________________
૪
પ્રમુદ્ધ જીવન
આજની આન્તરરાષ્ટ્રીય કટાકટીનું પૃથ્થકરણ
આજે દુનિયા એક મોટી કટાકટીમાંથી પસાર થઈ રહી છે અને દશ દિવસ પહેલાં તે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની જ ઘડિ ગણાતી હતી. આ કટાકટીને યથાસ્વરૂપે સમજવા માટે છેલ્લાં ત્રણ ચાર વર્ષ દરમિયાન ઇજીપ્તમાં તેમ જ આપણા માટે જે પશ્ચિમ એશી છે પણ યુરેપ અમેરિકાના અનુસ ધાનમાં જેને મધ્યપૂર્વના પ્રદેશા (Midalle East) તરીકે ઓળખવામાં આવે છે તે અન્ય આરબ રાજ્યામાં ઉત્તરાત્તર જે ઘટનાઓ બનવા પામી છે તેના સમગ્રપણે ખ્યાલ હાવા જરૂરી છે. આ માટે આપણે હજી થોડાં જ વર્ષો પહેલાં ઇછપ્તમાં જે ક્રાન્તિ થઇ—જે દરમિયાન ત્યાંના રાજા ક્કને ફેંકી દેવામાં આભ્યા હતા અને રાજાશાહીના અન્ય લાવવામાં આવ્યા હતા તે ક્રાન્તિ તરફ આપણે નજર દોડાવવી પડશે. આ રાજ્યક્રાન્તિએ નવજાગૃત આરબ પ્રજાના રાષ્ટ્રવાદને મૂર્ત સ્વરૂપ આપનાર લેફ્ટેનન્ટ કર્નČલ (આજે રાજપ્રમુખ) ગેમલ અબ્દુલ નાસરને આન્તરરાષ્ટ્રીય તખ્તા ઉપર રજુ કર્યાં હતા. નવજન્મ પામેલા ઇજીપ્તે. અનિવાર્ય પણે આરબ દુનિયામાં રાષ્ટ્રવાદી બળાતે નવા આકાર, નવું રૂપ, નવી ચેતના આપી અને આ નાસરના ઉદ્દયમાં પશ્ચિમ એશિયામાં વર્ષોથી જામેલે પાંતાના પ્રભાવના અન્તના પ્રારંભ થયા છે એમ યુરાપ અમેરિકાને સહુજપણે સમજાઈ ગયું.
આ રીતે પશ્ચિમ એશિયામાં આજે જે સધ - ઉભા થયા છે તે 'સંઘર્ષ' નવેદિત આરબ રાષ્ટ્રવાદ અને યુરોપ અમેરિકાના પશ્ચિમ દેશાના સ્થાપિત હિત વચ્ચેના છે, જેમાં પશ્ચિમ દેશો તરફથી પોતાની ઓસરતી જતી સત્તાને ટકાવી રાખવાને મરણીયા પ્રયત્ના ચાલી રહેલા જોવામાં આવે છે. અંગ્રેજો અને ચેએ સાથે મળીને સુએઝ ઉપર કાઈ પણ ઉશ્કેરાટના નિમિત વિનાનુ` અને કેવળ ધૃષ્ટતાભયુ" જે આ*મણ કર્યું હતું તે આ સધતુ અતિસૂચક સીમાચિહ્ન હતું. આ આક્રમણના પરિણામે આખી આરબ દુનિયા એટલી બધી બળવાન અને સંગઠ્ઠિત બની બેઠી કે એ પશ્ચિમી દેશને સુએઝમાંથી પાછા હુઠવાની ફરજ પડી હતી. પણ એ પીછેહઠ છેવટની નહેાતી, જે ત્યારબાદ બનેલી ઘટનાએ ઉપરથી માલુમ પડે છે.
CAIRO
CYPRUS
TURKEY
* ApAvt
SYRIA
•DAMASCUS
JERUSALEM
JORDAN
SAUDI
પોતાના સર્વોચ્ચ લશ્કરી અધિકારીની સલાહની અવગણના કરવાની હદ સુધી પ્રેસીડેન્ટ આઇઝનહેાવરને જવુ પડયુ અને આ ૠખલગીરીને દુનિયાને જાહેર અભિપ્રાય વખાડી નાખશે એની પૂરી ખાત્રી હાવા છતાં પશ્ચિભ એશિયાના દાવાનળમાં ધબ લઇને તેણે ઝંપલાગ્યું તેમાં ખરી રીતે લેખેતાન એટલુ કારણભૂત નથી જેટલુ ઈરાક છે. સુએઝના આક્રમણ વખતની પરિસ્થિતિ જરાક જુદી હતી,. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સે પેાતાના નબળા અથવા તે નાના ભાગીદાર ઇંગ્લાંડ તથા ફ્રાન્સને કડવાશના બધે ટાલા પોતાના માથે વ્હારવા દીધા હતા અને તે તે આરબ રાષ્ટ્રવાદના સમર્થક છે એવા જાહેરમાં દેખાવ કર્યાં હતા. સુએઝના પ્રકરણમાં બ્રીટને બધું ખાવાનુ જોખણુ ખેડયુ હતુ અને પશ્ચિમને અનુકુળ એવા રાજાઓની અને પશ્ચિમ એશીયાની સરકારા કે જેમને રાષ્ટ્રવાદી ખળાના કારણે ઈજીસને ટેકો આપવાની જ પડી હતી તેની તત્કાળ નાખુશી તેણે વહેારી લીધી હતી, જ્યારે આરબ દુનિયામાં જે ચેડા રાજાઓ રાજ્ય કરી · રહ્યા હતા તેમની શુભ લાગણી યુનાઇટેડ સ્ટેટ્સના પક્ષે ચાલુ રહી હતી.
પશ્ચિમ એશિયામાં પણ
જે યુરેશપ અમેરિકા પ્રત્યે સૌથી વધારે અનુકુળ વળણુ વાળુ હતું તેવા ઇરાકમાં જ્યારે બળવા થયા ત્યારે વાશીંગ્ટનને બરાબર સમજાઇ ગયું કે પશ્ચિમ એશિયાના તેલને લગતા યુરોપ અમેરિકાના ઇજારા જાળવી રાખવા માટે જેમની સત્તા તુ તુટું થઇ રહી હતી એવા આમ રાજા ઉપર આધાર રાખીને એસી રહેવાના હવે કાંઇ અર્થ નથી. અને આ વખતે બ્રીટને વ્યાજબી રીતે એવા આગ્રહ દાખવ્યો કે પહેલુ' પગલુ વાશીંગ્ટને જ ભરવું જોઇએ, અમેરિકાએ આ પગલું ભરીને સર એન્થની ઇડનના પગલાનું જ સમર્થન કર્યું છે. ગમે તેટલી દલીલ અને ચર્ચા કરવામાં આવે, પણ એ વાસ્તવિકતાની કાથી ના પાડી શકાય તેમ છે જ નહિ કે આ વખતની સશસ્ત્ર દખલગીરીના હેતુ પોતાના તેલને લગતા હિતે જાળવવા માટેના પશ્ચિમના છેવટના ફ્રાંકા મારતા પ્રયત્ન છે. આરખી રાષ્ટ્રવાદની ચડી રહેલી ભરતીના પરિણામે પશ્ચિમ યુરોપના તેલને લગતા આર્થિક હિતા એટલા બધા જોખમમાં મુકાયલાં છે કે બ્રીટીશ લેબર પાર્ટી કે જેણે સુએઝના પરાક્રમ વિશ્ત અંગ્રેજ પ્રજામાં ભારે ઉગ્ર લાકમત ઉભા કર્યાં હતા તે પણ લેખેનેાનમાં કરવામાં આવેલી દખલગીરી સંબંધમાં દ્રિષી ભાષામાં પોતાના અભિપ્રાય પ્રગટ કરી રહેલ છે.
ARABIA
તા. ૧૮-૫
IRAN
કાઇ એમ માની ન બેસે કે લેખેનેાનના પ્રમુખ શેમુની મદદે અમેરિકા વધારે વહેલું ન ગયું તેમાં દુનિયાના અભિપ્રાય અથવા તે લેબેનેનમાં કામ કરી રહેલ સંયુકત રાષ્ટ્ર સંસ્થાનું નિરીક્ષક મંડળના રીપોર્ટ એ કારણભૂત હતા. વોશીંગ્ટને પોતાના પગલાથી સ્પષ્ટ કરી આપ્યું છે કે જ્યારે તેના પોતાના છારાના હક્કો જોખમમાં છે એમ તેને માલુમ પડે છે ત્યારે તે એ એમાંથી એકની પણ પરવા કરે તેમ નથી. પશ્ચિમી દેશને ઈંગ્લાંડ અને અમેરિકાને–લેખેનેાનની સરકાર અને ત્યાંના રાષ્ટ્રવાદીઓ વચ્ચે સમાધાનીની પૂરી આશા હતી અને અમેરિકાના નાવિકસેનિકા લેખેનેાનના કનારા ઉપર ઉતર્યા તે પહેલાં તરતમાં તે આવી સમાધાની થવાની પૂરી શક્યતા પણ લાગતી હતી. જો આવી સમાધાનીના પરિણામે લેગ્મેનેનમાં પશ્ચિમને અનુકુળ સરકાર ચાલુ રહી હૈાત તા આવી લશ્કરી હીલચાલ થેાભાવવામાં પશ્ચિમને કશુ ખાવાપણું નહતું. શેમને આ બાબતની પૂરી ખબર હતી, પણ તેના સદ્ભાગ્યે ઇરાકમાં બળવા થયે, જેના લાભ આખા દેશ સામે એકલા ઉભા રહીને લડત ચલાવતા આ શેનુને મળી ગયા. આરબ રાષ્ટ્રવાદની હકુમત એક ઇરાક ઉપર સ્થાપિત થાય પછી બાકીના પુતળા માક રાજ્ય કરતા રાજાઓને ખતમ કરવામાં કોઈ વધારે સમય લાગે તેમ હતું જ નહિ. જોર્ડનમાં તે તેકાને ચાલી જ રહ્યાં હતાં, અને ઇરાક સાથે ઇરાનની સરહદ ઉપર વસતી જાતિઓ ખળભળી રહી હતી. ઇરાકમાં રાજાશાહી ખતમ થતાં લેખેનાન સુધ્ધાં બીજા દેશોમાંના રાષ્ટ્રવાદીઓને અપાર બળ અને ચાલના મળવાની જ હતી. હવે બાજુએ ઉભા રહીને ટગર ટગર જોયા કરવું યુરાપ અમેરિકાને પરવડે એમ નહતુ.
અમેરિકાની આ દખલગીરીને કાઈ કારીઆ સાથે, કાઇ હંગરી સાથે અને કાઇ સુએઝ સાથે સરખાવે છે. આજની ઘટના અને આગળની આ ત્રણે ઘટનામાં અન્ય મહારાજ્યની દખલગીરી એ સમાન શ છે. બાકી આ વખતની દખલગીરી અને આગળની ત્રણે દખલગીરીમાં