________________
: પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-
૫૮
ગા. વું: એ તે દુઃખિયાને દવ દાઝ, કપલવસ્તુ છોડીને એ રાજગૃહપતિ જાય, મહેલ ત્યાગી માયાને એ સાધક સાચે થાય;
એને મેહ ક્ષણિકને ભાંગે, એણે જ્ઞાનકાજ ગુરુ ધ્યા, " ઋષિ કાલામે અને ઉદ્ધકે દીધી કેક સમાધિ, સમાધાન ના થયું તેય - છે ઘણી તપસ્યા સાધી;
અને બાહ્ય ગુરુ સહુ છોડયા.. એણે ભૌતિકને રસ છાંયે, મિઠાઈમેવા ખાનારાને વનફળમૂળ આહાર, અરે એય છોડી અપવાસે કાયા દમે અપાર;
એ નાદ સત્યને લાગ્યું. એણે કીધે યોગાભ્યાસ, શ્વાસ-શ્વાસ રોકીને એણે કઠોર તપ આદરિયું, અન્ત–નીર વિણ શરીરનું હીર જાય બધું ઓસરીયું;
તે સરી ન મનની . પ્રવક્તા: આમ સિધ્ધાર્થ ખૂબ આકરી તપશ્ચર્યા આદરી રહ્યો છે–ખાવાપીવાની ઈચ્છામાત્ર દાબી દઈને જીવનનાં ગંભીર. રહસ્ય પર એકાગ્ર ચિત્તે ચિંતન કરી રહ્યો છે. જોકે એની તપસ્યાથી મુગ્ધ થઈને એને ગુરુભાવે પૂજવા માંડયા છે. ઠેથી જનસમૂહો એનાં દર્શન માટે આવી રહ્યા છે, પણ એનું તપ ડગતું નથી. પરંતુ તપસ્યામાં દેહદમનને પણ અતિરેક થાય છે, તેથી– ગાવું: ( મિત્રોપજાતિ)
કાયા ગળે છે તપથી તપસ્વીની જાતું ગળી તાપથી હીમ જેમ. રે પેટ ને પીઠ મળી ગયાં શું ? ને હાડકાં ફક્ત હવે રહ્યાં શું? ના શકિત કે આંખની પાંપણોયે
ઉંચી કરાયે – દમને શરીરના. પ્રવકતા : સિધ્ધાર્થ આવી અસહ્ય વેદનામાંથી પસાર થઈ રહ્યો છે. ત્યાં મનના ઉડાણે એક પ્રકારનું મંથન શરૂ થાય છે કે શું આવું દેહદમન પરમાત્મજ્ઞાન માટે આવશ્યક છે? ત્યાં ત્યાં. . ગાહું ત્યાં આવી રમ્ય સુજાતા,
, પ્રેમ, ભકિત-અંતરનાં અમૃત
ન ય શું માં છ લ કા તાં. - ત્યાં આવી. • પાયમહિં રૂપાના પાયલ રૂનઝુનઝુનઝુન ગાતાં, અંગઅંગના રૂપરંગની ગોષ્ટિ માં મ લ ક તાં! પારિજાત શી કાય સુવાસિત,
એ છે કુમળાં રાતાં - ત્યાં આવી. પ્રવકતા: આ સુજતા શા માટે સિધ્ધાર્થ પાસે આવી છે? એ જ કંઈક કહી રહી છે કે ? સાંભળી એને રૂપેરી ઘૂઘરી જે સ્વરસુજાતા: પૂરી થઈ મુજ ઘેલા ઉરની
આજ મહા અભિલાષ, પામી કંય જે પ્રેમત તથી વણા ય શ્વાસે શ્વાસ;
અને વળી હું દેવદીધેલા
રત્નતણું થઈ માતા ! ગા. વૃ ત્યાં આવીને રમ્ય સુજાતા.. સજાતા: મને રથ જે થાય પૂણું તે '
જઈ દેવની પાસ દૂધ તણું ખીર ધરૂં–એટલી લીધી , બાધા ખા સક આજ દેવને નિવેદ ધરવા
કડ કંઇ ઉભા રા તા. ગા. વું? ત્યાં આવી રમ્ય સુજતા.
(સ્ત્રગ્ધરા છંદ). સેનકેરી કટારી કરમહિં ધરીને, -
આવી પાસે સુજાતા, પૂજાની થાળીમાંહે કુસુમ પૂજનની, *
કાજ ઉકંઠ થાતા. આંખે ભકિતભીની, કઈ વદી રાકી ના
કંઠ ભાવે રૂંધાતા, રે કિન્તુ અશ્રુધારા સહજ સરી જતાં
ચરણકમળ સિધ્ધાર્થકેરાં ભિંજાતાં.
(અનુષ્ય૫) સમાધિમાં સ્થિતપ્રજ્ઞ, વ્યથા કોઈની સ્પર્શતાં બેલતાં નેણુ ધીમેથી વાત્સલ્ય કરુણાભર્યો. સુજાતાના મુખે ભાવે આદ્રતા નરી ભાળતાં આનાકાની કર્યા વિના નૈવેધ એ સ્વીકારતા.
( મિશ્રોપજાતિ). લાયું ત્યહિં તેજ ઉરે તપસ્વીના
કે આ મહિં છે ઈશને ઈશારે. સિદ્ધાર્થ : શરીરને ના અતિકષ્ટ આપવું
કે એ વિલાસે રત નિત્ય રાખવું, છે દેહકેરા દમને ન જ્ઞાન, કે દેહકેરા ઉપભેગમાં ન; સીમા ત્યજી બેઉ સદાય ચાલીશું, તે મધ્યમાર્ગે સત—તત્વ લાધીશું. છે મધ્યમાગે સહુ સત્યશકિત! છે મધ્યમાગે સહુ જ્ઞાનપ્રાપ્તિ! છે મધ્યમાગે સહુ આત્મતૃપ્તિ!
છે મધ્યમાગે સહ કાજ મુક્તિ ! પ્રવક્તા : આમ સિધ્ધાર્થને સાધનાનું એક પરમ તવ લાધ્યું. અને પછી તે સાધના ઉત્તરોત્તર સુંદર રીતે વિકસવા લાગી. હવે તે સાધના ને સિદ્ધિ વચ્ચે ખાસ હેઈ અંતર જ નથી રહ્યું. એના જ્ઞાનના પ્રતાપે પૃથ્વી પર સુખશાન્તિ વરસવા લાગ્યાં. લોકોનાં હૃદય સત્યમય થવા લાગ્યાં. હવે સિદ્ધાર્થ કે પછી ગતમીને પુત્ર ગૌતમ બુદ્ધપદ પામવાની તૈયારીમાં જ છે. આકાશમાંથી દેવદેવીઓ પણ પૂજ્યભાવે એના દર્શને આવે છે;
* પરંતુ............. પરંતુ.. ગ. વૃ.:
(અનુષ્ટ્રપ) દુઃખને સુખની સાથે
| વર્ષોની દુશ્મનાવટ, સુખ જ્યાં જ્યાં છવાયે ત્યાં
' ઘવાયે દુઃખને વટ, સિદ્ધાર્થ સિદ્ધિ જોવા
નહીં માર મદાધથી. સુખશાન્તિ ન સહેવાયે
આપત્તિ દે મથી મળી. પ્રવકતા : મારથી ગૌતો ઉત્કર્ષ કેમ સહાય ? એણે તે એને નાશ કરવા આખી શસ્ત્રસજજ સેના મેકલી. જુઓ તે ખરા! આ મારની સેના આવી પહોંચી. અપૂર્ણ . .
ગીતા પરીખ,
. -