનાર માતાજી આવે! દાવા ધરાવે છે અથવા તે તેમની આસપાસ વસતા નિકટવર્તી ભકતજના તેમજ અનુયાયીઓ તેમના વિષે આવા ખ્યાલ ધરાવે છે, જેને માતાજી તરફથી કદિ સત્તાવાર રીતે ઈનકાર કરવામાં આવ્યે નથી. નજીકના ભવિષ્યમાં—ખાસ કરીને આગામી ૧૯૫૭ ની સાલ દરમિયાન–શું બનશે તે સંબંધમાં પ્રસ્તુત પ્રશ્નોતરીમાં તેમણે બે મુખ્ય આગાહી કરી છેઃ (૧) ભારતના પ્રશ્ન ઉપર રશી અને અમેરિકા વચ્ચે ૧૯૫૭ ની સાલ દરમિયાન યુધ્ધ થવાની ઘણી મેટી શયતા છે. ૧૯૫૭ ની સાલ આપણે આજે વટાવી ગયા છીએ અને એ દરમિયાન આવુ કાઈ યુધ્ધ થયું નથી એ આપણ સર્વેની જાતો વિષય છે. આમ છતાં આ આગાહી નિશ્ચિત રૂપની નહિં હાઇને તે ખાટી પડી છે એવા આક્ષેપ આપણે આગાહી કરનાર ઉપર મૂકી ન શકીએ. (૨) ૧૯૫૭ ની સાલ દરમિયાન પાકીસ્તાન નાબુદ થશે એટલે કે વિભાજિત હિંદુ પૂર્વવત્ એકત્ર બની જશે. આ આગાહી નિશ્ચિત રૂપતી છે, એમ છતાં ૧૯૫૭ ની સાલ દરમિયાન એવું કશું અન્ય નથી એ પણ હકીકતના વિષય છે, અને તેથી એ આગાહી ખેાટી પડી છે એમ આપણે વિના સાચ કહી શકીએ તેમ છે. આમ બનવાનું કારણ શું હશે ? આને ખુલાસા ક્રમ કરવા ? જે દિવ્ય દર્શનના આધાર ઉપર આ આગાહી કરવામાં આવી હતી તે દિવ્ય દર્શન શું ખાટુ' અથવા તો છેતરનારૂ માનવુ' ? અથવા તે આ આગાહીને અંગ્રેજીમાં જેને wishful thinking કહે છે—મનમાં જે દૃષ્ટ હાય તે મુજબ બનશે એમ વિચારવું—આવી ઇષ્ટાનુર્તિની વિચારણાને જ આ કાષ્ઠ પ્રકાર હશે ? એ તે જાણીતું છે કે હિંદના ભારત અને પાકીસ્તાન એમ એ ભાગલા થયા, એથી જેમ ગાંધીજી નારાજ હતા તેમ જ શ્રી અરવિન્દ પણ એથી ખૂબ નારાજ હતા. ગાંધીજીને કાઇ દિવ્ય દૃષ્ટિ સાંપડી નહાતી, તેથી ભાવીમાં આ સબંધમાં શુ બનશે એ વિષે કશું પણ કહેવાની સ્થિતિમાં તે નહાતા. શ્રી અરવિન્દને આવી દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થયેલી માનવામાં આવતી હતી અને તે મુજબ તેમણે પાકીરસ્તાન બહુ થાડાં વર્ષોમાં નાબુદ થવાની અને હિંદ પાછું એક અખંડ બની જવાની આગાહી કરી હતી. ઉપરની પ્રશ્નોત્તરીમાં માતાજીએ આ બાબતનું સમર્થન કર્યું છે, એટલું જ નહિ પણ, ૧૯૫૭ માં નિશ્ચિતપણે પાકીસ્તાન નાબુદ થશે એમ જાહેર પણ કર્યું છે. એમ છતાં જેમ ૧૯૫૭ ની સાલ ઉપર અનેક અનેક મદાર આંધી હતી દા.ત. વિનાબાજીએ ૧૯૫૭ દરમિયાન ભારતમાં એક મહાન આર્થિક કા થવાની ભારે માટી શ્રધ્ધા સેવેલી હતી અને એમ છતાં એ જેમ ખેટી પડી, તેમ ૧૯૫૭ની સાલ ઘણા જ મહત્ત્વની છે એમ માતાજીએ ખૂબ ભાર દઇને કહેલુ હાવા છતાં પાકીસ્તાનનુ વિસર્જન સાતપૂર અપના અન્ય હઠ આસાધારણ માં વીતતાં વિજ્ઞાને ની સાલમાં આપણને દર્શન થયું નથી. માતાજી જેવી અસાધારણ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy