________________
૧૬
છતાં આસપાસના પ્રદેશમાં વસતા વિદ્યાર્થીએ ઠીક ઠીક અન્તર ચાલીને અહિં ભણવા આવે છે. આ પ્રેમવિદ્યલયે એક સજીવ પ્રાણવાન શિક્ષણસ ંસ્થા તરીકે કૂમા પ્રદેશમાં સારી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ બધી હકીકત અમે રામદત્ત પાન્ડે પાસેથી જાણી. તે કહે કે “સસ્થાને વિકાસ સારો થયા છે, સરકારની મદદ પણ સારી છે, પણ કમનસીબે જેની વર્ષોની તપસ્યાનું આ શુભ પરિણામ છે તે મારા મોટા ભાઈ આ બધુ જોવાને હયાત નથી. જ્યારે સંસ્થાને આગળ વધારવાને ખરે વખત બ્યો ત્યારે મારા એ ભાઇ ઇશ્વર પાસે ચાલી ગયા. તેણે આઝદીાની લડતમાં જેલવાસ ભાગળ્યો; સરકારી પોલીસ તરફથી ત્રા ત્રાસ ભાગબ્યો પણ પોતાની નિષ્ઠામાં હુંમેશા તે એકસરખા અચળ રહેશે.” આમ વાત કરતાં પોતાના ભાઇને યાદ કરતાં તે ગળગળા થઈ ગયા.
શુદ્ધ જીવન
તા. ૧-૧૧-૧૮
સાંજ પડવા આવી હતી. ટ્વિસ અથમવા આવ્યો હતા. રાણીખેન પાછા પહેાંચવાનું હતું. સાડા પાંચ લગભગ રામનગરથી આવતી બસમાં બેસીને રાણીખેત પહોંચી જશું એવી અમારી કલ્પના હતી. છ વાગ્યા પણ એ બસ આવી નહિ. તે બસ આવે પણ તેમાં જગ્યા ન હ્રાય તે અમને તે ખસમાં મેસવા ન દે. તેા પછી બીજી તે કોઇ બસ આવવાની જ નહાતી. એટલે હુ એન. સી. સી, કૈંપના મીલીટારી કમાન્ડર પાસે ગયે। અને શકય હાય તે। . અમારા માટે વાર્ડનની વ્યવસ્થા કરી આપવા મેં તેમને વિનતિ કરી. રાણીખેતથી દુધ શાક પાંદડું વગેરે લેવા માટે એકાદ કલાક પછી મીલીટરી ટૂંક જવાનું હતુ ં. તેમણે ટેલીફાન કરીને એક ટૂંક એક કલાક અમારા માટે ખાસ વહેલુ ઉપડે અને અમને રાણીખેત પહોંચાડે એવી વ્યવસ્થા કરી આપી. તેમને આ માયાળુ ભાવ જોઇને અમે મુગ્ધતા અનુભવી. મીલીટરી ટ્રકમાં બેસીને અંધારૂ થાય તે પહેલા અમે રાણીખેત પહેાંચી ગયા.
બીજે દિવસે સાડા દશ વાગ્યાની બસમાં અમારે અહિંથી કૌસાની જવા ઉપડવાનું હતું. તેથી સામાન વગેરે પેક કરવા માટે સવારે વહેલાં ઉઠયાં અને અમારી હોટેલના પાછળના ભાગમાં પહેલી જ વાર અમને હિમશિખરાનાં આછાં દર્શન થયાં. અજિતભા ગયા વર્ષે પણુ અહિં અવેાલા, તેથી આ સ્થળથી તેમ જ હિર્માશખરાથી તેઓ પરિચિત હતા. તેમણે જીન્ન જુદા શિખરાની ઓળખ આપી. અમે મુગ્ધભાવે ઉત્તર દિશાએ દેખાતું દૃષ્ય જોઇ રહ્યાં. અપૂર્ણ પર્ણાનંદ મુંબઇ જૈન યુવક સંઘે યેાજેલું મહાબળેશ્વર પયૅટન
શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી સ ંધના સભ્યો તથા તેમનાં કુટુંબીજના માટે તા. ૧૯ મી ઓકટાભરથી તા. ૨૬ મી એકટેમ્બર સુધીનુ મહાબળેશ્વરના પ્રવાસને લગતુ પટન યોજવમાં આવ્યુ હતું. આ પર્યટનમાં નાના મોટાં અધાં મળીને ૩૫ ભાઇ બહેના જોડાયાં હતાં. આ માટે સ્ટેટ ટ્રાન્સપેર્ટની બસની સળંગ ગાઠવણુ કરવામાં આવી હતી. પ્રવાસી સભ્ય પાંચ દિવસ મહાબળેશ્વરમાં રે!કાયા હતા અને એક દિવસ પૂનામાં શકાયા હતા. પૂના ખાતે અન્ય સ્થળેા ઉપરાંત ખડકવાસલા ઉપર આવેલ નેશનલ ડીફેન્સ એકેડેમી સૌ ભાઇ બહેનેને દેખાડવામાં આવી હતી. આ યટન અંગે વ્યકિત દીઠ રૂ. ૬૬ ના ખર્ચે આવ્યા હતા અને ખુ પર્યટન પ્રારંભથી તે અન્ત સુધી અત્યન્ત આન પૂણ નીવડયું હતું. આ પર્યટનની વિશેષ વિગતે આવતા 'અંકમાં પ્રગટ કરવામાં આવશે. મત્રીઓ, મુખઇ જૈન યુવક સંઘ, શ્રી કેદારનાથજીનાં વ્યાખ્યાના
પછી જ્યાં ગાંધીજી બે દિવસ અહિં આવીને રહેલા તે જગ્યાએ અમે પહોંચ્યા. ઉંચાણુમાં વિશાળ ટેકરીના વક્ષસ્થળમાં જાણે કે કૌસ્તુભ મણિ જડયું ન હેાય એવું આ નાનું નમણું અને બદામી રંગે રંગેલુ' માન શાભતુ' હતું. મકાન ઉપરથી ત્રણે દૂર સુધી ચેતરફ દૃષ્ટિ જઇ શકતી હતી. કાંપાઉન્ડમાં દાખલ થતાં નાના સરખા બગીચા છે. વચ્ચે ઉંચી પીઠિકા ઉપર ગાંધીજી તકીયાને અઢેલીને શરીર જરા લખાવીને અને પગ જરા પહેાળા ' કરીને મેઠા છે અને શરીર ચાદર વડે ઢંકાયતુ' છે—એવી ગેરૂઆ રંગની
ધણું ખં પ્લાસ્ટર એક્ પેરીસની બનાવેલી ગાંધીજીની પ્રતિમા
અહિં સ્થાપિત કરવામાં આવી છે. તડકા અને વરસાદથી સુરક્ષિત રહે એટલા માટે તેને કાચના માળખાથી ઢાંકવામાં આવી છૅ. રાણીખેત અમે આવ્યા ત્યાં સુધી તાડીખેત આવવાની અને તાડીખેત ગાંધોજીના સ્મરણ સાથે આ રીતે જોડાયલું હોવાની કાઇ કલ્પના નહતી. ગાંધીજીના આ રીતે દર્શન કરતાં ભારતને છેલ્લા પચ્ચાસ વરસના ઇતિહાસ, દક્ષિણ આફ્રિકાથી આવીને ગાંધીજીએ ભારતમાં નિર્માણ કરવા માંડેલી સર્વમુખી ક્રાન્તિ, ૧૯૨૯ ના—એ સવિનય સત્યાગ્રહની ૩૦-૩૨ ની લડતનાં મંડાણ થયા પહેલાના— દિવસે, પછીની અનેક ઘટનાએ, ગાંધીજીની લેકેાત્તર જીવનપ્રતિભાઆ બધું સ્મરણપટ ઉપર એકાએક ઉપસી આવ્યું. નોઆખલીની યાત્રા, ગાંધીજીના એકલ વિહાર, દેશમાં ઉભી થયેલી અરાજકતા, કામવાદના ખપ્પરમાં ગાંધીજીના જીવનની આપાયલી આહુતિ—આ બધાં દૃષ્યો આંખ સામે તરવરવા લાગ્યા, અને કાઇ ન સમજી શકાય એવું સવેદન આખા ચિત્તતંત્રને હલાવી રહ્યું.
ગાંધીજી જે નાના સરખા અગલામાં રહેલાં તેમાં અમે દાખલ થયાં. રામદનજીએ અહિં ગાંધીજી કેવી રીતે આવ્યા, તેમની સાથે તેમણે એ દિવસ કેવી રીતે ગળ્યા, આસપાસની જનતાએ તેમના કેવા આદર કર્યાં, ગાંધીજીએ એ બે દિવસ દરમિયાન અહિં શુ શુ કર્યું... વગેરે વાતા યાદ કરીને અમને કહી અને છેવટે તેમણે જણાવ્યું કે “થ્યમાં મોટુ સદ્ભાગ્ય છે કે એ મહાત્માજીના પ્રતાપે છે કે, જેવી રીતે રામચંદ્રજી વનમાં ગયા તે ભરતજી પણ પાછળ એ વનમાં ગયા તેવી રીતે, મહાત્માજી અહિં અવ્યા તે તમારી જેવા મે।ટા માસેનાં પગલાં ગાંધીજીના નિમિત્તે અમારી આ વેરાન ભૂમિ ઉપર થયા કરે છે. આપણા દેશની હવે જે કાયાપલટ થવા માંડી છે. તે પણ તે મહાત્માના જ પ્રતાપ છે. એ મહાત્માની કૃપાથી જ અમારી જેવાનુ જીવતર જીવવા જેવું બન્યુ છે” આમ કહેતાં કહેતાં તેમનું મન ભરાઈ આવ્યું. અહિંથી અમે ગાંધીજીની પ્રતિમાનાં દર્શન કરીને પાછા ફર્યા. રામદત્તજી ખસ સ્ટેશન સુધી અમારી સાથે આવ્યા. બસ સ્ટેશન પાસે 'સ્થાની એક નાની એપીસ જેવી ઓરડી છે ત્યાં અમને તે લઇ ગયા. પ્રેમવિદ્યાલયની વિશેષ માહિતી આપતુ સાહિત્ય અમારા હાથમાં મૂકયુ અને ઉપાહાર વડે અમારા સત્કાર કર્યો, જાણે કે અમે ગાંધીજીના પ્રતિનિધિ હાઇએ એમ અમારા પ્રત્યે તેમણે ભારે ઊંડા આદર દાખવ્યો.
શ્રી ભારત જૈન મહામંડળની મુંબઈ શાખાના ઉપક્રમે એકટેમ્બર માસની ૨૬મી તારીખથી નવે ખર માસની ૧૬ મી તારીખ સુધીના પાંચ રિવવારે। માટે પારસી જીમખાના સામે મરીન લાઈન્સ સ્ટેશનની પાછળ તારાબાઈ હૅાલમાં શ્રી કેદારનાથજીનાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ એ પાંચ વષ ઉપર અનુક્રમે પાંચ વ્યાખ્યાનાની એક વ્યાખ્યાનમાળા ગઢવવામાં આવી છે. આમાનાં એ વ્યાખ્યાના થઈ ગયાં છે અને હવે પછી નવેખર માસની તા. ૨, ૯ તથા ૧૬ મીની સવારના ૮૫ વાગે ઉપરાક્ત સ્થળે ખાકીનાં ત્રણ વ્યાખ્યાને થવાનાં છે. આ પ્રસ ંગને લાભ લેવા તત્ત્વજિજ્ઞાસુ ભાઈ બહેનાને નિમ ંત્રણ છે.
મંત્રીએ, ભારત જૈન મહામંડળ (મુંબઈ શાખા ) વિષય સૂચિ પૃષ્ઠ નવલભાઈ શાહ ૧૧૯
આંધી અને ઉપવાસ ભારત અને પાકીસ્તાનની બુનિયાદમાં મહત્ત્વના તફાવત અટારી
કૂર્માચળની પરિકમ્મા નિવાપાંજલિ જ્ઞાના ઢ
જવાહરલાલ નહેરૂ. ૧૨૧ ગીતા પરીખ પરમાન દ
૧૨૨
૧૨૩
૧૨૭
૧૨૮