SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પ્રબુદ્ધ જીવન ત્યાગ પણ યુગેાના સંસ્કારને કારણે માનવ ૫૦૦ વર્ષોંમાં જ તપના કઇંક કઠોર માગ થી કંટાળી ગયા. જીવનને ઉલ્લાસ આપનારી રસિકતાની એને ક્ષુધા લાંગી હતી. એથી એ રસિક બન્યો, વિલાસ તરફ ઢળ્યા અને સંગીત-ચિત્ર-નૃત્ય જેવી લલિતકળા તરફ ખેંચાયા. એની વિલાસક્ષુધા પૂર્ણ કરવા રસે, ભસ્મા અને માત્રાની શોધ થઇ, મંદિરની દિવાલે પર નગ્ન- અશ્લીલ ચિત્રા દોરાયા તથા એની વૃત્તિઓને પાષક શૃંગાર—સાહિત્ય પણ રચાવા લાગ્યું. આ તક જોઇ માનવની ભાવના મુજબ ઇશ્વરનું નવ—સ્વરૂપ ધડવામાં આવ્યું અને માનવ-પ્રતિષ્ઠા વધી ગઇ હાઇ ઇશ્વરને માનવ રૂપે અવતાર પદ આપી નીચે ઉતર્યો. મહાવીર–મુદ્દના યુગની હવા હોત તે। એનું સ્વરૂપ. જુદી રીતે લડવામાં આવ્યું હાત પશુ નવી હવા પ્રમાણે એને રસિક તે વિલાસી બનાન્યેા તથા એ કાળમાં શક કૂણાના અવારનવાર થતા રહેતા ઠૂમન્નાને કારણે શત્રુના પ્રતિકાર માટેની ભાવના પેદા કરવાની જરૂર હાઇ એને દુષ્ટોનું દમન કરનાર તથા ધી એને નાશ કરી ધર્મનું સ્થાપન કરનાર—દંડસત્તાધારીનુ રૂપ આપવામાં આવ્યું તથા ભકતાના કલ્યાણ માટે ખરે બપોરે ખેપ કરનાર ભકતવત્સલ પણ ખનાવ્યા. એ કાળની હવા પ્રમાણે ઇશ્વરનું આ રૂપ જનતાને ખૂબ જ ગમી ગયું. પણ એની સાથે જે ફરી ચમત્કાર-ગૂઢતા પેદા થઈ એથી અનેક પ્રકારના વહેમ, ક્રિયાકાંડા, તથા અધશ્રધ્ધાઓના જાળાં જામવા લાગ્યા ને આજે તા એના એવા મહાવતા પથરાઈ ગયા છે, કે જેના પરિણામે રાજ્યપાલા, રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપિતા જેવા પણ ઘણીવાર એવા વહેમાને પુષ્ટ કરવામાં નિમિત્તરૂપ બની જાય છે. પણ વિજ્ઞાનને કારણે આજે જે નવી દૃષ્ટિ ઉપડી છે તેથી હવે આજના વિચારકા તથા યુવાનેને આ બધાના મૂળ ઇશ્વરમાંથી જ શ્રધ્ધા ડગવા લાગી છે. વળી આજના આ લકશાહી યુગમાં સ્વાતંત્ર્ય અને સ્વમાનની ભાવનાને કારણે ઇશ્વરની એક હથ્થુ સત્તા ગમતી પણ નથી. ત્યારે કરવું શું? કાં તે એને લેકશાહી રૂપ આપવું, કાં તે એને ઉચ્છેદ કરવા એ સિવાય બીજો વિકલ્પ જણાતા નથી, ઇશ્વરે સૃષ્ટિ રચી હોય યા ન રચી હૈાય; પણ એનુ સર્જન કરી આપણે એને સમયે સમયે આપણી મરજી મુજબ ઘડતા રહ્યા છીએ તેા એને લેાકશાહી રૂપ આપી કેવળ હૃદય ઠેલવવા તથા આખન લેવા પુરતા સાક્ષી રૂપ જ. કલ્પવા જોઇએ જેથી એની આજુ બાજુ લાગેલા વહેમ અને ચમકારાના જાળાં દૂર થઈ શકે અને આપણામાં પુરૂષા, સગર્જુન, સાહસ, સ્વાવલં અન, સ્વતંત્રવિચારણા અને પૂર્વગ્રહરહિત નિમલ વિવેકબુદ્ધિ પેદા થ શકે. અને દેશને આજે જરૂર પણ એની જ છે. પણ જો ઈશ્વર એ સત્ય નથી પણ કેવળ કલ્પના જ છે. તે એના ઉચ્છેદ કરવાથી શુ હાનિ છે? જો બુદ્ધધર્મને ઈશ્વર વિના ચાલ્યુ' છે, ને એના વિના એણે પ્રતિષ્ઠા તથા આદર પણ પ્રાપ્ત કર્યો છે તે ઇશ્વરની હવે જરૂર પણ શુ છે? વાત એમ છે કે હજારો યુગના સંસ્કાર આપણા હાડ હીમાં ઉંડા ઉતર્યો છે. એ ઉચ્છેદી ન શકાય. વળી ઇશ્ર્વર એ કલ્પના નથી પણ પાછળથી શોધાયેલા સત્ય તરીકે સર્વસ્વીકૃત તત્ત્વ છે. બીજી દૃષ્ટિએ એ કારી કલ્પના પણ છે. એટલે આપણે તે ઈશ્વરવાદ અને નિરીશ્વરવાદ અને વિચારધારાઓના સમન્વય સાધવા છે. અને એ રીતે સમન્વય સાધવાની આપણી પાસે ભગવાન મહાવીરે શીખવેલી અનેકાંતવાદ-સાપેક્ષવાદની દૃષ્ટિ પણ છે તેમજ એ. અને વિચારધારાઓમાં સત્યાંશ પણ છે. એક દૃષ્ટિએ જોઇએ તે ભાવુકતા-ઊર્મિશીલતાનું ભાજન ઈશ્વર છે, જ્યારે પુરૂષાર્થ-સ્વાવલંબનની વૃત્તિ શ્રુને નહી માનવાનું પરિણામ છે. આ દૃષ્ટિએ ઋશ્વરવાદી પણ અનીશ્વરવાદી છે. અને અનીશ્વવાદી શ્વિરવાદી પણ છે. કારણકે ભારતીય હૃદયમાં ભાવુકતા ચે છે અને પુરૂષાર્થ ભાવના પણ છે. ભાવુકતા વિના માણસ લાગણીશૂન્ય જડ બની જાય અને પુરૂષાર્થ વિના એ નિબળ અને સત્વહીન ખની જાય. નાથબામા યોનેન સમ્યક પછી આવા નિળ–સવહીનને ઇશ્વરપ્રાપ્તી કયાંથી થાય? આમ અને વાદ એક બીજા સાથે સલગ્ન છે, એક ખીજાના પુરક છે. છતાં જેનામાં ભાવુકતાનું તત્ત્વ વિશેષ છે. એને ઇશ્વરવાદ અનુકૂળ અને છે અને જેનામાં સ્વતંત્ર વિચારણા અને પુરૂષાર્થનુ ખળ છે એને નીરીશ્વરવાદ વધુ કાવટવાળા લાગે છે. તા. ૧-૧૨-૧૮ આમ છતાં પણ સાપેક્ષવાદની દૃષ્ટિએ જોઇએ તા પૂર્વપશ્ચિમ જેટલે એ દેખાતા ભેદ પણ ઓગળી જાય છે. સ્યાદ્રાદ કહે છે કે વસ્તુનુ એકાંગી દર્શન અધુરા અવલોકનનુ પરિણામ છે. પણ જ્યારે એની સર્વ બાજુએનું યથાતથ્ય નીરીક્ષણ કરવામાં આવે ત્યારે જ વસ્તુનું યથાર્થ દર્શન થાય છે. આ દૃષ્ટિએ કેટલાક મતપંથ જેમ સમુદ્રમાં નદીઓ ભળે છે. તેમ જીવ-શિવના સબંધ ક૨ે છે. કેટલાક—એવા પ્રવાહા સમુદ્રમાં ભળવા છતાં અમુક માઈલ સુધી એવા પ્રવાહા જુદા પણ તરી આવે છે તેમ બ્રહ્મમાં એકાકાર થવા છતાં જડ ચૈતન્ય સૃષ્ટિની અંતર્ગત જુદાઇ સ્વીકારે છે. તે ક્રાઈ નદી સાગરને નદીસાગર રૂપે ન જોતાં કેવળ જલબિંદુએ (આત્મા) રૂપે તા કાઇ વળી કેવળ જલતત્ત્વરૂપે જ (બ્રહ્મરૂપે) જુએ છે. તા કઈ વળી એને પણ શુન્યવાદી ખૌધ્ધની જેમ ભ્રમ માની ધ્રુવળ H=O હાઇડ્રોજન-એક્ષીજનના સંચાગ રૂપે વર્ણવે છે. બાહ્ય દૃષ્ટિએ ભેદ હોવા છતાં મૂળમાં તો એ બધા પોતપેાતાની દૃષ્ટિએ સાચા જ છે તેમ ઇશ્વરવાદનીરીશ્વરવાદના દષ્ટિકાણા પણ યથાય છે. એકની દૃષ્ટિએ ઈશ્વર સાગરરૂપ છે, અન્યની દૃષ્ટિએ જલબિંદુના સમૂહ જ છે. કેવળ શબ્દોના જ ભેદ છે ને! હિંદુ વિચારધારામાં અદ્વૈતવાદની દૃષ્ટિ પ્રાધાન્ય ભોગવતી હા એ દષ્ટિએ ઇશ્વર અથવા જીવસમૂહ બન્ને એક જ વસ્તુ છે, એકમાં વ્યકિતગત રૂપે જોવાની દૃષ્ટિ છે તેા ખીજામાં સમષ્ટિ રૂપે જોવામાં આવે છે. પણ એથી ઇશ્વર જેવી કાઇ સ્વતંત્ર વસ્તુ નથી કે જેનાથી આપણે ભિન્ન છીએ. સ` આત્માઓના સમુહ જ ઇશ્વર હેાપ્ત ઇન્દર્ જ અનંત રૂપે પ્રગઢ થાય છે, હુકે એ નત રૂપાને પ્રગટ કરે છે. કારણ કે એ વિશ્વનું નિમિત્ત કારણ નથી પણ ઉપાદાન કારણ છે. આમ ઇશ્વરવાદ–નીરીશ્વરવાદ કેવળ વસ્તુને જોવાની રીતને કારણે છે. બીજો એક દાખલો લઇ આ વિષય ફરી તપાસીએ :~~ ધારો કે એક હજાર Soldiers સૈનિકોનું બનેલું એક લશ્કર છે. એમાં લશ્કર જેવી કોઈ સ્વતંત્ર વસ્તુ નથી કે જેને સનિકાથી જુદી તારવીને બતાવી શકાય. પણ સૈનિકને સમુહ જ સેના કે લશ્કર કહેવાય છે, છતાં એ લશ્કરને સ્વતંત્ર વ્યકિતત્વ ન હાઇ એ કશુ જ કરવા અસમર્થ છે, જ્યારે લશ્કરી જીવંત વ્યક્તિ હાઇ એમનામાં કાર્યર્થાત છે તે પુરૂષાથ છે—પણ લશ્કરમાં એ તાકાત નથી. એ કેવળ નામરૂપ છે. તેમ ઈશ્વર પણ કશું જ કરવા અસમર્થ છે એટલે જ એને નિર્ગુ ણુ–નિરાકાર કહ્યો છે. ફકત એ કેવળ સાક્ષીરૂપ જ છે. છતાં જેમ લશ્કરના અંગ હોવાને કારણે લશ્કરીમાં ખુમારી છે, તેમ ઇશ્વરને કારણે જ જીવાને બળ-શકિત પ્રાપ્ત થાય છે. કારણ કે લશ્કરી પેાતાને એનુ અંગ માને છે, એની શકિત—જોસ કે ખુમારી પણ એ કારણે જ છે તેમ ઇશ્વરનું પણ છે. એ સ્વતંત્ર શકિત કે વ્યકિત નથી છતાં એનુ જ જગત પર સામ્રાજ્ય છે. જીવમાત્ર એનાથી જ બળ-ઐશ્વય પ્રાપ્ત કરે છે, તેમ જ એની આજ્ઞાને વશ થવામાં—એના નિયમ પ્રમાણે ચાલવામાં એ પેતાનું કલ્યાણ-સામર્થ્ય અને શકિત અનુભવે છે. જેમ સૈનિકનું આધારબળ લશ્કર છે તેમ આપણું હૃદય ઠાલવવાનું આશ્વાસન મેળવવાનું એ જ માત્ર આપણું આલબન છે. આ દૃષ્ટિએ ઇશ્વર એ વ્યકિત નથી રહેતી પણ એક વિશ્વ કાનુન બને છે. એને કમ વાદીએ કર્મ કહે છે, નીરીશ્વરવાદીઓ કુદરત કહે છે અને ઇશ્વરવાદીએ ઇશ્વર નામ આપે છે. જે ઇશ્વર કાનુનરૂપે-ટબટમાં રહેવા છતાં જડ-ચૈતન્યરૂપ અખિલ વિશ્વમાં વ્યાપ્ત છે. વિશ્વ એ નિયમને વશવને જ ચાલે છે જેમાં યત્કિંચિત પણ કદી ફેરફાર થતો નથી. મહાત્મા ગાંધીજી જણાવે છે કે સર્વાંસમથ ઈશ્વર-ક, ક", અન્યથા કતુંય સમર્થ પરમેશ્વર આપણા જેવી વ્યક્તિ નથી. પણ તે દુનિયામાં સૌથી વધારે જીવંત શિકત અથવા કાનૂન છે ( રિજન બંધુ ૨૮-૬-૪૬ ) જે કાનુનને જગતના ભિન્ન ભિન્ન મતપ ંથાએ જુદા જીદ્દા વિશેષણાથી સમજાવવા યત્ન કર્યો છે. આમ એ કાનુનને તે બન્ને માનતા હાઇ ઇશ્વરવાદ–અનીશ્વરવાદ એક જ વસ્તુ અને છે, રતિલાલ મફાભાઇ શાહ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy